31.6 C
Amreli
22/10/2020
મસ્તીની મોજ

નવરાત્રી પર વિંધ્યાચલમાં કરાવો દુર્ગા સહસ્ત્રનામના પાઠ અને મેળવો અશ્વમેધ યજ્ઞ સમાન પુણ્ય.

અશ્વમેધ યજ્ઞ સમાન પુણ્ય આપે છે દુર્ગા સહસ્ત્રનામના પાઠ, વિંધ્યાચલમાં માતાની શક્તિપીઠમાં કરાવો આ પાઠ. વિંધ્યાચલ 51 શક્તિપીઠોમાંથી એક છે. તેની ખાસિયત છે કે અહીં ત્રણ કિલોમીટરના વિસ્તારમાં ત્રણ દેવીઓ વિરાજમાન છે. અહીં કેંદ્રમાં કાલીખોહ પર્વત છે, જ્યાં માં વિંધ્યવાસિની વિરાજમાન છે. તો માં અષ્ટભુજા અને માં મહાકાળી બીજા પર્વત પર વિરાજમાન છે. અન્ય શક્તિપીઠો પર માં ના અલગ-અલગ અંગોની પ્રતીકના રૂપમાં પૂજા થાય છે, પણ વિંધ્યાચલ એકમાત્ર એવું સ્થાન છે જ્યાં માં ના સંપૂર્ણ શરીરના દર્શન થાય છે. આ પૂર્ણ પીઠ કહેવાય છે. ચૈત્ર અને આસો માસની નવરાત્રીમાં અહીં લાખો શ્રદ્ધાળુઓ ભેગા થાય છે. માં પોતાના ભક્તોને મનવાંછિત ફળ આપે છે.

દુર્ગા સહસ્ત્રનામનો પાઠ અશ્વમેધ યજ્ઞ સમાન માનવામાં આવ્યો છે. દુર્ગા સહસ્ત્રનામમાં દુર્ગા માં ના 1000 નામોનો જાપ કરવામાં આવે છે. તેનો વાંચન અને શ્રવણ કરવાવાળાને દરેક દુઃખ અને નકારાત્મક શક્તિઓના પ્રભાવથી મુક્તિ મળે છે. કષ્ટોથી મુક્તિ મેળવવાનો આ ઘણો સરળ ઉપાય છે. તેનો પાઠ કરવાથી જીવનમાં આવનારી દરેક અડચણો દૂર થાય છે. જીવનમાં આનંદ અને શાંતિ આવે છે.

એવું માનવામાં આવે છે કે, નવરાત્રી દરમિયાન દુર્ગા સહસ્ત્રનામનો જાપ કરવાથી સૌભાગ્ય, નિર્ભયતા આવે છે અને સાથે આ મંત્ર આંતરિક શક્તિ આપે છે. સહસ્ત્રનામ પાઠમાં માં દુર્ગાના અલગ અલગ નામ છે. દરેક નામનો પોતાનો અર્થ અને મહત્વ છે. આ નામોનો જાપ કરવાથી સકારાત્મકતા અને માનસિક શાંતિ મળે છે.

માં દુર્ગા સહસ્ત્રનામનો પાઠ કરવાથી શક્તિ, શાંતિ અને સમૃદ્ધિ આવે છે. તે જીવનના ઉદ્દેશ્યો પ્રાપ્ત કરવામાં પણ મદદ કરે છે. દુર્ગા સહસ્ત્રનામનો નિયમિત જાપ આત્માને દરેક પ્રકારના પાપોથી મુક્ત કરે છે અને શરીરને દરેક રોગોથી મુક્ત કરે છે. આ જાપથી મનની ચેતનાને શાંતિ મળે છે અને આત્માની શુદ્ધિમાં મદદ મળે છે.

વિંધ્યાચલ શક્તિપીઠ ઉત્તરપ્રદેશના મિર્ઝાપુર જિલ્લામાં આવેલું એક તીર્થસ્થળ છે. શક્તિપીઠો તે જગ્યાઓ પર બનાવવામાં આવ્યા છે, જ્યાં સતીના શરીરના અલગ અલગ અંગ પડ્યા હતા, પણ વિંધ્યાચલ શક્તિપીઠ એક એવું સ્થળ છે જેને માં દુર્ગાએ નિવાસ કરવા માટે પસંદ કર્યું હતું. વિંધ્યવાસિની દેવીને સામાન્ય રીતે કાજલા દેવીના રૂપમાં ઓળખવામાં આવે છે. અને અહીં જેઠ મહિનામાં કજલી પ્રતિયોગિતાનું આયોજન કરવામાં આવે છે. નવરાત્રી દરમિયાન માં દુર્ગાનો આશીર્વાદ મેળવવા માટે લોકો હંમેશા આ ધાર્મિક સ્થળ પર આવે છે.

પૂજાના શુભ ફળ :

શત્રુઓનો ભય દૂર થાય છે.

ગ્રહોને કારણે આવી રહેલી ખરાબ દશા દૂર થાય છે.

ધન આવવાના રસ્તા ખુલે છે.

દીર્ઘાયુ, ચતુરતા પ્રાપ્ત થાય છે.

નજર દોષ દૂર થાય છે.

આ માહિતી આજતક અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.


Source: 4masti.com

Related posts

આ 4 રાશિના લોકો પર પડશે ચંદ્ર ગ્રહણ ની સૌથો ખરાબ અસર, પ્રભાવથી બચવા માટે કરો આ કામ

Amreli Live

કોવિડયુગ પછી ટીયર-2 અને ટીયર-3 શહેરોની અંદર રિયલ એસ્ટેટમાં આવશે જોરદાર તેજી, આ બધા છે કારણ

Amreli Live

શાકાહારી લોકોમાં જોવા મળતી બી 12 ની ઉણપ જાણો કેવી રીતે દુર કરી શકાય.

Amreli Live

Thomson 55 – ઈંચ Oath Pro 4K એન્ડ્રોઇડ TV રીવ્યુ : જાણો કેવી રીતે છે આ સસ્તું મોડલ.

Amreli Live

લોકડાઉનની અસર, ચંબલ કિનારા પર પહેલી વાર 1500 ઘડિયાળોએ લીધો જન્મ.

Amreli Live

LPG સિલેન્ડર ઝડપી પૂરો થઈ જાય તો ડિસ્ટ્રીબ્યુટર પર લાગશે દંડ, અહીં કરવી પડશે ફરિયાદ

Amreli Live

ત્રણ ચાર દિવસથી જે તાવ અને ઉધરસ ઓછા નહોતા થતા એ આ લેવાથી થયા શાંત, જાણો વધુ માહિતી આ આર્ટિકલમાં

Amreli Live

નવેમ્બર સુધી મળશે મફત અનાજ, જાણો : શું છે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના?

Amreli Live

કૃષ્ણ જન્માષ્ટમી 2020 : શ્રી કૃષ્ણ જન્માષ્ટમી સર્વાર્થ સિધ્ધિ યોગમાં ઉજવાશે, કોઈ દહીં હાંડી કાર્યક્રમ નહીં થાય.

Amreli Live

ફક્ત 5 વર્ષમાં મળશે 14 લાખ રૂપિયા, આ સરકારી યોજનામાં રોકાણ કરવાથી મળશે સારું રિટર્ન.

Amreli Live

ગરુડ પુરાણનું સ્વરૂપ અને તેમની મહત્વપૂર્ણ વાતો, જે તમારે જરૂર જાણવી જોઈએ.

Amreli Live

જળ ચડાવા સિવાય આ 5 કામ કરવાથી પણ પ્રસન્ન થાય છે સૂર્યદેવ, પુરી કરે છે દરેક મનોકામના.

Amreli Live

ઓછી કિંમત વાળો Nokia C3 ની ભારતમાં પ્રી-બુકીંગ થઇ શરુ, જાણો કિંમત અને સ્પેસિફિકેશન

Amreli Live

આ રાશિઓ માટે મંગળવારનો દિવસ રહેશે શુભ, બિઝનેસમાં સુધારો થશે.

Amreli Live

સોમવારથી રવિવાર સુધી દરેક દિવસની અસર હોય છે શુભ કે અશુભ, જાણો કયા દિવસે શું કરવું, શું ન કરવું

Amreli Live

23 દિવસ માટે બુધ અસ્ત, આ 7 રાશિ વાળા લોકોએ હવે રહેવું પડશે સાચવીને.

Amreli Live

15 લાખના પેકેજ વાળી બેંકની નોકરી છોડીને શરૂ કરી ઓર્ગેનિક ખેતી, હવે એકર દીઠ આટલા લાખની કમાણી કરી રહ્યા છે

Amreli Live

ચર્ચામાં છે આસીમ રિયાઝ અને હિમાંશી ખુરાના નું બ્રેકઅપ, પોસ્ટ શેયર કરી જતાવ્યું દુઃખ.

Amreli Live

શરુ થવાનો છે અધિક માસ, શરુ થાય એ પહેલા જરૂર પુરા કરો આ 5 કામ

Amreli Live

ઉંમર વધવાની સાથે વધારે યુવાન થઈ રહી છે રેખા, દરેક વ્યક્તિ છે તેમની સુંદરતાના દીવાના

Amreli Live

તહેવારો આવી રહ્યા છે તો જરૂર જાણો કેટલું સસ્તું થયું સોનુ અને ચાંદી, જાણો તેના ભાવ

Amreli Live