31.6 C
Amreli
22/10/2020
અજબ ગજબ

નોકિયાએ ચંદ્ર પર 4G LTE નેટવર્ક લગાવવા માટે નાસાનો કોન્ટ્રાકટ જીત્યો, મળશે આટલા ડોલર.

ચંદ્ર પર 4G LTE નેટવર્ક લગાવશે નોકિયા, જીતી લીધો નાસાનો કોન્ટ્રાકટ, જાણો આ કામ માટે કેટલા ડોલર મળશે. નાસાએ એક નિવેદનમાં ટેક્નોલોજીના વિકાસ અને અમલીકરણ માટે વિવિધ ઉદ્યોગીક કંપનીઓ સાથે ભાગીદારીની એક શ્રેણીનો ખુલાસો કર્યો છે, જે આર્ટેમિસ પ્રોગ્રામની સફળતા માટે મહત્વપૂર્ણ હશે. અવકાશ એજન્સીના નવા કરારમાં નોકિયા કંપની સૌથી મોટી શક્તિમાંથી એક છે.

નોકિયા નાસા સાથે મળીને એ સુનિશ્ચિત કરી રહી છે કે, અવકાશયાત્રીઓ માટે ચંદ્ર સુવિધાજનક બને. અને જો તેઓ ઈચ્છે તો પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોતાનો અનુભવ પોસ્ટ કરી શકશે. તેના માટે નોકિયા ચંદ્ર પર 4G નેટવર્ક સ્થાપિત કરશે.

મળશે આટલી રકમ : નોકિયાને ચંદ્ર પર 4G નેટવર્ક ઉપલબ્ધ કરાવવા માટે અમેરિકાની સ્પેસ એજન્સી પાસેથી 14.1 મિલિયન ડોલરની ધનરાશિ પ્રાપ્ત થશે. આ કરાર નોકિયાની યુએસ સહાયક કંપનીને આપવામાં આવ્યો છે, પરંતુ તે આખી કંપનીના અનુભવને આકર્ષિત કરશે. નાસાએ જણાવ્યું હતું કે, આ સિસ્ટમ ચંદ્રની સપાટી પર લાંબા અંતરના સંદેશાવ્યવહારને ટેકો આપી શકે છે, ઝડપ વધારી શકે છે અને વર્તમાન માપદંડો કરતા વધુ વિશ્વસનીયતા આપી શકે છે.

4G નેટવર્કનો ઉપયોગ અવકાશયાત્રીના વાહન અને કોઈપણ ભવિષ્યની સ્થાયી મૂનબેઝ માટે પાયાના રૂપમાં કરવામાં આવશે. નાસાના ભંડોળ સાથે, નોકિયા એ વાત પર ધ્યાન આપશે કે વિશ્વસનીય ઉચ્ચ-દરના સંદેશાવ્યવહારને ટેકો આપવા માટે, ચંદ્રના પર્યાવરણ માટે સ્થાનિક ટેક્નોલોજીને કેવી રીતે સંબોધિત કરી શકાય છે.

2-4 Ghz ના નાસાના ‘S-Band’ નો ઉપયોગ : મૂળ 1969 – 1972 ના એપોલો મિશન દરમિયાન, એન્જિનિયરોને 2-4 Ghz ના નાસાના ‘S-Band’ નો ઉપયોગ કરીને, ટ્રાન્સમીટર્સ, બેઝ સ્ટેશન અને પૃથ્વી પર ફરીથી રીલે નેટવર્કના માધ્યમથી રેડિયો સંદેશાવ્યવહાર પર સંપૂર્ણ રીતે નિર્ભર કરવામાં આવ્યા હતા. સપાટીથી સપાટી પર સંચારની ગુણવત્તા અને કાર્યક્ષમતાના સંદર્ભમાં ડિજિટલ, સેલ્યુલર સેવામાં એક મોટો સુધારો હશે.

આ માહિતી એબીપી ન્યુઝ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.


Source: gujaratilekh.com

Related posts

હંમેશા પેટનું ફુલાયેલું રહેવું એ લીવરમાં સોજાનો આપે છે સંકેત, જાણો કારણ અને મટાડવાના ઉપાય.

Amreli Live

ગુજરાતમાં આ જગ્યાએ ખેડૂતે ખોલ્યો પ્રાકૃતિક સ્ટોર, મળશે આ પ્રાકૃતિક વસ્તુઓ, જાણો વધુ વિગત.

Amreli Live

અક્ષય કુમારને એયરપોર્ટ ઉપર જોતા જ નજીક આવવા લાગ્યા પાપારાજી, એક્ટરનું રીએકશન જોઈને ચોક્કી જશો.

Amreli Live

ગણપતિ બપ્પા મોરિયા, સંકટમાં ન તો ઓછી થઇ આસ્થા અને ન તો ડગ્યો વિશ્વાસ, સંકટ હરશે ગજાનન

Amreli Live

જોરદાર નોકરી : ઘરમાં નવા કપડાં પહેરીને આરામથી જુઓ TV, 25 હજાર રૂપિયાનો મળશે પગાર

Amreli Live

સવારે ખાલી પેટ કરો આ 4 વસ્તુઓનું સેવન, વધશે મેટાબોલિજ્મ, રહેશો એનર્જીથી ભરપૂર અને ઘટશે વજન.

Amreli Live

ગુજરાતના વૈભવ સિદ્ધપુરના “રુદ્રમહાલય” નો આ ઇતિહાસ દરેક ગુજરાતીએ જાણવો જોઈએ ખીલજી અને અહમદ શાહના આક્રમણ…

Amreli Live

પિતાએ આટલા કિમી સાઇકલ ચલાવીને દીકરાને અપાવી પરીક્ષા, બંને એ રાતમાં જ કરી 8 કલાકની મુસાફરી.

Amreli Live

ઇતિહાસની સત્યઘટના પરથી બન્યો છે બાહુબલી ફિલ્મમાં નદીના બંધના દરવાજા તોડી દુશ્મનો પર પાણી ફેરવવાવાળો સીન.

Amreli Live

ફોર્ચ્યુનરને ટક્કર મારવા MG ની આ દમદાર SUV થઇ લોન્ચ, જાણો કિંમત અને બીજી માહિતી

Amreli Live

લીવર રિએક્ટિવેટર એટલે ફેટી લીવર, લીવર સીરોસીસ, હેપેટાઈટીસ જેવી લીવરની દરેક બીમારી દૂર કરનાર આયુર્વેદિક ટોનિક.

Amreli Live

Micromax ના અપકમિંગ ફોનની કિંમત, લોન્ચ ડેટ અને સ્પેસિફિકેશન આવ્યા સામે

Amreli Live

પોતાના મોબાઈલ અને લેપટોપને વધારે સુરક્ષિત રાખવા માટે અપનાવો આ 4 રીત.

Amreli Live

આ રાશિ માટે શનિદેવની કૃપાથી આજનો દિવસ આર્થિક લાભાલાભ ધરાવતો હશે, તંદુરસ્‍તી સારી રહે.

Amreli Live

ઓક્સફર્ડની વેક્સીન સફળતાના માર્ગ પર, અત્યાર સુધીની ટ્રાયલમાં ડબલ પ્રોટેક્શન મળ્યું, જાણો વધુ વિગત.

Amreli Live

શનિદેવની કૃપાથી નવા કાર્યના શ્રી ગણેશ કરવા માટે ખૂબ અનુકૂળ દિવસ છે. ભાગ્‍યવૃદ્ઘિ અને ધનલાભની શક્યતાઓ છે.

Amreli Live

સુંદર યુવતીની જાળમાં ફસાયેલા વેપારીનો દુઃખદ અંત, વાંચો – પિંકી-બંટીએ કેવી રીતે રચી જાળ.

Amreli Live

હથેળીમાં રહેલી જીવન રેખા : રેખાઓ જણાવે છે ભવિષ્યમાં થનારી બીમારીઓ અને અકસ્માતો વિષે.

Amreli Live

અનિંદ્રા, ઊંઘ ના આવવી તેના ખુબ જ સરળ ઈલાજ એવા 6 રામબાણ પ્રયોગો.

Amreli Live

આ રાશિના લોકોને આજે વેપારધંધામાં લાભ થાય, પણ અકસ્‍માત તથા વાહન ચલાવતાં સંભાળવું, વાંચો તમારું રાશિફળ

Amreli Live

સાઢા ત્રણ લાખમાં કર્યા લગ્ન, અને પાંચ લાખના ઘરેણાં લઈને ભાગી ગઈ કન્યા

Amreli Live