24.1 C
Amreli
01/11/2020
મસ્તીની મોજ

ધીરુભાઇ અંબાણીની દીકરીઓ વિશે તમે નહીં જાણતા હોય, જાણો કયાં થયા તેઓના લગ્ન.

ફક્ત બે દીકરા જ નહિ, બે દીકરીઓના પણ પિતા હતા ધીરુભાઈ અંબાણી, જાણો તેમની દીકરીઓ સાથે તેમના પતિઓ વિષે

ભારતના પ્રસિદ્ધ બિજનેસમેન ધીરુભાઈ અંબાણીની બંને દીકરીઓ દીપ્તિ સલગાંવકર અને નીના કોઠારી વિષે ઘણા ઓછા લોકો જાણે છે. આજે અમે તમને તેના વિષે જણાવવા જઈ રહ્યા છીએ.

ભારતના પ્રસિદ્ધ બિજનેસમેન ધીરુભાઈ અંબાણીના બંને દીકરા મુકેશ અંબાણી અને અનીલ અંબાણીને સતત સમાચારોમાં છવાયેલા જોઈએ છીએ, પરંતુ ઘણા ઓછા લોકો ધીરુભાઈની બંને દીકરીઓ દીપ્તિ સલગાંવકર અને નીના કોઠારી વિષે જાણતા હશે. તો આજે અમે તમને ધીરુભાઈની બંને દીકરીઓના કુટુંબ વિષે જણાવવા જઈ રહ્યા છીએ.

આમ તો ધીરુભાઈ અને કોકિલાબેનને બે દીકરા અને બે દીકરીઓ છે, જેના નામ મુકેશ અંબાણી, અનીલ અંબાણી, દીપ્તિ અને નીના છે. ધીરુભાઈ અંબાણીના મૃત્યુ પછી મુકેશ અને અનીલ અંબાણી વચ્ચે સંપત્તિનો ભાગ પડી ગયો છે. બંને પોત-પોતાનો બિજનેસ સંભાળી રહ્યા છે. મુકેશ અને અનીલ વિષે તો બધા જાણે છે, પરંતુ અહિયાં અમે તમને દીપ્તિ અને નીના વિષે જણાવીશું.

અહિયાં જાણો ધીરુભાઈ અંબાણીની દીકરી દીપ્તિ સાલગાંવકર વિષે

આમ તો ધીરુભાઈ અંબાણીની બંને દીકરીઓ લાઈમલાઈટથી થોડી દુર રહે છે. જ્યાં સુધી વાત છે નીનાની તો તેને ઘણા જાહેર કાર્યકમોમાં જોઈ હશે, પરંતુ દીપ્તિએ હંમેશા થી એવા કાર્યક્રમો અને મીડિયાથી અંતર જાળવી રાખ્યું છે. દીપ્તિના લગ્ન દત્તરાજ સલગાંવકર સાથે થયા છે.

બંને પાંચ વર્ષ સુધી એક બીજાને ડેટ કર્યા પછી 31 ડીસેમ્બર 1983 ના રોજ લગ્નના પવિત્ર બંધનમાં બંધાયા હતા. ત્યાર પછી તેના ઘરે દીકરી ઈશિતા સાલગાંવકર અને દીકરા વિક્રમ સાલગાંવકરનો જન્મ થયો. ઈશિતા સલગાંવકરના લગ્ન નિરવ મોદીના નાના ભાઈ નીશલ મોદી સાથે થયા છે.

કોણ છે દીપ્તિના પતિ દત્તરાજ સલગાંવકર?

દત્તરાજ સલગાંવકર ગોવાના એક મોટા બિજનેસમેન અને એક ફૂટબોલ ટીમના માલિક છે, તે ઉપરાંત તે સ્માર્ટ લીંક નેટવર્ક સીસ્ટમ નામની કંપનીના ઈંડીપેંડેટ ડાયરેક્ટર પણ છે. દત્તરાજે બોમ્બે યુનીવર્સીટી માંથી પ્રોડક્શન એન્જીનીયરીંગમાં બેચરલ ડીગ્રી પ્રાપ્ત કરી છે અને ત્યાર પછી તેમણે પેનસેલ્વેનિયા યુનીવર્સીટી માંથી ફાઈનેન્સમાં એમબીએ કર્યું છે. એટલું જ નહિ, દત્તરાજને ટ્રાવેલ કરવું અને ફોટોગ્રાફી કરવાનું પણ ઘણું ગમે છે.

અહિયાં જાણો ધીરુભાઈની બીજી દીકરી નીના કોઠારીના કુટુંબ વિષે

મુકેશ-અનીલ અંબાણીની બહેન અને ધીરુભાઈ અંબાણીની દીકરી નીનાના લગ્ન એચસી કોઠારી ગ્રુપના તત્કાલીન ચરમેન ભદ્રશ્યામ કોઠારી સાથે થયા હતા. શ્યામ કોઠારી એક સફળ બિજનેસમેન તરીકે જાણીતા છે. 2015માં કેન્સરને કારણે 54 વર્ષની ઉંમરમાં તેમનું અવસાન થઇ ગયું હતું. કોઠારી ગ્રુપની શરુઆત નાના કોઠારીના સસરા એચસી કોઠારી અને તેના ભાઈ ડીસી કોઠારીએ મળીને સ્વતંત્રતા પહેલા મદ્રાસ સેફ ડીપોઝીટ કંપની તરીકે કરી હતી.

આ કુટુંબમાં થયા હતા નીના કોઠારીના દીકરા અને દીકરીના લગ્ન

એચસી કોઠારી ગ્રુપ ખાસ કરીને શુગર, કેમિકલ અને પેટ્રોકેમિકલના ક્ષેત્રમાં વેપાર કરે છે. વર્ષ 2015માં પતિ ભદ્રશ્યામ કોઠારીના અવસાન પછી નીના કોઠારીએ ગ્રુપ ચેરમેન પદ સંભાળ્યું છે, અને તેના દીકરા અર્જુન કોઠારી મેનેજીંગ ડાયરેક્ટર પદ ઉપર કાર્યરત છે. તેની એક દીકરી પણ છે, જેનું નામ નયનતારા છે. નયનતારાના લગ્ન બિરલાના પૌત્ર શમિત ભારતીય સાથે થયા છે. અર્જુન કોઠારીના લગ્ન બિજનેસમેન અંજલિ અને રાજેન મારીવાલાની દીકરી આનંદીતા મારીવાલા સાથે થયા છે.

આમ તો આ માહિતી વાચીને તમે ધીરુભાઈ અંબાણીની બંને દીકરીઓ વિષે જાણી જ લીધું હશે. તો આવી જ રસપ્રદ માહિતી માટે જોડાયેલા રહો અમારી સાથે. તો તમને આ માહિતી કેવી લાગી? અમને કમેંટ કરીને જરૂર જણાવશો, સાથે જ અમારા માટે કોઈ સલાહ હોય તો જરૂર આપશો.

આ માહિતી બોલિવૂડ સાદીસ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.


Source: 4masti.com

Related posts

લોકડાઉનમાં ઘરે પહોંચેલા એન્જીનીયર દીકરાએ બદલી નાખી ગામની શકલ, 15 ઓગસ્ટે ધર્મેન્દ્ર પ્રધાન કરશે ઉદ્દઘાટન

Amreli Live

નમસ્તેનો આ અર્થ તમે જાણી લેશો, તો હંમેશા સુખી રહેશો, રામાયણમાં પણ લખી છે આ વાત.

Amreli Live

એક કરોડથી વધુ નાખુશી સાથે વિશ્વના ટોપના 2 ડીસ્લાઇક વીડિયોમાં સમાવિષ્ટ ‘સડક 2’ નું ટ્રેલર

Amreli Live

કેરળમાં શિકારીઓએ ગર્ભવતી જંગલી ભેંસ સાથે જે કર્યું તે જાણીને તમે ગુસ્સાથી લાલચોળ થઈ જશો

Amreli Live

એક માં એ પોતાની મહેનતથી દીકરાને બનાવ્યો આઈઆઈટી ગ્રેજ્યુએટ, દીકરાની સફળ જોઈને માં…

Amreli Live

દિવાળી માટે સ્નેક્સ બનાવવા છે તો ટ્રાય કરો આ ચટાકેદાર સ્નેક્સ.

Amreli Live

ફેસબુકે ભારતમાં લોન્ચ કર્યું અવતાર ફીચર, તમારા જેવા દેખાશે આ ઈમોજી, બનાવવાની આ છે રીત

Amreli Live

સંત ના બે વાક્ય પણ વ્યક્તિના જીવનને બદલી શકે છે, રાજ દરબારમાં ચોરને પકડીને લાવામાં આવ્યો પછી.

Amreli Live

એક દિવસમાં 24 કલાક જ કેમ હોય છે 23 કલાક કેમ નહિ? IAS ઇન્ટરવ્યૂમાં પૂછનારા રોચક સવાલના જબરજસ્ત જવાબ

Amreli Live

ખુબ જ નસીબદાર હોય છે નવેમ્બર મહિનામાં જન્મેલ લોકો, જાણો તેમનાથી જોડાયેલ કેટલાક રહસ્યની વાતો

Amreli Live

કૃષ્ણ જન્માષ્ટમી 2020 : શ્રી કૃષ્ણ જન્માષ્ટમી સર્વાર્થ સિધ્ધિ યોગમાં ઉજવાશે, કોઈ દહીં હાંડી કાર્યક્રમ નહીં થાય.

Amreli Live

સૂરમા ભોપાલી ઉર્ફ જયદીપના મૃત્યુથી તૂટી ગયા જય-વીરુ, અમિતાભે લખ્યું – એક એક કરીને બધા…

Amreli Live

સુશાંત સિંહ રાજપૂત કેસ : રિયાએ ખરીદ્યો કરોડોનો ફ્લેટ, ખાલી થતું ગયું સુશાંતનું બેન્ક એકાઉન્ટ.

Amreli Live

રવિ પુષ્ય શુભ યોગ બનવાથી આજે આ રાશિઓનો થશે ભાગ્યોદય, અચાનક ધન લાભ થઇ શકે છે.

Amreli Live

એવું કયું કારણ છે કે ભસ્મથી ચોળાયેલું હોય છે ભગવાન ભોલેનાથ નું શરીર.

Amreli Live

વિષ્ણુની કૃપાથી આ 7 રાશિ વાળા લોકોની સુધરશે આર્થિક સ્થિતિ, ભાગ્યના જોરે મળશે અપાર સફળતા.

Amreli Live

ફિલ્મી દુનિયાની આણે જે હકીકત કીધી એ જાણી ને તમને બૉલીવુડ થી ઘીન્ન થઈ જશે, ડાયરેક્ટરે મારી સાથે..

Amreli Live

પુરાણોમાં બતાવેલ આ નિયમોનું પાલન કરી ઝડપી બનશો ધનવાન, જીવન બનશે સુખી અને સમૃદ્ધ

Amreli Live

2 ટ્રેન સામ સામે આવીને ઠોકાઈ ગઈ તે વખતે તમે DM હોય તો શું કરશો?

Amreli Live

ઓનલાઇન ભણવાનું નામ લઈને 16 કલાક સુધી મોબાઈલ સાથે ચોટી જાય છે બાળકો, સમજાવીએ તો આપે છે ઘર છોડવાની ધમકી

Amreli Live

ગુરુવારે બની રહ્યો છે શિવ યોગ, આ 6 રાશિઓ માટે છે શુભ.

Amreli Live