33.6 C
Amreli
24/10/2020
અજબ ગજબ

નવેમ્બરમાં 2 અને ડિસેમ્બરમાં 5 દિવસ જ છે લગ્નના મુહૂર્ત, ત્યારબાદ આવનારા 4 મહિના સુધી નથી કોઈ મુહૂર્ત.

નવેમ્બર અને ડિસેમ્બર મળીને માત્ર 7 દિવસ જ છે લગ્નના મુહૂર્ત, જાણી લો તારીખ પછી 4 મહિના સુધી કોઈ મુહૂર્ત નથી. હિન્દુ કેલેન્ડરમાં લગ્ન, સગાઈ અને અન્ય માંગલિક કામો માટે શુભ મહિના, તિથિ, વાર, નક્ષત્ર અને શુભ દિવસને ધ્યાનમાં લેવામાં આવે છે. આ બધાને જોઈને મુહૂર્ત કાઢવામાં આવે છે. કાશીના જ્યોતિષાચાર્ય પંડિત ગણેશ મિશ્રાના જણાવ્યા મુજબ, આ વર્ષ લગ્ન અને માંગલિક કાર્યો માટે માત્ર 9 દિવસ શુભ રહેશે.

આવતા મહિને દેવ પ્રબોધિની (દેવઉઠી) એકાદશી એટલે કે 25 નવેમ્બરથી લગ્ન અને માંગલિક કાર્યો શરૂ થશે. પરંતુ લગ્ન માટે 11 ડિસેમ્બરે વર્ષનું છેલ્લુ શુભ મુહૂર્ત રહેશે. કારણ કે ખર માસ 15 ડિસેમ્બરથી શરૂ થશે. ખર માસમાં માંગલિક કામો કરવામાં આવતા નથી. તેથી આવતા વર્ષે એપ્રિલમાં જ લગ્નના મુહૂર્ત રહેશે. (જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ધનુ અને મીન રાશિમાં સૂર્યનો પ્રવેશ થવા પર ખર માસ દોષ લાગે છે.)

નવેમ્બરમાં 2 અને ડિસેમ્બરમાં 5 મુહૂર્ત : 25 નવેમ્બરે દેવ પ્રબોધિની (દેવઉઠી) એકાદશીના દિવસે લગ્નના મુહૂર્ત છે. દેશના ઘણા ભાગોમાં તેને અબૂઝ મુહૂર્ત માનવામાં આવે છે. તેથી આ દિવસે લગ્ન અને તમામ પ્રકારના માંગલિક કાર્યો કરવામાં આવે છે. પરંતુ ગ્રંથોમાં તેને અબૂઝ મુહૂર્ત કહેવામાં આવતું નથી. આ વખતે 25 અને 30 નવેમ્બરે લગ્નના શુભ મુહૂર્ત રહેશે. ત્યારબાદ ડિસેમ્બરમાં 1, 7, 8, 9 અને 11 તારીખે લગ્નના મુહૂર્ત રહેશે.

આવતા વર્ષે એપ્રિલમાં હશે પહેલું મુહૂર્ત : આ વર્ષે 15 ડિસેમ્બરે સૂર્ય ધનુ રાશિમાં પ્રવેશ કરશે, ત્યારે ખર માસ શરુ થઇ થશે. જે આવતા વર્ષે 14 જાન્યુઆરી સુધી રહેશે. ખર માસમાં લગ્ન માટે કોઈ મુહૂર્ત નથી હોતા. ત્યારબાદ 19 જાન્યુઆરીએ ગુરુ તારો અસ્ત થશે અને 16 ફેબ્રુઆરી સુધી અસ્ત જ રહેશે. આ સમય દરમિયાન લગ્ન માટે કોઈ મુહૂર્ત નહીં હોય. ત્યારબાદ 16 ફેબ્રુઆરીથી 17 એપ્રિલ સુધી શુક્ર તારો અસ્ત રહેશે. આ કારણોસર 11 ડિસેમ્બર પછી આગામી 4 મહિના માટે લગ્નના કોઈ શુભ મુહૂર્ત રહેશે નહીં. આ રીતે આવતા વર્ષે 22 એપ્રિલે પહેલું લગ્ન મુહૂર્ત રહેશે.

વર્ષ 2020 અને લગ્ન મુહૂર્ત : આ વર્ષે મોટા ભાગનાં લગ્નો જાન્યુઆરી અને ફેબ્રુઆરીમાં જ થયાં હતાં. માર્ચમાં હોલાષ્ટકને કારણે કોઈ મુહૂર્તા ન હતા. એ પછી કોરોનાને કારણે મે સુધી ખૂબ ઓછા લગ્ન થયાં. પછી અનલોક શરૂ થયા પછી 31 મેથી 8 જૂન સુધી શુક્ર તારો અસ્ત હોવાથી મુહૂર્ત ન હતા. જૂનમાં ફક્ત 7 દિવસ મુહૂર્ત હતા. એ પછી 1 જુલાઇએ એકાદશી પર દેવશયન થયું અને ચાતુર્માસની શરૂઆત થઈ. અધિક માસ હોવાને કારણે આ 5 મહિનામાં કોઈ શુભ મુહૂર્ત ન હતા. હવે લગ્ન અને અન્ય માંગલિક કાર્ય સીધા 25 નવેમ્બરથી જ શરૂ થશે.

આ માહિતી દૈનિક ભાસ્કર અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.


Source: gujaratilekh.com

Related posts

ચીનને કાનપુર આપી શકે છે 80 અરબનો ઝાટકો, હવે ઉદ્યોગસાહસિક નથી ઈચ્છા ચીની સામાન.

Amreli Live

પટાવાળાની દીકરીએ એસટીએમ એ 10માં માં 94% લાવવા પર આપ્યું ગિફ્ટ, 1 દિવસ માટે બનાવી SDM

Amreli Live

કોરોના પછી મૂડ ફ્રેશ કરવા આસપાસની આ જગ્યાઓ પર જઈ શકો છો તમે.

Amreli Live

ફેસબુકે લોન્ચ કર્યું નવું સોફ્ટવેયર, 100 ભાષાઓનો કરશે અંગ્રેજીમાં અનુવાદ

Amreli Live

રોહિણી નક્ષત્રની સાથે બન્યો જ્વાળામુખીનો અશુભ યોગ, જાણો કઈ રાશિઓને ભોગવવી પડશે સમસ્યાઓ.

Amreli Live

સવારે ખાલી પેટ કરો આ 4 વસ્તુઓનું સેવન, વધશે મેટાબોલિજ્મ, રહેશો એનર્જીથી ભરપૂર અને ઘટશે વજન.

Amreli Live

આ રાશિવાળાનો વેપાર ધંધાના વિકાસ અને આર્થિક આયોજન માટે આજે અનુકૂળ દિવસ છે, ભાગીદારીમાં લાભ મળશે.

Amreli Live

નાનકડી હોડીમાં એટલાન્ટિક સાગર પાર કરી 85 દિવસો પછી પોતાના 90 વર્ષના પિતાની પાસે પહોંચ્યો છોકરો.

Amreli Live

12 મું નાપાસ મહિલાએ રમી 30 કિલો સોનાની એવી રમત, કે ઉડી ગઈ 2 સરકારોની ઊંઘ.

Amreli Live

બાળકીએ કહ્યું : બહેન કીડી કરડી રહી છે, જોયું તો પલંગમાં સંતાયેલ સાપ બે બહેનોને ડંખ મારી ચુક્યો હતો.

Amreli Live

મર્સીડિસએ બનાવી ‘મેડ ઈન ઇન્ડિયા’ કાર 6 નવેમ્બરે થશે લોન્ચ, આની સ્પીડ જાણી ને દંગ રહી જશો

Amreli Live

આ 5 રાશિઓ માટે આજનો દિવસ શુભ છે, લક્ષ્‍મીદેવીની કૃપાદૃષ્ટિ રહેશે, વેપાર ધંધામાં લાભ થાય.

Amreli Live

આજે અધૂરા કાર્યોની પૂર્ણતા માટે શુભ દિવસ હોવાનું ગણેશજી કહે છે, ધન લાભ મળે.

Amreli Live

ઉતાવળમાં બનેલ કોરોનાની રસી ફરી પુનરાવર્તિત કરી શકે છે પોલિયો જેવી ઘટના

Amreli Live

iPhone 12 ની ભારત મા વેચાણ કિમંત તમે વિચારી પણ નઈ હોય, જાણો બધાજ મોડલ ની ઇન્ડિયન પ્રાઈઝ

Amreli Live

જો તમે કારમાં લાંબી મુસાફરી કરો છો, તો તમારી પાસે આ નાનકડું ગેજેટ્સ સાથે જરૂર હોવું જોઈએ.

Amreli Live

ચીની સૈનિકો ઉપર નજર રાખવા માટે માંગ્યા ચારથી છ સેટેલાઇટ, સુરક્ષા એજેન્સીઓએ સરકાર પાસે કર્યો આગ્રહ

Amreli Live

જાણો કેવી રીતે 12 દિવસમાં આયુર્વેદના ડોઝ દ્વારા પોઝિટિવથી નેગેટિવ થયા દર્દી.

Amreli Live

આયુર્વેદ અનુસાર એક સાથે આ વસ્તુઓ ખાવાથી નબળી થઇ શકે છે પાચન શક્તિ

Amreli Live

ચીનને આપણું બજાર આપવાની જગ્યાએ આપણે આપણા દેશના પરિવારોનો જ આર્થિક ટેકો કેમ ન બનીએ?

Amreli Live

ફટાફટ પેટની ચરબી ઓગાળવી છે તો અજમાવો આ ખાસ પ્રયોગ, 15 દિવસમાં ચરબી ઓગળવાનું શરૂ થઈ જશે

Amreli Live