33.4 C
Amreli
28/10/2020
અજબ ગજબ

નવી ગાઇડલાઇન સાથે નવરાત્રી, ગરબા, દશેરા જેવા તહેવાર પર સરકારે બદલ્યા આ નિયમો.

નવરાત્રી, ગરબા, દશેરા જેવા તહેવાર માટે સરકારની નવી ગાઇડલાઇન, પારિવારિક આયોજનમાં પણ બદલ્યા નિયમ. ગુજરાત સરકારે નવરાત્રી, ગરબા, દશેરા, નુતન વર્ષ સ્નેહ મિલન, શરદ પૂનમ જેવા તહેવારો માટે નવી માર્ગદર્શિકા (ગાઇડલાઇન) બહાર પાડી છે. સરકારની સૂચના મુજબ સાર્વજનિક રૂપથી ગરબા, આરતી અને પૂજા મંડપ જાહેરમાં બનાવામાં આવશે, પરંતુ 200 થી વધુ લોકો એક જગ્યાએ એકઠા થઈ શકશે નહીં.

વૃદ્ધો અને બાળકોને આ આયોજનોથી દૂર રાખવાની સલાહ : સરકારની નવી માર્ગદર્શિકા મુજબ વૃદ્ધો અને બાળકોને આવા આયોજનથી દૂર રાખવાનો પ્રયાસ કરો. જાહેરમાં તહેવારનું આયોજન અને ઉજવણી વહીવટી મંજૂરી વિના શક્ય નહીં હોય. મેળા, રેલી પ્રદર્શન, રાવણ દહન, રામલીલા, શોભાયાત્રા જેવા સમૂહ કાર્યક્રમો જેમાં લોકોને એકત્રિત કરી શકાય તેના ઉપર પ્રતિબંધ રહેશે. સરકાર દ્વારા જાહેર કરેલ ગાઇડલાઇન્સના ભંગના કિસ્સામાં તે સંચાલક સામે કાયદેસરની કાર્યવાહી કરી શકાશે.

લગ્ન અને અંતિમ સંસ્કાર જેવા કાર્યક્રમોના બદલાયા નિયમો : આરતી અને ગરબા દરમિયાન ઉપસ્થિત રહેનારાઓ એ સામાજિક અંતર, સેનેટાઇઝિંગનું ધ્યાન રાખવું પડશે. અને સ્થળ ઉપર જ પ્રાથમિક સારવાર સુવિધાઓની સગવડ કરવી પડશે. કૌટુંબિક કાર્યક્રમો, લગ્ન અને અંતિમ સંસ્કારમાં વધુમાં વધુ 100 જેટલા લોકો ભાગ લઈ શકશે, અને બંધ ઓડિટોરિયમ, ભોજન સમારંભ, પાર્ટી પ્લોટ જેવા સ્થળોએ તેમની કેપેસીટીના 50 ટકા અને વધુમાં વધુ 200 લોકોને ભેગા કરી શકાશે.

નોંધવાલાયક વાત એ છે કે, ગુજરાતમાં નવરાત્રીના ગરબા અંગે લોકોમાં ભારે ઉત્સાહ છે, જેને ધ્યાનમાં રાખીને સરકારે એક નવી માર્ગદર્શિકા બહાર પાડી છે. સાથે જ લગ્ન અને અંતિમ સંસ્કારમાં ભાગ લેનારા લોકોની સંખ્યામાં વધારો કર્યો છે. તમને જણાવી દઇએ કે આખું વિશ્વ કોરોના સંક્રમણ સામે સંઘર્ષ કરી રહ્યું છે, જેમાં તમામ તહેવારોનો રંગ ફિક્કો પડી ગયો છે.

ગુજરાતમાં પણ કોરોના ચેપગ્રસ્ત દર્દીઓની સંખ્યા વધીને 1,47,951 થઈ ગઈ છે. છેલ્લા 24 કલાકમાં, કોરોના ચેપના 1278 નવા દર્દીઓ થયા છે અને 10 ચેપી લોકો પણ મરી ગયા છે. 16,487 દર્દીઓ સક્રિય નોંધાયા છે, જ્યારે આ ચેપને કારણે 3541 લોકોનાં મોત નીપજ્યાં છે.

આ માહિતી જાગરણ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.


Source: gujaratilekh.com

Related posts

સીએનજી પંપ પર 6 હજારમાં નોકરી કરતા સંદીપ સાથે આ ડોકટરે જે કર્યું તે ખરેખર માનવતાની મિશાલ છે.

Amreli Live

જાણો શું હોય છે Cytokine Storm, કોરોના વાયરસ સાથે શું છે એનો સંબંધ.

Amreli Live

આ કેદી મહિલાનો ડાન્સ એવો કે તેની મજા માણી રહ્યા હતા જેલર અધિકારી પછી…

Amreli Live

શાસ્ત્રો ની વાત : છોકરીઓનું નામકરણ કરતી વખતે કઈ વાતોનું ધ્યાન રાખવું જોઈએ?

Amreli Live

જાણો એકદમ પરફેક્ટ ફૂલેલી પુરી તળવાની રીત, લોટ બાંધતા સમયે કરો આ એક ખાસ વસ્તુનો ઉપયોગ.

Amreli Live

10,000 રૂપિયાથી ઓછી કિંમતમાં આવે છે આ ઢાસુ ફોન, ફીચર્સ છે સુપર.

Amreli Live

ભગવાન કૃષ્ણની કૃપાથી આ અઠવાડિયે 5 રાશિઓનો થશે ભાગ્યોદય, આ રાશિઓનો શરુ થશે રાજયોગ

Amreli Live

નબળી ઇમ્યુનીટી વાળા ડાયટમાં સમાવેશ કરો આ 5 વસ્તુઓ, FSSAI ની સલાહ.

Amreli Live

ભારતમાં પબજી ગેમની આ રીતે થઈ શકે છે ફરીથી એન્ટ્રી, જાણો કોણ તેને પાછું લાવી શકે છે.

Amreli Live

ધોધમાર કેન્ટીન્યુસ ચાલતા વરસાદના કાદવ સ્લીપ ખાઈ ગયો હાથી, બની ગઈ આ દુઃખદ ઘટના

Amreli Live

જાણો શું હોય છે ધુનુચી નૃત્ય અને શું છે તેનું દુર્ગા પૂજનમાં મહત્વ?

Amreli Live

કુતરાને રંગીને બનાવી દીધો વાઘ, હવે સોશિયલ મીડિયા પર ભડકી રહ્યા છે લોકો, કાર્યવાહી કરવાની કરી માંગણી.

Amreli Live

દિલ્લીમાં કોરોના દર્દીઓને આપવામાં આવી રહ્યા છે આ 2 ઇમ્યુનીટી બુસ્ટ ડ્રિંક, જાણો તમે કઈ રીતે વધારી શકો છો ઇમ્યુનીટી

Amreli Live

મહાલક્ષ્મીની કૃપાથી આ અઠવાડિયે આ 5 રાશિઓને મળશે અપાર સફળતા, બન્યો છે શુભ યોગ

Amreli Live

આ રીતે બનાવો ભંડારામાં બને એવું દેશી ચણાનું શાક, આ 1 સિક્રેટ મસાલો તેને બનાવે છે બીજાથી અલગ અને સ્વાદિષ્ટ.

Amreli Live

રોહિતને ખેલ રત્નની જાહેરાત પછી બોક્સર અમિતે કહ્યું – ક્રિકેટર્સથી પણ આગળ 100 દેશો સામે બાથ ભીડનાર ઓલિમ્પિયન હંમેશા….

Amreli Live

ચીની સૈનિકો ઉપર નજર રાખવા માટે માંગ્યા ચારથી છ સેટેલાઇટ, સુરક્ષા એજેન્સીઓએ સરકાર પાસે કર્યો આગ્રહ

Amreli Live

માં સંતોષીના આશીર્વાદથી આ 7 રાશિવાળાઓના જીવનમાં આવશે ખુશી, મજબૂત થશે આર્થિક સ્થિતિ, વધશે આવક.

Amreli Live

મગજ ચકાસવા માટે આવી રીતે મુશ્કેલમાં નાખી દે છે અધિકારી, IAS ઇન્ટરવ્યૂમાં પૂછ્યું : ગર્લફ્રેન્ડ માટે નોકરી છોડી દેશો?

Amreli Live

સંધિવા એટલે શું? અને તેના માટે આયુર્વેદમાં કયો સરળ અને રામબાણ ઈલાજ આપ્યો છે જાણો.

Amreli Live

જન્મ કુંડલીના આ યોગ જણાવે છે કે તમે ક્યારેય વિદેશ જઈ શકશો કે નહિ

Amreli Live