26.5 C
Amreli
23/09/2020
bhaskar-news

નોબેલ વિજેતા અર્થશાસ્ત્રીએ કહ્યું-અમેરિકાએ મહામારીનો સામનો ત્રીજી દુનિયાના દેશની જેમ કર્યોવિશ્વભરમાં કોરોનાના 26.38 કેસ નોંધાયા છે. અત્યાર સુધીમાં 1 લાખ 84 હજાર 235 કેસ નોંધાયા છે. કુલ 7.18 લાખ લોકોને સારવાર પછી રજા આપવામાં આવી છે. અમેરિકામાં અત્યાર સુધીમાં 8.49 લાખ કેસ નોંધાયા છે. 47 હજાર 681 લોકોએ જીવ ગુમાવ્યા છે.

અમેરિકામાંસ્વાસ્થ્ય સેવાની અસમાનતા:અર્થશાસ્ત્રી જોસેફ સ્ટિગ્લેટ્ઝ
નોબેલ પુરસ્કાર વિજેતા અર્થશાસ્ત્રી જોસેફ સ્ટિગ્લેટ્ઝએ કહ્યું કે અમેરિકાએ મહામારીનો સામનો કોઈ ત્રીજા વિશ્વના દેશની જેમ કર્યો. અહીં લોકોને મદદ પહોંચાડનાર સેવા પહોંચી શકી નહીં. અમેરિકાના 14 ટકા લોકો ફૂડ વાઉચરથી મળનાર ભોજન ઉપર નિર્ભર છે.

તેમણે વધુમાં કહ્યું કે લોકો બેરોજગારી ભથ્થા માટે આવેદન કરી રહ્યા છે. સ્વાસ્થ્ય સેવાની અસમાનતા માટે લોકોના જીવ જઈ રહ્યા છે. સરકારની મદદ બેરોજગારીને ભરપાઈ કરવામાં અસમર્થ સાબિત થઈ રહી છે. આગામી મહિનાઓમાં બેરોજગારી વધીને 30 ટકા થઈ જશે.

ન્યૂયોર્કને ફરી ખોલવાની માંગ સાથે લોકો પોતાના વાહનો લઈને રસ્તા ઉપર ઉતરી આવ્યા હતા. કોરોનાના સંક્રમણના કારણે અહીં દુકાનો, સ્કૂલો સહિત મોટા ભાગવી વસ્તુઓ બંધ કરાઈ છે.

બ્રિટન: મૃતકોની સંખ્યા વધારે હોય શકે છે
ઓફિસ ફોર નેશનલ સ્ટેટિક્સ મુજબ બ્રિટનમાં મૃતકોની સંખ્યા 41 હજારથી વધારે હોય શકે છે. તેમાં કહેવામાં આવ્યું છે કે દેશમાં માત્ર એ જ મોતની ગણતરી કરાઈ છે જે હોસ્પિટલમાં થયા છે. આનાથી અલગ મરનારની ગણતરી આમાં કરાઈ રહી નથી. આ પહેલા એક રિપોર્ટમાં કહેવામા આવ્યું હતું તે બ્રિટનમાં 10 એપ્રિલ સુધીમાં 13121 લોકોના જીવ ગયા છે. જ્યારે સરકારી આંકડો 9288 હતો. હાલ બ્રિટનમાં 18 હજાર 100 મોત થયા છે.

લંડનમાં એક સૈનિક એનએચએસ સ્વાસ્થ્ય કર્મચારીને ટેસ્ટિંગમાં મદદ કરી રહ્યો છે. દેશમાં 18 હજારથી વધારે મોત થયા છે.

જર્મની: માસ્ક પહેરવું ફરજીયાત
જર્મનીમાં તમામ 16 રાજ્યમાં આગામી સપ્તાહથી જાહેર સ્થળોએ માસ્ક પહેરવું ફરજીયાત કરી દીધું છે. જોકે બર્લિનમાં શોપિંગ દરમિયાન માસ્ક પહેરવું જરૂરી નથી. સાથે અહીં વેક્સીનને માણસ ઉપર ટ્રાયલ કરાને મંજૂરી આપી દીધી છે. 18થી 55 વર્ષની લગભગ 200 વ્યક્તિ ઉપર આ ટ્રાયલ કરાશે. જર્મનીમાં કુલ કેસ એક લાખ 50 હજાર 648 અને મૃત્યુઆંક 5,315 થયો છે.

નેપાળે ભારતનો આભાર માન્યો
મહામારી સામે લડવા માટે ભારતે નેપાળમાં 23 ટન દવા મોકલી હતી. આ માટે નેપાળના પીએમ કેપી શર્મા ઓલીએ ટ્વિટ કરી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો આભાર માન્યો છે. તેમણે કહ્યું કે પીએમ મોદીનો હું આભાર માનું છું. નેપાળમાં સંક્રમણના 45 કેસ છે, હજુ સુધી કોઈનું મોત થયું નથી.

ઈટાલીમાં 24 કલાકમાં 437 લોકોના જીવ ગયા
ઈટાલીમાં મોતનો આંકડો 25 હજારને પાર કરી ગયો છે. ઈટાલીમાં ધીમે ધીમે મોતમાં ઘટાડો થઈ રહ્યો છે. એક દિવસ પહેલા અહીં 534 લોકોના મોત થયા હતા. અહીં કુલ કેસ 1 લાખ 87 હજાર 327 છે અને 25,085 લોકોએ જીવ ગુમાવ્યા છે.

અપડેટ્સ
યુક્રેનમાં 467 નવા કેસ સામે આવતા કુલ કેસની સંખ્યા 6592 થઈ ગઈ છે અને અહીં 174 લોકોએ જીવ ગુમાવ્યો છે.

સ્ટોરીમાં તમામ દેશની વિગતો અને તસવીરો ઉમેરવામાં આવી રહી છે

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


corona world update LIVE

Related posts

અત્યાર સુધીમાં 8,723 કેસ, મૃત્યુઆંક 301; દિલ્હીના હેલ્થ બુલેટિનમાંથી મરકજનું કોલમ હટાવાયું, તેના સ્થાને સ્પેશ્યલ ઓપરેશન્સ લખવામાં આવ્યુ

Amreli Live

વધુ 12 કેસ નોંધાતા આંકડો 576, 17 રિકવર થતા રજા અપાઈ, એક પોઝિટિવ દર્દી સિવિલમાંથી ભાગી ગયો

Amreli Live

32.20 લાખ કેસ, 10 લાખને સારવાર પછી રજા અપાઈ; અમેરિકામાં સૌથી વધારે 1.47 લાખને રજા અપાઈ

Amreli Live

મહારાષ્ટ્રમાં 1. 86 લાખથી વધુ સંક્રમિત, ગુજરાતની ઝાયડસ કેડિલાને વેક્સીનના ક્લીનિકલ ટ્રાયલની મંજૂરી મળી

Amreli Live

રાજકોટમાં 29 કેસ અને 3ના મોત, પોઝિટિવ સંખ્યા 600ને પાર, અમરેલીમાં 14, જામનગરમાં 13 અને ગોંડલમાં 6 કેસ

Amreli Live

અત્યાર સુધી 29,572 કેસ,મૃત્યુઆંક 939: પશ્વિમ બંગાળમાં કોરોના વાઈરસથી વધુ એક ડોક્ટરનું મોત, દિલ્હીમાં લોકડાઉનમાં છૂટ

Amreli Live

2.87 લાખ કેસઃ પહેલી વખત એક દિવસમાં 11 હજાર 156 દર્દી વધ્યા, ઉત્તરપ્રદેશ સંક્રમિતોના કેસમાં પાંચમુ રાજ્ય બન્યું

Amreli Live

પહેલી વખત મુંબઈમાં અવાજથી કોરોના દર્દીઓની ઓળખ થશે, AI સોફ્ટવેરથી ઘરે બેઠા ટેસ્ટ કરાશે; 30 મિનિટમાં પરિણામ

Amreli Live

મુસ્લિમ શાકભાજી પર થૂંક લગાવે છે તેવી પોસ્ટ વાઈરલ કરનારની ધરપકડ કરીઃ પોલીસ કમિશનર ભાટિયા

Amreli Live

મશહુર શાયર રાહત ઈન્દોરીનું 70ની વયે નિધન, ન્યુમોનિયા પછી કોરોના થયો હતો; કાર્ડિએક એરેસ્ટ આવ્યા પછી તેમને બચાવી ન શકાયા

Amreli Live

25.57 લાખ કેસ, 1.78 લાખ મોત: ટ્રમ્પે કહ્યું- અમેરિકામમાં 60 દિવસ સુધી ઈમિગ્રેશન ઉપર પ્રતિબંધ

Amreli Live

યાકુતપુરામાં ઉસળ-ભજીયાની લારી ધમધમે છે, તેવા divyabhaskarના અહેવાલ બાદ પોલીસે જાહેરનામા ભંગનો ગુનો નોંધી લારી જપ્ત કરી, આરોપીની ધરપકડ

Amreli Live

હોટસ્પોટ નાગરવાડા વિસ્તારમાં અત્યાર સુધી 36 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા, પોઝિટિવ તબીબના સંપર્કમાં આવેલા 28 દર્દીઓને હોમ ક્વોરન્ટીન કરાયા

Amreli Live

વિશ્વભરમાં 20 લાખ કેસ, 1.27 લાખના મોત: અમેરિકમાં 24 કલાકમાં 2407 લોકોએ જીવ ગુમાવ્યો, કુલ મૃત્યુઆંક 26 હજાર

Amreli Live

અમદાવાદમાં આજે નોંધાયેલા 7 કોરોના પોઝિટિવ કેસોના નામ અને એડ્રેસ જાહેર, શહેરમાં કોરોનાના કુલ 38 દર્દી

Amreli Live

અત્યાર સુધી 4379 કેસઃ એક દિવસમાં સૌથી વધારે 600 દર્દી વધ્યા, માત્ર મુંબઈમાં 24 કલાકમાં 433 રિપોર્ટ પોઝિટિવ આવ્યા

Amreli Live

અરબી સમુદ્રમાં પાકિસ્તાને એન્ટિ શિપ મિસાઇલનું પરીક્ષણ કર્યું, બે બંદર-રિફાઇનરી તરફ આવતા જહાજોને જોખમ

Amreli Live

તાઝિકિસ્તાનમાં કોરોનાના પ્રથમવાર એકસાથે 15 કેસ નોંધાયા, બ્રુનેઈમાં છેલ્લા 11 દિવસથી એકપણ કેસ નહીં

Amreli Live

અત્યારસુધી 1 લાખ 84 હજારના મોત: ફિનલેન્ડના PM સના મરીન ક્વોરન્ટીન થયા, સિંગાપોરમાં સંક્રમિતોની સંખ્યા 10 હજારને પાર

Amreli Live

સાઉદીમાં બીમારી કે ટ્રાવેલ હિસ્ટ્રી છુપાવવા બદલ રૂ. 1 કરોડ સુધીનો દંડ, રશિયામાં ક્વૉરન્ટિન તોડનારને 7 વર્ષની કેદ

Amreli Live

24.64 લાખ કેસઃગૃહ પ્રધાન અમિત શાહનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો, તેમણે પોતે જ ટ્વિટ કરીને જાણ કરી

Amreli Live