26 C
Amreli
29/10/2020
મસ્તીની મોજ

નવરાત્રીમાં મિલકતમાં રોકાણ કે નવું વાહન ખરીદવા માટે આ દિવસને કરો પસંદ.

નવરાત્રીના દરેક દિવસ શુભ હોય છે પરંતુ જો તમે આ દિવસે મિલકતમાં રોકાણ કે નવું વાહન ખરીદશો તો મળશે વિશેષ આશીર્વાદ. 17 ઓક્ટોબરથી શક્તિ આરાધનાનું પર્વ શારદીય નવરાત્રી શરૂ થવા જઈ રહ્યું છે. નવરાત્રીના પહેલા દિવસે કળશ સ્થાપના થવાની સાથે જ નવ દિવસ સુધી દેવીના નવ રૂપોની પૂજા આરાધનાની વિધિપૂર્વક શરૂઆત થશે. આ વખતે અધિક માસને કારણે નવરાત્રીનું પર્વ એક મહિનો મોડેથી શરૂ થઈ રહ્યું છે. નવરાત્રી પર લગ્ન કાર્યક્રમને છોડીને દરેક પ્રકારના શુભ કાર્ય કરવામાં આવી શકે છે.

આ વખતે ગ્રહ નક્ષત્રોના સંયોગથી નવરાત્રીના દરેક દિવસે શુભ સંયોગ બનશે. નવરાત્રીના દિવસો કોઈ શુભ કાર્યને શરૂ કરવા, નવી વસ્તુઓની ખરીદી કરવા માટે વિશેષ દિવસો માનવામાં આવે છે. માન્યતા છે કે નવરાત્રી પર નવા કામની શરૂઆત કરવા પર સુખ અને સમૃદ્ધિમાં વૃદ્ધિ થાય છે. આવો જાણીએ આ નવરાત્રી પર કયા કયા શુભ સંયોગ બની રહ્યા છે.

નવરાત્રી અને શુભ યોગ – સર્વાર્થસિદ્ધિ યોગ, ત્રિપુષ્કર અને રવિયોગ : આ વખતે હિંદુ કેલેન્ડર અનુસાર નવરાત્રી પર તિથિ, વાર અને નક્ષત્રોના સંયોગથી દરેક દિવસે ખરીદી માટે શુભ મુહૂર્ત બની રહ્યા છે. શારદીય નવરાત્રી પર ચાર સર્વાર્થસિદ્ધિ, એક પુષ્કર અને ચાર રવિયોગ બનશે. તેના સિવાય સૌભાગ્ય, ધૃતિ અને આનંદ યોગ પણ રહેશે. એવામાં નવી વસ્તુઓનું ખરીદ-વેચાણ અને મકાન અથવા જમીનમાં રોકાણ કરવા માટે સમય ઘણો જ શુભ રહેશે.

નવા વાહન માટે શુભ મુહૂર્ત – 19, 25 અને 26 ઓક્ટોબરનો દિવસ નવી કાર અથવા બાઈક ખરીદવા માટે શ્રેષ્ઠ સમય રહેશે.

પ્રોપર્ટીમાં રોકાણનું શુભ મુહૂર્ત – 22 ઓક્ટોબરનો દિવસ ઘણો શુભ રહેશે.

17 ઓક્ટોબર, શનિવાર – સર્વાર્થસિદ્ધિ યોગ.

18 ઓક્ટોબર, રવિવાર – ત્રિપુષ્કર અને સર્વાર્થસિદ્ધિ યોગ.

19 ઓક્ટોબર, સોમવાર – સર્વાર્થસિદ્ધિ યોગ, રવિયોગ.

20 ઓક્ટોબર, મંગળવાર – સૌભાગ્ય અને શોભન યોગ.

21 ઓક્ટોબર, બુધવાર – રવિયોગ.

22 ઓક્ટોબર, ગુરુવાર – સુકર્મા અને પ્રજાપતિ યોગ.

23 ઓક્ટોબર, શુક્રવાર – ધૃતિ અને આનંદ યોગ.

24 ઓક્ટોબર, શનિવાર – સર્વાર્થસિદ્ધિ યોગ.

25 ઓક્ટોબર, રવિવાર – રવિયોગ.

26 ઓક્ટોબર, સોમવાર – રવિયોગ.

શારદીય નવરાત્રી 2020 અને મુખ્ય તિથિઓ.

17 ઓક્ટોબર – એકમ તિથિ પર કળશ સ્થાપના.

18 ઓક્ટોબર – માં બ્રહ્મચારિણી પૂજા.

19 ઓક્ટોબર – માં ચંદ્રઘંટા પૂજા.

20 ઓક્ટોબર – માં કુષ્માંડા પૂજા.

21 ઓક્ટોબર – માં સ્કંદમાતા પૂજા.

22 ઓક્ટોબર – ષષ્ઠી માં કાત્યાયની પૂજા.

23 ઓક્ટોબર – માં કાલરાત્રિ પૂજા.

24 ઓક્ટોબર – માં મહાગૌરી દુર્ગા પૂજા, દુર્ગા અષ્ટમી અને મહાનવમી.

25 ઓક્ટોબર – માં સિદ્ધિદાત્રી પૂજા, દશેરો, વિજયાદશમી, નવરાત્રી પારણા.

26 ઓક્ટોબર – દુર્ગા વિસર્જન.

આ માહિતી અમર ઉજાલા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.


Source: 4masti.com

Related posts

નસીરુદીન શાહે નામ લીધા વિના કંગનાને ઓછું ભણેલી કહી, એક્ટ્રેસે પલટવાર કરી આપ્યો જોરદાર જવાબ.

Amreli Live

આ દેશ 1 લાખની નોટ કાઢશે તો પણ મોંઘવારીના કારણે તે નોટ માંથી ફક્ત 2 કિલો જેટલા બટાકા જ ખરીદી શકશે.

Amreli Live

આ 4 રાશિ વાળાઓને સફળતાની મળશે ઘણી બધી તકો, ભોલેબાબાની કૃપાથી દરેક દુઃખ થશે દૂર.

Amreli Live

અધિકમાસના કારણે એક મહિનો મોડેથી શરુ થશે શારદીય નવરાત્રી

Amreli Live

પાપા જય ભાનુશાળીના ખોળામાં આરામથી બેસેલી છે દીકરી તારા, જુઓ પ્રેમ ભર્યો આ વિડીયો.

Amreli Live

2 ટ્રેન સામ સામે આવીને ઠોકાઈ ગઈ તે વખતે તમે DM હોય તો શું કરશો?

Amreli Live

દેવી માં માટે દીવો પ્રગટાવતી વખતે રાખો આ વાસ્તુ ટીપ્સનું ધ્યાન.

Amreli Live

શું સ્મોલ ફાઈનેંસ બેંકોમાં એકાઉન્ટ ખોલાવવું છે સુરક્ષિત? જાણો કેમ વધારે વ્યાજ આપે છે આ બેન્ક.

Amreli Live

જ્યોતિષ શાસ્ત્ર : જાણો, ઓક્ટોબરમાં જન્મલા હોય તેમનામાં હોય છે આ ખાસ આવડત

Amreli Live

સની દેઓલની સગી બહેન મીડિયાની લાઇમલાઇટથી છે દુર, જીવે છે અનામિક જીવન

Amreli Live

શરદી, સુકી ખાંસી અને છાતીમાં જામેલા કફના રામબાણ દેશી ઘરેલું ઉપચાર.

Amreli Live

સૂર્ય દેવની કૃપાથી આ રાશિવાળાને મળશે ખુશખબર, જાણો તમારા નસીબના તારા શું કહે છે

Amreli Live

એક છોકરાને જોઈ એક મહિલા બોલી તેની માં મારી માંની એકમાત્ર દીકરી છે, બંનેનો શું સંબંધ?

Amreli Live

બોલિવૂડમાં એક્ટિંગ નહિ પણ પિતાની જેમ બિઝનેસ કરશે અમિતાભ બચ્ચનની પૌત્રી, બની 23 વર્ષની બિઝનેસ વુમન

Amreli Live

ખજૂરના ઝાડની જેમ ઊંચો થતો જાય છે 14 વર્ષનો આ છોકરો, આના માપના કપડાં શોધવામાં જ…

Amreli Live

પ્રાઇવેટાઇઝેશન પછી પણ BPCL ની LPG સિલિન્ડર સબસિડી ચાલુ રહેશે.

Amreli Live

રાફેલ છે ગજબનું, કેટલીક ખાસિયત એવી કે દુશ્મન દેશને થાય છે ઈર્ષા.

Amreli Live

અંતિમ શ્વાસ લઈ રહેલી માં ને જોવા હોસ્પિટલની બારી પર ચઢી ગયો વ્યક્તિ, ફોટો કરી દેશે ભાવુક

Amreli Live

ઓડિશાના ગામથી UN સુધી પહોંચી અર્ચના સોરેંગ : ઘરની સ્થિતિ સારી ના હતી, પિતાને પણ ગુમાવ્યા.

Amreli Live

ફક્ત આટલા સ્ટેપ્સ કરવાથી તમને ફરીથી મળી જશે તમારો ખોવાયેલો કે ચોરી થઈ ગયેલો પાન કાર્ડ

Amreli Live

કિડનીને મજામાં રાખવા માટે આ 5 વસ્તુઓથી રહો દૂર, જાણો શું છે એક્સપેટની સલાહ.

Amreli Live