25.9 C
Amreli
11/08/2020
કલેક્ટર ઓફિસ

નેક કામ માટે હંમેશા યાદ રહેશે સુશાંત, બાળકોને મોકલ્યા હતા NASAમાં

યાદ રહેશે સુશાંતના નેક કામ

પિતા સાથે સુશાંતની ફાઈલ તસવીર

બોલિવૂડ એક્ટર સુશાંત સિંહ રાજપૂત આજે આપણી વચ્ચે નથી પરંતુ તેના સારા કામ હંમેશા યાદ રહેશે. રીલ લાઈફમાં પોતાની એક્ટિંગથી લોકોનું ધ્યાન ખેંચનાર સુશાંત સિંહ રાજપૂતે રિયલ લાઈફમાં પણ નેક કામ કરીને લોકોનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યુ હતું. સુશાંત સિંગ રાજપૂત હંમેશા ડાઉન ટૂ અર્થ અને સિમ્પલ રહેતો હતો. હાલ યુએસએના સ્પેસ કેમ્પસનો એક જૂનું ટ્વીટ વાઈરલ થઈ રહ્યું છે. જેમાં સુશાંત સિંહનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો છે.

હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો

શું છે આ ટ્વીટમાં?

યુએસએના સ્પેસ કેમ્પસે વર્ષ 2017ના ઓક્ટોબર મહિનામાં બે તસવીરો સાથે એક ટ્વીટ કરી હતી. જેમાં લખ્યું હતું કે,’સ્પેસ કેમ્પસમાં આટલા હોનહાર બાળકોને મોકલવા માટે આભાર સુશાંત સિંહ રાજપૂત’ નોંધનીય છે કે સુશાંત સિંહ રાજપૂત ગરીબ બાળકોના અભ્યાસ માટે હંમેશા આગળ રહીને મદદ કરતો હતો. આ ઉપરાંત તેણે બાળકોને વર્કશોપ માટે નાસા પણ મોકલ્યા હતાં.

શૅર કર્યો હતો વિડીયો

નોંધનીય છે કે સુશાંત સિંહ રાજપૂતે વર્ષ 2017માં પણ બાળકોનો એક વિડીયો પોતાના ફેસબુક પેજ પર શૅર કર્યો હતો. જેમાં બન્ને બાળકો એક્ટરનો આભાર માનતા જોવા મળે છે. આ તે જ બાળકો છે જેને સુશાંતે નાસામાં મોકલ્યા હતાં. જેમાંથી એકે ત્યાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. આ વિડીયો ઉપરાંત સુશાંતે વર્ષ 2018માં અન્ય એક વિડીયો પણ શૅર કર્યો હતો.

નાનપણથી બનવા ઈચ્છતો હતો એસ્ટ્રોનોટ

નોંધનીય છે કે સુશાંત સિંહ રાજપૂતે જણાવ્યું હતું કે તે નાનપણથી જ એસ્ટ્રોનોટ બનવા ઈચ્છતો હતો અને નાસા જવા ઈચ્છતો હતો પરંતુ જઈ શક્યો નહોતો. આખરે વર્ષ 2017માં તેને એક વર્કશોપ માટે નાસા જવાની તક મળી હતી.


Source: iamgujarat.com

Related posts

રાજ્યસભા ચૂંટણીમાં એક રાત બાકી, ભાજપ-કોંગ્રેસ બંનેમાં ઉચાટની સ્થિતિ કે કાલે શું થશે

Amreli Live

કોરોનાની સારવારનો દાવો, બાબા રામદેવ લાવ્યા આયુર્વેદિક Coronil ગોળી

Amreli Live

રાહુલ, પ્રિયંકા, ચિદમ્બરમ વગેરે નેતાઓએ ફોન કર્યા, પણ પાયલટ માન્યા નહીં

Amreli Live

PF કપાતો હોય તેવા લોકો માટે બેડ ન્યૂઝ, હવે EPFO પણ આંચકો આપવાની તૈયારીમાં!

Amreli Live

કોરોના: અમદાવાદના જાણીતા જ્યોતિષની આગાહી ખોટી પડી, પોતાને જ લાગ્યો ચેપ!

Amreli Live

ગલવાન પર ચીનના દાવાને ભારતે ફગાવ્યો અને જણાવી સમગ્ર હકીકત

Amreli Live

પાર્થ સમથાન બાદ તેની કો-એક્ટ્રેસ એરિકાનો કોરોના રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો?

Amreli Live

કોરોનાનો આશ્ચર્યચકિત કરતો કિસ્સો: ત્રણ નવજાત બાળકો પોઝિટિવ પરંતુ માતા-પિતા નેગેટિવ

Amreli Live

નહાતા પહેલા શરીર પર તેલથી કરો મસાજ, થશે અદ્ભૂત ફાયદા

Amreli Live

જિયોના પેટ્રોલ પંપ પર મળશે આ કંપનીનું લુબ્રિકેંટ, કંપની ખોલશે નવા 3500 પંપ

Amreli Live

જયારે ભારતના ફક્ત 120 સૈનિક, ચીનના 2000 સૈનિકો ઉપર થઈ ગયા હતા હાવી, 1300 નો તો બોલાવી દીધો હતો ખાતમો

Amreli Live

જાણો, કેટલા પ્રકારના હોય છે સૂર્ય ગ્રહણ, શું હોય છે તફાવત

Amreli Live

30 મે, 2020નું રાશિફળ: જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ

Amreli Live

સ્વદેશી કોરોના રસી Covaxin પર આજથી ટ્રાયલ શરુ, AIIMSમાં 100 લોકોને અપાશે ડોઝ

Amreli Live

Unlock 1.0: ક્યાં-કેટલી છૂટછાટ મળી અને કેવો છે પહેલા દિવસનો માહોલ?

Amreli Live

આ શનિવારથી અમદાવાદીઓને શાકભાજીની અછતનો કરવો પડી શકે છે સામનો

Amreli Live

અંકલેશ્વરમાં ફાર્મા કંપનીના 8 કર્મચારી પોઝિટિવ, રાજકોટમાં કોરોનાનો રાફડો ફાટ્યો

Amreli Live

વ્હોટ્સએપ હવે બન્યું વધુ મજેદાર, નવું ફીચર જોયું?

Amreli Live

ફ્રેન્ડને ફોન કર્યો અને તેના પપ્પાએ ફોન ઉપાડી લીધો, ના બોલાવનું બોલ્યો અને..

Amreli Live

અમે શાંતિ ઈચ્છીએ છીએ, પરંતુ કોઈ પણ પ્રકારની કાર્યવાહી માટે તૈયારઃ ભારત

Amreli Live

20/04/2020 થી અમરેલી ગ્રામ્ય કક્ષાએ, અને અમરેલી શહેરી વિસ્તારમાં શું શું થઇ શકશે ,

Amreli Live