28.6 C
Amreli
19/10/2020
મસ્તીની મોજ

નવરાત્રીમાં દરેક શુભ કામ કરવામાં આવે છે પરંતુ લગ્ન નહિ, જાણો કારણ

શુભ કામોમાં લગ્ન ખુબ મહત્વપૂર્ણ કાર્ય હોય છે પણ નવરાત્રીમાં લગ્નને કેમ શુભ માનવામાં આવતું નથી? 17 ઓક્ટોબરથી નવરાત્રીનું પવિત્ર પર્વની શરુઆત થઇ રહી છે. નવરાત્રીનો તહેવાર 17 થી 24 ઓક્ટોબર સુધી ચાલશે. નવરાત્રીના તહેવારમાં માંના નવ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે. આ દિવસો દરમિયાન કોઈ પણ શુભ કામ કરવું ઘણું સારું માનવામાં આવે છે. આ દિવસોમાં લોકો ઘણા શુભ કાર્ય જેવા કે ભૂમિ પૂજન, ગૃહ પ્રવેશ, વગેરે કરે છે.

નવરાત્રીમાં તમામ પ્રકારના શુભ કાર્ય કરવામાં આવે છે, પરંતુ આ દિવસોમાં કોઈના લગ્ન નથી થતા. જો શુભ કામની વાત કરવામાં આવે તો લગ્ન ઘણા મહત્વના માનવામાં આવે છે, તેવામાં ખરેખર નવરાત્રીમાં લગ્નને લોકો શુભ કેમ નથી માનતા? આજે આ લેખમાં અમે તમને તે પ્રશ્નનો જવાબ આપવા જઈ રહ્યા છીએ. ખરેખર કેમ એવું, આવો જાણીએ.

નવરાત્રીમાં એટલા માટે નથી કરવામાં આવતા લગ્ન : નવરાત્રીમાં માં ની પૂજા કરવા સાથે સાથે લોકો શારીરિક અને માનસિક શુદ્ધતા માટે પણ વ્રત રાખે છે. લગ્નનો મુખ્ય હેતુ સંતતિ દ્વારા વંશને આગળ વધારવાનો હોય છે અને ધાર્મિક માન્યતાઓ મુજબ નવરાત્રીના પવિત્ર દિવસોમાં સ્ત્રી સાથે સહવાસને પાપ માનવામાં આવે છે. આ દિવસોમાં મહિલાઓની પવિત્રતાનું મહત્વ વધી જાય છે. એ કારણ છે કે નવરાત્રી દરમિયાન લગ્ન નથી કરવામાં આવતા.
નવરાત્રી દરમિયાન આ વાતોનું રાખવું જોઈએ ધ્યાન.

indian marriage
indian marriage

દિવસે ન સુવો : નવરાત્રીના દિવસોમાં થોડી વાતોનું ધ્યાન રાખવું જોઈએ. વિષ્ણુ પુરાણ મુજબ તો જેણે પણ નવરાત્રીનું વ્રત રાખ્યું છે, તેણે દિવસે સુવું જ જોઈએ. જે લોકો દિવસે સુઈ જાય છે, તે ફળથી વંચિત રહી જાય છે. નવરાત્રી ઉપર માં ની પૂજા અર્ચના કરો, ત્યારે ફળની પ્રાપ્તિ થશે.

ન કરો દારુ, તમાકુનું સેવન : નવરાત્રીના પુરા નવ દિવસ ઘણા પવિત્ર માનવામાં આવે છે. આ દિવસોમાં નશીલા પદાર્થોથી દુર રહેવું જોઈએ. આમ તો નશીલા પદાર્થોનું સેવન આરોગ્ય માટે નુકશાન કારક માનવામાં આવે છે. એટલા માટે આ દિવસોમાં દારૂ અને તમાકુથી દુર રહેવું જોઈએ.

ગ્રહણ કરો સાત્વિક ભોજન : નવરાત્રીના દિવસોમાં સાત્વિક ભોજનને સૌથી સારું માનવામાં આવે છે. આ દિવસોમાં દારુ-માંસનું સેવન કરવાથી દુર રહેવું જોઈએ. નવરાત્રીના 9 દિવસોમાં માં ના 9 સ્વરૂપની પૂજા કરવાની વિધિ થાય છે. આ દિવસોમાં બ્રહ્મચર્યનું પાલન કરવું જોઈએ.

કેમ રહે છે લોકો લસણ-ડુંગળીથી દુર? તમે જોયું હશે કે નવરાત્રીના દિવસોમાં ઘણા લોકો ડુંગળી અને લસણનો ત્યાગ કરી દે છે. તે પોતાના ખાવામાં તેનો ઉપયોગ નથી કરતા, કેમ કે શાસ્ત્રોમાં તેને સાત્વિક ભોજન નથી માનવામાં આવતું. શાસ્ત્રોમાં કહેવામાં આવે છે કે લસણ અને ડુંગળીનું સેવન કરવાથી વ્યક્તિને ગુસ્સો જલ્દી આવે છે અને તે રાક્ષસી પ્રકૃતિના બની જાય છે. એટલા માટે નવરાત્રીમાં ઘણા લોકો પોતાના ભોજનમાં લસણ અને ડુંગળીનો ઉપયોગ નથી કરતા.

આ માહિતી ઇન્ડિયા ફીડ્સ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.


Source: 4masti.com

Related posts

શિક્ષકની કળાથી ચોંકી ઉઠ્યા લોકો, ચોકના ટુકડા અને માચીસની સળીની અણીએ દેખાડી કલા.

Amreli Live

શાંતિ, શીતળતા અને આરોગ્ય પ્રદાન કરે છે શીતળા માતા, વાંચો આ વ્રત કથા

Amreli Live

સની દેઓલની ફિલ્મ ‘અર્જુન પંડિત’ નો ચાહક હતો વિકાસ ડૂબે, લોકો વચ્ચે ‘પંડિત જી’ નામથી હતો પ્રખ્યાત

Amreli Live

સુશાંતને હજુ એક સમ્માન : દાદા સાહેબ ફાલ્કે ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ એવોર્ડ્સ 2021માં સુશાંત સિંહ રાજપુતનું થશે સમ્માન.

Amreli Live

શુક્રવારનો સૂરજ તમારા માટે લઈને આવી રહ્યો છે નવું અજવાળું વાંચો.

Amreli Live

કરિશ્મા પાસે નથી કોઈ ફિલ્મો તો પણ જીવે છે લગ્જરી લાઇફ સ્ટાઇલ, જાણો ક્યાંથી આવે છે પૈસા.

Amreli Live

શિવ તત્વ શું છે? અને પોતાની અંદર શિવ તત્વ જાગૃત કરવા શું કરવું જોઈએ?

Amreli Live

અનલોક 3 : માતા વૈષ્ણો દેવી સાથે 16 ઓગસ્ટથી ખુલી જશે જમ્મુ-કાશ્મીરના બધા ધાર્મિક સ્થળ

Amreli Live

મમતાની મિસાલ : નવજાત બાળકને દૂધ મળી શકે, એટલે માં રોજ લેહથી દિલ્લી મોકલે છે પોતાનું દૂધ

Amreli Live

રોયલ લાઈફ જીવે છે મુકેશની અંબાણીની લાડકી દીકરી ઈશા અંબાણી, જાણો તેની કમાણી કેટલી છે.

Amreli Live

શુક્રવારનો દિવસ આ 6 રાશિઓવાળા માટે છે ખાસ, ધન લાભના છે યોગ.

Amreli Live

શ્રીહરિની કૃપાથી આ રાશિઓનું જાગ્યું ભાગ્ય, નોકરીની મળશે સારી તક, જીવનમાં આવશે ખુશીઓ

Amreli Live

કોવિડયુગ પછી ટીયર-2 અને ટીયર-3 શહેરોની અંદર રિયલ એસ્ટેટમાં આવશે જોરદાર તેજી, આ બધા છે કારણ

Amreli Live

22 સપ્ટેમ્બરની રાતે 18 વર્ષ પછી રાહુ વૃષભમાં અને કેતુ વૃશ્ચિકમાં કરશે પ્રવેશ, આ રીતે 12 રાશિઓ પર થશે તેની અસર.

Amreli Live

1 હજારના ખેડૂતે કર્યા 40 હજાર, સીધા 40 ગણા ગુગલથી શીખ્યો જૈવિક ખેતી.

Amreli Live

IAS ઈન્ટરવ્યુંમાં પૂછ્યું, એક વર્ષમાં કુલ કેટલી મિનીટ હોય છે? વધ-ઘટ સિવાય સાચો જવાબ આપી નોકરી લઇ ગયો છોકરો

Amreli Live

પુરુષોત્તમ માસમાં પોતાની શક્તિ અનુસાર કરો આ વસ્તુનું દાન, તમારા આખા પરિવારને મળશે તેનું પુણ્ય

Amreli Live

સરકારે બેન કરી ચાઈનીઝ કંપની શાઓમીની એપ્સ, ગુગલ પ્લે સ્ટોરમાંથી પણ કાઢી નાખી

Amreli Live

હનુમાનજીને સિંદૂર ચઢાવાની પરંપરા કેમ?

Amreli Live

16 વર્ષની TikTok સ્ટાર સિયા કક્કડે કરી આત્મહત્યા, એન્ટરટેનમેન્ટ ઇંડસ્ટ્રીને વધુ એક ઝટકો

Amreli Live

યુપીના પ્રોફેસરે બનાવી સસ્તી કાર, જાણો કિંમત અને તેની વિશેષતાઓ.

Amreli Live