29.7 C
Amreli
18/09/2020
bhaskar-news

દેશમાં કોરોનાના 10 હજાર કેસ માત્ર અમદાવાદ અને મુંબઈમાં, ગુરુવારે દેશભરમાં નવા 1831 દર્દી મળ્યાલૉકડાઉનનો બીજો તબક્કો પૂરો થવામાં માત્ર ત્રણ દિવસ બચ્યા છે. પરંતુ દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા વધીને 34661 થઈ ગઈ છે. ગુરુવારે દેશભરમાં નવા 1831 દર્દી મળ્યા હતા. સૌથી વધુ સંક્રમિત ધરાવતું રાજ્ય મહારાષ્ટ્ર છે ત્યાં આ આંકડો 10 હજારને પાર થઈ ગયો છે. ગુરુવારે 583 નવા કેસની સાથે મહારાષ્ટ્રમાં આ આંકડો 10498 પર પહોંચ્યો છે. સંક્રમણની રીતે અત્યંત ખરાબ રીતે અસરગ્રસ્ત શહેરોની વાત કરીએ તો મુંબઈ પ્રથમ અને અમદાવાદ બીજા ક્રમે છે. બંને શહેરોમાં લગભગ 10 હજાર લોકો સંક્રમિત છે જે રાષ્ટ્રીય આંકડાનો ત્રીજો ભાગ જેટલો હિસ્સો છે. મુંબઈમાં 290 કેસો સાથે કુલ 6875 લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે. તો અમદાવાદમાં ગુરુવારે મળેલા 249 નવા કેસ સાથે આંકડો 3026 પર પહોંચ્યો છે. ગુરુવારે ગુજરાતમાં 313, રાજસ્થાનમાં 163, તમિલનાડુમાં 161, દિલ્હીમાં 125 અને આંધ્રપ્રદેશમાં 71 દર્દી મળ્યા હતા. પંજાબમાં સંક્રમિતોની સંખ્યા એકાએક વધવા માંડી છે. અહીં થોડા સમય પહેલાં મહારાષ્ટ્રના નાંદેડથી 3525 શ્રદ્ધાળુ પરત ફર્યા છે. આ કારણે અહીં નવા કેસ વધી રહ્યા છે. ગુરુવારે પંજાબમાં 163 કેસ નવા મળ્યા. જેમાંથી માત્ર 76 કેસ અમૃતસરમાંથી મળ્યા હતા.બીજીબાજુ સીઆરપીએફની દિલ્હી સ્થિત બટાલિયનમાં વધુ છ જવાન પોઝિટિવ મળ્યા છે.
બિહાર સરકારનો તર્ક- લાખો લોકો પાછા ફરશે, તેથી બસોમાં તેમને લાવતા મહિનાઓ નીકળી જશે

  • પંજાબના સીએમ કેપ્ટન અમરિન્દર સિંઘે કહ્યું- રાજ્યમાં 10 લાખથી વધુ પ્રવાસી છે. તેમાં 70 ટકા બિહારના છે. બસોથી આટલા લોકોને મોકલી શકાય નહીં. પૂરતા સ્ક્રીનિંગની સાથે સુરક્ષિત રીતે માત્ર ટ્રેનોમાં જ તેમને મોકલવા સંભવ છે.
  • તેલંગાણાના મંત્રી ટી. શ્રીનિવાસ યાદવે કહ્યું કે રાજ્યમાં 15 લાખ પ્રવાસી છે. તેમાંથી મોટા ભાગના બિહાર, ઝારખંડ અને છત્તીસગઢના છે. જો તેમને બસોમાં મોકલીશું તો તેમના રાજ્યમાં પહોંચતા 3-5 દિવસ લાગશે. આટલી લાંબી યાત્રાએ તેમને બસોમાં મોકલવા યોગ્ય નથી.
  • બિહારના ઉપમુખ્યમંત્રી સુશીલ મોદીએ કહ્યું કે રાજ્યમાં પરત ફરનારાની સંખ્યા બહુ મોટી છે. આ સંખ્યા 27 લાખથી વધુ છે. બસો પર જ નિર્ભર રહીશું તો બધાને લાવવામાં મહિનાઓ લાગી જશે. નોનસ્ટોપ ટ્રેનો ચાલવી જોઇએ.
  • કેરળના સીએમ પિનરાઇ વિજયને કહ્યું કે રાજ્યમાં 3.60 લાખ પ્રવાસી મજૂર છે. બસમાં મોકલવાથી સંક્રમણ ફેલાવવાનું જોખમ રહેશે.
  • તમિલનાડુના મુખ્યમંત્રી પલાનીસામીએ કહ્યું કે કેન્દ્રની સ્પષ્ટ ગાઇડલાઇનની રાહ જોવાય છે. જ્યારે કર્ણાટક સરકારે કહ્યું કે આવનારી બસોનો ખર્ચ લોકોએ જ ભરવાનો રહેશે.

કેન્દ્રનો નિર્દેશ: ટ્રકો માટે અલગ પાસની જરૂર નથી
ગૃહમંત્રાલયે ગુરુવારે સ્પષ્ટ કર્યું કે લૉકડાઉન દરમિયાન એક રાજ્યમાંથી બીજામાં જવા ટ્રકો માટે અલગથી પાસની જરૂર નથી. જોકે આ છૂટ માત્ર સામાન લઇ જઇ રહેલા કે ડિલિવરી આપી પરત ફરતા ટ્રકો માટે જ છે.
મધ્યપ્રદેશની સરહદે અટકાવતા મજૂરોનો હંગામો
મહારાષ્ટ્રથી યુપી, બિહાર અને રાજસ્થાન પરત થઇ રહેલા મજૂરોને સેંધવા પાસે મધ્યપ્રદેશની સરહદે અટકાવી દેવાયા. ગુરુવારે સવારે અહીં એક હજારથી વધુ મજૂર ભેગા થઇ ગયા. તેમણે 2 કલાક સુધી હાઇવે જામ કરી હંગામો કર્યો. દરમિયાન જિલ્લા તંત્રે આ લોકોનું સ્ક્રીનિંગ કરાવ્યું. કલેક્ટર અને એસપી સરહદે પહોંચ્યા બાદ તેમની રવાનગી કરાઇ હતી.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


પ્રતિકાત્મક તસવીર.

Related posts

કોરોના સામે લડવા રાજ્યના તમામ મંત્રી-MLAના પગારમાં 30 %નો કાપ, ધારાસભ્યોની 1.50 કરોડની ગ્રાન્ટનો પણ ખર્ચ કરાશે

Amreli Live

સચિન પાયલટ કાલે ધારાસભ્ય પક્ષની બેઠકમાં સામેલ નહીં થાય, 30 કોંગ્રેસ-અપક્ષ ધારાસભ્યોનું પાયલટને સમર્થન, સરકાર લઘુમતિમાં હોવાનો દાવો

Amreli Live

અત્યાર સુધીમાં 76 લાખથી વધુ સંક્રમિત, આ પૈકી 52% કેસ ટોપ-5 દેશમાંથી;અમેરિકામાં સૌથી વધુ દર્દી

Amreli Live

કુલ કેસ 1 કરોડને પારઃ ઈજિપ્તમાં કેસ વધવા છતાં પ્રતિબંધ હટાવાયા, 25% ક્ષમતાથી જિમ-ક્લબ-કાફે ખુલશે

Amreli Live

કોરોનાના દર્દીએ 10 દિવસ હોસ્પિટલના પલંગમાં બેઠા-બેઠા માર્ચ એન્ડિંગના હિસાબો કર્યા, ઓડિટ કરાવ્યું, હવે સાજો થઇ ઘરે આવ્યો

Amreli Live

18.04 લાખ કેસઃ એક દિવસમાં 52 હજાર 531 દર્દી વધ્યા, ઓક્સફોર્ડની વેક્સીનના બીજા અને ત્રીજા તબક્કાના ટ્રાયલને ભારતમાં મંજૂરી મળી

Amreli Live

ટાટા ગ્રુપ બ્રિટનમાં જગુઆર લેન્ડ રોવર અને સ્ટીલ પ્લાન્ટનો હિસ્સો વેચી શકે છે, રાહત પેકેજ માટે સરકાર સાથે વાતચીત નિષ્ફળ

Amreli Live

વિશ્વ આરોગ્ય સંસ્થાએ કહ્યું- અમદાવાદનું કોરોના મોડેલ અન્ય શહેરો અપનાવી શકે

Amreli Live

બપોર બાદ રાજ્યમાં એકપણ કોરોનાનો પોઝિટિવ કેસ નહીં, આજે બેના મોત, કુલ 95 દર્દી

Amreli Live

અત્યાર સુધી 24,591કેસ,મૃત્યુઆંક 782: મધ્યપ્રદેશ સરકાર દેશના અલગ અલગ ભાગમાં ફસાયેલા એક લાખ મજૂરોને ઘરે પહોંચાડશે

Amreli Live

ઉતરપ્રદેશના કેબિનેટ મંત્રી કમલ રાનીનું કોરોનાથી મૃત્યુ, CM યોગીએ અયોધ્યાની મુલાકાત રદ કરી; દેશમાં 17.53 લાખ કેસ

Amreli Live

રાજ્યમાં કોરોનાને કાબૂમાં લેવા વધુ એક ઉપાય કરાશે, માસ્કના દંડની રકમ રૂ.200થી વધારી રૂ.1000 થઈ શકે

Amreli Live

અત્યાર સુધી 24,427 કેસ,મૃત્યુઆંક 779: 24 કલાકમાં અત્યાર સુધીમાં સૌથી વધુ 1752 કેસ આવ્યા; રિકવરી રેટ 20.57 ટકા રહ્યો

Amreli Live

રાજકોટનો ઓરેન્જ ઝોનમાં સમાવેશ, છૂટછાટ વધુ મળશે: મ્યનિ. કમિશનર

Amreli Live

સાઉદીમાં બીમારી કે ટ્રાવેલ હિસ્ટ્રી છુપાવવા બદલ રૂ. 1 કરોડ સુધીનો દંડ, રશિયામાં ક્વૉરન્ટિન તોડનારને 7 વર્ષની કેદ

Amreli Live

રાજ્યમાં સતત ત્રીજા દિવસે હજારથી વધુ કેસ, નવા 1078 કેસ સાથે કુલ કેસ 52563 અને 28 મોત સાથે મૃત્યુઆંક 2257

Amreli Live

અત્યાર સુધી 2 હજાર 542 કેસ, વર્લ્ડ બેંકે ભારત માટે રૂ. 7600 કરોડના ઇમર્જન્સી ફંડને મંજૂરી આપી, સ્ક્રિનિંગ અને આઇસોલેશન વોર્ડ બનાવવા મદદ મળશે

Amreli Live

અમેરિકામાં 24 કલાકમાં 2043ના મોત, ઈટાલીમાં ત્રણ મે સુધી લોકડાઉન વધારાયું; અમેરિકા કરતા ઈટાલીમાં 102 મૃત્યુઆંક વધારે

Amreli Live

શહેરના ક્રાઇમ બ્રાન્ચમાં ફરજ બજાવતા મહિલા ACPનો કોરોના રિપોર્ટ પોઝિટિવ, SVPમાં ખસેડવામાં આવ્યા

Amreli Live

અત્યાર સુધી 12,456 કેસ: ચીનથી 6.5 લાખ ટેસ્ટિંગ કીટ લઈને વિશેષ વિમાન રવાના, જેમાં 15 મિનિટમાં ટેસ્ટ કરનારી રેપિડ કીટ પણ સામેલ

Amreli Live

મણિનગરના પૂ. પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીની સ્મૃતિ મંદિર સંકુલમાં અંતિમવિધિ કરાઈ, PM મોદીએ ટ્વીટ કરીને શ્રદ્ધાંજલિ આપી

Amreli Live