26.1 C
Amreli
23/09/2020
bhaskar-news

ધીરજ-હિંમતથી જંગ જીતી, પુણેમાં એક જ પરિવારના 7 લોકોએ કોરોનાને હરાવ્યો, 12 દિવસે વેન્ટિલેટર હટ્યાકોરોના જેવી મહામારીની રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ કોઈપણ ડરી જશે પરંતુ પૂણેની 2 બહેનોના પરિવારે આ ભયંકર બીમારીને માત કરી. બંને બહેનના પરિવારના 7 સભ્યે કોરોનાનો ચેપ લાગ્યો હતો, પરંતુ હવે તમામના રિપોર્ટ નેગેટિવ આવી ચૂકી છે અને તમામ સ્વસ્થ છે. 41 વર્ષીય સારિકા આંગણવાડીમાં કામ કરે છે. 5-6 દિવસ ફેમિલી ડોક્ટરની સારવાર બાદ તેને ભારતી હોસ્પિટલમાં ખસેડાઈ. સારિકાની મોટી બહેન સીમા અહીં નર્સ તરીકે કામ કરે છે. તેણે બહેનની ધ્યાન રાખ્યું. ત્યાંસુધી સારિકાને કોરોના હોવાની પૃષ્ટિ નહોતી થઈ. 4 દિવસ બાદ તેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો. જે પછી તેના પતિ, દીકરાની સાથે સીમા, તેના પતિ અને દીકરીનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો. સારિકા વેન્ટિલેટર પર હતી, પરંતુ અમે હિંમત રાખી. તે પોતાની સાથે સંપૂર્ણ પરિવારની કાળજી રાખી રહી હતી.
ડૉક્ટર્સે હિંમત આપતા અમે કોરોનાને હરાવ્યો

સીમાએ કહ્યું કે,‘જ્યારે મને જાણ થઈ કે બંને બહેનોના પતિ અને બાળકો તથા અમારો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે તો અમે ડરી ગયા હતા, પરંતુ ડૉક્ટર્સે હિંમત આપતા અમે કોરોનાને હરાવ્યો હતો.’
એલર્ટ રહ્યાં, 12 દિવસે વેન્ટિલેટર હટ્યા પછી સત્ય કહ્યું
સારિકાની તબિયત વધુ ખરાબ થઈ હતી. તેને વેન્ટિલેટર પર રાખવલામાં આવી હતી. એવામાં જ્યારે સીમા અને તેના પરિવારજનોની પૃષ્ટિ થઈ ત્યારે તેમને પણ ક્વોરેન્ટાઈન કરવામાં આવ્યા. આ દરમિયાન સારિકાને મળવા કોઈપણ હોસ્પિટલ જતું નહોતું. કોઈને કોઈ બહાના હેઠળ આ વાત છુપાવવામાં આવી રહી હતી કે તેમની બહેન અને પરિવારજનોને પણ કોરોનાનો ચેપ લાગ્યો છે.
પરિવારજનો વીડિયો કોલ પર વાત કરતા
આ દરમિયાન પરિવારજનો વીડિયો કોલ પર વાત કરતા તો પણ એમ ના લાગવા દીધું કે તેઓ પણ તે જ હોસ્પિટલના ક્વોરેન્ટાઈન વોર્ડમાં રહી રહ્યાં છે. 12 દિવસ બાદ સારિકાને વેન્ટિલેટરથી દૂર કરાઈ ત્યારે તેને જાણ કરવામાં આવી કે તેની બહેન સહિત 5 પરિવારજનો બીમાર છે અને હોસ્પિટલમાં એ જ સારવાર ચાલી રહી છે. (તમામના નામ બદલ્યા છે.)

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


સારિકાની 44 વર્ષીય બહેન સીમા (નામ બદલ્યું છે) ભારતી હોસ્પિટલમાં જ નર્સ છે.

Related posts

રાજકોટમાં 49 કેસ, 5ના મોત, ગીર સોમનાથમાં 16 કેસ, વધતા કેસને લઈ CM અને નાયબ CM કાલે રાજકોટ આવશે

Amreli Live

બપોર બાદ રાજ્યમાં એકપણ કોરોનાનો પોઝિટિવ કેસ નહીં, આજે બેના મોત, કુલ 95 દર્દી

Amreli Live

4.55 લાખ કેસઃ ICMRએ ટેસ્ટિંગ વધારવા કહ્યું, દર્દીને સારું થવાની ઝડપ 6% વધી, 2.58 લાખ દર્દીને સારું થયુ

Amreli Live

અમદાવાદ-ગાંધીનગરમાં સિવિલ હોસ્પિટલ પર પુષ્પવર્ષા, વિધાનસભા પર વાયુસેનાના લડાકુ વિમાન ફ્લાય પાસ્ટ કરશે

Amreli Live

રાજકોટમાં 41 કેસ, 9ના મોત, જિલ્લામાં કુલ પોઝિટિવ કેસની સંખ્યા 4100ને પાર, જામનગરમાં 29 કેસ નોંધાયા

Amreli Live

ભાવનગરમાં 19, જામનગરમાં 9, જૂનાગઢમાં 10, ગીર સોમનાથમાં 7, અમરેલીમાં 9, બોટાદમાં 7 કેસ, 2નાં મોત

Amreli Live

ખરાબ સમયમાં ઈટાલીએ જીવનરક્ષક પીપીઈ કિટ આપી હતી; હવે સ્થિતિ સુધરી તો તે જ ઈટાલીને વેચી રહ્યું છે

Amreli Live

લોકડાઉનમાં 80 લાખ નાગરિકે 30 હજાર કરોડ PFમાંથી ઉપાડ્યાઃ કોંગ્રેસ

Amreli Live

રાજ્યના 33 તાલુકામાં 1થી લઇને 3.7 ઇંચ સુધી વરસાદ, સૌથી વધુ ડાંગના સુબિર અને જામનગરના કાલાવડમાં

Amreli Live

કોરોના પોઝિટિવની માહિતી આસપાસના લોકોને મળે એ માટે AMCએ નામ આપવાનું સૌ પ્રથમ શરૂ કર્યું, અચાનક જ બંધ પણ કરી દીધું

Amreli Live

અત્યારસુધી 16180 કેસ: ગોવાના મુખ્યમંત્રીએ કહ્યું- રાજ્યમાં અત્યારે કોઇ પોઝિટિવ કેસ નથી, લોકડાઉન 3 મે સુધી રહેશે

Amreli Live

30 એપ્રિલ સુધી લૉકડાઉન માટે બધા રાજી, મોદી બેઠકમાં બોલ્યા – હવે અમારી નીતિ છે ‘જાન ભી, જહાન ભી…’

Amreli Live

‘હોટ સ્પોટ’ વિસ્તારમાં સરેરાશ દર 10મી વ્યક્તિને કોરોનાનો ચેપ, વધુ 239 કેસ, 7 મોત

Amreli Live

4.26 લાખ કેસ, ભાજપના અધ્યક્ષ નડ્ડાએ કહ્યું- જૂનના અંત સુધીમાં પીએમ કેયર ફંડથી દેશમાં 60 હજાર વેન્ટિલેટર ઉપલબ્ધ બનશે

Amreli Live

મનપાએ રેપિડ ટેસ્ટની શરૂઆત કરી, ક્વોરન્ટીન થયેલા 22 શંકાસ્પદ લોકોના ટેસ્ટ કરવામાં આવ્યા, તમામ નેગેટિવ આવ્યાં

Amreli Live

સતત ત્રીજા દિવસે 700થી વધુ કેસ, 67 દિવસ બાદ પહેલીવાર 18થી ઓછા મોત, મૃત્યુઆંક 1962- કુલ 36,858 કેસ

Amreli Live

6.98 લાખ કેસઃમહારાષ્ટ્રના ઔરંગાબાદમાં 10થી 18 જુલાઈ સુધી ફરી લોકડાઉન,ICMRએ કહ્યું- દેશમાં અત્યાર સુધી 1 કરોડથી વધુ લોકોના ટેસ્ટ કરાયા

Amreli Live

ગુજરાત યુનિવર્સિટીની સમરસ હોસ્ટેલમાં દેશનું સૌથી મોટું કોવિડ કેર સેન્ટર શરૂ, માત્ર 48 કલાકમાં કાર્યરત કરાયું

Amreli Live

અમેરિકામાં 24 કલાકમાં 2448 લોકોના મોત, અહીં 2.17 લાખને સારવાર પછી રજા અપાઈ

Amreli Live

200 હોટલ અને 80 ધર્મશાળા સજ્જડ બંધ, 4 હજાર કર્મચારીઓ બેરોજગાર બન્યા, અંદાજે 1 કરોડનું નુકસાન

Amreli Live

સુરત, અમદાવાદથી ભાવનગર આવતા લોકોનું ચેકપોસ્ટ પર જ ચેકિંગ થશે, કોરોના ટેસ્ટિંગ વધારાશેઃ રૂપાણી

Amreli Live