25.4 C
Amreli
14/08/2020
કલેક્ટર ઓફિસ

દેશમાં 24 કલાકમાં 20 હજાર નવા કેસ, કુલ આંકડો 5.28 લાખ પર પહોંચી ગયો

નવી દિલ્હી: 30 જૂને અનલોક-1 સમાપ્ત થઈ રહ્યું છે. આવતા મહિને સરકાર વધુ છૂટછાટો જાહેર કરશે તેવી અપેક્ષાઓ વચ્ચે દેશમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. રવિવારે દેશમાં કુલ 20 હજાર જેટલા નવા કેસ નોંધાયા હતા. હાલની સ્થિતિએ કુલ નોંધાયેલા કેસોની સંખ્યા હવે 5,28,859 પર પહોચી ગઈ છે. જ્યારે મોતને ભેટનારા લોકોનો આંકડો હવે 16,095 થયો છે.

મધ્ય પ્રદેશ અને યુપીએ હવે કોરોનાના દર્દીઓને શોધવા ડોર ટૂ ડોર સરવે કરવાનું નક્કી કર્યું છે. સૌથી વધુ કેસ ધરાવતા મહારાષ્ટ્ર, દિલ્હી ઉપરાંત તેલંગાણામાં પણ નવા કેસ ઝડપથી વધી રહ્યા છે. ગુજરાતમાં પણ ગઈકાલે રેકોર્ડ 600થી વધારે નવા દર્દી નોંધાયા હતા. ગઈકાલે કોરોનાથી વધુ 410 દર્દીઓના મોત થયા હતા.

કોરોનાના કેસ સતત વધી રહ્યા છે, ત્યારે રાહતના સમાચાર એ છે કે દેશમાં અત્યારસુધી 3,09,713 દર્દીઓ સાજા પણ થઈ ગયા છે. રિકવરીનો રેટ હવે સુધરીને 58.56 ટકા પર પહોંચ્યો છે. હવે ટેસ્ટિંગની સંખ્યા પણ વધારાઈ છે. 27મી જૂને દેશમાં 2.31 લાખ ટેસ્ટ કરાયા હતા. આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, અત્યારસુધી 82.27 લાખ ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાં પોઝિટિવિટી રેટ 8.61 ટકા નોંધાયો છે.

વિશ્વના અન્ય દેશોમાં પણ કોરોનાનો કહેર યથાવત છે. 28 જૂન સવાર સુધીના આંકડા અનુસાર કુલ કેસોની સંખ્યા 1 કરોડ થવા આવી છે, જ્યારે તેનાથી મોતને ભેટનારા લોકોનો આંકડો 4.98 લાખ થયો છે. હાલ 44.30 લાખ દર્દીઓ સારવાર હેઠળ છે જ્યારે 50.46 લાખ સાજા થઈ ચૂક્યા છે. અમેરિકા હજુય વિશ્વમાં કોરોનાના સૌથી વધુ દર્દીઓ ધરાવતો દેશ છે. અહીં કુલ કેસોની સંખ્યા 25 લાખથી પણ આગળ નીકળી ચૂકી છે.


Source: iamgujarat.com

Related posts

પાડોશમાં રહેતી 19 વર્ષની છોકરીને ભગાડી ગયા ‘દાદા’, હાઈકોર્ટની શરણે પરિવાર

Amreli Live

સુરતઃ કોન્સ્ટેબલે હુમલો કરતાં મહિલા બેંકકર્મીને પીઠના પાછળના ભાગમાં થયું હેરલાઈન ફ્રેક્ચર

Amreli Live

સુશાંતને માતાની જેમ સાચવતી હતી અંકિતા, કરિયર પણ દાવ પર લગાવી દીધું હતું : સંદીપ સિંહ

Amreli Live

એક્ટ્રેસ જિયા ખાનની મમ્મીનો રિયા ચક્રવર્તી પર ગંભીર આરોપ, કહ્યું ‘તે જાણતી હતી કે…’

Amreli Live

પોરબંદરમાં ધોધમાર વરસાદ, ઘૂંટણસમા પાણી ભરાતા લોકોને હાલાકી

Amreli Live

પાસવર્ડ વિના જ WiFi સાથે કનેક્ટ થશે સ્માર્ટફોન, આ કંપની લાવી રહી છે ખાસ ટેકનોલોજી

Amreli Live

બોલો, મોબાઈલ ફોન ચાઈનાનો હશે તો રિપેરિંગમાં ડબલ રુપિયા ચૂકવવા પડશે

Amreli Live

નેક કામ માટે હંમેશા યાદ રહેશે સુશાંત, બાળકોને મોકલ્યા હતા NASAમાં

Amreli Live

મિત્રો હોય કે પછી પરિવાર, લોકડાઉનમાં આ ગેમ સૌથી વધુ ફેવરિટ રહી

Amreli Live

અમદાવાદ: મે મહિનામાં કોરોનાને લીધે મોતને ભેટેલા 34% દર્દીઓને અન્ય કોઈ બીમારી નહોતી

Amreli Live

જામનગરઃ માસ્ક ન પહેરવા બદલ બાપ-દીકરાને માર્યો ઢોરમાર, 4 પોલીસકર્મીઓ સસ્પેન્ડ

Amreli Live

વાંસની બોટલ બાદ હવે લોકોને પસંદ પડ્યું વાંસનું ટિફિન બોક્સ, વાયરલ થયા ફોટોઝ

Amreli Live

TikTok પછી વિડીયો સોન્ગની તૈયારી કરી રહી હતી Siya Kakkar, કરી આત્મહત્યા

Amreli Live

શું મહારાષ્ટ્રમાં પણ થઈ રહ્યું છે ‘ઓપરેશન લોટસ’? શાહને મળ્યા બાદ ફડણવીસે કહી આ વાત

Amreli Live

પાકિસ્તાને ચીનને આપ્યો મોટો ઝટકો, આ ચાઈનીઝ એપ પર મૂક્યો પ્રતિબંધ

Amreli Live

હેલ્મેટ કે સીટબેલ્ટ ન પહેરનારા વાહનચાલકો પાસે માસ્ક ન પહેરવાનો દંડ વસૂલે છે પોલીસ!

Amreli Live

કોરોના, પર્યાવરણ, વિકાસ…UNમાં પીએમ મોદીની ખાસ વાતો

Amreli Live

75639 કિમી પ્રતિ કલાકની સ્પીડથી આવી રહ્યો છે ઉલ્કાપિંડ, ધરતી પર કરી શકે છે મોટું નુકસાન

Amreli Live

20/04/2020 થી અમરેલી ગ્રામ્ય કક્ષાએ, અને અમરેલી શહેરી વિસ્તારમાં શું શું થઇ શકશે ,

Amreli Live

CBSEના પગલે ગુજરાત બોર્ડ પણ ધોરણ 9-12ના અભ્યાસક્રમમાં ઘટાડો કરી શકે છે જાહેર

Amreli Live

196.2 મીમી સાથે 12 વર્ષ બાદ જૂન મહિનામાં સીઝનનો સૌથી સારો વરસાદ નોંધાયો

Amreli Live