20.3 C
Amreli
24/01/2021
અજબ ગજબ

નોકરીની શોધમાં વધવા લાગ્યું છે ટેંશન, તો કરો આ 5 કામ, મુશ્કેલીને આ રીતે કરો દૂર

જો તમે પણ નોકરીની શોધ કરી રહ્યા છો તો તેની સાથે તમારા રૂટીનમાં આ કામો પણ જરૂર સામેલ કરો.

આ વર્ષે ઘણા લોકો છે, જેમણે તેમની નોકરી ગુમાવી છે. અચાનક નોકરી જતી રહેવાના કારણે ઘણા લોકો સ્ટ્રેસમાં ટેન્સનમા જતા રહે છે અને આખો દિવસ નોકરી શોધતા રહે છે. પરંતુ એ સાચી રીત નથી, આ રીતે તમે તકલીફો માંથી બહાર આવવાને બદલે તમારી તપલીકો વધતી જશે. એવું ઘણી વખત થાય છે જયારે નોકરી જતી રહે છે તો લોકો નેગેટીવ વિચારમાં ડૂબી જાય છે જયારે એમ ન કરવું જોઈએ. આપણી પાસે ઘણા એવા ઓપ્શન રહેલા હોય છે, જેનાથી પોતાને ઇન્વોલ કરી શકાય.

આમ તો આખો દિવસ ઓનલાઈન પોર્ટલ સાથે ચોટી રહેવાથી ભલે તમને નોકરી મળી જાય પરંતુ તમે તેનાથી ખુશ નહિ રહો. કવાંટીટીને બદલે ક્વોલેટી ઉપર ધ્યાન આપો, અને જે પણ કામ કરી રહ્યા છો તે શાંત મનથી કરવનો પ્રયત્ન કરો. આ લેખમાં અમેં જણાવીશું નોકરીની શોધ સાથે સાથે થોડા એવા કામ પણ જેને તમારા રૂટીનમાં જરૂર સામેલ કરવા જોઈએ.

કસરત

કામ વચ્ચે સમય કાઢવો ઘણું મુશ્કેલ કામ છે. કલાકો ખુરશી ઉપર બેસીને કામ કરવાથી બોડી શેપ બગડી જાય છે. તેથી જો ધારો તો તે ખાલી સમયમાં કસરત કરી શકો છો અને પહેલાની જેમ ફીટ રહી શકો છો. અને કસરતથી માત્ર તમે શારીરિક જ નહિ પરંતુ માનસિક રીતે પણ સ્વસ્થ રહેશો. દિવસ આખો વિચારતા રહેવાથી કાંઈ પ્રાપ્ત નહિ થાય પરંતુ જો તમે કસરત કરશો તો એક્ટીવ રહેશો અને એક્ટીવ રહેવાથી તમારું મગજ પણ સારી રીતે કામ કરશે.

પુસ્તકને બનાવો મિત્ર

ઘણી વખત એવું થાય છે જયારે આપણે કામને કારણે સારી ટેવોને કરવાનું ભૂલી જઈએ છીએ. તે સારી ટેવો માંથી એક છે પુસ્તક નું વાંચન. દરરોજ પુસ્તક વાચવાથી તમે ન માત્ર તમારી વિચાર શક્તિ એક્સપેંડ કરી શકો છો, પરંતુ દરેક વસ્તુ માટે તમે તમારો એક દ્રષ્ટિકોણ વિકસિત કરી શકો છો. એટલા માટે માત્ર અને માત્ર તમારી પસંદગીનું પુસ્તક વાચવાનું શરુ કરી દો.

મિત્ર અને કુટુંબ સાથે મળો

કામ વચ્ચે સમય કાઢીને મિત્ર અને કુટુંબને સમય ક્યારે આપ્યો હશે, તે કદાચ તમને યાદ હોય. એટલા માટે નવરાશના સમયે મિત્રો અને કુટુંબના લોકો સાથે સમય પસાર કરો, તેનાથી તમને પણ ખુશી મળશે. ખરાબ સમયમાં કુટુંબ અને મિત્ર હંમેશા સાથે ઉભા રહે છે, તેથી તમે જયારે ચિંતામાં હો તેની સાથે તમારી વાતો શેર કરો.

પોતાનું શરુ કરો કામ

હંમેશા કોઈના અંડરમાં કામ કરવાથી કંટાળી ગયા છો તો તમારું કામ શરુ કરવા વિષે વિચારી શકો છો. દરેકની અંદર એક સ્કીલ હોય છે, તે વિચારીને પોતાનું કામ શરુ કરી શકો છો. આ વર્ષે ઘણા લોકોએ પોતાનું કામ શરુ કર્યું છે અને તેને સારો રિસ્પોન્સ પણ મળે છે. મહિલાઓ તેની ક્વોલેટીને સમજીને તેના શોખને કામનું રૂપ આપવું જોઈએ.

તમારું નેટવર્ક સ્ટ્રોંગ બનાવો

ઘણી વખત કલાકો ઓનલાઈન જોબ પોર્ટલ ઉપર સમય પસાર કરવાથી કાંઈ નહિ થાય. જોબ પોર્ટલ ઉપરાંત તમારા મિત્રો સિનિયર્સ સાથે પણ વાત કરવાનું શરુ કરો. પ્રયત્ન કરો કે તમારું નેટવર્ક સારી રીતે બીલ્ડ થાય. જો તમારું નેટવર્ક સારું છે તો નોકરી મળવામાં જરાપણ તકલીફ નહિ પડે. અને નોકરી ઉપરાંત પણ લોકો સાથે વાતચીત કરતા રહો જેથી સંપર્ક જળવાઈ રહે.

આ માહિતી હર જિંદગી અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.


Source: gujaratilekh.com

Related posts

મજેદાર જોક્સ : એક વૃદ્ધ પુરુષ બસમાં એકલા બેઠા હતા ત્યારે એક વૃદ્ધ મહિલા આવીને તેમની બાજુમાં બેસી ને બોલી….

Amreli Live

તારક મેહતા શો ની સોનુના બોલ્ડ ફોટાઓ થયા વાયરલ, સોશિયલ મીડિયા પર જોવાઈ રહ્યા છે વારંવાર

Amreli Live

મજેદાર જોક્સ : ડોક્ટર – મોં ખોલો, દાદી : તમારી પત્ની દરરોજ પાડોસી રામુને મળવા જાય છે બસ આનાથી વધારે…

Amreli Live

મજેદાર જોક્સ : માં : આટલી રાત્રે કોની સાથે વાત કરે છે? દીકરો : કિયારાની માં સાથે. માં : હવે આ…

Amreli Live

લગ્ન કરવાના છો? હોમ લોન પર સરકાર આપી રહી છે આટલા લાખનો ફાયદો.

Amreli Live

સૂર્યદેવના આશીર્વાદથી આજનો દિવસ આનંદ ઉત્‍સાહ ભર્યો રહે, કુટુંબમાં હર્ષોલ્‍લાસનું વાતાવરણ રહે, ધન લાભ થાય.

Amreli Live

100 વર્ષ જુના મકાનનું ખોદકામ કરતા નીકળ્યો અગણિત ખજાનો, કુબેરનો ખજાનો જોઈને બગડી મજુરની નિયત

Amreli Live

ચાણક્ય નીતિ અનુસાર આ વાતો મિત્રતાને કરે છે નબળી, સુખી રહેવું હોય તો આ વાતોનું હંમેશા રાખો ધ્યાન.

Amreli Live

સ્વામી વિવેકાનંદના 10 સૂત્ર : જ્યાર સુધી તમે તમારા કામમાં વ્યસ્ત છો, ત્યાર સુધી કામ સરળ રહશે, પરંતુ આળસમાં કોઈ કામ સરળ લાગતું નથી

Amreli Live

પોતાની રાશિ અનુસાર જાણો કેવો રહેશે નવેમ્બર મહિનાનો પહેલો દિવસ, કોને થશે લાભ અને કોને નુકશાન.

Amreli Live

માં અને માસીએ તાંત્રિકને સોંપી પોતાની દીકરી, તાંત્રિકે કરી તેની આવી હાલત.

Amreli Live

જો આ લક્ષણ જોવા મળે તો તરત પોતાનું કોલેસ્ટ્રોલ ચેક કરાવો, જાણી લો જેથી સમય રહેતા ઈલાજ કરી જીવ બચાવી શકાય

Amreli Live

ભારતમાં બનેલી કોરોના વેક્સીનનો પહેલો ડોઝ પટના એમ્સમાં અપાયો, જાણો તેની ટ્રાયલ અને એપ્રુવલની વિગતો વિષે.

Amreli Live

લોકડાઉનમાં ‘દિલ તૂટેલા આશિક’ નો હિટ બિઝનેસ આઈડિયા, ખોલ્યું સ્પેશ્યલ કેફે જામી લોકોની ભીડ

Amreli Live

1 જાન્યુઆરીથી મોંઘુ થશે UPI થી ટ્રાન્ઝેક્શન કરવું, આપવો પડશે વધારે ચાર્જ.

Amreli Live

મકુટી છે બિહારની ટ્રેડિશનલ મગની દાળની ખીર, જાણો તેને બનાવવાની સરળ રેસિપી.

Amreli Live

લવ રાશિફળ 2021 : આ વર્ષે પ્રેમની બાબતમાં લકી રહેશે આ 7 રાશિના લોકો.

Amreli Live

જયારે ભગવાન રામે હનુમાનજીને આપ્યો હતો મૃત્યુદંડ, વાંચો આ કથા.

Amreli Live

મહાદેવની કૃપાથી આ 7 રાશીઓની આર્થિક તંગી થશે દૂર, ઉત્સાહથી ભર્યો રહશે દિવસ

Amreli Live

ધર્મ અને વિજ્ઞાન : તુલસીની માળા શા માટે પહેરવામાં આવે છે જાણો કારણ.

Amreli Live

અમેરિકાનો પ્લાન, ચીન સાથે યુદ્ધની સ્થિતિમાં ભારતનો આપશે સાથ, ડ્રેગનને ચેતવ્યો

Amreli Live