22.2 C
Amreli
29/11/2020
મસ્તીની મોજ

ધનતેરસના દિવસે કરી લો આ ચમત્કારી ટોટકા, મળશે ધનના દેવતા કુબેરની કૃપા.

ધનતેરસના દિવસે આ ઉપાય કરવાથી ધનની બરકત થશે, ક્યારેય પૈસાની અછત નહિ થાય. દિવાળીના એક દિવસ પહેલા ધનતેરસનો તહેવાર ઉજવવામાં આવશે છે. ધનતેરસના દિવસે કુબેર ભગવાનની પૂજા કરવામાં આવે છે. કુબેર ભગવાનને ધનના દેવતા કહેવામાં આવે છે અને તેમની પૂજા કરવાથી ઘરમાં હંમેશા સમૃદ્ધી જળવાઈ રહે છે. આ વર્ષે આ પર્વ 13 નવેમ્બરના રોજ આવી રહ્યો છે. ધનતેરસના દિવસે તમે કુબેર ભગવાનની પૂજા કરવા ઉપરાંત નીચે જણાવેલા ઉપાયો કરો. આ ઉપાયો કરવાથી તમારા જીવનમાં ધનની ખામી નહિ રહે.

ધનતેરસના દિવસે કરો આ ઉપાય, ચમકી જશે ભાગ્ય

જરૂર પ્રગટાવો દીવા : ધનતેરસની સાંજે દીવા જરૂર પ્રગટાવો અને તેમાં એક કોડી નાખી દો. જયારે તે દીવો શાંત થઇ જાય તો તે કોડીને તમારી તિજોરીમાં રાખી દો. આ ઉપાય કરવાથી ધનમાં બરકત થશે અને ક્યારે પણ પૈસાની ખામી નહિ રહે.

તિજોરીમાં રાખો હળદર : ધનતેરસની સાંજે તમે હળદરના ઝાડના મૂળને ઘરમાં લઇ આવો. આ મૂળને સારી રીતે સાફ કરો. પછી તેને પૂજા સ્થાન ઉપર રાખી દો. પૂજા કર્યા પછી તેને લાલ રંગના કપડામાં બાંધી દો. પછી તેને પૈસા રાખવાના સ્થાન ઉપર રાખી દો. આ ઉપાય કરવાથી પૈસામાં ખામી નહિ રહે.

કિન્નરોના હાથથી લો પૈસા : ધનતેરસના દિવસે કોઈ કિન્નર પાસે થી એક રૂપિયાનો સિક્કો લઇ લો. પછી આ સિક્કાને તમારા પર્સની અંદર રાખી દો. આ ઉપાય કરવાથી પર્સ હંમેશા પૈસાથી ભરેલું રહેશે.

કરો મંત્રના જાપ : કુબેર ભગવાનને પ્રસન્ન કરવા માટે તમે “ॐ यक्षाय कुबेराय वैश्रववाय, धन-धान्यधिपतये धन-धान्य समृद्धि मम देहि दापय स्वाहा” મંત્રના જાપ કરો. આ મંત્રને 108 વખત વાચો. પૂજા કરતી વખતે આ મંત્ર વાચવાથી આર્થિક સ્થિતિ સારી થઇ જાય છે.

શ્રીયંત્રની પૂજા કરવાનું ન ભૂલો : ધનતેરસના દિવસે શ્રીયંત્રની પૂજા કરો. શ્રીયંત્રની પૂજા કરવાથી ઘરમાં સુખ સમૃદ્ધી આવે છે અને માં લક્ષ્મીની કૃપા જળવાઈ રહે છે.

તો આ હતા થોડા ઉપાય જે જો તમે ધનતેરસના દિવસે કરી જાવ તો જીવનમાં બરકત જળવાઈ રહે છે અને ક્યારે પણ ધનની ખામી નથી રહેતી. એટલા માટે આ ઉપાયો તમે જરૂર કરો.

આ માહિતી ઇન્ડિયા ફીડ્સ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.


Source: 4masti.com

Related posts

આ વ્યક્તિએ ગામડા માટે જે કર્યું તે રજનીકાંતની ફિલ્મ શિવાજીને પણ ટક્કર આપે એવું છે, જાણો એવું શું કર્યું.

Amreli Live

નવરાત્રી 2020 : સાત શક્તિપીઠના દર્શન માત્રથી દરેક મનોકામનાઓ થાય છે પૂર્ણ.

Amreli Live

રોટલી-શાક અને દાળ કયા સમયે યોગ્ય ભોજન નથી? જાણો ડાયટિશિયનની સલાહ અને ડિનર હેલ્થ વિકલ્પ.

Amreli Live

અધિકારીએ પૂછ્યું આ પાણી ભીનું કેમ હોય છે? IAS ઈન્ટરવ્યુંના આવા પ્રશ્નો ઉપર ઉમેદવારે અપનાવી ઓફિસર વાળી ટ્રીક

Amreli Live

હનુમંતની કૃપાથી આ 5 રાશિઓનું જીવન થશે સુખી, મળશે સફળતા, ઘરમાં આવશે સુખ-સમૃદ્ધિ.

Amreli Live

Samsung નો 7000 mAh ની બેટરીવાળો Galaxy M51 ભારતમાં થયો લોન્ચ, જાણો OnePlus Nord ના ટક્કરવાળા આ ફોનની કિંમત.

Amreli Live

સુશાંતની આત્માની શાંતિ માટે બાબા રામદેવે કર્યો હવન, કહ્યું- અભિનેતાને મળવો જોઈએ ન્યાય.

Amreli Live

ઘરબેઠા મોબાઈલ ફોન દ્વારા બનાવો રાશન કાર્ડ, લાગશે આ દસ્તાવેજ.

Amreli Live

બાઈક હોય કે કાર, પંચરના ડરથી છુટકારો મેળવવા માટે રાખો આ કીટ, 5 મિનિટમાં પંચર રિપેર થઇ જશે.

Amreli Live

11 ફૂટનો સાપ એક 8 વર્ષની બાળકીનો પાક્કોનો મિત્ર છે, રોજ એક સાથે નહાવા જાય છે, જુઓ વીડિયો

Amreli Live

પૂજાને બહાને સુશાંતના એકાઉન્ટ માંથી કાઢ્યા લાખ્ખો રૂપિયા, રિયાએ કર્યો સુશાંત પર કાળો જાદુ.

Amreli Live

આજના દિવસે ભગવાન ગણેશની કૃપાથી આ રાશિઓને થશે ધન લાભ, મળશે શુભ સમાચાર

Amreli Live

ઓક્ટોબરમાં તમે રાશિ પ્રમાણે પસંદ કરશો કપડાનો રંગ, તો ખુલી જશે તમારું નસીબ

Amreli Live

રવિવારના દિવસે આ રાશિઓએ રહેવું પડશે સંભાળીને, સમજી વિચારીને કરો કામ

Amreli Live

ઘરમાં સુખ શાંતિ માટે લક્ષ્મી માતાની આવી મૂર્તિ રાખશો નહિ.

Amreli Live

રસોડામાં છુપાયેલી આ વસ્તુઓથી જ અટકી જશે, તમારી વધતી ઉંમર.

Amreli Live

આ પાંચ રોકાણ વિકલ્પ આપે છે બેન્ક ફિક્સ ડિપોઝીટથી વધારે રિટર્ન, તેમાં પૈસા લગાવસો તો થશો માલામાલ.

Amreli Live

આ મહિલાએ સવા લાખ રૂપિયામાં બનાવ્યું પોતાનું સપનાનું ઘર, હવે પીએમ મોદી પ્રશંસા કરશે.

Amreli Live

2,000 રૂપિયાનો આવનારો હપ્તો જોઈએ, તો હમણાં કરાવી લો રજીસ્ટ્રેશન, આ છે પ્રક્રિયા.

Amreli Live

જન્મ કુંડળીમાં બની રહ્યા છે આર્થિક તંગીના યોગ તો જાણો તેના ઉપાય

Amreli Live

રિલાયન્સ જિઓ આટલા ઓછા ભાવમાં 5G સ્માર્ટફોન લાવવાની તૈયારીમાં છે, કિંમત તમને ચકિત કરી દેશે.

Amreli Live