30.8 C
Amreli
09/08/2020
bhaskar-news

નસવાડીની મોડેલ સ્કૂલે સરકારની ગાઇડલાઇનના લીરેલીરા ઉડાવ્યા, વિદ્યાર્થીઓને પ્રશ્નપત્રો-પુસ્તકો લેવા સ્કૂલમાં બોલાવતા વિવાદછોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાની લિંડા આદિજાતિ વિભાગની મોડેલ સ્કૂલે કોરોના વાઈરસની મહામારીમાં રાજ્ય સરકારની ગાઇડલાઇનના લીરેલીરા ઉડાવ્યા છે. સ્કૂલના શિક્ષકોએ એકમ કસોટીના પ્રશ્નપત્રો અને પુસ્તકો લેવા વિદ્યાર્થીઓ અને વાલીઓને સ્કૂલે બોલાવતા વિવાદ થયો છે. આદિવાસી વિદ્યાર્થીઓ અને વાલીઓ મોટીસંખ્યામાં લિંડા મોડલ સ્કૂલ ખાતે ઉમટી પડ્યા હતા. જેમાં વિદ્યાર્થીઓ અને વાલીઓમાં કોરોના સંક્રમણનો ભય ફેલાયો છે.

વાલી કહે છે કે, સ્કૂલમાંથી ફોન આવતા અમે પ્રશ્નપત્રો-પુસ્તકો લેવા આવ્યા છીએ
વાલી શૈલેષભાઇ તડવીએ જણાવ્યું હતું કે, અમને ફોન કરીને જાણ કરી હતી કે, તમે પુસ્તકો અને પ્રશ્નપત્રો આવીને લઇ જાઓ. સરકારનો પરિપત્ર છે કે, બાળકો અને વાલીઓએ સ્કૂલોમાં આવવુ નહીં. તેમ છતાં સ્કૂલમાંથી અમને બોલાવ્યા છે, પરંતુ અમને અહીં બોલાવતા કોરોના વાઈરસ ફેલાવવાની શક્યતા છે.

પ્રશ્નપત્રો અને પુસ્તકો લઇને જઇ રહેલા વિદ્યાર્થીઓ

સ્કૂલના આચાર્ય કહે છે કે, અમે વિદ્યાર્થીઓને સાથે લાવવાની વાલીઓને ના પાડી છે
લિંડા સ્કૂલના આચાર્ય મેરામન પેથીયાએ જણાવ્યું હતું કે, વાલીઓ અમને પૂછે છે કે, વિદ્યાર્થીની એકમ કસોટીનું શું છે કે, અમે વાલીઓને કહ્યું છે કે, વિદ્યાર્થીઓને સાથે લઇને આવવુ નહીં. કોઇ એક વાલી આવીને 5થી 10 વિદ્યાર્થીઓના પ્રશ્નપત્રો લઇ જાય તો પણ ચાલશે.

સ્કૂલની બહાર ઉભેલા વાલી અને વિદ્યાર્થીઓ

DEOએ પ્રશ્નપત્ર વિદ્યાર્થીના ઘરે પહોંચાડવાનો આદેશ કર્યો, પણ સ્કૂલો વિદ્યાર્થીઓને બોલાવે છે
છોટાઉદેપુર જિલ્લા શિક્ષણાધિકારીનો આદેશ છે કે, EI, AEI, સંકુલ સંયોજક, QDC સંયોજક અને આચાર્ય તમામ આવતીકાલથી એકમ કસોટીઓ શરૂ થઈ રહી હોવાથી કોઈપણ ભોગે આજે પ્રશ્નપત્ર સેટ વિતરણ કરવામાં આવે તે જરૂરી છે. જે વિધાર્થીઓ પાસે સ્માર્ટ ફોન નથી કે, અન્ય કોઈ રીતે પ્રશ્નપત્ર સેટ સોફ્ટ કોપી મોકલી શકાય તેમ નથી એમને પ્રશ્નપત્ર પ્રિન્ટ કરીને ઘરે પહોંચાડી શકાય તેમ વ્યવસ્થા કરવામાં આવે તેવી સૂચના આપવામાં આવે છે.
(અહેવાલઃ ઇરફાન મેમણ, નસવાડી)

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


સ્કૂલમાં પ્રશ્નપત્રો અને પુસ્તકો લેવા પહોંચેલા વિદ્યાર્થીઓ

Related posts

સાડા 4 માસનો દીકરો હોવા છતા કોરોનાની ફરજ નિભાવતી સુરતની પરિચારિકા માટે સોસાયટીએ મેઈન ગેટનું તાળું ન ખોલ્યું

Amreli Live

અત્યાર સુધી 2 હજાર 542 કેસ, વર્લ્ડ બેંકે ભારત માટે રૂ. 7600 કરોડના ઇમર્જન્સી ફંડને મંજૂરી આપી, સ્ક્રિનિંગ અને આઇસોલેશન વોર્ડ બનાવવા મદદ મળશે

Amreli Live

અત્યાર સુધી 9632 કેસ- 351મોત; અરુણાચલ અને પુડુચેરીએ લોકડાઉન વધાર્યું, કોરોના અટકાવવા કુલ 7 રાજ્યએ લોકડાઉન લંબાવવાનો નિર્ણય કર્યો

Amreli Live

યાકુતપુરામાં ઉસળ-ભજીયાની લારી ધમધમે છે, તેવા divyabhaskarના અહેવાલ બાદ પોલીસે જાહેરનામા ભંગનો ગુનો નોંધી લારી જપ્ત કરી, આરોપીની ધરપકડ

Amreli Live

અત્યાર સુધી 28,074 મૃત્યુઆંક 884: યુપી-પંજાબના એક એક જિલ્લામાંથી 28 દિવસ બાદ નવા કોરોનાના કેસ સામે આવ્યાઃ સ્વાસ્થ્ય મંત્રાલય

Amreli Live

પહેલી વાર DivyaBhaskar દેખાડે છે, લેબમાં ડોક્ટર-સ્ટાફ કેવા જીવના જોખમે સેમ્પલને પ્રોસેસ કરે છે!

Amreli Live

8મીથી અંબાજી મંદિરનાં દ્વાર દર્શન માટે ખૂલશે પણ ભક્તોને પ્રસાદ નહીં અપાય, આરતીમાં પ્રવેશ નહીં

Amreli Live

4.40 લાખ કેસ; સોનિયાએ મોદીને પત્ર લખ્યો- ગરીબોને સપ્ટે. સુધી મફત અનાજ આપો-તમિલનાડુના CMનો કોરોના રિપોર્ટ પોઝિટિવ

Amreli Live

6.47 લાખ કેસઃ એક દિવસમાં વિક્રમજનક 22 હજારથી વધુ દર્દી વધ્યા,તમિલનાડુમાં કેસની સંખ્યા એક લાખને પાર

Amreli Live

વડોદરામાં વધુ 17, કચ્છમાં 2 પોઝિટિવ કેસ સાથે રાજ્યમાં 24 કલાકમાં 95 કેસ, રાજ્યમાં કોરોનાના કુલ કોરોનાના 281 દર્દી

Amreli Live

14 વર્ષની ઉંમરે જુનિયર KBCમાં 1 કરોડ જીત્યા, રાજકોટના DCP રવિ મોહન સૈની હવે પોરબંદરના SP બન્યા

Amreli Live

શહેરમાં વધુ એક કોરોનાનો 21 વર્ષીય પુરુષનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો, કુલ પોઝિટિવ કેસનો આંકડો 46 થયો

Amreli Live

5.29 લાખ કેસઃ મહારાષ્ટ્રમાં 3 મહિના પછી સલૂન ખૂલ્યા, વાળ કપાવવા માટે અપૉઇન્ટમેન્ટ લેવી પડશે

Amreli Live

સરકાર પાસે હાલ 15 મહિના સુધી વહેંચી શકે એટલું અનાજ છે, બિહારમાં ચૂંટણી પહેલા 5 મહિના સુધી 8.5 કરોડ ગરીબોને ફાયદો મળશે

Amreli Live

SVP હોસ્પિટલમાં કોરોનામાંથી સાજા થયેલા વલય શાહે દર્દીને અપાતી સારવાર અને સગવડોની વિગતો શેર કરી

Amreli Live

ગુજરાત, મહારાષ્ટ્ર સહિત 10 રાજ્યમાં ઘરે ઘરે સરવે થશે: આરોગ્ય મંત્રાલય 

Amreli Live

2500 વર્ષમાં પહેલીવાર ભગવાન મંદિરની બહાર નીકળ્યા પરંતુ ભક્તો નથી, ટૂંક સમયમાં નીકળશે રથયાત્રા

Amreli Live

માસ ક્વોરન્ટીન રાંદેરમાંથી વધુ 2 સહિત કોરોનાના 3 પોઝિટિવ, સ્મીમેરના તબીબમાં લક્ષણો જણાતાં દાખલ

Amreli Live

વિશ્વભરમાં 20 લાખ કેસ, 1.27 લાખના મોત: અમેરિકમાં 24 કલાકમાં 2407 લોકોએ જીવ ગુમાવ્યો, કુલ મૃત્યુઆંક 26 હજાર

Amreli Live

2 હજાર વર્ષમાં કોરોના 17મી એવી બીમારી કે જેણે 1 લાખથી વધુ લોકોના ભોગ લીધા

Amreli Live

સાઉદીમાં બીમારી કે ટ્રાવેલ હિસ્ટ્રી છુપાવવા બદલ રૂ. 1 કરોડ સુધીનો દંડ, રશિયામાં ક્વૉરન્ટિન તોડનારને 7 વર્ષની કેદ

Amreli Live