29.7 C
Amreli
26/11/2020
મસ્તીની મોજ

ધનતેરસના શુભ મુહૂર્ત સાથે જાણો તેનું મહત્વ અને માન્યતાઓ, એ પણ જાણો કે રાશિ અનુસાર શું ખરીદવું શુભ રહેશે.

ધનતેરસના દિવસે ખરીદીના કુલ 4 શુભ મુહૂર્ત, 12-13 નવેમ્બરે ઉજવવામાં આવશે ધનવંતરી જયંતિ, જાણો મહત્વ અને માન્યતાઓ. આસો કૃષ્ણ પક્ષની તેરસની તિથિ એ ધન્વંતરિ જયંતિ છે. આ દિવસે ધન તેરસ ઉજવવામાં આવે છે. માન્યતા છે કે સમુદ્ર મંથન દરમિયાન આ દિવસે જ ધન્વંતરિ દેવ અમૃત કળશ સાથે પ્રકટ થયા હતા. તેમનું પૂજન કરવાથી આરોગ્યતાની પ્રાપ્તિ થાય છે. આ દિવસે ધાતુની વસ્તુઓની ખરીદી કરવી સુખ-સંપન્નતાનું કારક માનવામાં આવે છે.

આચાર્ય એ.કે. મિશ્રા જણાવે છે કે, આ વર્ષે તેરસની તિથિની શરૂઆત ગુરુવારે 12 નવેમ્બરની રાત્રે 9:30 વાગ્યાથી થઈ રહી છે, જે શુક્રવારે 13 નવેમ્બરની સાંજે લગભગ 6:00 વાગ્યા સુધી રહેશે. એટલા માટે 12 નવેમ્બરની રાત્રે 9:30 વાગ્યા પછીથી ધનતેરસની ખરીદી કરી શકાય છે.

12 નવેમ્બરે ખરીદી માટે શુભ મુહૂર્ત રાત્રે 11:30 થી 1:07 વાગ્યા સુધી અને રાત્રે 2:45 થી બીજા દિવસે સવારે 5:57 વાગ્યા સુધી છે. હકીકતમાં ધનતેરસમાં પ્રારંભિક તિથિ શુભ માનવામાં આવે છે, જે શુક્રવારે 13 નવેમ્બરે છે. 13 નવેમ્બરે ખરીદી માટે શુભ મુહૂર્ત સવારે 5:59 થી 10:06 વાગ્યા સુધી, ત્યારબાદ 11:08 થી 12:51 વાગ્યા સુધી, અને પછી બપોરે 3:38 થી સાંજે 5:00 વાગ્યા સુધી છે.

રાશિ અનુસાર કરો ધનતેરસની ખરીદી :

મેષ રાશિ : સોના-ચાંદીની વસ્તુ, ઇલેક્ટ્રોનિક સામાન, જમીન-મિલ્કત ખરીદી શકો છો. વાહનની ખરીદી કરવાથી બચો.

વૃષભ રાશિ : ચાંદી, હીરા, જમીન-મિલ્કત, ફિક્સ ડિપોઝીટ, વાહન વગેરે.

મિથુન રાશિ : જમીન-મિલ્કત, ઇલેક્ટ્રોનિક સામાન, સોનુ અને ચાંદી.

કર્ક રાશિ : સોના-ચાંદીની વસ્તુ અથવા આભૂષણ, શેયર માર્કેટમાં રોકાણ, જમીન-મિલકત.

સિંહ રાશિ : સોનુ, તાંબુ, ફિક્સ ડિપોઝીટ, શેયર બજાર વગેરેમાં રોકાણ, લાકડાનું ફર્નિચર.

કન્યા રાશિ : સોનુ અને ચાંદી, ઇલેક્ટ્રોનિક સામાન, જમીન-મિલકત.

તુલા રાશિ : ચાંદી, ફિક્સ ડિપોઝીટ શુભ છે. શેયર બજારથી દૂર રહો, વાહનની ખરીદીથી બચો.

વૃશ્ચિક રાશિ : સોનુ-ચાંદી, જમીન-મિલ્કત, કોઈ પણ પ્રકારનું રોકાણ કરી શકો છો.

ધનુ રાશિ : સોનુ, ઇલેક્ટ્રોનિક સામાન, શેયર બજાર, જમીન મિલકત.

મકર રાશિ : ચાંદી, જમીન-મિલકત, ઇલેક્ટ્રોનિક સામાન, સ્ટીલનું ફર્નિચર.

કુંભ રાશિ : સોનુ, ફિક્સ ડિપોઝીટ શુભ છે. ચાંદી અને વાહનની ખરીદીથી બચો.

મીન રાશિ : દરેક પ્રકારની ખરીદી અને રોકાણ શુભ રહેશે.

આ માહિતી પ્રભાત ખબર અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.


Source: 4masti.com

Related posts

જન્મકુંડળીમાં સૂર્ય : સૂર્યની જેમ જીવનમાં આવી ચમકે છે કેટલાક લોકો.

Amreli Live

‘ટોયોટા અર્બન ક્રુઝર’ 3 વેરિયન્ટમાં થશે લોન્ચ, જેટલી પાવરફૂલ તેટલી જ લક્ઝરી પણ છે આ કાર, અહીં જાણો તેના બધા વેરિયન્ટ વિષે.

Amreli Live

62 ની ઉંમરમાં પણ ઘરમાં કુંવારા બેઠા છે TV ના ‘શક્તિમાન’, જાતે જણાવ્યું આ કરણ કે કેમ થયા નથી…

Amreli Live

નદીમાં લોકો કચરો ના ફેંકે એટલા માટે આખો દિવસ પુલ પર ઉભો રહ્યો આ વ્યકિત, જુઓ પછી શું થયું?

Amreli Live

વરસાદની ઋતુમાં કોઈ વરદાનથી ઓછું નથી કીવી ખાવું.

Amreli Live

જો તમને 10 દિવસ ઊંઘવાની ના પાડવામાં આવે તો શું કરશો? IAS ઇન્ટરવ્યૂમાં વિચિત્ર સવાલને સાંભળીને કેન્ડિડેટના છૂટ્યા પરસેવા.

Amreli Live

40 ની ઉંમર પછી આ રીતો દ્વારા ઘટાડો વજન, મળશે સારું રિઝલ્ટ

Amreli Live

દુલ્હનના અવતારમાં માધુરી દીક્ષિતના હિટ ગીત પર મોનાલીસાનો ડાંસ, વાયરલ થયો વિડીયો.

Amreli Live

તુલા અને ધનુ સહીત 5 રાશિઓને થશે ફાયદો, જયારે બાકીની રાશિઓનો દિવસ રહેશે મિશ્રફળદાયક.

Amreli Live

જાણો તમારી રાશિ અનુસાર કેવો રહેશે રવિવારનો દિવસ, વાંચો દૈનિક રાશિફળ.

Amreli Live

શરદ નવરાત્રીનો થવા જઈ રહ્યો છે શુભારંભ, માં દુર્ગા 9 દિવસ સુધી રહશે તમારા ઘરમાં.

Amreli Live

આ સંકેતોથી ઓળખો કે તમને તમારો સાચો સાથી મળી ગયો છે.

Amreli Live

આ 5 રાશિઓને મળશે શનિની પીડાથી મુક્તિ, જીવન થશે ખુશહાલ, કામ-વેપારમાં મળશે પ્રગતિ.

Amreli Live

બીમાર પત્નીને મળવા નહિ દીધી તો હોસ્પિટલની સામે બેસી 81 વર્ષના દાદાએ કર્યું આ કામ, જુઓ વિડીયો.

Amreli Live

કોલસાની ધરતી ઉપર કેપ્સિકમની ખેતી કરતા ખેડુત ભાઈઓ, જાણો દર મહિને કેટલી આવક થઈ રહી છે.

Amreli Live

ભારતથી લઈને વિદેશ સુધી પ્રસિદ્ધ છે મધુબલીની આ ગામડામાં બનેલ ખાદીની જનોઈ, જાણો તેની ખાસિયત.

Amreli Live

39 ની ઉંમરમાં પ્રેગ્નેન્ટ થઇ અમૃતા રાવ, કહ્યું – મારા પતિ રાજ રાત્રે બેબીને આ પાઠ સંભળાવે છે.

Amreli Live

હોસ્પિટલમાંથી વાયરલ થયો સંજય દત્તનો ફોટો, એક્ટરની નબળી હાલત જોઈને ફેન્સ માંગવા લાગ્યા સલામતીની દુઆ.

Amreli Live

જો મોબાઈલ કંપનીઓ મોબાઈલ સાથે ચાર્જર અને કેબલ નહિ આપે, તો તેનાથી દુનિયાને શું ફાયદો થઈ શકે છે?

Amreli Live

ચાણક્ય નીતિ : આ 5 ની વચ્ચેથી ભૂલથી પણ નહિ નીકળવું જોઈએ, જાણો શું છે તેનું કારણ.

Amreli Live

આજે આ રાશિના લોકો માટે છે ધન પ્રાપ્તિના યોગ, પણ આમનો દિવસ રહેશે પડકાર ભર્યો.

Amreli Live