26.8 C
Amreli
20/09/2020
bhaskar-news

નેટફ્લીક્સને લોકડાઉન ફળ્યું, 2020ના પહેલા ત્રણ મહિનામાં નફો બમણો વધીને રૂ. 5434 કરોડ થયોકોરોના વાયરસના પગલે વિશ્વના મોટાભાગના દેશોમાં સંપૂર્ણ અથવા તો આંશિક લોકડાઉન લાગેલું છે. આના કારણે ઘણી કંપનીઓ આર્થિક મુશ્કેલીઓનો સામનો કરી રહી છે ત્યારે તેનાથી વિપરીત OTT પ્લેટફોર્મ નેટફ્લીક્સે 2020ના પહેલા ત્રણ મહિનામાં એટલે કે જાન્યુઆરી-માર્ચ દરમિયાન 709 મિલિયન ડોલર (અંદાજે રૂ. 5434 કરોડ)નો નફો કર્યો છે. કંપનીએ 2019ના સમાન ગાળામાં 344 મિલિયન ડોલરનો નફો કર્યો હતો. કંપનીની આવક 28% વધીને 5.7 અબજ ડોલર રહી છે.

સબસ્ક્રાઈબરની સંખ્યામાં વધારો થયો
એક રીપોર્ટ મુજબ, લોકડાઉન હોવાથી લોકો પોતાના ઘરોમાં રહેવા મજબુર છે જેના કારણે OTT પ્લેટફોર્મ્સનો ઉપયોગ વધ્યો છે. આનો સૌથી વધુ ફાયદો નેટફ્લીક્સને થયો છે. રિપોર્ટ અનુસાર, વર્ષ 2020ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં નેટફ્લિક્સના ગ્રાહકોની સંખ્યામાં આશરે 1.6 કરોડનો વધારો થયો છે. નેટફ્લિક્સના કુલ 182.8 મિલિયન (18.28 કરોડ) સબ્સ્ક્રાઇબર્સ છે, જે વિશ્વની કોઈપણ મનોરંજન સર્વિસીઝમાં સૌથી વધુ છે. તેમાંથી, લગભગ 2.3 મિલિયન ગ્રાહકો યુએસ અને કેનેડામાં છે.

નેટફ્લીક્સે નવા ફિચર્સનો ઉમેરો કર્યો
વિડિઓ સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ નેટફ્લિક્સે નવી સુવિધાઓ સ્ક્રીન લોકનો ઉમેરો કર્યો છે જે એન્ડરોઈડ ફોન વપરાશકર્તાઓને આકસ્મિક સ્પર્શથી સુરક્ષિત કરશે. એકવાર સ્ક્રીન લોક થઈ જાય, પછી સ્ક્રીનને અનલોક કરી શકાય છે. અગાઉ નેટફ્લિક્સે પેરેંટલ હેલ્પ, ગાર્ડિયન અને એલ્ડર જેવી સુવિધાઓ ઉમેરી હતી. આ સિવાય બાળકો માટે ટીવી શોઝ અને મૂવી પ્લેટફોર્મ્સ પણ શરૂ કરાયા છે આમાં ડિઝની+, ડિઝનીની નવી સ્ટ્રીમિંગ સેવા શરૂ કરવામાં આવી છે.

ગ્રાહકો OTT પ્લેટફોર્મને પ્રાધાન્ય આપશે
નીલ્સનના અહેવાલ મુજબ, કોરોના વાયરસ પત્યા પછી પણ લગભગ 64% લોકો થિયેટરોમાં મૂવી જોવાને બદલે નેટફ્લિક્સ અને એમેઝોન પ્રાઈમ જેવા OTT પ્લેટફોર્મ પર મૂવી જોવાનું પસંદ કરશે. દિલ્હી યુનિવર્સિટીમાં ભણતા એક વિદ્યાર્થી કહે છે, હાલમાં હું OTT પ્લેટફોર્મ પર મૂવી જોઉં છું અને સિનેમા હોલમાં જવા કરતા મને તે વધુ આરામદાયક લાગે છે. આગળ પણ હું આ માધ્યમ પર મુવી જોવાનું પસંદ કરીશ.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


Netflix profit reaches to Rs. 5434 crore in first quarter of 2020

Related posts

2.67 લાખ કેસ, ઉપમુખ્યમંત્રી મનિષ સિસોદિયાએ કહ્યું- દિલ્હીમાં જુલાઈ સુધી 5.5 લાખ કેસ શક્ય, કોમ્યુનિટી ટ્રાન્સમિશન પણ શરૂ

Amreli Live

નવી ગાઈડલાઈન જાહેર: 20 એપ્રિલથી અમુક સેવાઓમાં છૂટ; અન્ય પ્રતિબંધો ચાલુ રહેશે, શું ખુલશે- શું બંધ, વાંચો A To Z

Amreli Live

અત્યાર સુધી 2 લાખ મોતઃ પાકિસ્તાનમાં ડોક્ટરો ભૂખ હડતાળ પર બેઠાં, બ્રિટનમાં મોતનો આંકડો 20 હજારને પાર

Amreli Live

પ્રેરણાત્મક સંબોધનમાં કોરોના નામના અંધકાર સામે લડાઈ માટે મોદીનો મંત્ર- ‘તમસો મા જ્યોર્તિગમયમ્’; 5 એપ્રિલે રાત્રે 9 વાગે દિવો પ્રગટાવવાની અપીલ

Amreli Live

શ્રીકૃષ્ણની સૌથી કિંમતી મૂર્તિના દર્શન કરો, ઝારખંડમાં બંસીધરની 1280 કિલો સોનાની પ્રતિમા છે, આટલાં સોનાની કિંમત 716 કરોડ રૂપિયાથી વધારે

Amreli Live

મહારાષ્ટ્રમાં આજે સૌથી વધુ 3752 કેસ નોંધાયા, દેશમાં અત્યારસુધી 3.77 લાખ કેસ

Amreli Live

ભાવનગરમાં 19, જામનગરમાં 9, જૂનાગઢમાં 10, ગીર સોમનાથમાં 7, અમરેલીમાં 9, બોટાદમાં 7 કેસ, 2નાં મોત

Amreli Live

અમદાવાદ અને મુંબઇ સહિત 6 શહેરોથી કોલકાતા માટે 6થી 19 જુલાઇ સુધી ફ્લાઇટ્સ બંધ

Amreli Live

ટિકટોક મુદ્દે અમેરિકામાં વિવાદ, સાઉદી અરામકોને પાછળ રાખી એપલ સૌથી મોટી કંપની બની; અમર સિંહનું અવસાન થયું

Amreli Live

એક જ દિવસમાં સૌથી વધુ 96 કેસ સામે આવતાં પોઝિટિવનો આંક 1917 પર પહોંચ્યો, 51 દર્દી ડિસ્ચાર્જ થયા

Amreli Live

આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિ સિવિલ-કોવિડ હોસ્પિટલની મુલાકાતે, અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક

Amreli Live

ધો.10 અને 12ની પરીક્ષા લેવી કે નહીં? સુપ્રીમ કોર્ટ આજે ચુકાદો આપશે, JEE-NIT અંગે પણ નિર્ણય લેવાય તેવી શક્યતા

Amreli Live

સચિન પાયલટ કાલે ધારાસભ્ય પક્ષની બેઠકમાં સામેલ નહીં થાય, 30 કોંગ્રેસ-અપક્ષ ધારાસભ્યોનું પાયલટને સમર્થન, સરકાર લઘુમતિમાં હોવાનો દાવો

Amreli Live

ગુજરાતમાં શોપિંગ મોલ તો ખુલ્યા, પણ 24 દિવસેય હજી કાગડા ઉડે છે, 50% દુકાનો બંધની બંધ

Amreli Live

પોતે કેન્સર પીડિત હોવા છતાં સુરતના લેબ ટેક્નિશિયન કોરોના શંકાસ્પદ દર્દીઓના સેમ્પલ લઈ રહ્યા છે

Amreli Live

વિશ્વભરમાં 65.73 લાખ કેસ: સંક્રમણની દ્રષ્ટિએ પાકિસ્તાન ચીનથી આગળ નિકળી ગયું, તે 17મો સૌથી વધુ પ્રભાવિત દેશ

Amreli Live

દેશમાં 130 જિલ્લા હજુ પણ રેડ ઝોનમાં, ગ્રીન ઝોનમાં રહેનાર 319 જિલ્લામાં 3 મે પછી રાહત મળવાની સંભાવના

Amreli Live

અત્યાર સુધી 13694 કેસ-457 મોતઃ 24 કલાકમાં 1007 નવા કોરોનાના કેસ-23ના મોત; ગ્રોથ ફેક્ટરમાં 40% નો ઘટાડોઃ સ્વાસ્થ્ય મંત્રાલય

Amreli Live

મુંબઈ અને પુણેના કન્ટેન્મેન્ટ ઝોનમાં ‘સ્માર્ટ હેલમેટ’ 1 મિનિટમાં 200 લોકોનું થર્મલ સ્ક્રીનિંગ કરે છે

Amreli Live

વિશ્વમાં 50 હજારથી વધુ સંક્રમિતોની હાલત ગંભીર, અમેરિકા પછી ભારતમાં આ પ્રકારના દર્દીઓની સંખ્યા સૌથી વધુ

Amreli Live

કોરોના વાઈરસના વધુ 10 પોઝિટિવ કેસ નોંધાયા, કુલ પોઝિટિવની સંખ્યા 217 ઉપર પહોંચી

Amreli Live