31.6 C
Amreli
09/08/2020
કલેક્ટર ઓફિસ

નેપોટિઝમ પર બોલી સ્વર્ગસ્થ એક્ટરની વિધવા, શાહરુખ-કરણ પર લગાવ્યા આવા આરોપ

નેપોટિઝમ પર બોલી ઈન્દ્ર કુમારની પત્ની

ઈન્દર કુમારની પત્નીના શાહરુખ-કરણ પર આરોપ

દિવંગત એક્ટર ઈન્દ્ર કુમારે 90ના દાયકામાં ફિલ્મ ‘માસૂમ’થી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું અને ફિલ્મોમાં કામ કર્યું. આ ઉપરાંત તેમણે ટીવી સીરિયલ્સમાં પણ કામ કર્યું હતું. તેણે પોતાના દમ પર ઈન્ડસ્ટ્રીમાં ઓળખ ઊભી કરી હતી. સલમાન ખાનની સાથે તે ફિલ્મ ‘વૉન્ટેડ’માં કામ કર્યું હતું. તાજેતરમાં જ ઈન્દ્ર કુમારની પત્નીએ સોશિયલ મીડિયા પર જણાવ્યું કે, કેવી રીતે તેના પતિ નેપોટિઝ્મનો શિકાર હતા. આ ઉપરાંત તેણે કહ્યું કે, બોલિવૂડમાં કામના નામે તેને જૂઠું આશ્વાસન અપાતું રહ્યું છે.

હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો:

કરણ જોહરે ન આપ્યું પતિને કામ

કરણ જોહર પર કામ ન આપવાનો આરોપ

ઈન્દ્ર કુમારની પત્ની પલ્લવી સર્રાફે લખ્યું કે, ‘અત્યારે બધા નેપોટિઝમની વાત કરી રહ્યાં છે. સુશાંત સિંહ રાજપૂતની જેમ મારા પતિએ પણ પોતાના દમ પર ફેમ મેળવ્યું હતું. તે 90ના દાયકામાં પીક પર હતા. તેમના ગયા પહેલા મને યાદ છે કે, તે બે લોકો પાસે કામ માટે ગયા હતા. તે કરણ જોહર પાસે ગયા હતા, ત્યાં હું પણ હતું. બધું મારી સામે થયું હતું. તેમણે પોતાની વાનની બહાર બે કલાક રાહ જોવડાવી. ત્યારબાદ તેની મેનેજર ગરિમાએ કહ્યું કે, કરણ જોહર બિઝી છે. પણ અમે રાહ જોઈ અમે તે બહાર આવ્યો અને કહ્યું કે, કોઈ કામ નથી અત્યારે, ગરિમાની સાથે સંપર્કમાં રહો. ત્યારબાદ મારા પતિએ આગામી 15 દિવસ આવું કર્યું પણ કોઈ કામ ન થયું.’

શાહરુખ ખાને પણ ન કરી મદદ

શાહરુખે પણ મદદ ન કરી હોવાનો આરોપ

પલ્લવી સર્રાફે આગળ લખ્યું કે, ‘ઈન્દ્ર કુમારે ફિલ્મ ઝીરોના સેટ પર શાહરુખ ખાન સાથે મુલાકાત કરી. તેમણે પણ એવું જ કર્યું અને પોતાના મેનેજરને મળવાનું કહ્યું. પણ બાદમાં શાહરુખની મેનેજર પૂજાએ તેમનો કામ માટે કોઈ સંપર્ક ન કર્યો.’

નેપોટિઝ્મ પર લાગવી જોઈએ રોક

નેપોટિઝ્મ પર રોક લગાવવાની માગ

પલ્લવી સર્રાફે બી-ટાઉનના દિગ્ગજનો પૂછ્યું કે, ટેલેન્ટેડ લોકોની મદદ કરવી આટલી મુશ્કેલ કેમ છે અને તેઓ કંઈ વાતથી ડરેલા છે. અંતમાં તેણે કહ્યું કે, નેપોટિઝ્મ પર રોક લાગવી જોઈએ અને સરકારે સખત કાર્યવાહી કરવી જોઈએ.


Source: iamgujarat.com

Related posts

સોનાની વધી રહી છે માંગ, 53 હજાર સુધી પહોંચી શકે છે ભાવ

Amreli Live

સુશાંત સિંહ રાજપૂતનું આટલું ધ્યાન રાખતી હતી એક્સ-ગર્લફ્રેન્ડ અંકિતા લોખંડે

Amreli Live

લોકડાઉન સંદર્ભે અમરેલી જિલ્લા વહીવટી તંત્રનો એક્શન પ્લાન તૈયાર

Amreli Live

સુશાંત સિંહ આત્મહત્યાઃ કથિત ગર્લફ્રેન્ડ અને એક્ટ્રેસ રિયા ચક્રવર્તી સામે ફરિયાદ

Amreli Live

ફિલ્મ-ટીવીના શૂટિંગ માટે મળી શરતી મંજૂરી

Amreli Live

શું દેશના આ શહેરમાં કોરોના 1918માં ફેલાયેલા સ્પેનિશ ફ્લુના ભયાનક ટ્રેન્ડને અનુસરી રહ્યો છે?

Amreli Live

મુંબઈ: બોરીવલીમાં શોપિંગ સેન્ટરમાં ભીષણ આગ, 14 ફાયર ફાઈટર ઘટનાસ્થળે

Amreli Live

અમદાવાદ: પુત્ર જન્મ્યો હોવાનું કહીને પુત્રી આપતાં કપલે હોસ્પિટલ સ્ટાફ સામે નોંધાવી ફરિયાદ

Amreli Live

સુશાંતની મોતને કેવી રીતે આત્મહત્યા માની? પ્રશ્ન ઉઠાવતા રુપા ગાંગુલીએ કરી CBI તપાસની માગ

Amreli Live

રાજ્યસભા ચૂંટણી પરિણામઃ કઈ બેઠક પર કોણ જીત્યું? જાણી લો અહીં

Amreli Live

બારડોલીમાં પ્રેમીપંખીડાએ ફાંસો ખાધો: પ્રેમીનું મોત, પ્રેમિકા બચી ગઈ

Amreli Live

સુરત મહાનગરપાલિકાએ વાટલિયા પ્રજાપતિ સમાજને આપ્યું કોરોના વાયરસનું એલર્ટ

Amreli Live

Covid-19: દેશમાં જુલાઈના પહેલા સપ્તાહમાં કોરોનાના 1.6 લાખ કેસ અને 3200 મોત

Amreli Live

બોયફ્રેન્ડને મળીને ખુશ-ખુશ થઈ ગઈ હિના ખાન, આપ્યા રોમાન્ટિક પોઝ

Amreli Live

બી ટાઉનના લાડલા તૈમુર માટે અહીંથી કપડાની ખરીદી કરે છે કરીના કપૂર

Amreli Live

અમદાવાદઃ વિકુત શખ્સે નહાતી મહિલાના ફોટો લીધા, ઠપકો મળ્યો તો કર્યો હુમલો

Amreli Live

અમદાવાદઃ રથયાત્રાનાને હાઈકોર્ટે આપી શરતી મંજૂરી, રૂટ પર રિહર્સલ કરવામાં આવ્યું

Amreli Live

અમદાવાદ: કોરોનાના ગંભીર દર્દીઓની સારવારમાં વપરાતી રેમડેસિવિર દવાની તંગી

Amreli Live

વડા પ્રધાનથી થયો પ્રભાવિત, 10 માં ધોરણમાં ભણતા વિદ્યાર્થીએ ‘ટચલેસ ઓટોમેટિક સેનિટાઈઝર મશીન’ બનાવ્યું.

Amreli Live

ડૉક્ટર્સે અમિતાભ-અભિષેકને હજુ આટલા દિવસ હોસ્પિટલમાં રહેવાની સલાહ

Amreli Live

હાર્ટ એટેક અને સ્ટ્રોકનું કારણ પણ બની રહ્યો છે કોરોના વાયરસ

Amreli Live