29.6 C
Amreli
29/10/2020
મસ્તીની મોજ

નવરાત્રીના પહેલા દિવસે આ 5 રાશિઓવાળા પર વરસશે માં દુર્ગાની કૃપા.

મેષ રાશિ : સ્વભાવથી ગતિશીલ હોવાને કારણે તમે દરેક કામમાં ઉતાવળ કરો છો, પણ આજે તમારી ઉતાવળ તમને મુશ્કેલીમાં મૂકી શકે છે, એટલા માટે ધીરજ રાખતા શીખો. દાંપત્ય જીવનને લઈને સ્થિતિઓ ઘણી સારી રહેશે અને જીવનસાથી તમારો સાથ આપતા દેખાશે. નોકરી કરતા લોકો પોતાના કામમાં મહેનત કરતા દેખાશે. તમને અત્યારે તમારા કામથી વધારે આશા છે, પણ થોડી ધીરજ રાખો. સરકારી બાબતોમાં અત્યારે વિલંબના યોગ બની રહ્યા છે. કામને લઈને તમારી સ્થિતિ ઘણી સારી છે, એટલા માટે આજે પોતાના કામમાં જેટલી મહેનત કરી શકો છો, એટલી કરો અને સમયનો સદુપયોગ કરો.

વૃષભ રાશિ : આજે તમે ગજબના આત્મવિશ્વાસથી છલોછલ હશો. આવક પણ સારી ગતિએ થશે અને ક્યાંકને ક્યાંકથી આજે તમારી પાસે પૈસા આવશે, જેથી તમે ઘણા હર્ષિત થશો, પણ બીજી તરફ તમે અચાનક કોઈ ખર્ચ કરવાની યોજના બનાવી શકો છો. પ્રયત્ન કરો કે પોતાના ધનનું કોઈ યોગ્ય જગ્યાએ રોકાણ કરો જેથી ભવિષ્યમાં તેનો લાભ લઇ શકો. કામને લઈને સ્થિતિ સારી અને મજબૂત રહેશે. અંગત જીવનમાં સુખ રહેશે.

મિથુન રાશિ : આજે લોકો તમારી બુદ્ધિને માનશે. આજે તમે કોઈ મગજથી થતું કામ કરશો જેમાં તમને લાભ થશે. આઇપીએલની ડ્રિમ 11 પર પોતાની ટિમ બનાવવી હોય કે પછી શેયર બજારમાં રોકાણ કરવું, આજે તમે દરેકમાં હાથ અજમાવવાનો પ્રયત્ન કરશો. વિરોધીઓથી થોડા સતર્ક રહો. કામને લઈને આજનો દિવસ સંપૂર્ણ રીતે તમારી સાથે જણાશે, એટલે યોગ્ય સમય પર પોતાનું કામ પૂરું કરો. પરણેલા લોકોનું ગૃહસ્થ જીવન આજે સારી સ્થિતિમાં રહેશે અને પ્રેમ જીવનને લઈને થોડા પડકારો બની રહેશે.

કર્ક રાશિ : તમે સ્વભાવથી ભાવુક થઇ જાવ છો પણ આજે મગજથી કામ લેશો અને એટલા માટે કોઈ મહત્વપૂર્ણ કામ પુરા કરી શકો છો. આજે તમારા દ્વારા લેવામાં આવેલા નિર્ણય ભવિષ્યમાં તમારા માટે લાભનો માર્ગ ખોલશે. તમારું ભાગ્ય તમારી સાથે જણાશે જેથી કામોમાં કોઈ સમસ્યા દેખાશે નહિ. તમારી મહત્વકાંક્ષાઓની પૂર્તિ થશે અને આજે કોઈ મોટા વ્યક્તિને મળવાનો અવસર મળી શકે છે. દાંપત્ય જીવન ખુશનુમા રહેશે, અને પ્રેમ જીવન પસાર કરી રહેલા લોકો પોતાની ગેરસમજ દૂર કરી સંબંધમાં આગળ વધશે.

સિંહ રાશિ : આજનો દિવસ મધ્યમ રૂપથી ફળદાયક રહેશે. આજે પોતાના મિત્રો સાથે ઘણા સમય પછી મુલાકાત થશે અને તમે તેમની સાથે ઘણો સમય પસાર કરશો. સ્કૂલ-કોલેજની વાતો કરીને જૂની યાદો તાજી કરીને આજે તમે ઘણા ખુશ થશો. આજે પારિવારિક જીવનમાં કોઈ અછતને લઈને થોડા દુઃખી થઇ શકો છો, પણ પોતાના કામમાં તમે સંપૂર્ણ રીતે પરફેક્ટ દેખાશો અને સારું પરફોર્મ કરશો. પોતાના દાંપત્ય જીવનમાં દિલ ખોલીને ખુશીઓનું સ્વાગત કરો. પ્રેમ જીવન પસાર કરી રહેલા લોકો પોતાના સંબંધને લઈને ઘણા મેચ્યોર થશે અને પોતાના પ્રિય વ્યક્તિને કોઈ ગિફ્ટ પણ આપી શકે છે.

કન્યા રાશિ : આજના દિવસે તમે તમારા કામમાં ખોવાયેલા રહેશો. તમને પોતાની પ્રશંસા કરવી ખુબ ગમશે અને તમે ઇચ્છશો કે અન્ય લોકો પણ તમારી પ્રશંસા કરે, પણ તેના માટે જરૂરી છે કે કોઈ મહત્વપૂર્ણ કામ કરવામાં આવે. આજે પરિવારની જવાબદારી નિભાવો. જમીન મિલ્કત સાથે જોડાયેલી બાબતોને ઉકેલવા માટે સારો દિવસ રહેશે. અંગત જીવનમાં ચાલી રહેલી સમસ્યાઓ દૂર કરવા માટે આજે તમારે પહેલ કરવી પડશે. કામને લઈને સ્થિતિઓ ઘણી સારી રહેશે, એટલા માટે આજે તમે શાંતિનો અનુભવ કરી શકો છો.

તુલા રાશિ : આજે કામને લઈને ઘણી પ્રશંસા પ્રાપ્ત કરશો. તમારી કાર્યકુશળતા તમને ઘણું સારું નામ અપાવશે. માનસિક રૂપથી ઘણા ખુશ અને મજબૂત દેખાશો, પણ અંદરો અંદર કોઈ વાત તમને પરેશાન કરતી રહેશે. આજે કોઈનું પણ વાહન માંગીને ચલાવવું નહિ, દુર્ઘટના થઈ શકે છે. કોર્ટ કચેરી સાથે જોડાયેલી બાબતો તમને સારો લાભ આપશે અને અંગત જીવનમાં ખુશીઓ બની રહેશે. કામને લઈને આજે તમે ઘણી સારી સ્થિતિમાં હશો અને તેનાથી તમને લાભ થશે.

વૃશ્ચિક રાશિ : બીજાને તક આપો કે તેઓ તમને ઓળખે. તમે પોતાને એક કવચની અંદર સંતાડીને રાખવાનું પસંદ કરો છો. પણ આજે તે કવચમાંથી બહાર આવવાનો દિવસ છે અને જુઓ કે દુનિયામાં કેટલી સારી બાબતો છે. આજે તમે ખૂલીને ખર્ચ પણ કરશો અને પોતાની અમુક જવાબદારીઓ પણ ભજવશો અને પોતાના જીવનસાથી માટે શોપિંગ પણ કરશો. જો તમે કોઈને પ્રેમ કરો છો તો આજનો દિવસ થોડો તણાવભરેલો રહેશે. તમારો પ્રિય વ્યક્તિ તમને ગુસ્સો દેખાડી શકે છે. ઘરની આબોહવા ખુશનુમા રહેશે અને તમારા બિઝનેસમાં આજે સારા પરિણામ મળશે.

ધનુ રાશિ : આજે તમે ઘણી સારી માનસિક સ્થિતિમાં હશો. તમારું જ્ઞાન, તમારો અનુભવ અને તમારી વસ્તુ સ્થિતિને જાણવાની ક્ષમતા આજે તમને ખુબ કામ લાગશે. કોઈ અનુભવી વ્યક્તિ સાથે મુલાકાત થશે જે તમારા મિત્ર બની શકે છે. આવકને લઈને આજનો દિવસ ઘણા સારા સંકેત આપી રહ્યો છે. અંગત જીવનમાં પણ આજનો દિવસ શાંતિ આપનારો હશે, અને તમને પોતાના જીવનસાથીની પોતાના મિત્રો સાથે ભેટ કરવાની કે કોઈ પાર્ટીમાં જવાની તક મળશે. આજે કામને લઈને સ્થિતિ ઘણી સારી રહેશે અને તમારા ઓફિસર પણ તમારાથી ખુશ દેખાશે.

મકર રાશિ : તમે મહેનતી સ્વભાવના છો અને આજે ઘણી મહેનત કરશો. તમારું ભાગ્ય તમારી સાથે ઉભું છે, એટલા માટે જે મુશ્કેલીઓ હતી તે હવે ઓછી થશે અને આજે તમને કોઈ સારા સમાચાર સાંભળવા મળી શકે છે. તમારી અંદર સાહસની પણ કમી નહિ હોય, જેના લીધે ઘણા બધા કામ તમે ચપટી વગાડતા જ કરી દેશો. આજનો દિવસ અંગત જીવનમાં પણ સુખદાયક રહેશે અને આવક કેવી રીતે વધે, તેના પર તમારે થોડું ધ્યાન આપવું પડશે. પારિવારિક જીવનમાં સુખ શાંતિ રહેશે. રોકાણ કરવા વિષે વિચારી શકો છો.

કુંભ રાશિ : આજે તમે ઘણે અંશે અંતર્ધ્યાનની મુદ્રામાં રહેશો. પોતાની અંદર જોવા પ્રયત્ન કરશો અને પોતાને સમય આપશો અને વિચારશો કે તમે ક્યાં ભૂલ કરી છે? જેથી ભવિષ્યમાં એવી ભૂલો કરવાથી બચી શકાય. આજે તમે કોઈની મદદ પણ કરી શકો છો. પારિવારિક જીવનમાં અસંતોષ રહેશે, પણ દાંપત્ય જીવન ખુશી, પ્રેમ અને લાગણીના સમનવયથી ઘણું ખુશનુમા બની જશે. પ્રેમ જીવન પસાર કરી રહેલા લોકો પોતાના પ્રિય વ્યક્તિની નજીક આવશે અને તેમને લગ્નનો પ્રસ્તાવ આપી શકે છે. તમારું સ્વાસ્થ્ય ઉતારચડાવ ભરેલું રહેશે.

મીન રાશિ : તમે સ્વભાવથી ઘણા ભાવુક છો પણ આજકાલ થોડા ઇરિટેટ થઈ રહ્યા છો તો આજનો દિવસ શાંતિ આપશે. તમારી કોઈ મોટી ઈચ્છા પુરી થશે અને જો તમે ક્યાંક નોકરી કરો છો તો આજે ઓફિસમાં તમને ઘણી શાંતિ મળશે. તમારા સાથી તમારા કામ અને તમારા અનુભવની પ્રશંસા કરશે, જેથી તમે ઘણા ખુશ દેખાશો. તમારી આવક પણ સારી રહેશે અને ભાગ્ય પણ પ્રબળ રહેશે. ફક્ત પોતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખો કારણ કે બીમાર પડી શકો છો અને તેનાથી દરેક કામમાં અડચણ ઉભી થઇ શકે છે.


Source: 4masti.com

Related posts

આજના દિવસે આમને થશે આર્થિક લાભ અને કરિયરમાં આગળ વધશે આ રાશિ.

Amreli Live

દાવો : વૈજ્ઞાનિકો બનાવ્યો એવો બળદ, જેની આવનારી પેઢી નર જ પેદા થશે.

Amreli Live

આ દેશી નુસખા પેટની ચરબી ઘટાડવા અને ઝડપથી વજન ઓછું કરવામાં કરશે મદદ, જાણો કઈ રીતે કરવું સેવન

Amreli Live

10 રૂપિયાની આ જૂની નોટના બદલામાં મળી રહ્યા છે આટલા રૂપિયા, જાણો કેવી રીતે.

Amreli Live

કોરોનાકાળમાં ઉદાહરણ બની દિવ્યાંગ છોકરી, બંને હાથ નથી છતાં પણ પગથી કરી રહી છે દર્દીઓની સેવા

Amreli Live

ઓક્ટોબરમાં ચાર ગ્રહોમાં થઈ રહ્યું છે પરિવર્તન, જાણો કઈ રાશીઓ માટે રહેશે શુભ સમય.

Amreli Live

ફક્ત 5 વર્ષમાં મળશે 14 લાખ રૂપિયા, આ સરકારી યોજનામાં રોકાણ કરવાથી મળશે સારું રિટર્ન.

Amreli Live

ડિનર માટે પરફેક્ટ રેસિપી છે આલુ મટર કોરમા, જાણો સરળ રેસિપી

Amreli Live

જાણો કોણ છે ‘ભાભી જી ઘર પર હૈ’ શો માં ‘અરે દાદા’ કહેવા વાળા હપ્પુ સિંહ? શું છે તેમના સંધર્ષની સ્ટોરી?

Amreli Live

જાણો ક્યારથી શરુ થવા જઈ રહી છે શારદીય નવરાત્રી? કળશ સ્થાપના મુહૂર્ત અને પૂજા વિધિ.

Amreli Live

અયોધ્યામાં શ્રીરામ મંદિર નિર્માણ માટે નકશો પાસ, પ્રાધિકરણ બોર્ડની બેઠકમાં સર્વસંમતિથી મંજૂરી.

Amreli Live

દીકરા-દીકરી ગુમાવ્યા પછી સરોગેસીથી બન્યા પિતા, 50 વર્ષની ઉંમરમાં 8 વર્ષની દીકરીને બનાવી ચેમ્પિયન.

Amreli Live

રામ જન્મભૂમિની પોસ્ટ ટિકિટ જાહેર, પહેલા પણ PM મોદી જાહેર કરી ચૂકેલ છે રામની 11 ટિકિટ, ફોટો અને કિંમત જુઓ.

Amreli Live

ધીરુભાઇ અંબાણીની દીકરીઓ વિશે તમે નહીં જાણતા હોય, જાણો કયાં થયા તેઓના લગ્ન.

Amreli Live

પિતૃ પક્ષ 17 સપ્ટેમ્બર સુધી : તર્પણ, શ્રાદ્ધ કર્મો માટે ચાંદીના વાસણ હોય છે શુભ

Amreli Live

રોગ પ્રતિકારક શક્તિ વધારવા સાથે ઘણા રોગોમાં ફાયદાકારક છે લીમડાની ગળો, જાણો ગેરફાયદા પણ.

Amreli Live

મેડિટેશન દ્વારા ઘણી બધી માનસિક સમસ્યાઓથી મેળવી શકો છો છુટકારો, એક્સપર્ટ્સની સલાહ ધ્યાન આવી જગ્યા જોઈએ.

Amreli Live

આજે આ 3 રાશિઓને થશે મુશ્કેલી, મોટા નુકશાનના સંકેત આપી રહ્યો છે આ દિવસ.

Amreli Live

આ મહિને રાહુ-કેતુ સહીત આ 6 ગ્રહ કરશે રાશિ પરિવર્તન, મંગળ, શનિ અને ગુરુની બદલાશે ચાલ.

Amreli Live

હવે રસ્તા પર નહિ થાય ગાડીઓનું ચેકીંગ, આજથી બદલાઈ ગયો છે નિયમ, કરી લો આ વસ્તુઓની તૈયારી

Amreli Live

ગેમ રમીને જીતો પૈસા Reliance Jio લોન્ચ કરી JioMart Gameathon ની ઘોષણા, જીતવાવાળી ટીમને મળશે આટલા હજાર રૂપિયા.

Amreli Live