33.8 C
Amreli
25/10/2020
મસ્તીની મોજ

નવરાત્રીમાં કરો ઘડાનો આ વિશેષ ઉપાય, ઘરમાં પૈસાની આવક ક્યારેય બંધ થશે નહિ.

માટીના ઘડાનો આ વિશેષ ઉપાય કરવાથી દેવી માં થાય છે જલ્દી પ્રસન્ન, ઘરમાં પૈસાની ઉણપ થતી નથી. 17 ઓક્ટોબરથી નવરાત્રી શરુ થઇ રહી છે. દરેક માતા રાનીના આ તહેવારની તૈયારીઓમાં લાગેલા છે. કહેવામાં આવે છે કે નવરાત્રીમાં જો તમે માતા રાનીને પ્રસન્ન કરી દે તો તમારી તમામ મનોકામનાઓ પૂરી થાય છે. ઘરમાં ધનની ક્યારે પણ કોઈ ખામી રહેતી નથી. દુર્ભાગ્ય પણ ભાગ્યમાં બદલાઈ જાય છે. તમામ મુશ્કેલી દુર થઇ જાય છે. તેવામાં હવે પ્રશ્ન ઉભો થાય છે કે તમે નવરાત્રીમાં એવું કામ કરો, જેથી માતા રાની જલ્દી પ્રસન્ન થઇ જાય.

આમ તો આજે અમે તમને માટીના ઘડાનો એક અનોખો ઉપાય જણાવવા જઈ રહ્યા છીએ. આ નવરાત્રીના જાણીતા ઉપાય છે. તે કર્યા પછી માં દુર્ગા પ્રસન્ન થઇ જશે. સૌથી પહેલા તમે બજારમાં જાવ અને માટીનો એક ઘડો માતા રાનીના નામનો લઈને ખરીદી લો. હવે આ ઘડામાં સપ્ત અનાજના થોડા દાણા, 1 રૂપિયાના સિક્કા (અથવા ચાંદીના સિક્કા) નાખી દો. ત્યાર પછી તેને ગંગાજળ અને પાણીથી ભરી દો.

આ પાણીમાં કુમકુમ, અબીર અને ચોખા છાંટી દો. ઘડો નાના મોઢા વાળો લો જેથી તમે તેની ઉપર નારીયેલ પણ રાખી શકો. આ નારીયેલને તમારે ઘડાની ઉપર પૂજાની નારાછડી બાંધીને રાખવાની છે. ત્યાર પછી ઘડા પાસે દીવો પ્રગટાવો. ત્યાર પછી આ કળશની વિધિસર પૂજા કરો.

ghat sthapna
ghat sthapna

નવ દિવસ સુધી તમારે આ કલશને રોજ હાથ હાથ જોડવાના છે. આંખ બંધ કરી માતા રાનીનું ધ્યાન કરવાનું છે. જયારે પણ પૂજા પાઠ કરો તો આસનને પ્રણામ કરીને જ ઉઠો. આ પ્રક્રિયા નવરાત્રીના નવ દિવસ કરો. જો શક્ય ન હોય તો નોમ ઉપર તો જરૂર કરો. એમ કરવાથી માતા રાની તમારી તમામ મનોકામના વહેલી તકે પૂરી કરી દેશે.

આ કળશના જળને તમે તમારી ઉપર અને ઘરમાં છાંટી શકો છો. જે જળ વધે તેને તુલસી, પીપળા જેવા કોઈ પવિત્ર છોડમાં નાખી દો. આમ તો આ જળને તમે કોઈ નદી કે તળાવમાં પણ પધરાવી શકો છો. કલશમાં જે પૂજા સામગ્રી છે તેને વિસર્જિત કરી દો. બસ તેમાં ચડાવેલો સિક્કો તમારી પાસે રાખો.

આ સિક્કો સમૃદ્ધીનો સિક્કો હોય છે. તે તમારા ઘરની તિજોરી કે કબાટમાં રાખી શકો છો. આમ તો પર્સમાં પણ તેને રાખી શકાય છે. ઘર, દુકાન કે ઓફીસમાં આ સિક્કો રાખવાથી ઘણો લાભ થાય છે. ધનની ખામી ક્યારેય નથી આવતી. પૈસા જ પૈસા થાય છે.

આશા રાખીએ છીએ કે તમને નવરાત્રીનો આ ઉપાય પસંદ આવ્યો હશે. જો હા તો તેને બીજાની સાથે શેર કરવાનું ન ભૂલશો.

આ માહિતી ઇન્ડિયા ફીડ્સ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.


Source: 4masti.com

Related posts

એ કયું જીવ છે, જે દરેક વસ્તુનો સ્વાદ પોતાની જીભથી નહિ પણ પોતાના પગથી લે છે? જાણો વિચિત્ર સવાલના જવાબ

Amreli Live

15 લાખના પેકેજ વાળી બેંકની નોકરી છોડીને શરૂ કરી ઓર્ગેનિક ખેતી, હવે એકર દીઠ આટલા લાખની કમાણી કરી રહ્યા છે

Amreli Live

આ ખાસિયત બનાવે છે સિંહ રાશિના લોકોને ખાસ, જાણો આ રાશિના લોકોની વિશેષતાઓ

Amreli Live

પતિએ હથિયાર વગર ખૂંખાર વ્હાઇટ શાર્ક પર હુમલો કરીને પત્નીને બચાવી મોતના મોં માંથી.

Amreli Live

શ્રાદ્ધ પક્ષ 2020 : જો મેળવવી હોય મહાલક્ષ્મીની વિશેષ કૃપા, તો જરૂર કરો આ વ્રત, વાંચો પૂજન અને કથા.

Amreli Live

આજે આ રાશિઓ પર વરસશે ભગવાન શિવની કૃપા, ઘરેલુ અને આર્થિક પક્ષ રહેશે તમારા માટે હિતકારી.

Amreli Live

સુશાંત સિંહ રાજપૂત કેસ : રિયાએ ખરીદ્યો કરોડોનો ફ્લેટ, ખાલી થતું ગયું સુશાંતનું બેન્ક એકાઉન્ટ.

Amreli Live

નવરાત્રીમાં દરેક શુભ કામ કરવામાં આવે છે પરંતુ લગ્ન નહિ, જાણો કારણ

Amreli Live

જાણો કેવી રીતે આ સામાન્ય ટીચર બન્યો ભારતનો સૌથી ઓછી ઉંમરનો અરબપતિ, જાણો તેમની સફળતાની સફર.

Amreli Live

ભોલેનાથની કૃપાથી આ 3 રાશિઓના જીવનમાં આવશે ખુશીઓ, વાંચો પોતાનું રાશિફળ.

Amreli Live

કાલે છે સર્વપિતૃ અમાસ, જાણો માતૃ-પિતૃ દોષમાંથી મુક્તિના 7 ઉપાય

Amreli Live

આ 5 રાશિઓ માટે આનંદ અને ઉલ્લાસથી ભરેલું રહેશે આ અઠવાડિયું, મળશે ઘણી મોટી ઓફર.

Amreli Live

સુશાંતની બહેન મિતુ સિંહ ઉપર ઉભા થયા સવાલ, પછી ભાણી મલ્લિકાએ કહ્યું – ‘કેટલીક ગેરસમજો દૂર કરવી પડશે’

Amreli Live

વિષ્ણુની કૃપાથી આ 7 રાશિ વાળા લોકોની સુધરશે આર્થિક સ્થિતિ, ભાગ્યના જોરે મળશે અપાર સફળતા.

Amreli Live

એક સંતનું અપમાન કરી રહેલા વ્યક્તિ સાથે તે સંતે જે કર્યું તે જાણીને તમે ચકિત થઈ જશો.

Amreli Live

સાપ્તાહિક રાશિફળ : આ અઠવાડિયુ આ છ રાશીઓ માટે લાવશે ઢગલાબંધ ખુશીઓ, જીવનમાં પ્રગતી કરશે.

Amreli Live

આ દેશ 1 લાખની નોટ કાઢશે તો પણ મોંઘવારીના કારણે તે નોટ માંથી ફક્ત 2 કિલો જેટલા બટાકા જ ખરીદી શકશે.

Amreli Live

નોકરીની ચિંતા થતી હોય તો આ વાંચી લો, રાહત થઈ જશે.

Amreli Live

હનુમાનજીએ સૂર્યદેવને બનાવ્યા હતા ગુરુ, સૂર્યની સાથે ગતિ કરતા પ્રાપ્ત કર્યું શાસ્ત્રોનું જ્ઞાન.

Amreli Live

સામાન્ય લાગતા સાધુના મંદિરથી થયો એપ્પલ અને ફેસબુકને અબજોનો ફાયદો.

Amreli Live

આજે આ રાશિઓના જીવનમાં થશે ખુશીઓનું આગમન, પ્રમોશનના યોગ બની રહ્યા છે.

Amreli Live