22 C
Amreli
28/11/2020
મસ્તીની મોજ

નદીમાં લોકો કચરો ના ફેંકે એટલા માટે આખો દિવસ પુલ પર ઉભો રહ્યો આ વ્યકિત, જુઓ પછી શું થયું?

નદીને દુષિત થવાથી બચાવવા માટે આ વ્યક્તિ આખો દિવસ પુલ પર ઉભો રહ્યો અને કર્યું આ કામ. તહેવારોની સીઝન આનંદ લઈને આવે છે. આમ તો આ આનંદની કિંમત કુદરતને પણ ચૂકવવી પડે છે. ઉદાહરણ તરીકે તહેવાર પૂરો થઇ ગયા પછી મોટા પ્રમાણમાં લોકો નદીઓમાં નકામો કચરો નાખે છે. તેનાથી પાણી પદુષિત થાય છે.

નદીઓનું પાણી દુષિત થઇ જાય છે અને પાણી પીવા લાયક પણ નથી રહેતું. આ વસ્તુને અટકાવવા માટે સરકારે પણ ઘણા પ્રયત્નો કર્યા છે. જેવા કે ઇકો-ફ્રેન્ડલી પ્રોડક્ટ્સને પ્રમોટ કરવી, નદીમાં મૂર્તિ વિસર્જન ઉપર પ્રતિબંધ લગાવવો વગેરે. આમ તો લોકો તે બધી બાબતો ઉપરથી પણ નથી શીખતા.

તેવામાં નાશિકના ઇન્દિરાનગરમાં વહેતી ગોદાવરી નદીને દુષિત થવાથી અટકાવવા માટે એક હીરો આવી ગયો. તે હીરોનું નામ કિશોર પાટીલ છે. કિશોર દશેરા પછી ગોદાવરી નદીના કાંઠે એક સીટી લઈને દિવસ આખો ઉભો રહે છે. જયારે પણ કોઈ વ્યક્તિ નદીમાં નકામો કચરો ફેંકવા આવે તો તે તેને અટકાવે છે અને ત્યાં સાઈડમાં વસ્તુ મુકાવી દે છે. એવું કરતા કરતા દિવસ આખામાં તેમણે ઘણી બધી નકામી વસ્તુ નદીમાં જવાથી અટકાવી દીધી.

આ પ્રકૃતિના આ હીરો વિષે IFS સ્વેતા બોડ્ડુંએ પોતાના ટ્વીટર એકાઉન્ટ ઉપર જણાવ્યું. તેમણે કિશોર પાટીલની તસ્વીરો શેર કરતા લખ્યું ‘હું તે વ્યક્તિને આખો દિવસ રોડ ઉપર હાથમાં સીટી લઈને ઉભો રહેલો જોયો. તે દશેરા પછી નકામી વસ્તુની પ્લાસ્ટિક બેગ્સને નાશિકની ગોદાવરી નદીમાં ફેંકતા રોકી રહ્યા હતા.

કિશોર પાટીલ જણાવે છે કે તે એ નદી પાસે જ રહે છે. તેમણે જોયું કે દર વર્ષે આ નદીની હાલત વધુ બગડતી જાય છે. તેવામાં છેલ્લા 5 વર્ષોથી તેમણે તેને દુષિત થવાથી બચાવવાનો સંકલ્પ લીધો. તે નદી પાસે સવારે 11 વાગ્યાથી ઉભા રહી જાય છે. તેના હાથમાં એક સીટી રહે છે. જયારે પણ કોઈ નદીમાં નકામો કચરો ફેંકવા આવે છે, તો તે તેને અટકાવે છે. ઘણી વખત લોકો તેની સાથે ખરાબ રીતે વાત કરે છે. ગુસ્સે થાય છે. આમ તો તેમ છતાં પણ તે પોતાના કામને છોડતા નથી અને રાત સુધી ઉભા રહે છે.

તે જાગૃતતા ફેલાવવા માટે પોતાની બોટલમાં નદીનું પાણી પણ ભરી રાખે છે. જયારે પણ કોઈ આવે છે, તો તે તેને બતાવે છે કે જુવો કેવું પાણી પદુષણને કારણે આ પાણી પીવા લાયક નથી રહ્યું. તે આ કામ છેલ્લા 5 વર્ષથી કરી રહ્યા છે. તેમનું કહેવું છે કે તે આગળ પણ આ કામ પોતાના છેલ્લા શ્વાસ સુધી કરતા રહેશે.

તેમણે જે પણ કચરો નદીમાં જવાથી અટકાવ્યો છે તેને પાછળથી નગર પાલિકા વાળા આવીને લઇ ગયા. IFS અધિકારીએ ટ્વીટ કર્યા પછી તે સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઇ ગયા છે અને લોકો તેને ‘કુદરતનો હીરો’ કહીને બોલાવી રહ્યા છે.

આ માહિતી ઈન્ડિયા ફીડ્સ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.


Source: 4masti.com

Related posts

એક યુવકની વેબ સિરીઝ જોવાની આદતે બચાવ્યા 75 લોકોના જીવન.

Amreli Live

આ વર્ષે શ્રાદ્ધ પક્ષ નવરાત્રી નહિ આવે, 18 સપ્ટેમ્બરથી 16 ઓક્ટોબર સુધી નહીં આવે મોટો તહેવાર.

Amreli Live

આવી જુગાડ ગાડી ક્યારેય જોઇ છે, ઝીણકુ છે પણ કરી લે છે ઓછા ખર્ચમાં મોટા મોટા ટ્રેકટરો ના કામ.

Amreli Live

સૂરમા ભોપાલી ઉર્ફ જયદીપના મૃત્યુથી તૂટી ગયા જય-વીરુ, અમિતાભે લખ્યું – એક એક કરીને બધા…

Amreli Live

ફળ વેચવા મજબુર થઈ આ PHD હોલ્ડર મહિલા, કડકડાટ અંગ્રેજી બોલીને જણાવ્યું પોતાનું દુઃખ.

Amreli Live

રાહુ-કેતુ અને શનિની બગડતી દશાથી થઈ રહ્યા છો પરેશાન, તો કરો આ ઉપાય, બધું બરાબર થઈ જશે.

Amreli Live

જાણો ક્યારથી શરુ થવા જઈ રહી છે શારદીય નવરાત્રી? કળશ સ્થાપના મુહૂર્ત અને પૂજા વિધિ.

Amreli Live

કોરોનાથી સૌથી વધુ પ્રભાવિત દેશોમાં 7મા સ્થાને પહોંચ્યું ભારત, ફ્રાન્સથી પણ વધુ દર્દીઓ

Amreli Live

પત્નીના હાથમાં છાલા જોઈને ભાવુક થઇ ગયા શંકર લુહાર, દેશી જુગાડ થી બનાવી દીધું આ હૈમર મશીન

Amreli Live

સેવાનિવૃત્તિ પછી સમ્માન પૂર્વક જીવવાનો હક પેન્શન છે, તેને છીનવી શકાય નહિ : સુપ્રીમ કોર્ટ

Amreli Live

નેત્રહીન બાલા નાગેન્દ્રન 9 માં પ્રયત્નમાં બન્યા IAS, 4 વખત UPSCમાં સતત થયા હતા ફેલ.

Amreli Live

નમસ્તેનો આ અર્થ તમે જાણી લેશો, તો હંમેશા સુખી રહેશો, રામાયણમાં પણ લખી છે આ વાત.

Amreli Live

બોલીવુડના 8 સૌથી ચર્ચિત લવ ટ્રાયેંગલ, પાર્ટનર હોવા છતાં પણ આ હીરો-હિરોઈનનું બીજા પર દિલ આવ્યું.

Amreli Live

કોર્ટ-કચેરી સાથે જોડાયેલી બાબતોમાં સફળતા મળશે. પરીક્ષા-સ્પર્ધાત્મક પરીક્ષામાં સંતાનની..

Amreli Live

ફક્ત બે અઠવાડિયા સુધી રહેવા માટે આટલા કરોડ રૂપિયા ચાર્જ કરી રહ્યા છે સિદ્ધાર્થ શુક્લા

Amreli Live

ઘણી નાની ઉંમરમાં થયા હતા કેટરીના કેફના માતા-પિતાના છૂટાછેડા, આજે પણ કેટરીનાને પરેશાન કરે છે આ દુઃખ

Amreli Live

આ દિવાળી પર ઘરે જરૂર લાવો આ 5 વસ્તુઓ, નહિ થાય આખું વર્ષ પૈસાની અછત.

Amreli Live

નવેમ્બર સુધી મળશે મફત રાશન, ગોબચારી જ્યાં થશે ત્યાં કડક કાર્યવાહી, ટોલ ફ્રી નંબર પર કરો ફરિયાદ

Amreli Live

શ્રીમંતની વિધિમાં સૂકો મેવો જ કેમ વપરાય છે, જાણો આ પરંપરાનું વૈજ્ઞાનિક કારણ.

Amreli Live

આ અઠવાડિયામાં જળવાઈ રહેશે ગ્રહોની સારી સ્થિતિ, 7 રાશિઓ માટે આવી રહ્યા છે શુભ સમાચાર.

Amreli Live

જીવનમાં એકવાર આ 4 લોકોને જરૂર ચકાસી લો, નહીં તો દગો મળવાની છે ગેરેન્ટી

Amreli Live