14.4 C
Amreli
25/01/2021
અજબ ગજબ

નવ્યા નવેલી નંદાએ પોતાની ઇન્સ્ટા પ્રોફાઈલ કરી પબ્લિક, સામે આવ્યા શાનદાર ફોટા

અમિતાભની પૌત્રી નવ્યાએ પોતાની પ્રોફાઈલ પ્રાઇવેટમાંથી પબ્લિક કરતા જ સેર થવા લાગ્યા આ ફોટા. બોલીવુડના દિગ્ગજ એક્ટર અમિતાભ બચ્ચનની પૌત્રી નવ્યા નવેલી નંદાએ પોતાનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પબ્લિક કરી દીધું છે. તેમાં તેમણે પોતાના પરિવાર, મિત્રો અને પોતાના ઘણા ફોટા પણ શેયર કર્યા છે. અભિનેતા અમિતાભ બચ્ચનની પૌત્રી નવ્યા નવેલી નંદા બોલીવુડના સૌથી ચર્ચિત સ્ટારકિડ્સમાંથી એક છે. તે થોડા થોડા દિવસે સમાચારોમાં રહે છે. ઘણા લાંબા સમય સુધી પોતાનું ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પ્રાઇવેટ રાખ્યા પછી નવ્યાએ પોતાનું પ્રોફાઈલ પબ્લિક કરી દીધું છે.

નવ્યાનું એકાઉન્ટ છે વેરિફાઇડ : હવે નવ્યાએ ઇન્સ્ટાગ્રામ પર પોતાનું પ્રોફાઈલ પ્રાઇવેટમાંથી પબ્લિક કરી દીધું છે. તેના લીધે તેમના ફેન્સને હવે તેમને વધારે નજીકથી જાણવાનો અવસર મળશે. નવ્યાનું એકાઉન્ટ વેરિફાઇડ છે અને તેને 80 હજાર લોકો ફોલો કરે છે.

આટલા લોકોને ફોલો કરે છે નવ્યા : નવ્યા ફક્ત 580 લોકોને જ ફોલો કરે છે. પોતાની પ્રોફાઈલ પર તેમણે ઘણા શાનદાર ફોટા શેયર કર્યા છે. ઇન્સ્ટાગ્રામ પર શેયર કરવામાં આવેલા એક ફોટામાં અમિતાભ બચ્ચન, જયા બચ્ચન, અભિષેક બચ્ચન, એશ્વર્યા રાય બચ્ચન અને આરાધ્યા બચ્ચન પણ છે. તેની સાથે જ તેમણે પોતાના મિત્રો અને માતા-પિતા સાથે પણ ફોટા શેયર કર્યા છે.

નવ્યાની રિસેન્ટ પોસ્ટ : નવ્યાની રિસેન્ટ પોસ્ટ લોકોને ઘણા પસંદ આવી રહ્યા છે. તેમાં તે ઓરેંજ જ્યુસ પીતા દેખાઈ રહી છે. તેના કેપ્શનમાં તેમણે લખ્યું કે, રવિવારની શુભકામના.

સુહાના ખાને કરી આવી કમેન્ટ : શાહરુખ ખાનની દીકરી સુહાના ખાને આ ફોટાને લાઈક કર્યો અને કમેન્ટમાં હાર્ટનો ઈમોજી પણ શેયર કર્યો છે. નવ્યા હાલમાં જ ફોર્ડહામ યુનિવર્સીટીમાંથી ગ્રેજ્યુએટ થઈ છે, અને તે હેલ્થ ઓર્ગેનાઇઝેશન ‘આરા’ ચલાવે છે.

અમિતાભ બચ્ચનને છે નવ્યા સાથે ઘણો પ્રેમ : અમિતાભ બચ્ચન પણ હંમેશા નવ્યાની ચર્ચા કરતા રહે છે. નવ્યા અમિતાભની દીકરી શ્વેતા બચ્ચનની દીકરી છે. શ્વેતા પણ હંમેશા સોશિયલ મીડિયા પર પોતાની દીકરી નવ્યાના ફોટા શેયર કરતી રહે છે.

માં શ્વેતા સાથે છે ખાસ બોન્ડ : માં-દીકરી વચ્ચે ઘણું સ્ટ્રોંગ બોન્ડ છે અને બંનેની કેમેસ્ટ્રી લોકોને ઘણી પસંદ આવે છે.

આ માહિતી ઝી ન્યુઝ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.


Source: gujaratilekh.com

Related posts

આ રાશિઓ માટે આજનો દિવસ ખૂબ લાભકારક રહેશે, વાહન સુખ મળે, સાંસારિક સુખમાં વૃદ્ઘિ થાય.

Amreli Live

10 એવા ચોંકાવનારા નિયમ, જે શ્રીમંત માતા પિતા ફક્ત પોતાના બાળકોને શીખવે છે.

Amreli Live

નિસાનની સબકોમ્પેક્ટ એસયુવી જોરદાર ફીચર્સ સાથે રજુ થઈ, જાણો તે તમારા બજેટમાં ફિટ થશે કે કેમ.

Amreli Live

માં સંતોષીના આશીર્વાદથી આ 7 રાશિવાળાઓના જીવનમાં આવશે ખુશી, મજબૂત થશે આર્થિક સ્થિતિ, વધશે આવક.

Amreli Live

ચણાનું પાણી હોય છે ઘણું ફાયદાકારક, આ રીતે તેનું સેવન કરીને વધારો પોતાની ઇમ્યુનીટી.

Amreli Live

ઇન્ડોનેશિયા સરકારનો દાવો – નીલગિરીની એક પ્રજાતિથી ખતમ થાય છે કોરોના વાયરસ

Amreli Live

શું તમે જાણો છો IAS ઇન્ટરવ્યુના આ મગજ ચકરાવી દેતા સવાલના જવાબ

Amreli Live

સ્પેસ ક્ષેત્રમાં વધુ એક ઉછાળ, દેશના પહેલા ખાનગી રોકેટ એન્જીન ‘રમણ’ નું સફળ પરીક્ષણ

Amreli Live

મીડિયાની નજરોથી દૂર રહે છે બિપાશા બસુની બંને બહેનો, સુંદરતામાં એક્ટ્રેસને આપે છે ટક્કર

Amreli Live

ટ્રેકિંગ કેમ્પ માટે એકવાર અહીં જરૂર જવું જોઈએ, યાદગાર અનુભવ રહેશે.

Amreli Live

જોક્સ : પત્રકાર : 80 વર્ષની ઉંમરે પણ તમે તમારી પત્નીને ડાર્લિંગ કહો છો. આ પ્રેમ પાછળ શું રહસ્ય છે? વૃદ્ધ : દીકરા…

Amreli Live

મળો બોલીવુડના એ પ્રખ્યાત સ્ટાર્સને, જે પહેલી ફિલ્મમાં બન્યા કપલ તો બીજામાં બન્યા ભાઈ-બહેન.

Amreli Live

માં મહાગૌરીના આશીર્વાદથી આઠમા નોરતે આ રાશિના લોકોના ખુલશે ભાગ્ય, નોકરી ધંધાના ક્ષેત્રે આવક વૃદ્ઘિ થાય.

Amreli Live

ભોલેનાથના આશીર્વાદ આ રાશિઓ સાથે છે, આવક વૃદ્ઘિનો યોગ છે, મિત્રો દ્વારા લાભ થાય.

Amreli Live

આ ત્રણ મહિલાઓને સલામ : નદીમાં ડૂબી રહેલા 2 છોકરાઓને પોતાની સાડી કાઢીને બચાવ્યા, પણ તે એ વાતથી દુઃખી છે કે…

Amreli Live

પ્રભાસની ફિલ્મ ‘આદિપુરુષ’ ની રિલીઝ ડેટ જાહેર થઈ, જાણો કોણ બનશે શ્રીરામ અને કોણ બનશે રાવણ?

Amreli Live

જમાઈઓ એ પહેલી વખત સાસરિમા જતા પહેલા રાખવુ જોઈએ આ વાતોનું ધ્યાન, લાઈફટાઈમ મળતું રહેશે સમ્માન

Amreli Live

આ વખતે મકર સંક્રાંતિ પર બનશે પંચગ્રહી યોગ, 9 કલાકથી વધારે રહેશે પુણ્યકાળ

Amreli Live

ભગવાન વિષ્ણુની કૃપાથી આ 6 રાશિઓ ધનની બાબતમાં રહેશે ભાગ્યશાળી, મળશે મોટી સફળતા.

Amreli Live

આ રીતે ઘરે જ બનાવો કારેલાનો હેલ્ધી મુખવાસ, જાણો તેની રેસિપી.

Amreli Live

લક્ષણ વગરના લોકોથી કોરોના ચેપનો વધી રહ્યો છે ભય, આવી રીતે રહો સતર્ક.

Amreli Live