24.4 C
Amreli
27/09/2020
bhaskar-news

ધારીમાં અડધી કલાકમાં એક ઇંચ, પડધરીમાં પોણા બે ઇંચ, રાજુલા, ખાંભા, ગીરસોમનાથ પંથકમાં ધોધમાર, નદીઓમાં પૂર આવ્યાસૌરાષ્ટ્રમાં આજે સવારથી જ અસહ્ય બફારા વચ્ચે વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. બપોર બાદ અમરેલી જિલ્લામાં વાતાવરણમાં પલ્ટો જોવા મળ્યો હતો. રાજુલામાં અડધી કલાક સુધી ધોધમાર વરસાદ વરસતા શહેરની બજારોમાં નદીની જેમ પાણી વહ્યું હતું. રાજુલાના બર્બટાણા, ડુંગર સહિતના ગામોમાં પણ ધોધમાર વરસાદ વરસતા ખેતર બહાર પાણી નીકળી ગયા હતા. વાડી વિસ્તારોમાં પાણી ભરાતા ખેડૂતો ઘરે આવવા માટે મુશ્કેલીમાં મુકાયા છે. પાણી ઉતરે પછી જ ખેડૂતો ઘરે આવી શકે તેવી સ્થિતિની નિર્માણ થયું છે. વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ છે.ધારીમાં અડધો કલાકમાં એક ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો અને શહેરમાં રોડ પર પાણી વહી ગયા હતા. ધારીના ગ્રામ્ય વિસ્તારોમાં પણ આજે વરસાદ પડતા ખેતરોમાં પાણી ભરાઇ ગયા હતા. ધારી શહેરમાં સારો વરસાદ પડ્યો હતો અને ખોડિયાર ડેમ સાઇડ પર આજ બપોર સુધીના 11 MM વરસાદ નોંધાયો હતો. પડધરીમાં પણ બે કલાકમાં પોણા બે ઇંચ વરસાદ નોંધાયો છે.

કોઝવે પર વાહનચાલકો જીવના જોખમે પસાર થાય છે

રાજકોટ-કાલાવડ હાઇવે પર કોઝવે પર પાણી ફરી વળ્યા છે. જીવના જોખમે વાહનચાલકો પસાર થઇ રહ્યા છે. પૂલનું કામ ચાલતુ હોવાથી રસ્તાનું ધોવાણ થયું છે. ગોંડલમાં આજે પણ ધોધમાર વરસાદ વરસ્યો હતો. ગોંડલના ગોવિંદનગર, શ્રીનાથગઢ સહિતના ગામોમાં પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. રાજકોટના પડધરીમાં પણ બે કલાક ધોધમાર વરસાદ વરસ્યો હતો અને પોણા બે ઇંચ વરસાદ નોંધાયો છે. રાજકોટ હાઇવે પર ધોધમાર વરસાદ વરસતા રસ્તા પર પાણી ભરાયા હતા.
રાજુલાની ઘાણો નદીમાં ઘોડાપૂર આવ્યું
રાજુલાની ઘાણો નદી બે કાંઠે વહી
રાજુલા પંથકમાં મુશળધાર વરસાદ વરસતા ઘાણો નદી બેકાંઠે વહી રહી છે. શહેર અને ગ્રામીણ વિસ્તારોમાં મુશળધાર વરસાદ વરસ્યો હતો. શહેરની મુખ્ય બજારમાં પાણી ભારાયા છે. ઘાણો નદીમાં પૂરના પાણીનો ધસમસતો પ્રવાહ આવતા લોકો જોવા ઉમટ્યા હતા.

ખેતરો પાણી પાણી થયા
ખાંભાના ડેડાણ ગામે ધોધમાર વરસાદ
ખાંભાના ડેડાણ ગામે પણ ધોધમાર વરસાદ વરસ્યો છે. સવારથી મેઘરાજાએ વિરામ લીધા બાદ બપોર બાદ ફરી વરસાદ વરસી રહ્યો છે. ભારે વરસાદથી ખેતરો પાણીથી છલકાયા છે. વરાપની આશા પર ખેડૂતોના ખેતરોમાં પાણી ફરી વળ્યા છે. રોડ-રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે.

ગીરસોમનાથ પંથકમાં વરસાદ
ઉનાના વડવિયાડા ગામે ધોધમાર વરસાદ વરસ્યો હતો. ગીરગઢડા પંથકમાં ત્રીજા દિવસે ુણ વરસાદ વરસી રહ્યો છે. વાવણીલાયક વરસાદથી ખેડૂતોમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે. ગીરગઢડાના ગ્રામ્ય પંથકમાં વીજળીના કડાકાભડાકા સાછે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. જુડવડલી, જરગલી, શાણાવાંકીયા અને ગીર આસપાસમાં ધોધમાર વરાસદ વરસી રહ્યો છે. આથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ છે. તાલાલામાં પણ ધોધમાર વરાસદ વરસી રહ્યો છે. રાણીંગપરા સરાકડીયાવે જોડતા પૂલ પર ઘોડાપૂર આવ્યું છે. પૂરના પાણી ફરી વળતા હાઇવે બંધ કરવામાં આવ્યો છે. લોકો પૂરના પાણી જોવા ઉમટ્યા છે. તેમજ ધારીમાં પણ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે.

(જયદેવ વરૂ, અમરેલી/હિરેન્દ્રસિંહ રાઠોડ, ખાંભા/જયેશ ગોંધિયા, ઉના/અરૂણ વેગડા, ધારી/દેવાંગ ભોજાણી, ગોંડલ)

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


રાજકોટ-કાલાવડ હાઇવે પર કોઝવે પર પાણી ફરી વળ્યા, વાહનચાલકો જીવના જોખમે પસાર થઇ રહ્યા છે

Related posts

હાલોલ-વડોદરા રોડ પર આવેલી સન ફાર્મા કંપનીમાં કામ કરતું દંપતી પોઝિટિવ આવ્યું, સાથી કામદારોને ક્વોરન્ટીન કર્યાં

Amreli Live

રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં કર્ફ્યુ ; નવા વિસ્તારોમાં કેસ વધવા ચિંતાજનક સ્થિતિ, રાજ્યમાં કુલ 1021 દર્દી

Amreli Live

રાજકોટમાં આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિએ કોરોના મામલે અધિકારીઓ સાથે બેઠક કરી, સંક્રમણ રોકવા એક્શન પ્લાન બનાવી કામ કરવા સૂચના આપી

Amreli Live

દેશમાં સંક્રમણના કેસ 6 લાખને પાર, સૌથી વધુ ઝડપથી 1 લાખ કેસ વધ્યા, 5 દિવસમાં જ સંખ્યા પાંચ લાખથી છ લાખ કેસ થઈ

Amreli Live

અત્યાર સુધી 27890 કેસઃ દિલ્હીમાં 3 હોસ્પિટલોના ડૉક્ટર સહિત 74 લોકોનો સ્ટાફ પોઝિટિવ, એઇમ્સની નર્સને કારણે એના 2 બાળકો સંક્રમિત થયાં

Amreli Live

શહેરમાં 842 ગુના નોંધાયા, 2 હજારથી વધુની ધરપકડ કરીને લોકડાઉનનો કડક અમલ કરાયો- CP આશિષ ભાટિયા

Amreli Live

ચીનના પ્રોફેસરે કહ્યું-કોરોના અંગે માહિતી છૂપાવવામાં આવી, તપાસકર્તા આવ્યા તે અગાઉ માર્કેટ સાફ કરી દેવામાં આવ્યુ

Amreli Live

હંદવાડામાં 4 આતંકવાદીઓને પકડવા એક ઘરમાં 2 અધિકારી અને 2 જવાનોની ટીમ ઘુસી, પુલવામામાં જૈશના 2 આતંકી ઠાર

Amreli Live

WHOએ કહ્યું- દક્ષિણ એશિયામાં ગીચ વસ્તીના કારણે મહામારીનું જોખમ વધુ; વિશ્વભરમાં અત્યાર સુધીમાં 68.45 લાખ કેસ

Amreli Live

રાજસ્થાનમાં મોદી ‘સારા નેતા’ કહેતા મહિલાને કોંગ્રેસ MLA એ રાશન ના આપ્યું

Amreli Live

વુહાનમાં મોતના નવા આંકડા જાહેર, તેમા 50 ટકાનો વધારો થયો; ચીને સ્વીકાર્યુ-ઘણા મોતનું કારણ જાણવામાં ભૂલ થઈ

Amreli Live

અત્યાર સુધી 2 હજાર 542 કેસ, વર્લ્ડ બેંકે ભારત માટે રૂ. 7600 કરોડના ઇમર્જન્સી ફંડને મંજૂરી આપી, સ્ક્રિનિંગ અને આઇસોલેશન વોર્ડ બનાવવા મદદ મળશે

Amreli Live

14 વર્ષની ઉંમરે જુનિયર KBCમાં 1 કરોડ જીત્યા, રાજકોટના DCP રવિ મોહન સૈની હવે પોરબંદરના SP બન્યા

Amreli Live

એક દિવસમાં રેકોર્ડ 10 હજાર 293 કેસ વધ્યા; મહારાષ્ટ્રમાં 82 હજારથી વધુ દર્દી, સરકાર રેમડેસિવીર દવા ખરીદશે; દેશમાં 2.46 લાખ કેસ

Amreli Live

દુનિયાની કોરોના સામેની લડતમાં રોબોટ રિયલ હીરો બન્યા, દર્દીની સારવાર, ઘરે જરૂરી વસ્તુઓ પહોંચાડી રહ્યા છે 

Amreli Live

ગુજરાતના 24 IAS-IPSને સ્ટેથોસ્કોપ-એપ્રોન પહેરાવી કોરોના સામેના જંગમાં ઉતારવા તૈયારી, યાદી બની ગઈ

Amreli Live

મહારાષ્ટ્ર, દિલ્હી, તમિલનાડુમાં 70 હજાર એક્ટિવ કેસ, તે કુલ એક્ટિવ કેસના 60.57%, દેશમાં અત્યારસુધી 2.37 લાખ કેસ

Amreli Live

એક દિવસમાં રેકોર્ડબ્રેક 65 હજારથી વધુ દર્દીઓ વધ્યાં, 57 હજાર સાજા પણ થયા, 950 દર્દીના મોત, અત્યાર સુધી દેશમાં કુલ 23.95 લાખ કેસ

Amreli Live

અત્યાર સુધી 6829 કેસ, 236 મોતઃ કોરોનાથી આસામમાં પહેલું મોત, આંધ્રપ્રદેશમાં પણ બે લોકોના મોત

Amreli Live

મોદીએ 30 વખત આત્મનિર્ભર શબ્દનો ઉલ્લેખ કર્યો, કહ્યું- કોરોના એટલી મોટી આપદા નથી કે આત્મનિર્ભર ભારતના સંકલ્પને રોકી શકે

Amreli Live

પાટણમાં કોરોનાના દર્દીનું મોત, રાજ્યમાં મૃત્યુઆંક 13એ પહોંચ્યો, કોરોનાના અત્યાર સુધી 165 દર્દી

Amreli Live