26.4 C
Amreli
06/08/2020
મસ્તીની મોજ

ધ્યાન આપો 1 ઓગસ્ટથી બદલાઈ જશે પૈસા સાથે જોડાયેલા 4 નિયમ, તમારા ખિસ્સા ઉપર પડશે સીધી અસર

પહેલી ઓગસ્ટથી બદલાશે પૈસા સાથે જોડાયેલા આ 4 નિયમ, તેની સીધી અસર તમારા ખિસ્સા ઉપર પડશે

1 ઓગસ્ટથી ઘણા મોટા પરિવર્તન થવા જઈ રહ્યા છે, જેની વ્યક્તિના જીવન પર અસર પડશે. બેંકોથી લઈને ઇન્શ્યોરન્સ સાથે જોડાયેલા આ ફેરફારને કારણે સામાન્ય માણસના ખીસા પર સીધી અસર થશે. ઘણી બેંકોમાં મિનિમમ બેલેન્સની લિમિટ બદલાઈ ગઈ છે અને તેનું ધ્યાન નહિ રાખ્યું તો ચાર્જ લાગશે.

તેમજ એક રાહત ભરેલા સમાચાર એ પણ છે કે, IRDAI ના નિર્ણયને કારણે કાર અને બે પૈડાંવાળા વાહન ખરીદતા સમયે ઓન રોડ કિંમત ઓછી ચૂકવવી પડશે. અમે તમને આ બદલાયેલ નિયમની જાણકારી આપી રહ્યા છીએ, જેના પર ધ્યાન નહિ આપવાની સ્થિતિમાં તમારે નુકશાન ભોગવવું પડી શકે છે.

1. LPG રાંધણ ગેસની કિંમત :

તેલ માર્કેટિંગ કંપનીઓ દર મહિને 1 તારીખે LPG રાંધણ ગેસ સિલિન્ડર અને હવાઈ ઇંધણની નવી કિંમતની જાહેરાત કરે છે. છેલ્લા થોડા મહિનાઓથી આ કિંમતોમાં સતત વૃદ્ધિ થઈ રહી છે. 1 ઓગસ્ટે પણ લોકોના ખીસા પર અસર પડશે, કારણ કે LPG રાંધણ ગેસની કિંમત વધવાનું અનુમાન છે.

2. ઓછી થશે વાહનોની ઓન રોડ કિંમત :

ભારતીય વીમા નિયમનકારી અને વિકાસ સત્તામંડળ (IRDAI) ના એક નિર્ણયને લીધે 1 ઓગસ્ટ 2020 થી નવી ગાડીઓ ખરીદતા સમયે લાંબા સમય ગાળાની ઇન્શ્યોરન્સ પેકેજ પોલિસી નહિ ખરીદવી પડે. તેના લીધે કાર અને બે પૈડાંવાળા વાહન ખરીદવાવાળાએ હવે ઓન રોડ કિંમત ઓછી આપવી પડશે.

લાંબા સમય ગાળાની ઇન્શ્યોરન્સ પોલિસી અંતર્ગત કારનું ત્રણ વર્ષ અને બે પૈડાંવાળા વાહનોનું પાંચ વર્ષનું ઇન્શ્યોરન્સ કરાવવું પડી રહ્યું હતું, જે હવે જરૂરી નહીં હોય. હવે કાર ખરીદવાવાળાએ એક સાથે ત્રણ વર્ષ અને બે પૈડાંવાળા વાહન ખરીદવાવાળાએ એક સાથે પાંચ વર્ષનું ઇન્શ્યોરન્સ નહિ કરાવવું પડે.

3. મિનિમમ બેલેન્સ અને લેવડદેવડના નિયમમાં ફેરફાર :

ઘણી બેંકોએ પોતાના રોકડ સંતુલન અને ડિજિટલ ટ્રાન્ઝેક્શનને વધારવા માટે 1 ઓગસ્ટથી મિનિમન બેલેન્સ પર ચાર્જ લગાવવાની જાહેરાત કરી છે. આ બેંકોમાં ત્રણ મફત લેવડ-દેવડ પછી ચાર્જ વસુલવામાં આવશે. બેંક ઓફ મહારાષ્ટ્ર, કોટક મહિન્દ્રા બેંક અને એક્સિસ બેંકમાં આ ચાર્જ વસુલવામાં આવશે.

બેંક ઓફ મહારાષ્ટ્રના બચત ખાતાના ગ્રાહકોએ હવે મેટ્રો અને શહેરી ક્ષેત્રોમાં પોતાના ખાતામાં મિનિમમ બેલેન્સ 2000 રૂપિયા રાખવું પડશે, પહેલા આ રકમ 1500 રૂપિયા હતી. ઓછા બેલેન્સ પર મેટ્રો અને શહેરી ક્ષેત્રોમાં 75 રૂપિયા, અર્ધ શહેરી ક્ષેત્રમાં 50 રૂપિયા અને ગ્રામીણ ક્ષેત્રમાં 20 રૂપિયા ચાર્જ લાગશે.

4. RBL બેંકના સેવિંગ વ્યાજદરમાં ફેરફાર :

RBL બેંક સેવિંગ્સ ખાતાના વ્યાજદરમાં ફેરફાર કરી રહ્યું છે, જે 1 ઓગસ્ટથી લાગુ થશે. હવે બચત ખાતામાં 1 લાખ રૂપિયા સુધી જમા રકમ પર 4.75% વાર્ષિક વ્યાજ મળશે. 1 થી 10 લાખ રૂપિયા પર 6%, 10 લાખથી 5 કરોડ રૂપિયા પર 6.75% ના દરથી વ્યાજ મળશે. ડેબિટ કાર્ડ ખરાબ થઇ જવું અથવા ખોવાઈ જવા પર 200 રૂપિયા ચાર્જ ચૂકવવો પડશે. ટાઇટેનિયમ ડેબિટ કાર્ડ માટે વાર્ષિક 250 રૂપિયા ચૂકવવા પડશે. એક મહિનામાં 5 વાર એટીએમથી મફત કેશ ઉપાડી શકશો.

આ માહિતી નઈ દુનિયા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.


Source: 4masti.com

Related posts

સોનુ-ભૂષણના લડાઈમાં નામ આવ્યા પછી ડિપ્રેશનની શિકાર થઈ મરીના કુંવર, મનોચિકિત્સક પાસે જઈને લીધી સલાહ

Amreli Live

સ્વંય પોર્ટલ : ભારતમાં ફ્રી ઓનલાઇન કોર્સીઝ માટે, વિધાર્થીઓ માટે છે ખુબ સારું.

Amreli Live

રહસ્ય બનીને ખોવાઈ ગયું આ 6 સ્ટાર્સનું મૃત્યુ, આજે પણ થઇ શક્યો નહિ ખુલાસો.

Amreli Live

રાક્ષસો ભગવાન શિવ પાસેથી છીનવી લેવા માંગતા હતા તેમનું ઘર કૈલાશ, પણ આ કારણે પ્રાપ્ત નહિ થયો વિજય

Amreli Live

આ અઠવાડિયે આ 8 રાશિઓ પર વરસશે ભગવાન શિવની અપાર કૃપા, વાંચો સાપ્તાહિક રાશિફળ

Amreli Live

નારિયેળ જ નહિ તેનું ફૂલ પણ છે કમાલ, આપે છે આરોગ્યને લગતા આ 10 ફાયદા.

Amreli Live

પોસ્ટ ઓફિસ આપી રહી છે બેંકથી વધારે રિટર્ન, જાણો માસિક સેવિંગ સ્કીમની સાથે કઈ બેન્ક કેટલું વ્યાજ આપે છે.

Amreli Live

વાંદરાએ દેખાડી પોતાની પ્રતિભા, વિડીયો જોઈને લોકો આપી રહ્યા છે શાબાશી

Amreli Live

ક્યારેક હતા ડિપ્રેશનના શિકાર પણ આજે છે બિહારના સુપર કોપ, ઘણી રસપ્રદ છે IPS અમિત લોઢાની સ્ટોરી

Amreli Live

વૃષભ રાશિના લોકોએ બિઝનેસમાં કરવી પડશે વધારે મહેનત, જાણો અન્ય રાશિઓની સ્થિતિ

Amreli Live

વિદેશમાં રહેતા ભારતીય એક્સપર્ટની આ વાત જાણી લો, કોરોનાથી તમારો બચાવ કરવા વિટામીન D વિષે અને બીજું ઘણું બધું. 

Amreli Live

કન્યા રાશિના લોકોને મળશે નવા પ્રોજેક્ટની જવાબદારી, તેમજ આ રાશિના લોકો રહે સતર્ક

Amreli Live

કોરોનાથી બરબાદ થયા 2 પરિવાર, 6 દિવસમાં 3 ભાઈઓના મૃત્યુ, દીકરી અનાથ

Amreli Live

શ્રાવણમાં બલરામ અને શ્રીકૃષ્ણનો જન્મ, આ મહિનામાં કરવી જોઈએ બાળ ગોપાળની પૂજા, ભગવાનને અર્પણ કરો આવા વસ્ત્ર

Amreli Live

આવા અનોખા લગ્ન તમે ક્યારે પણ નહિ જોયા હોય, હનીમૂનની જગ્યાએ સેવા અને વધેલા પૈસાનું દાન કર્યું, આ નવ પરણિત કપલે.

Amreli Live

પોતાનો બિઝનેસ શરૂ કરવા માંગો છો, તો આ સરકારી યોજનાઓથી મળશે લોન.

Amreli Live

નારાજ થયેલા ભગવાનને રીઝવવા માટે કરો આ ઉપાય, પુરી થઇ જશે તમારી દરેક ઈચ્છા.

Amreli Live

ત્રણ બાળકોએ મળીને કરી પોતાની માં ની ડિલિવરી, 16 હજાર અજાણ્યા લોકોએ જોયો સંપૂર્ણ નજારો.

Amreli Live

ફૂટપાથ પર રહીને જીવન વિતાવતા માં-દીકરાને જોઈને પીગળ્યું સોનુ સુદનું દિલ, લીધો આ મોટો નિર્ણય.

Amreli Live

રાજયોગ સાથે બન્યો સિદ્ધિ યોગ, આ રાશિઓના બનશે કામ, ગ્રહ-નક્ષત્રના શુભ સંકેતથી મળશે લાભ.

Amreli Live

40 ની ઉંમર પછી આ રીતો દ્વારા ઘટાડો વજન, મળશે સારું રિઝલ્ટ

Amreli Live