22.2 C
Amreli
26/11/2020
અજબ ગજબ

નાસ્તામાં બનાવો ચટાકેદાર ગુજરાતી ભેળ, ફક્ત 5 મિનિટમાં થઇ જશે તૈયાર.

ફટાફટ નાસ્તો બનાવવો હોય તો આ રીતે બનાવી લો ગુજરાતી ભેળ, જાણો તેની સરળ રેસિપી. સાંજે થોડી ભૂખ લાગવા પર હંમેશા લોકો થોડો ચટપટો અને ફાટફાટ બની જાય તેવો નાસ્તો ખાવાનું પસંદ કરે છે. સાંજના નાસ્તામાં સામાન્ય રીતે મોટાભાગના ઘરોમાં ઝટપટ ચટપટી ભેલપૂરી બનાવવામાં આવે છે. ભેલપૂરીને ઘણી રીતે અને અલગ અલગ વસ્તુઓથી બનાવી શકાય છે. દરેક રાજ્યની સાથે જ તેના સ્વાદમાં પણ અંતર આવી જાય છે.

ગુજરાતી ભેળની રેસિપી : મુંબઈની સેવ પુરી વિષે તો તમે ઘણું સાંભળ્યું હશે. અને તેનો સ્વાદ પણ ચાખ્યો હશે. પણ આજે અમે તમને જણાવી રહ્યા છીએ ગુજરાતી ભેલની રેસિપી. તેને માત્ર 5 મિનિટમાં બનાવી શકાય છે. તેને બનાવવી ઘણી સરળ છે અને નાસ્તાના રૂપમાં આ ભેળ તમારી ચા ના સ્વાદને વધારી દેશે.

જરૂરી સામગ્રી :

મમરા : 4 કપ,

તેલ : 1 ચમચી,

હળદર : 1/4 ચમચી (વૈકલ્પિક),

સેવ : 1 વાટકી,

ચેવડો : 1 વાટકી,

મિક્સ્ચર (નમકીન) : 1 વાટકી,

બાફેલા બટાકા : 1 વાટકી,

કોથમીર : અડધી વાટકી,

બાફેલા કાબુલી ચણા : 1 વાટકી,

સમારેલી ડુંગળી : 1 નંગ,

ઝીણા સમારેલા ટામેટા : 1 નંગ,

ઝીણા સમારેલા લીલા મરચા : 4 નંગ,

લાલ મરચું પાવડર : 1 ચમચી,

ચાટ મસાલો : 2 ચમચી,

મીઠું : સ્વાદ અનુસાર,

આમલીની ચટણી : સ્વાદ અનુસાર.

બનાવવાની રીત :

મમરામાં એક ચમચી તેલ અને થોડી હળદર (વૈકલ્પિક) નાખીને મિક્સ કરો.

પછી તેમાં ચેવડો, નમકીન અને સેવ નાખો.

હવે તેમાં બાફેલા બટાકાના ટુકડા, ટામેટા, કાબુલી ચણા, ડુંગળી, લીલા મરચા અને કોથમીર નાખો.

હવે તેમાં લાલ મરચું પાવડર, મીઠું અને ચાટ મસાલો નાખો. આ બધાનું પ્રમાણ તમે તમારા સ્વાદ અનુસાર ઓછું-વધારે કરી શકો છો.

હવે તેમાં આમલીની ચટણી નાખીને મિક્સ કરો.

તો તૈયાર છે તમારી ગુજરાતી ભેળ. તેને તરત જ સર્વ કરો. તમે ઇચ્છો તો ઉપરથી સેવ પણ નાખી શકો છો.

આ માહિતી ઝી ન્યુઝ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.


Source: gujaratilekh.com

Related posts

રોહિણી નક્ષત્રની સાથે બન્યો જ્વાળામુખીનો અશુભ યોગ, જાણો કઈ રાશિઓને ભોગવવી પડશે સમસ્યાઓ.

Amreli Live

મહિલા હવલદારે શોધી કાઢ્યા 76 ગુમ થયેલા બાળકો, ખુશ થઈને દિલ્લી પોલીસે લીધો આ નિર્ણય.

Amreli Live

જાણો કોણ છે બલુચિસ્તાન લિબરેશન આર્મી, જેણે પાકિસ્તાની સરકારના નાકમાં આંગળી કરી.

Amreli Live

ફટાફટ જાણી લો દિવાળીના દિવસે કોના પર મહેરબાન રહેશે લક્ષ્મી માતા, કેવી રહેશે તમારી દિવાળી.

Amreli Live

તમારી રાશિ પ્રમાણે જાણો કેવો રહેશો તમારો રમા એકાદશીનો દિવસ, લાભ થશે કે નુકશાન.

Amreli Live

અહીં છે એશિયાનું સૌથી મોટું શિવલિંગ, અહીં મંદિરનું આકાર જ છે શિવલિંગના જેવો.

Amreli Live

શું વઘારના સમયે ઘુમાડાથી ભરાઈ જાય છે ઘર? તો આ નાનકડી વસ્તુ દૂર કરશે તમારી સમસ્યા.

Amreli Live

ગજાનંદની કૃપાથી અગત્‍યના નિર્ણયો લેવા માટે આજે દિવસ સારો છે, આર્થિક લાભ થવાની શક્યતા છે.

Amreli Live

કરીનાના પ્રેમમાં પાગલ હતા તુષાર કપૂર, ખુલ્લે આમ કહ્યું હતું – લગ્ન તો બેબો…

Amreli Live

પોતાની રાશિ પ્રમાણે જાણો કેવી રહેશે તમારી વાઘ બારસ, આ રાશિના લોકોને આર્થિક લાભ થવાની છે શક્યતા.

Amreli Live

નાગ પંચમી વિશેષ : જાણો કાલસર્પ દોષના લક્ષણ અને તેનાથી છુટકારો મેળવવાના ઉપાય.

Amreli Live

વાસ્તુશાસ્ત્ર : ઘરની આગળ ન હોવો જોઈએ કંટાળો છોડ, મકાનથી ઉંચુ ઝાડ સમસ્યાનું કારણ થઇ શકે.

Amreli Live

લીવર રિએક્ટિવેટર એટલે ફેટી લીવર, લીવર સીરોસીસ, હેપેટાઈટીસ જેવી લીવરની દરેક બીમારી દૂર કરનાર આયુર્વેદિક ટોનિક.

Amreli Live

જાણો આયુર્વેદિક ઉકાળો કેવી રીતે કોરોના સામે આપણી ઢાલ બનીને ઉભો છે.

Amreli Live

અભય દેઓલ બોલ્યા – દુઃખ છે કે લોકો કોઈના મૃત્યુ પછી જાગે છે, ઇન્ડસ્ટ્રીમાં લૉબી પ્રથા વર્ષોથી છે.

Amreli Live

10 મિનિટમાં બનાવો વધેલા ભાતનો ટેસ્ટી નાસ્તો, બાળકોની સાથે-સાથે મોટાને પણ ખુબ પસંદ આવશે.

Amreli Live

ધનતેરસ પર શા માટે ખરીદવામાં આવે છે ઝાડુ? જાણો તેની સાથે જોડાયેલી માન્યતાઓ.

Amreli Live

ડાયાબિટીસના દર્દીઓ માટે કોઈ વરદાનથી ઓછી નથી આ આયુર્વેદિક પ્રોડક્ટ, જાણો એન્ટી ડાયાબિટીક રસના ફાયદા.

Amreli Live

આ રાશિના લોકોને બુધવારના દિવસે સામાજિક, આર્થિક, પારિવારિક ક્ષેત્રે લાભ થવાના સંકેતો ગણેશજી આપે છે. સમાજમાં માન પ્રતિષ્‍ઠા વધશે.

Amreli Live

શૈલેષભાઇ સગપરિયાએ લોકડાઉનમાં લખ્યું આ પુસ્તક જાણો બધી માહિતી

Amreli Live

એમેઝોન દ્વારા પહોંચાડવામાં આવ્યો આ ગેરકાયદેસર પથ્થર, ડિલિવરી બોય પર કેસ.

Amreli Live