21.6 C
Amreli
24/11/2020
મસ્તીની મોજ

ધર્મેન્દ્રના ઘરમાં પગ મુકવાની પરવાનગી નહોતી હેમા માલિની અને તેની છોકરીઓને, લગ્ન પછી પહેલી પત્ની…

હેમા માલિની અને તેમની દીકરીઓ ધર્મેન્દ્રના ઘરમાં કેમ જઈ શકતી નહોતી, જાણો રસપ્રદ કિસ્સાઓ… બોલીવુડના મહાન અભિનેતા ધર્મેન્દ્ર અને તેમની બીજી પત્ની એટલે કે ‘ડ્રીમ ગર્લ’ હેમા માલિની હિન્દી સિનેમાની સૌથી પસંદ કરવામાં આવતા કપલના રૂપમાં જોવામાં આવે છે. દેશ-દુનિયામાં આજે આ જોડીને ઓળખવામાં આવે છે. અને બંનેના બાળકોએ પણ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ઘણી ખ્યાતી મેળવી છે.

આજે ભલે તે કુટુંબના ઉદાહરણ આપવામાં આવતા હોય, પરંતુ એક સમય એવો પણ હતો જયારે ધર્મેન્દ્રના ઘરમાં હેમા માલિની અને તેની બંને દીકરીઓ ઈશા-અહાનાની ધર્મેન્દ્રના ઘરમાં નો-એન્ટ્રી હતી. પરંતુ આગળ જતા ધર્મેન્દ્રના ઘરમાં એન્ટ્રી લેવા વાળી ઈશા દેઓલે હેમાના કુટુંબ તરફથી પહેલી સભ્ય બની.

19 વર્ષની ઉંમરમાં ધર્મેન્દ્રએ કર્યા હતા પહેલા લગ્ન : તે વાતથી દરેક સારી રીતે પરિચિત છે કે ધર્મેન્દ્ર અને હેમા માલિનીએ પોતાની ફિલ્મી કારકિર્દી દરમિયાન લગ્ન કરી લીધા હતા, આમ તો તે વાત ઘણા ઓછા લોકો જાણે છે કે ધર્મેન્દ્રના આ બીજા લગ્ન હતા. તે પહેલા ધર્મેન્દ્રએ પ્રકાશ કૌર સાથે લગ્ન કર્યા હતાં, જયારે તે 19 વર્ષના હતા ત્યારે જ તે લગ્નના બંધનમાં બંધાઈ ગયા હતા. સની દેઓલ અને બોબી દેઓલ પ્રકાશ કૌર અને ધર્મેન્દ્રના જ સંતાનો છે.

તે ઈશા દેઓલ-અહાના ધર્મેન્દ્ર-હેમાની દીકરીઓ છે. ધર્મેન્દ્રએ બીજા લગ્ન હેમા માલિની સાથે વર્ષ 1980માં કર્યા હતા. તેમ જ બીજા લગ્ન પછી ધર્મેન્દ્રના ઘરમાં હેમા અને તેની દીકરીઓને એન્ટ્રી લેવામાં મુશ્કેલી થઇ પડી હતી. કેમ કે ધર્મેન્દ્ર પહેલાથી જ પરણિત હતા અને તેને સની અને બોબી સિવાય વિજેતા અને અજીત સહીત કુલ 4 બાળકો હતા.

સનીની મદદથી ઈશાએ તોડી પરંપરા : મીડિયા અહેવાલમાં એ વાતની સ્પષ્ટતા કરી છે કે અભિનેત્રી હેમા માલિનીની બાયોગ્રાફી ‘હેમા માલિની: બીયોન્ડ ધ ડ્રીમ ગર્લ’ માં તેમની સાથે જોડાયેલો એક કિસ્સો શેર કરવામાં આવ્યો છે. ‘હેમા માલિની: બીયોન્ડ ધ ડ્રીમ ગર્લ’ માં એ વાતનો ઉલ્લેખ છે કે ધર્મેન્દ્રના ઘરમાં હેમા અને તેના કુટુંબના કોઈ પણ સભ્ય જઈ શકતા ન હતા. પરંતુ વર્ષો સુધી ચાલેલી આ પરંપરા છેવટે વર્ષ 2015માં જઈને તૂટી ગઈ અને આ પરંપરા તોડી હેમા માલિનીની દીકરી ઈશા દેઓલે અભિનેતા સની દેઓલની મદદથી. ખાસ વાત એ છે કે હેમા માલિનીના કુટુંબ તરફથી ધર્મેન્દ્રના ઘરમાં પ્રવેશ કરવા વાળી ઈશા દેઓલ પહેલી સભ્ય બની હતી.

ઈશાએ સની દેઓલને કર્યો ફોન : વર્ષ 2015માં અભય દેઓલના પિતા અજીત દેઓલની તબિયત સારી રહેતી ન હતી. તેમની તબિયત બગડી ગઈ હતી અને તે દરમિયાન અજીત ઘરે જ હતો. કહેવામાં આવે છે કે ઈશા અને અહાના તેમના અજીતને ખુબ પ્રેમ કરતી થી, અજીત પણ બંનેને ઘણો પ્રેમ કરતા હતા અને તેવામાં ઈશા દેઓલ કોઈ પણ રીતે અજીતને મળવા માગતી હતી. ઈશા માટે તેને મળવું થોડું મુશ્કેલ લાગી રહ્યું હતું કેમ કે અજીત હોસ્પિટલમાં દાખલ ન હતા, તેવામાં આનન-ફાનનમાં ઈશાએ પોતાના સાવકા ભાઈ સની દેઓલને ફોન લગાવ્યો. ત્યાર પછી સની પોતે ઈશાને અજીત દેઓલને મળવા માટે લઇ ગયા.

ખાસ વાત એ પણ છે કે તે દરમિયાન પહેલી વખત જ એવું પણ બન્યું જયારે ઈશાએ પોતાના સાવકી માં પ્રકાશ કૌર સાથે પણ મુલાકાત કરી. તેની આગળ જે થયું તેનો અંદાઝ કદાચ ઈશાને પણ ન હતો. સની દેઓલની માં પ્રકાશ કૌરને જોતા જ ઈશાએ તેમના ચરણ સ્પર્શ કર્યા. બદલામાં પ્રકાશ કૌરે પણ ઈશા દેઓલને વ્હાલ કર્યું ઘણા બધા આશીર્વાદ આપ્યા. આવી રીતે ધર્મેન્દ્રના ઘરમાં સની દેઓલની મદદથી પ્રવેશ કરીને ઈશાએ વર્ષોથી ચાલી રહેલી આ અપ્રિય પરંપરાને તોડી દીધી.

હેમાએ હંમેશા કર્યું સંબંધોનું સન્માન : 2019માં એક મુલાકાત દરમિયાન બોલીવુડની ડ્રીમ ગર્લ હેમા માલિનીએ એ વાત ઉપરથી પડદો ઉઠાવ્યો હતો કે તે પહેલી વખતમાં જ ધર્મેન્દ્રને દિલ આપી બેઠી હતી. તેમણે ધર્મેન્દ્રને પોતાના જીવનસાથી તરીકે માની લીધા હતા, આમ તો તે દરમિયાન તેમણે ધર્મેન્દ્રની પહેલી પત્ની અને તેમના કુટુંબનું પણ સન્માન જાળવી રાખ્યું.

હેમાએ જણાવ્યું હતું કે, મેં ધર્મેન્દ્ર સાથે લગ્ન કરી તેમના પહેલા લગ્ન અને તેના કુટુંબ વચ્ચે દખલ ઉભી કરવા માગતી ન હતી અને તેથી જ હેમાએ હંમેશા સંબંધોની મર્યાદાને ધ્યાનમાં રાખી પ્રકાશ કૌર તેના તમામ બાળકોથી પણ દુર રહ્યા. સાથે જ હેમા માલિનીએ કહ્યું હતું કે, મારી સાથે ધરમજીના બીજા લગ્ન હતા, પરંતુ તે દરમિયાન મેં તેને ક્યારે પણ તેમની પહેલી પત્ની અને તેમના બાળકોથી જુદા નથી કર્યા.

આ માહિતી ઈન્ડિયા ફીડ્સ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.


Source: 4masti.com

Related posts

આળસુ માણસની વાર્તા દ્વારા જાણો, આપણે ભગવાનના સંકેતને કેવી રીતે સમજવા.

Amreli Live

આ 5 રાશિઓ માટે આનંદ અને ઉલ્લાસથી ભરેલું રહેશે આ અઠવાડિયું, મળશે ઘણી મોટી ઓફર.

Amreli Live

સુશાંતની છેલ્લી ફિલ્મ દિલ બેચારાએ IMDB પર બનાવ્યો જબરજસ્ત રેકોર્ડ, ટ્વીટર પર ભાવુક થયા ફેન્સ

Amreli Live

બોલિવૂડના એવા 11 કલાકારો, જેમણે મંદિરમાં કર્યા લગ્ન, કરોડો રૂપિયાનો ખર્ચ બચાવ્યો.

Amreli Live

નવરાત્રીમાં કરો પાનના પાંદડાના તૂટકા, ધન સંપત્તિથી છલોછલ થઈ જશે તિજોરી.

Amreli Live

હવેથી ઓનલાઇન મંગાવી શકો છો હાઈ સિક્યોરિટી રજીસ્ટ્રેશન પ્લેટ, કિંમત પણ છે ઓછી.

Amreli Live

તારક મેહતા શો ના અબ્દુલને કામ માટે ખાવા પડતા હતા ધક્કા, હવે જીવે છે શાનદાર લાઇફ સ્ટાઇલ, જાણો કેટલી છે એક એપિસોડની ફી.

Amreli Live

પૂજાને બહાને સુશાંતના એકાઉન્ટ માંથી કાઢ્યા લાખ્ખો રૂપિયા, રિયાએ કર્યો સુશાંત પર કાળો જાદુ.

Amreli Live

પોતાની દીકરીના ઉજ્જવળ ભવિષ્ય માટે અહીં કરો રોકાણ, 21 વર્ષની થવા પર બની શકે કરોડપતિ

Amreli Live

8GB રેમ અને Snapdragon 765G પ્રોસેસર સાથે Vivo X50e 5G થયો લોન્ચ, જાણો કિંમત અને સ્પેસીફીકેશન્સ.

Amreli Live

સુનિલ શેટ્ટીને પોતાનો બીજા બાપ સમજતી હતી દીકરી આથિયા, પોતે અભિનેતાએ કર્યો મોટો ખુલાસો

Amreli Live

કોરોના સામે લડવા માટે તૈયાર છે દુનિયાનું સૌથી ઝડપી સુપર કમ્પ્યુટર

Amreli Live

આ છે બોલીવુડની એ 10 અભિનેત્રીઓ, જેમણે સિંદૂરને બનાવ્યું પોતાના ગ્લેમરનો ભાગ.

Amreli Live

દિવાળી પર ઘરે સરળ રીતે બનાવો ચોખાની સ્પેશિયલ કરકરી ચકરી, જાણો રેસિપી.

Amreli Live

આ કિંમત પર લોન્ચ થયો દુનિયાનો પહેલો અંડર-ડિસ્પેલ કેમેરા વાળો 5G સ્માર્ટફોન, જાણો બીજા ફીચર્સ

Amreli Live

શનિવારે છે એકાદશીની તિથિ, આ 6 રાશિઓનું બદલાશે ભાગ્ય. વાંચો દૈનિક ભવિષ્યફળ.

Amreli Live

સરકારે ખેડૂતોના ખાતામાં મોકલ્યા 93,000 કરોડ રૂપિયા, ના મળ્યા હોય પૈસા તો કરો આ સહેલું એક કામ.

Amreli Live

રાશિ અનુસાર જાણો કેવી છે તમારી ખાવાની આદતો?

Amreli Live

ઘણી નાની ઉંમરમાં થયા હતા કેટરીના કેફના માતા-પિતાના છૂટાછેડા, આજે પણ કેટરીનાને પરેશાન કરે છે આ દુઃખ

Amreli Live

5000mAhની બેટરી વાળો Moto G9નું વેચાણ આજે, જાણો કિંમતથી લઈને ઓફર સુધી

Amreli Live

બે નહિ પણ બોલિવૂડમાં રહેલ છે 14 જય-વીરુ, આ સ્ટાર્સની મિત્રતા છે ખુબ પ્રખ્યાત.

Amreli Live