25.8 C
Amreli
19/09/2020
bhaskar-news

દેશમાં 130 જિલ્લા હજુ પણ રેડ ઝોનમાં, ગ્રીન ઝોનમાં રહેનાર 319 જિલ્લામાં 3 મે પછી રાહત મળવાની સંભાવનાકેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવ પ્રીતિ સુદને તમામ રાજ્યના મુખ્ય સચિવોને પત્ર લખીને કોરોનાના રેડ, ઓરેન્જ અને ગ્રીન ઝોન વિશે જાણકારી આપી છે. દેશના 130 જિલ્લામાં 3 મે પછી પણ કડક પ્રતિબંધો લાગુ રહેશે. સ્વાસ્થ્ય મંત્રાલયે આ તમામ જિલ્લાને રેડ ઝોન જાહેર કર્યા છે. તેઓએ કહ્યુ છે કે રિકવરી રેટ વધ્યો છે. આ હિસાબે હવે અલગ-અલગ વિસ્તારમાં જિલ્લાને ઝોનના હિસાબે વહેંચવામાં આવી રહ્યા છે.

રાજ્ય રેડ ઝોન ઓરેન્જ ઝોન ગ્રીન ઝોન કુલ ઝોન
આંધ્રપ્રદેશ 5 7 1 13
અરુણાચલ પ્રદેશ 0 0 25 25
આસામ 0 3 30 33
આંદામાન અને નિકોબાર 1 0 2 3
બિહાર

5

20

13

38
ચંદીગઢ 1 0 0 1
છત્તિસગઢ 1 1 25 27
દાદરાનગર હવેલી 0 0 1 1
આંદામાન- દમણ- દિવ 0 0 2 2
દિલ્હી 11 0 0 11
ગોવા 0 0 2 2
ગુજરાત 9 19 5 33
હરિયાણા 2 18 2 22
હિમાચલ પ્રદેશ 0 6 6 12
જમ્મુ-કાશ્મીર 4 12 4 20
ઝારખંડ 1 9 14 24
કર્ણાટક 3 13 14 30
કેરળ 2 10 2 14
લદ્દાખ 0 2 0 2
લક્ષદ્વીપ 0 0 1 1
મધ્યપ્રદેશ 9 19 24 52
મહારાષ્ટ્ર 14 6 16 36
મણીપુર 0 0 16 16
મેઘાલય 0 1 10 11
મીઝોરમ 0 0 11 11
નાગાલેન્ડ 0 0 11 11
ઓરિસ્સા 3 6 21 30
પુડ્ડુચેરી 0 1 3 4
પંજાબ 3 15 4 22
રાજસ્થાન 8 19 6 33
સિક્કિમ 0 0 4 4
તામિલનાડુ 12 24 1 37
તેલંગાણા 6 18 9 33
ત્રિપુરા 0 2 6 8
ઉત્તર પ્રદેશ 19 36 20 75
ઉત્તરાખંડ 1 2 10 13
પશ્ચિમ બંગાળ 10 5 8 23
કુલ 130 284 319 733

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


130 districts in the country still in red zone, 319 districts in green zone likely to get relief after May 3


સ્વાસ્થ્ય મંત્રાલયે કોરોના કેસની સંખ્યા, ડબલિંગ રેટ અને ટેસ્ટના હિસાબે જિલ્લાઓની યાદી બનાવી છે

Related posts

રાજકોટમાં કોરોનાના વધુ 4 કેસ સાથે કુલ 35 પોઝિટિવ થયા, ધમણ વેન્ટિલેટર સિવિલ હોસ્પિટલ માટે કલેક્ટરને અપાયું

Amreli Live

કુલ 30,631 કેસ, નાગાલેન્ડ સરકારે પેટ્રોલ પર રૂપિયા 6 અને ડીઝલ પર રૂપિયા 5 કોવિડ-19 સેસ લગાવ્યો

Amreli Live

શ્રાવણમાં ડાયજેસ્ટ સિસ્ટમમાં ફેરફાર થવાથી શરીરમાં તાકાત ઘટી જાય છે, એટલા માટે ખાવા-પીવામાં સાવધાની રાખવી જરૂરી

Amreli Live

21 રાજ્યમાં દર્દીઓને સારું થવામાં ગતિ આવી, 10 લાખ વસ્તી પૈકી 8,555 લોકોની તપાસ થાય છે કુલ 9.04 લાખ કેસ

Amreli Live

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 51 નવા કેસ સાથે કોરોનાના કુલ 519 દર્દી, મૃત્યુઆંક 25એ પહોંચ્યો, આજથી માસ્ક પહેરવું ફરજિયાત

Amreli Live

ન્યૂયોર્કમાં દરેક મોહલ્લામાં કોરોના સંક્રમિત વ્યક્તિ, ઘણા પરિવારો બરબાદ થયા, એક નિવૃત કર્મચારીએ ત્રણ મિત્રો ગુમાવ્યા, પત્ની અને પુત્રી બીમારી છે

Amreli Live

પાકિસ્તાનમાં તબલીઘ જમાતના 20 હજાર લોકોને અલગ કરાયા; જાપાનના સાત વિસ્તારમાં એક મહિના માટે ઈમરજન્સી લાગુ

Amreli Live

શ્રેય હોસ્પિટલ અગ્નિકાંડનો 3 દિવસમાં તપાસ રિપોર્ટ આપવા મુખ્યમંત્રી વિજય રૂપાણીના આદેશ, મૃતકોના પરિવારને 2-2 લાખની સહાય

Amreli Live

સોનિયાએ મોદીને કહ્યું – નાના ઉદ્યોગોને રોજના 30 હજારનું નુકસાન, 1 લાખ કરોડનું રાહત પેકેજ આપો

Amreli Live

અપૂરતી માહિતી અને તંત્રના અણધડ આયોજનના કારણે શ્રમિકો રોડ પર ઉતર્યા

Amreli Live

દેશમાં સતત બીજા દિવસે 47 હજારથી વધુ દર્દી વધ્યા, 31 હજાર લોકોને સારું થયુ, 753 સંક્રમિતોના મોત, કુલ 13.35 લાખ કેસ

Amreli Live

અત્યાર સુધી 24,530 કેસ,મૃત્યુઆંક 780ઃ UPના સંતકબીરનગર જનપદમાં એક જ પરિવારના 19 સભ્ય કોરોના પોઝિટિવ 

Amreli Live

કેમિકલ પ્લાન્ટમાં મોડી રાત્રે ફરી ગેસ લીક થયો, 3 કિમી વિસ્તારમાં ગામ ખાલી કરાયા,અત્યાર સુધી 2 બાળકો સહિત 11 મોત

Amreli Live

1,90,965 કેસઃભાજપ અધ્યક્ષ મનોજ તિવારી કસ્ટડીમાં, રાજધાનીની સરહદ સીલ કરવાના વિરોધમાં દેખાવ કરી રહ્યા હતા

Amreli Live

લખ્યું- રાજસ્થાનમાં સરકાર પાડવાના પ્રયત્નો થઇ રહ્યા છે, કેન્દ્રીય મંત્રી ગજેન્દ્રસિંહ, ભાજપ અને અમારી પાર્ટીના અમુક નેતા સામેલ

Amreli Live

મોદીની મુખ્યમંત્રીઓ સાથે કોરોનાની હાલની સ્થિતિ વિશે ચર્ચા શરૂ, શાહ પણ હાજર; લોકડાઉન વિશે નિર્ણય લેવાય તેવી શક્યતા

Amreli Live

અત્યાર સુધીમાં 2.25 લાખ મોતઃ ચીન બાદ બ્રિટને મૃત્યુઆંકમાં સુધારો કર્યો, એક સાથે 4,419 મૃત્યુનો ઉમેરો કર્યો

Amreli Live

14 હજાર કરોડનું પેકેજ જાહેર, 100 યુનિટ સુધીનું વીજબીલ માફ, વાર્ષિક પ્રોપર્ટી ટેક્સમાં 20%ની છૂટ, 6 મહિના રોડ ટેક્સ માફ

Amreli Live

775 કેસ શોધીને અઢીથી ત્રણ લાખ લોકોને સંક્રમણથી બચાવ્યાઃ મ્યુ. કમિ.નેહરા, AMCએ નવા 139 દર્દીનું લિસ્ટ જાહેર કર્યું

Amreli Live

એલજીના 19 ડોક્ટર પોઝિટિવ આવતા 27મી સુધી OPD બંધ, નર્સો-વોર્ડબોયનો કોરોના ટેસ્ટ ન થતાં વિરોધ

Amreli Live

રાજકોટમાં 29 કેસ અને 3ના મોત, પોઝિટિવ સંખ્યા 600ને પાર, અમરેલીમાં 14, જામનગરમાં 13 અને ગોંડલમાં 6 કેસ

Amreli Live