26.4 C
Amreli
23/09/2020
bhaskar-news

ધો.10 અને 12ની પરીક્ષા લેવી કે નહીં? સુપ્રીમ કોર્ટ આજે ચુકાદો આપશે, JEE-NIT અંગે પણ નિર્ણય લેવાય તેવી શક્યતાCBSCના ધોરણ 10 અને 12માં પરીક્ષા લેવી લે કેમ તે અંગે સુપ્રીમ કોર્ટ આજે બપોરે 2 વાગ્યે ચુકાદો આપશે. આ પહેલા થયેલી સુનાવણીમાં CBSCSએ પરીક્ષા માટે નિર્ણય લેવા માટે કોર્ટ પાસેથી બે દિવસનો સમય માંગ્યો હતો. ત્યાર પછી સુપ્રીમ કોર્ટે સુનાવણી 25 જૂન સુધી સ્થિગિત કરી હતી.

બોર્ડ વૈકલ્પિક વ્યવસ્થા અપનાવી શકે છે
જો પરીક્ષા રદ્દ થાય તો બોર્ડ વિદ્યાર્થીઓને એક સ્પેશિયલ માર્કિગ સ્કીમના આધારે પાસ કરી શકે છે. જોકે, પોતાના પ્રદર્શનમાં સુધારા માટે પાછળથી વિદ્યાર્થીઓ પરીક્ષા આપી શકે છે. સૂત્રોના જણાવ્યા મુજબ દેશમાં કોરોના વધતા કેસને ધ્યાનમાં રાખીને 1થી 15 જુલાઈ સુધી CBSCની પરીક્ષા લેવી શક્ય નથી. તેમા કોઈપણ પ્રકારનો વિલંબ થશે તો વિદ્યાર્થીઓને આગળ એજ્યુકેશન સંસ્થામાં પ્રવેશ મેળવવામાં અવરોધ આવી શકે છે. કુલ 29 વિષયોની પરીક્ષા બાકી છે. ઉત્તર-પૂર્વ દિલ્હીમાં ધો. 10ના વિદ્યાર્થીઓની 6 વિષયની પરીક્ષા બાકી છે. આ પરીક્ષા દિલ્હીમાં થયેલી હિંસાના કારણે રદ્દ કરાઈ હતી. દેશભરમાં ધો.12ની 12 વિષયની પરીક્ષા બાકી છે. ઉત્તર પૂર્વ દિલ્હીમાં આ 12 ઉપરાંત 11 બીજા મુખ્ય વિષયોની પરીક્ષા બાકી છે.

વિગતો ઉમેરવામાં આવી રહી છે.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


Will CBSE Pending Exams be Cancelled? Decision in Supreme Court Today

Related posts

10 દિવસમાં રમત જગતમાં 5ના મોત; સ્વિત્ઝર્લેન્ડના આઈસ હોકી લેજેન્ડ રોજર શૈપોનું નિધન, 100થી વધુ મેચ રમ્યા હતા

Amreli Live

15.32 લાખ કેસઃ કુલ સંક્રમિતોમાં દિલ્હી ત્રીજા નંબરે, પરંતુ ટોપ-10 રાજ્યોમાં હવે અહીંયા સૌથી ઓછા 11 હજાર એક્ટિવ કેસ

Amreli Live

દર બે કલાકે એક મોત, શહેરમાં કોરોનાના વધુ 128 કેસ, કુલ પોઝિટિવ કેસ 1501, મૃત્યુઆંક 62 થયો

Amreli Live

વિશ્વભરમાં 20 લાખ કેસ, 1.27 લાખના મોત: અમેરિકમાં 24 કલાકમાં 2407 લોકોએ જીવ ગુમાવ્યો, કુલ મૃત્યુઆંક 26 હજાર

Amreli Live

કર્ફ્યુવાળા વિસ્તારોમાં ડ્રોન અને સીસીટીવીથી મોનિટરિંગ, ભંગ કરતા દેખાશો તો કાર્યવાહીઃ રાજ્ય પોલીસ વડા

Amreli Live

27 વર્ષના ભાર્ગવ પટણીનું કોરોનાથી મોત, 7 નવા કેસ, કોરોના પોઝિટિવ દર્દીઓનો આંક 102 થયો

Amreli Live

21.55 લાખ કેસઃએક દિવસમાં સૌથી વધુ 7 લાખ 19 હજાર ટેસ્ટ કરાયા, 80 હજાર ટેસ્ટ સાથે મહારાષ્ટ્ર ટોપ પર

Amreli Live

ગાંધીનગર જવાના મોટાભાગના રસ્તા બંધ, ચેકપોસ્ટ પર વાહન ચાલકોના નામ અને પ્રવેશના કારણની નોંધણી

Amreli Live

અમેરિકાના સ્વાસ્થ્ય વિભાગે લોકોને કહ્યું-માસ્ક જરૂર પહેરો; ટ્રમ્પે કહ્યું-હું તો નહીં પહેરું, હું તો રાષ્ટ્રપતિ, તાનાશાહોમાં સામેલ છું, મારા માટે આ યોગ્ય નથી

Amreli Live

આયુષ મંત્રી શ્રીપદ નાયક કોરોના પોઝિટિવ, બંગાળ સરકારે ટોટલ લોકડાઉનનો આદેશ પરત લીધો

Amreli Live

રાહુલ ગાંધી સાથેની ચર્ચામાં RBIના પૂર્વ ગવર્નર રાજને કહ્યું- ગરીબોની મદદ માટે સરકારના 65 હજાર કરોડ ખર્ચાશે

Amreli Live

અમેરિકામાં છેલ્લા 24 કલાકમાં 2502 લોકોના મોત, અહીં 61 હજારથી વધારે લોકોએ જીવ ગુમાવ્યા

Amreli Live

1,90,965 કેસઃભાજપ અધ્યક્ષ મનોજ તિવારી કસ્ટડીમાં, રાજધાનીની સરહદ સીલ કરવાના વિરોધમાં દેખાવ કરી રહ્યા હતા

Amreli Live

જો કોરોનાના દર્દીઓના મૃતદેહ કચરાના ઢગમાંથી મળી રહ્યા છે તો માણસો સાથે જાનવરોથી પણ ખરાબ વર્તન થઈ રહ્યું છે-SC

Amreli Live

કોરોનાના 687 નવા કેસ, ત્રણ દિવસમાં જ 2043 દર્દી નોંધાયા, 18ના મોત સાથે મૃત્યુઆંક 1900ને પાર

Amreli Live

અત્યાર સુધી 24,427 કેસ,મૃત્યુઆંક 779: 24 કલાકમાં અત્યાર સુધીમાં સૌથી વધુ 1752 કેસ આવ્યા; રિકવરી રેટ 20.57 ટકા રહ્યો

Amreli Live

મોદીએ કહ્યું- કોરોનાએ પ્રોફેશનલ જીવન બદલી નાખ્યું; ઘર ઓફિસ અને ઇન્ટરનેટ મીટિંગ રૂમ છે, હું પણ બદલાવને અપનાવી રહ્યો છું

Amreli Live

ટી-સીરિઝના માલિક ભૂષણકુમાર પર સોનુ નિગમના ગંભીર આરોપ, કહ્યું- મેં કહ્યું હતું યાદ છે ને, ભાઈ અબુ સાલેમથી બચાવી લો…

Amreli Live

2,08,072કેસઃ છેલ્લા 24 કલાકમાં 8909 પોઝિટિવ મળ્યા-ICMRએ જણાવ્યું- અત્યાર સુધી 41 લાખ સેમ્પલની તપાસ કરાઈ

Amreli Live

અત્યાર સુધી 11,637 કેસ-398 મોતઃબાંદ્રા સ્ટેશન પર ભીડ ભેગી થવા મામલે એક હજાર લોકો લોકો પર કેસ, મધ્યપ્રદેશમાં 52માંથી 25 જિલ્લામાં સંક્રમણ

Amreli Live

અમદાવાદ-ગાંધીનગરમાં સિવિલ હોસ્પિટલ પર પુષ્પવર્ષા, વિધાનસભા પર વાયુસેનાના લડાકુ વિમાન ફ્લાય પાસ્ટ કરશે

Amreli Live