26.6 C
Amreli
26/10/2020
મસ્તીની મોજ

નવરાત્રીમાં પોતાની રાશિ અનુસાર માતા રાણીને ચઢાવો આ પુષ્પ, વરસશે કૃપા.

શારદીય નવરાત્રીમાં માતા રાણીની વિશેષ કૃપા મેળવવા માટે જરૂર ચઢાવો રાશિ અનુસાર આ ફૂલ. શરદ નવરાત્રી પર્વ 17 ઓક્ટોબરથી શરુ થઇ રહી છે. હિંદુ ધર્મનો આ એક મુખ્ય તહેવાર છે. આ પર્વ આસો સુદ પખવાડિયાની એકમથી શરુ થાય છે અને નોમ તિથી સુધી ચાલે છે. નવ દિવસો સુધી માં દુર્ગાના નવ જુદા જુદા સ્વરૂપોની પૂજા થાય છે. માતા રાનીના આશીર્વાદ મેળવવા માટે તેને ઘણી વસ્તુ ચડાવવામાં આવે છે. અને જ્યોતિષ વિજ્ઞાન મુજબ, નવરાત્રી વખતે રાશી મુજબ માતા રાનીને ફૂલ ચડાવવાથી વિશેષ કૃપા વરસે છે.

મેષ રાશી – જાસુદ, ગુલાબ, લાલ કણેર, લાલ કમળ અને કોઈ પણ પ્રકારના ફૂલ હોય તેનાથી પૂજા કરવાથી માં ભગવતીને પ્રસન્ન કરી મંગળ જનિત દોષોના દુષ્પ્રભાવથી બચી શકાય છે.

વૃષભ રાશી – સફેદ કમળ, જાસુદ, સફેદ કણેર, બારમાસી, બેલા, હરસિંગાર વગેરે જેટલા પણ સફેદ જાતિના ફૂલ છે તેનાથી માં ની આરાધના કરી પ્રસન્ન કરી શકાય છે એમ કરવાથી શુક્રની શુભતામાં વૃદ્ધી થશે.

મિથુન રાશી – માં ની પૂજા પીળી કણેર, જાસુદ, દ્રોણપુષ્પી, સૂર્યમુખી અને કેવડાના ફૂલથી માં ની આરાધના કરીને વિકટ કાર્ય પણ સિદ્ધ કરી શકો છો અને બુધની કૃપા પણ પ્રાપ્ત થશે.

કર્ક રાશી – સફેદ કમળ, સફેદ કણેર, સૂર્યમુખી, જાસુદ, બારમાસી, ચમેલી, રાતરાણી અને બીજા જેટલા પણ પ્રકારના સફેદ અને ગુલાબી ફૂલ છે, તેનાથી માં ની આરાધના કરીને પ્રસન્ન કરીને ચંદ્ર જન્ય દોષો માંથી મુક્ત થઇ શકાય છે.

સિંહ રાશી – કમળ, કણેર, જાસુદથી માં ની પૂજા કરીને કૃપા મેળવી શકો છો, જાસુદના ફૂલ સૂર્ય અને માં દુર્ગાને ખુબ ગમે છે.

કન્યા રાશી – જાસુદ, ગુલાબ, સૂર્યમુખી, હરસિંગાર અને કોઈ પણ પ્રકારના વધુ સુગંધિત ફૂલોથી માં દુર્ગાની આરાધના કરીને તમારી મનોકામના પૂરી કરીને બુધ સાથે સાથે બીજા ગ્રહોનું અનુકુળતા પણ મેળવી શકો છો.

તુલા રાશી – સફેદ કમળ, કણેર, સૂર્યમુખી, જાસુદ, જુહી, હરસિંગાર, બારમાસી, કેવડા, બેલા, ચમેલી વગેરે ફૂલોથી માં ભગવતીની આરાધના કરીને તેમની અનુકુળતા અને શુક્રની કૃપા પ્રાપ્ત કરી શકાય છે.

વૃશ્ચિક રાશી – કોઈ પણ જાતીના લાલ ફૂલ, પીળા ફૂલ, અને ગુલાબી ફૂલથી પૂજા કરીને માં દુર્ગાની કૃપા પ્રાપ્ત કરી શકાય છે, લાલ કમળથી પૂજા કરી શકો તો કુટુંબમાં સમૃદ્ધી તો વધશે જ મંગળની કૃપા પણ પ્રાપ્ત થશે.

ધનુ રાશી – કમળ ફૂલ, કણેર, જાસુદ, ગુલાબ, સૂર્યમુખી, કેવડા અને કણેરની તમામ જાતીના ફૂલોથી પૂજા અર્ચના કરવાથી માં ના આશીર્વાદ અને બૃહસ્પતી દેવને પ્રબળ કરી શકાય છે.

મકર રાશી – વાદળી ફૂલ, કમળ, સૂર્યમુખી, ગુલાબ, જાસુદ વગેરેથી માં શક્તિની પૂજા આરાધના કરીને તેમની કૃપા દ્રષ્ટિ મેળવી શકો છો અને શની જન્ય દુષ્પ્રભાવોથી બચી શકાય છે.

કુંભ રાશી – વાદળી ફૂલ, સૂર્યમુખી, તમામ પ્રકારના કમળ, જાસુદ, બેલા, ચમેલી, રાતરાણી વગેરેથી માં ભગવતીની આરાધના કરીને તેમની કૃપા અને શનીગ્રહના દોષ માંથી મુક્તિ થઈને મનોકામના પણ પૂરી કરી શકાય છે.

મીન રાશી – આ નવરાત્રી પીળી કણેર, કમળ, સૂર્યમુખી, ગુલાબ, જાસુદના ફૂલોથી માતા રાનીને અર્પણ કરો. તેનાથી તમારી મનોકામનાઓ પૂરી થશે.

આ માહિતી અમર ઉજાલા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.


Source: 4masti.com

Related posts

જપ્ત કરેલી ટ્રકને છોડવા માટે તેના માલિકે, જે રસ્તો અપનાવ્યો કોર્ટ પણ માની ગઈ તેની બુધ્ધિને

Amreli Live

સેલેબ્રીટી ન્યુટ્રિશનિસ્ટ રુજુદા દિવેકર દ્વારા જાણો શરીર માટે કેમ જરૂરી છે ઘી?

Amreli Live

રામ મંદિર માટે અષ્ટધાતુનો આટલા બધા વજનનો ઘંટ બનાવવામાં આવી રહ્યો છે, આટલા કિલોમીટર દૂર સુધી અવાજ સંભળાશે

Amreli Live

રોગ પ્રતિકારક શક્તિ વધારવા સાથે ઘણા રોગોમાં ફાયદાકારક છે લીમડાની ગળો, જાણો ગેરફાયદા પણ.

Amreli Live

તુલા અને ધનુ સહીત 5 રાશિઓને થશે ફાયદો, જયારે બાકીની રાશિઓનો દિવસ રહેશે મિશ્રફળદાયક.

Amreli Live

વાસ્તુ દોષને દૂર કરવા માટે દિશા અનુસાર જાણો કઈ દિશામાં શું હોવું જોઈએ

Amreli Live

ત્રણ બાળકોએ મળીને કરી પોતાની માં ની ડિલિવરી, 16 હજાર અજાણ્યા લોકોએ જોયો સંપૂર્ણ નજારો.

Amreli Live

શ્રાદ્ધ પક્ષ 2020 : જો મેળવવી હોય મહાલક્ષ્મીની વિશેષ કૃપા, તો જરૂર કરો આ વ્રત, વાંચો પૂજન અને કથા.

Amreli Live

કઈ રીતે થયું હતું કુંતી, ધૃતરાષ્ટ અને ગાંધારીનું મૃત્યુ? જાણો સંજય સાથે શું થયું હતું.

Amreli Live

ક્યારેય તૂટશે નઈ ગુલાબજાંબુ જો બનાવતી વખતે ધ્યાન રાખો આ 5 વાતોનું તો.

Amreli Live

ભારતથી લઈને વિદેશ સુધી પ્રસિદ્ધ છે મધુબલીની આ ગામડામાં બનેલ ખાદીની જનોઈ, જાણો તેની ખાસિયત.

Amreli Live

તમારા મુશ્કેલ કામને સરળ બનાવી શકે છે મીણબત્તી, જાણો અને અજમાવો.

Amreli Live

Rule of 72 : જાણો PPF, SSY, KVP અને NSC માં તમારા પૈસા ક્યારે ડબલ થશે.

Amreli Live

અસલ જિંદગીમાં ખુબ સ્ટાઈલિશ અને ઇંજિનિયર છે ભીડે અંકલ, દુબઈમાં કરતા હતા નોકરી

Amreli Live

ગુરુવારે શુક્ર વક્રી થવાથી થશે આ 5 રાશિઓને લાભ, ધન સંપત્તિમાં થશે વૃદ્ધિ

Amreli Live

દર વર્ષ 6,000 રૂપિયા મેળવવા હોય તો ઝડપી કરો રજીસ્ટ્રેશન, આ રહ્યું સ્ટેપ-બાયસ્ટેપ પ્રોસેસ

Amreli Live

જળ ચડાવા સિવાય આ 5 કામ કરવાથી પણ પ્રસન્ન થાય છે સૂર્યદેવ, પુરી કરે છે દરેક મનોકામના.

Amreli Live

જન્માષ્ટમી પર આ સાત રાશિઓને થશે લાભ, મળશે કોઈ શુભ સમાચાર

Amreli Live

20 જુલાઈએ છે સોમવતી અમાસ, શિવ-પાર્વતીની સાથે જ પિતૃઓની પૂજા કરવાનો શુભ દિવસ, મંદિરે જઈને કરો આ કામ

Amreli Live

કંગના રનૌતનો ધડાકો, ‘મણિકર્ણિકા પછી આ રાજકીય પાર્ટીએ તેને…

Amreli Live

સ્વતંત્રતા દિવસની પૂર્વ સંધ્યામાં આજે રાષ્ટ્રને સંબોધન કરશે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ.

Amreli Live