31.6 C
Amreli
26/11/2020
મસ્તીની મોજ

ધનતેરસના દિવસે આ ઉપાય કરવાથી જીવનમાં મળે છે ઘણી સફળતા, દરિદ્રતા થાય છે દૂર

માન્યતા અનુસાર દિવાળીનો તહેવાર ભગવાન શ્રી રામના આવવાની ખુશીમાં ઉજવવામાં આવે છે. જયારે ભગવાન શ્રી રામ 14 વર્ષનો વનવાસ કાપી અને રાવણનો અંત કર્યા પછી અયોધ્યા પાછા આવ્યા હતા, ત્યારે એમના આવવાની ખુશીમાં દિવાળીનો તહેવાર ઉજવવામાં આવ્યો હતો. અને જેવું કે તમે બધા જાણો છો એમ, દિવાળીના દિવસે ધનની દેવી માતા લક્ષ્મીની પૂજા અર્ચના વિધિ વિધાન પૂર્વક કરવામાં આવે છે.

એવું કહેવામાં આવે છે કે, જો દિવાળીના દિવસે માતા લક્ષ્મીની પૂજા કરવામાં આવે તો એનાથી ઘરમાં સુખ સમૃદ્ધિનો વાસ થાય છે. પરંતુ દિવાળીના 2 દિવસ પહેલા ધનતેરસનો તહેવાર ઉજવવામાં આવે છે. આ દિવસે લોકો માતા લક્ષ્મી સાથે કબીર દેવતાને પણ પ્રસન્ન કરવા માટે ઘણા બધા ઉપાય અજમાવે છે.

જો કોઈ વ્યક્તિની ભક્તિથી લક્ષ્મી માતા પ્રસન્ન થઈ જાય છે, તો એ વ્યક્તિના જીવનમાં ઘન સાથે જોડાયેલી પરેશાનીઓનો અંત થાય છે અને વ્યક્તિ પોતાનું જીવન ખુશહાલી પૂર્વક પસાર કરે છે. આજે અમે તમને આ પોસ્ટના માધ્યમથી ધનતેરસ પર કયા ઉપાયને કરવાથી લક્ષ્મી માતાની કૃપા પ્રાપ્ત કરી શકાય છે? એ વિષયમાં જાણકારી આપવાના છીએ. જો તમે આ ઉપાય અજમાવો છો, તો એનાથી તમને પોતાના જીવનમાં સતત પ્રગતિ પ્રાપ્ત થશે અને દરિદ્રતાથી છુટકારો મળે છે.

ધનતેરસ પર કરો આ સરળ ટોટકા :

જો તમે ઈચ્છો છો કે તમારા ઘરમાં પૈસાની કમી ન રહે, તો તમે ધનતેરસની સાંજે એક દીવો પ્રગટાવો અને એની પાસે એક કોડી મૂકી દો. એ પછી એ કોડીને તમે તમારા પૈસા રાખવાના સ્થાન પર મુકો. પણ તમારે એ વાતનું ધ્યાન રાખવું પડશે કે, તમે આ કોડીને લાલ કપડામાં લપેટીને જ પોતાની તિજોરી અથવા પૈસા રાખવામાં સ્થાન પર મુકો. આ ઉપાય કરવાથી ઘરમાં પૈસાની કમી નથી થતી.

જો તમે ઈચ્છો છો કે કુબેર દેવતાની તમારા પર કૃપા દૃષ્ટિ બની રહે, તો ધનતેરસના દિવસે કુબેર મંત્ર “ऊँ यक्षाय कुबेराय वैश्रववाय, धन-धान्यधिपतये धन-धान्य समृद्धि मम देहि दापय स्वाहा” નો 108 વાર જાપ કરો.

જો તમે ઈચ્છો છો કે તમે તમારા જીવનમાં સતત પ્રગતિ પ્રાપ્ત કરો, તો તમે ધનતેરસના દિવસે ચાંદીના સિક્કા અને હળદળની ગાંઠની પૂજા કરો, એના સિવાય જો તમે ધનતેરસના દિવસે કોઈ કિન્નરના હાથથી પૈસા લઈને પોતાના પાકીટમાં મૂકી દો છો, તો એનાથી તમને તમારા જીવનમાં ઘણી સફળતા પ્રાપ્ત થાય છે.

પૈસાની તંગીથી છુટકારો મેળવવા માટે સૌથી સરળ અને કારગર ઉપાય શ્રી યંત્રની પૂજા કરવાનો છે, જો તમે ધનતેરસ અને દિવાળીના દિવસે શ્રી યંત્રની પૂજા કરો છો, તો જીવનમાંથી ધનની કમી દૂર થઈ જાય છે.

વ્યક્તિ પોતાના જીવનમાંથી ધનની કમીને દૂર કરવા માટે દિવસ રાત મહેનત કરે છે, પરંતુ તેમ છતાંપણ એને પોતાની મહેનતનું ઉચિત પરિણામ નથી મળી શકતું. એવી સ્થિતિમાં જો તમે ધનતેરસના દિવસે થોડા ઉપાય અજમાવો છો, તો તમે પોતાની સમસ્યાઓને દુર કરી શકો છો. ઉપર જણાવેલા ઉપાયોને તમે ધનતેરસના દિવસે અવશ્ય અજમાવી જુઓ, એનાથી તમારા પર માં લક્ષ્મીની કૃપા દૃષ્ટિ બની રહેશે અને તમને પોતાની મહેનતનું ફળ મળશે. એની સાથે સાથે તમારી આર્થિક સ્થિતિ પણ મજબુત રહેશે.

આ માહિતી હિન્દૂ બુલેટિન અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી અનુવાદ કરી લીધેલ છે.


Source: 4masti.com

Related posts

આ શું ગળી ગયો હતો વિશાળ અજગર, નીકળ્યું તો લોકો થઈ ગયા દંગ, જુઓ ચકિત કરનાર વિડીયો.

Amreli Live

શુક્રનું સિંહ રાશિમાં ભ્રમણ, આ 7 રાશિવાળાના બદલાઈ જશે નસીબ.

Amreli Live

નજીકના સમયમાં જ માતા વૈષ્ણો દેવીના દર્શન કરી શકે છે શ્રદ્ધાળુ, જાણો રજીસ્ટ્રેશનની પ્રક્રિયા અને ગાઇડ લાઇન.

Amreli Live

ગ્રહણ દરમિયાન બંધ નથી થતા મહાકાલના મંદિરના બારણાં, જાણો શું છે કારણ

Amreli Live

સસ્તો એન્ડ્રોઇડ સ્માર્ટફોન લાવવાની તૈયારીમાં છે Reliance Jio, આ કંપનીઓને આપશે ટક્કર

Amreli Live

શું હોય છે વૃષભ રાશિના લોકોમાં ખાસ? જાણો જીવનને શ્રેષ્ઠ બનાવવાના ઉપાય.

Amreli Live

તમારા બીજા લગ્નને સફળ બનાવશે આ ટિપ્સ, સંબંધ જોડતા પહેલા રાખો આ વાતોનું ધ્યાન.

Amreli Live

ફક્ત ચાર પ્રકારના આધાર કાર્ડ છે વેલીડ, UIDAI એ સાથે આપી આ સલાહ.

Amreli Live

આવી રીતે શરુ કરો પોતાનો ઓયલ મિલ બિઝનેસ, થશે બમ્પર કમાણી

Amreli Live

જાણો ક્યારે છે અજા એકાદશી, આ મુહૂર્તમાં કરો પૂજા, તો પૂર્વજન્મના પાપોમાંથી મળશે છુટકારો.

Amreli Live

પેટ ભરવા માટે 70 વર્ષની મહિલા કરી રહી છે આવું કામ, દિલજીતનો આ વિડીયો જોઈ થઇ જશો ભાવુક.

Amreli Live

જ્યોતિષ ગણના : નવ માંથી પાંચ ગ્રહ પોતાના અને બે મિત્રના ઘરમાં, દરેક માટે શુભ સંકેત

Amreli Live

ગુજરાતમાંથી બીગબોસમાં આવતી સીઝનમાં આ ખેલાડીઓ આવી શકે છે. જાણો કોણ છે તે

Amreli Live

ખુબ જ મહેનતી હોય છે આ 5 રાશિની છોકરીઓ, દરેક જગ્યાએ મેળવે છે સફળતા

Amreli Live

કુલર અને એસી વગર, ઘરને ઠંડુ રાખવાના આ છે 10 ઉપાય, ગરમીથી મળશે છુટકારો.

Amreli Live

શુક્રવારે આ રાશિવાળાના માન અને યશમાં વૃદ્ધિ વચ્ચે શત્રુ થશે પરાસ્ત, વાંચો રાશિ ભવિષ્ય

Amreli Live

સાચુકલી જિંદગીમાં ભૂતોનો સામનો કરી ચુક્યા છે આ સ્ટાર, વિકી કૌશલ સાથે થઈ હતી આ બિહામણી ઘટના.

Amreli Live

IAS ઇન્ટરવ્યૂમાં પૂછ્યું દીવાલની બીજી બાજુ કેવી રીતે જોઈ શકશું? શોક્ડ કૈન્ડિડેટએ મગજ લગાવીને આપ્યો જોરદાર જવાબ.

Amreli Live

આ રેસિપીથી ફક્ત 10 મિનિટમાં બનાવો સ્વાદિષ્ટ પનીર હલવો, સ્વાદ એવો કે ક્યારેય ભૂલી શકશો નહીં.

Amreli Live

દુર્ભાગ્યથી આ 7 રાશિઓને મળ્યો છુટકારો, રહશે વિષ્ણુજીની કૃપા, સુખ-સમૃદ્ધિની થશે પ્રાપ્તિ.

Amreli Live

દીકરો સુપરસ્ટાર છે, તો પણ એક રૂપિયાનું ઘમંડ નથી, ખુબ સામાન્ય જીવન જીવી રહ્યા છે સ્ટાર્સના પિતા.

Amreli Live