26.8 C
Amreli
20/09/2020
bhaskar-news

દેશમાં પેટ્રોલ-ડીઝલની માંગમાં 66 %નો ઘટાડો નોંધાયો



કોરોના વાઈરસ અટકવાનું નામ નથી લેતો અને દેશમાં લાગુ લૉકડાઉન વધે એવી શક્યતાની વચ્ચે આર્થિક ગતિવિધિ પણ થંભી ગઈ છે. આ કારણે એપ્રિલ મહિનામાં અત્યાર સુધીમાં પેટ્રોલ-ડીઝલની માંગમાં 66 ટકા સુધીનો ઘટાડો જોવા મળ્યો છે. ફ્લાઈટ બંધ થવાથી એર ફ્યુઅલની માંગ પણ 90 ટકા સુધી ઘટી ગઈ છે. માર્ચ મહિનામાં ઈંધણની કુલ ખપતમાં 18 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. દેશમાં ઈંધણની ખપતમાં આ ઘટાડો છેલ્લા એક દાયકાનો સૌથી મોટો છે.
ભારત ઈંધણનો ત્રીજો સૌથી મોટો વપરાશકાર દેશ

એક વર્ષ પહેલા એપ્રિલ 2019માં દેશમાં 24 લાખ ટન પેટ્રોલ અને 73 લાખ ટન ડીઝલની ખપત થઈ હતી. જ્યારે એર ટર્બાઈન ફ્યુઅલની ખપત 6.45 લાખ ટનની હતી. ભારત ઈંધણનો ત્રીજો સૌથી મોટો વપરાશકાર દેશ છે. ટ્રકો અને રેલવે થંભી જતાં ડીઝલમાં ઘટાડો જોવા મળ્યો છે.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


પ્રતિકાત્મક તસવીર.

Related posts

2.86 લાખ કેસ: 7 દિવસમાં ત્રીજી વખત 10 હજારથી વધુ દર્દી મળ્યા;કુલ સંક્રમિત પૈકી 60% દિલ્હી,મહારાષ્ટ્ર અને તમિલનાડુમાંથી

Amreli Live

સતત છઠ્ઠા દિવસે 200થી વધુ કેસ, કુલ પોઝિટિવ કેસની સંખ્યા 2,624 થઈ, 9 નવા મોત સાથે કુલ 112 લોકોના મોત

Amreli Live

કુલ કેસ 3.06 લાખઃસતત ત્રીજા દિવસે 11 હજારથી વધારે કેસ વધ્યા, દિલ્હીમાં 24 કલાકમાં વિક્રમી 2,123 પોઝિટિવ કેસ

Amreli Live

સુપ્રીમ કોર્ટમાં આજે 11 વાગે સુનાવણી, રિવ્યૂ પિટીશનમાં રથયાત્રાની પદ્ધતિ બદલવાની અપીલ કરાઈ

Amreli Live

2,07,191કેસઃગોવા એરપોર્ટ પર દુબઈથી આવેલા યાત્રીઓનો હોબાળો, ક્વૉરન્ટીન સેન્ટર જવાનો ઈન્કાર કર્યો

Amreli Live

ધારાસભ્ય પૂર્ણેશ મોદીના મોટા ભાઈ દિપક મોદીનું નિધન, વધુ 271 કેસ સાથે પોઝિટિવની સંખ્યા 13,379 થઈ, 10 મોત સાથે મૃત્યુઆંક 586 પર પહોંચ્યો

Amreli Live

રાજ્યમાં કન્ટેન્ટમેન્ટ વિસ્તારમાં દુકાનો-વ્યવસાય શરૂ કરી શકાશે નહીં, અહીં વાંચો એ તમામ વિસ્તારનું આખુ લિસ્ટ

Amreli Live

વિશ્વભરમાં 65.73 લાખ કેસ: સંક્રમણની દ્રષ્ટિએ પાકિસ્તાન ચીનથી આગળ નિકળી ગયું, તે 17મો સૌથી વધુ પ્રભાવિત દેશ

Amreli Live

ભારત-નેપાળ વચ્ચે મિત્રતા માટે વાતચીત યોજાશે, 6 મહિનાથી બંધ વૈષ્ણોદેવી મંદિરના દર્શન શરૂ; કોરોનાને વધતો અટકાવવા દવા મળી

Amreli Live

PM મોદી થોડી વારમાં દેશવાસીઓ સાથે વીડિયો મેસેજથી વાત કરશે, કોરોના સંકટ પર ચર્ચા કરી શકે છે

Amreli Live

રાજકોટ શહેરમાં 4 તો જિલ્લામાં કોરોનાના 22 નવા કેસ, 24 કલાકમાં સૌથી વધુ 5 દર્દીના મોત

Amreli Live

કોરોનાનો ભોગ બનેલા 35 પોલીસ કર્મીમાંથી 7ને સાજા થતા રજા આપી, અન્યની તબિયત સારીઃ પોલીસ કમિ.ભાટિયા

Amreli Live

જામનગરમાં 22 દિવસ બાદ કોરોનાનો 1 પોઝિટિવ કેસ, 24 કલાકમાં 247 કેસ, 11ના મોત સાથે મૃત્યુઆંક 162

Amreli Live

મોદીએ કહ્યું- કોરોનાએ પ્રોફેશનલ જીવન બદલી નાખ્યું; ઘર ઓફિસ અને ઇન્ટરનેટ મીટિંગ રૂમ છે, હું પણ બદલાવને અપનાવી રહ્યો છું

Amreli Live

ધીરજ-હિંમતથી જંગ જીતી, પુણેમાં એક જ પરિવારના 7 લોકોએ કોરોનાને હરાવ્યો, 12 દિવસે વેન્ટિલેટર હટ્યા

Amreli Live

2.87 લાખ કેસઃ કોરોનાની સૌથી વધારે અસર વાળા 7 રાજ્યોમાં રાજસ્થાનનો સૌથી સારો 73.78% રિકવરી રેટ

Amreli Live

વિશ્વમાં કુલ 69.10 લાખ કેસઃસાઉદી અરબિયાએ જેદ્દામાં ફરી કર્ફ્યૂ લગાવ્યો, મસ્જિદોમાં નમાઝ પર પ્રતિબંધ મૂક્યો

Amreli Live

રામલલાના મુખ્ય પુજારી આઈસોલેટ થયા, PM જે એક કિમી માર્ગ પરથી પસાર થશે તેને સેનિટાઇઝ કરાયો

Amreli Live

કોરોના માટે જરૂરી પ્લાઝમા માટે SVP હોસ્પિટલની અપીલ, અત્યાર સુધીમાં માત્ર 2 રેસિડેન્ટ ડોકટર સહિત 34 લોકોએ જ પ્લાઝમા ડોનેટ કર્યા

Amreli Live

મમતાએ કહ્યું: કેન્દ્રની ગાઈડલાઈન્સ વિરોધાભાસી: એક તરફ લોકડાઉનના કડક પાલનની વાતો, બીજી બાજુ દુકાનો ખોલવાના આદેશ

Amreli Live

10.13લાખ કેસઃદિલ્હી એઈમ્સમાં 100થી વધુ લોકો પર વેક્સીનનું ટ્રાયલ કરાશે, એઈમ્સ પેનલે મંજૂરી

Amreli Live