28.8 C
Amreli
23/10/2020
મસ્તીની મોજ

નવરાત્રી દરમિયાન આ પૂજા કરીને તમે પણ કરો ગ્રહોને શાંત, જાણો પૂજા વિધિ.

જ્યોતિષોચાર્યોનું અનુસાર નવરાત્રીમાં નવદુર્ગાની પૂજા કરવાની સાથે તમે નવગ્રહને પણ શાંત કરી શકો છો, જાણો કેવી રીતે. પંડિતજીના જણાવ્યા મુજબ આસો માસના સુદ પખવાડિયાની એકમથી માં દુર્ગાની આરાધનાના પર્વની શરુઆત થઇ જાય છે. આ દિવસે કળશ સ્થાપના કરી નવરાત્રી પૂજા શરુ થાય છે. આમ તો નવરાત્રીમાં માં નવદુર્ગાની પૂજા કરવામાં આવે છે. જેમાં એકમને માં શૈલપુત્રી તો છેલ્લી નવરાત્રીમાં માં સિદ્ધીદાત્રીની પૂજા કરવામાં આવે છે.

પરંતુ નવરાત્રીનું મહત્વ માત્ર દુર્ગા પૂજા સુધી જ સીમિત નથી. પરંતુ નવરાત્રીને જ્યોતિષીય દ્રષ્ટિએ પણ વિશેષ મહત્વનું માનવામાં આવે છે. વિદ્વાન જ્યોતિષીઓનું માનવું છે કે નવરાત્રીમાં નવદુર્ગાની પૂજા કરવાથી નવગ્રહ શાંતિ કરી શકાય છે. આવો જાણીએ નવરાત્રી પૂજામાં કેવી રીતે થશે નવગ્રહોની શાંતિ?

નવરાત્રી નવદુર્ગા અને નવગ્રહ : નવ દિવસની નવરાત્રીમાં નવદુર્ગા એટકે કે માં દુર્ગા શક્તિનું રૂપ માનવામાં આવે છે કે નવ સ્વરૂપોની સાધના કરવામાં આવે છે. તેમાં પહેલા દિવસે શૈલપુત્રી, બીજા દિવસે માં બ્રહ્મચારીણી, ત્રીજા દિવસે માં ચંદ્રઘંટા, ચોથા દિવસે માં કુષ્માંડા, પાંચમાં દિવસે માં સ્કંદમાતા, છઠ્ઠા દિવસે માં કાત્યાયની, સાતમાં દિવસે માં કાલરાત્રી, આઠમાં દિવસે મહાગૌરી અને નવમાં અને છેલ્લા દિવસે સિદ્ધીયાત્રીની પૂજા થાય છે. પરંતુ જયારે નવગ્રહ શાંતિ માટે પૂજા કરવામાં આવે છે, તો આ કર્મમાં ફેરફાર થઇ જાય છે. દરેક ગ્રહની માતા અલગ હોય છે.

કઈ નવરાત્રીમાં થાય છે ક્યા ગ્રહની પૂજા : પંડીતોના માનવા મુજબ નવ દુર્ગા શક્તિના નવ સ્વરૂપોનું જ નામ છે. તેની સાધનાથી ગ્રહ પીડા માંથી પણ છુટકારો મળે છે પરંતુ તેના માટે તે જરૂરી જ્ઞાન હોવું જોઈએ કે ક્યા દિવસે ક્યા ગ્રહની શાંતિ માટે પૂજા થવી જોઈએ. સૌપ્રથમ તો નવરાત્રીમાં એકમના રોજ કળશ સ્થાપના કરવામાં આવે છે ત્યાર પછી માં દુર્ગાની પૂજા કરવી જોઈએ. હવે જાણીએ ક્યા દિવસે ક્યા ગ્રહની શાંતિ માટે પૂજા કરવી જોઈએ.

પહેલી નવરાત્રી મંગળની શાંતિ પૂજા – નવરાત્રીના પ્રથમ દિવસે એટલે કે એકમના રોજ મંગળ ગ્રહની શાંતિ માટે પૂજા કરવામાં આવે છે. મંગળની શાંતિ માટે એકમના રોજ સ્કંદમાતાના સ્વરૂપની પૂજા કરવી જોઈએ.

બીજી નવરાત્રીએ રાહુની શાંતિ પૂજા – બીજ તિથીના રોજ બીજી નવરાત્રી હોય છે આ દિવસે રાહુ શાંતિ માટે પૂજા કેવા આવે છે. માં બ્રહ્મચારીણીની પૂજા કરવાથી રાહુ ગ્રહની શાંતિ થાય છે.

ત્રીજી નવરાત્રી બૃહસ્પતીની શાંતિ પૂજા – ત્રીજના રોજ ત્રીજી નવરાત્રીમાં મહાગૌરીના સ્વરૂપની પૂજા બૃહસ્પતીની શાંતિ માટે થાય છે.

ચોથી નવરાત્રી શનીની શાંતિ પૂજા – ચોથ તિથીના રોજ શનીની શાંતિ માટે માં કાલરાત્રીના સ્વરૂપની પૂજા કરવી જોઈએ.

પાંચમી નવરાત્રી બુધની શાંતિ પૂજા – પાંચમી નવરાત્રીમાં પાંચમ તિથીના રોજ બુધની શાંતિ માટે પૂજા કરવામાં આવે છે, આ દિવસમાં કાત્યાયનીના સ્વરૂપની પૂજા કરવી જોઈએ.

છઠ્ઠી નવરાત્રી કેતુની શાંતિ પૂજા – છઠ્ઠ તિથીના રોજ છઠ્ઠી નવરાત્રી હોય છે જેમાં કેતુની શાંતિ માટે પૂજા કરવામાં આવે છે. માં કુષ્માંડાની પૂજા આ દિવસે કરી કેતુની શાંતિ મેળવી શકાય છે.

સાતમી નવરાત્રી શુક્ર શાંતિ પૂજા – શુક્રની શાંતિ માટે સાતમ તિથીના રોજ સાતમી નવરાત્રીમાં માતા સિદ્ધીદાત્રીના સ્વરૂપનું પૂજા કરવી જોઈએ.

આઠમી નવરાત્રી સૂર્ય શાંતિ પૂજા – આઠમ તિથીના રોજ આઠમિ નવરાત્રી ઉપર માતા શૈલપુત્રીના સ્વરૂપની પૂજા કરવાથી સૂર્યની શાંતિ મળે છે.

નવમી નવરાત્રી ચંદ્રમાંની શાંતી પૂજા – નોમના દિવસે માં દુર્ગાના ચંદ્રઘંટા સ્વરૂપની પૂજા કરવાથી ચંદમાંની શાંતિ મળે છે.

નવરાત્રીમાં નવગ્રહ શાંતિ માટે પૂજા વિધિ : નવરાત્રીમાં નવગ્રહની શાંતિ માટે જેમ કે ઉપર જણાવવામાં આવ્યું છે કે સૌ પહેલા કળશ સ્થાપના કરવી જોઈએ ત્યાર પછી માં દુર્ગાની પૂજા. પૂજા પછી લાલ રંગના કપડા ઉપર યંત્રન નિર્માણ કરવું જોઈએ. તેના માટે વર્ગાકાર રૂપમાં 3-3-3 કુલ 9 ખાના બનાવવા જોઈએ. ઉપર ત્રણ ખાનામાં બુધ, શુક્ર અને ચંદ્રમાંની સ્થાપના કરો. વચ્ચે ટ્રેન ખાનામાં ગુરુ, સૂર્ય અને મંગળને સ્થાપિત કરો. નીચેના ત્રણ ખાનામાં કેતુ, શની અને રાહુની સ્થાપના કરો. આ રીતે યંત્રનું નિર્માણ કરી નવગ્રહબીજમંત્રના જાપ કરી આ યંત્રની પૂજા કરીને નવગ્રહની શાંતિનો સંકલ્પ કરો.

પહેલા મંગળની શાંતિ માટે પૂજા કરીને પંચમુખી રુદ્રાક્ષ કે પછી મૂંગા કે લાલ અકીકની માળાથી મંગળના બીજ મંત્રનું 108 વખત જાપ કરવા જોઈએ. જાપ પછી મંગળ કવચ અને અષ્ટોત્તરશત નામના પાઠ કરવા જોઈએ. આ રીતે આગામી નવરાત્રીમાં પણ જે ગ્રહની શાંતિ માટે પૂજા કરવામાં આવી રહી છે. તેના બીજ મંત્રોના જાપ કરી સંબંધિત ગ્રહને કવચ અને અષ્ટોત્તટશતનામના પાઠ પણ કરો. નવરાત્રી પછી દશમના દિવસે યંત્રની પૂજા કરી તેને પૂજા સ્થળમાં સ્થાપિત કરવું જોઈએ અને નિયમિત રીતે તેની પૂજા કરવી જોઈએ.

અમારી સલાહ એ છે કે તમારે પૂજા કોઈ વિદ્વાન જ્યોતિષાચાર્ય પાસે જ કરાવવી જોઈએ, જેથી કોઈ પણ પ્રકારની ખામી પૂજામાં ન રહે.

આ માહિતી એસ્ટ્રો યોગી અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.


Source: 4masti.com

Related posts

મોહીનાએ ભાભી સાથે ક્લિક કરી ‘સોશિયલ ડિસ્ટેંસીન્ગ’ વાળી ફોટો, પતિ માટે લખ્યું, ‘ તમે ફોનમાં આવી જાઓ….’

Amreli Live

સૂર્ય ગ્રહણ સાથે બની રહ્યો છે ખાસ યોગ, મિથુન રાશિ સહિત આ લોકોના સપના થશે પુરા

Amreli Live

પહેલી વાર હિમાચલમાં સફરજનની જગ્યાએ નાસપતી ચમકી, કોરોનામાં પણ મળ્યા ઉત્તમ ભાવ, ઉત્પાદકો થયા રાજી.

Amreli Live

રાશન કાર્ડને આધાર સાથે લિંક કરવા માટે હવે છે ફક્ત ગણતરીના દિવસ, જાણો લિંક કરવાની રીત.

Amreli Live

યુવરાજ સિંહની પત્ની હેઝલે શેયર કર્યો રોમાન્ટિક ફોટો, તો ફેન્સે પૂછ્યું : ગુડ ન્યુઝ છે કે?

Amreli Live

સુશાંત સિંહ રાજપૂત પહેલા મોટા ભાઈને ગુમાવી ચુક્યો છે પરિવાર, એક્ટરની બહેને હવે આપી જાણકારી

Amreli Live

પાંચ સૌથી બુદ્ધિશાળી પ્રાણી, જાણો તેમની સાથે જોડાયેલ રોચક વાતો.

Amreli Live

દેશનો સૌથી મોટો પ્રાકૃતિક પ્રકોપ છે આકાશની વીજળી, ચોમાસામાં જાણો આનાથી બચવાના ઉપાય.

Amreli Live

ટાટા કંપની ભાડે આપી રહી છે 15 લાખની કાર, 36 મહિના ચલાવો અને પાછી આપો.

Amreli Live

સતત 500 કુશ્તી જીતવાવાળા દારા સિંહના પ્રેમ અને કિંગકોંગની મૂછો ઉખાડવાના કિસ્સા, અહીં વાંચો.

Amreli Live

ઘરમાં સુખ શાંતિ માટે લક્ષ્મી માતાની આવી મૂર્તિ રાખશો નહિ.

Amreli Live

શાસ્ત્રોમાં જણાવ્યું છે, કયા કારણોસર વ્યક્તિના ધનનો થાય છે નાશ, દેવી લક્ષ્મી પણ છોડે છે તેનો સાથ.

Amreli Live

ગણપતિ હવે પધારશે પોતાના ધામ, જાણો કેમ જરૂરી છે સ્થાપના પછી વિસર્જન

Amreli Live

આ સરળ ટિપ્સ અપનાવીને વધારે મહેનત કર્યા વિના કરો પોતાના ઘરની સાફ-સફાઈ.

Amreli Live

બોલીવુડના 8 સૌથી ચર્ચિત લવ ટ્રાયેંગલ, પાર્ટનર હોવા છતાં પણ આ હીરો-હિરોઈનનું બીજા પર દિલ આવ્યું.

Amreli Live

સકારાત્મક કે નકારાત્મક કેવો હોય છે રાહુ કેતુ ગોચરનો પ્રભાવ

Amreli Live

સૌરવ ગાંગુલીનો ખુલાસો, જણાવ્યું પાકિસ્તાન વિરુદ્ધ એમએસ ધોનીને નંબર 3 પર કેમ મોકલ્યો હતો.

Amreli Live

લોકડાઉનની અસર, ચંબલ કિનારા પર પહેલી વાર 1500 ઘડિયાળોએ લીધો જન્મ.

Amreli Live

ચાણક્ય નીતિ અનુસાર એક સુખી જીવન માટે વ્યક્તિએ આ બે અવગુણોથી દૂર રહેવું જોઈએ.

Amreli Live

પિતાની બીકથી મીના કુમારીએ 2 કલાકમાં કર્યા હતા લગ્ન, ટક્યો નહિ સંબંધ

Amreli Live

‘આ દુનિયા ભૂલો કાઢવા જ બેઠી છે’, મૂર્તિકારની સ્ટોરી દ્વારા જાણો સફળ થવા માટે પોતાનામાં કયો ફેરફાર લાવવાની જરૂર છે.

Amreli Live