26.6 C
Amreli
13/08/2020
મસ્તીની મોજ

દેશનો સૌથી મોટો પ્રાકૃતિક પ્રકોપ છે આકાશની વીજળી, ચોમાસામાં જાણો આનાથી બચવાના ઉપાય.

વીજળી પડવી પણ દેશની સૌથી મોટી પ્રાકૃતિક આપત્તિ છે, ચોમાસામાં આવી રીતે બચો તેનાથી.

દર વર્ષે વીજળી પડવાથી અનેક લોકોના મૃત્યુ થતા હોય છે. ખરાબ હવામાનમાં વીજળી પડવાથી 2001 અને 2014 ની વચ્ચે 40 ટકા લોકોનાં મૃત્યુ નીપજ્યાં.

ચોમાસાની શરૂઆત થતા જ દેશમાં આકાશી વીજળીની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. ગુરુવારે બિહાર અને ઉત્તર પ્રદેશના 31 જિલ્લાઓમાં 107 લોકોનાં મૃત્યુ થઇ ગયા. આમાંથી 83 લોકો બિહારના અને 24 ઉત્તર પ્રદેશના હતા.

હવામાન વિભાગ દ્વારા ચેતવણી આપવામાં આવી છે કે આવતા 72 કલાકમાં આકાશી વીજળી સાથે વરસાદ પડી શકે છે. બંને રાજ્યોએ મૃતકોના કુટુંબીજનોને 4-4 લાખ રૂપિયાની રકમ આપવાની જાહેરાત કરી હતી. ચાલો આપણે જાણીએ કે કુદરતી આફતોમાં કેવી રીતે આકાશી વીજળી સૌથી મોટી આપત્તિ સાબિત થઈ રહી છે.

નિયમ કર્તાઓને આકાશી વીજળી દેખાતી નથી :

આ કુદરતી આપત્તિ જે ઘણા મૃત્યુ માટે જવાબદાર છે, તેને દેશની આપત્તિ રાહત નિયમોમાં માન્યતા નથી મળી, જેનો અર્થ એ થાય છે કે પીડિતો અથવા તેમના પરિવારોને રાષ્ટ્રીય આપત્તિ રાહત ભંડોળમાંથી આર્થિક વળતર નથી આપી શકાતું. જો કે અમુક રાજ્ય સરકારોએ આકાશી વળતર આપવા માટે આકાશી વીજળીને આપત્તિ ગણાવી છે. કેન્દ્ર સરકાર દ્વારા રાજ્ય સરકારોને તેમના કુદરતી રાહત ફંડના 10 ટકા વિશિષ્ટ આપત્તિઓ માટે ફાળવવાના નિર્દેશ પછી આપવામાં આવ્યું છે.

આ રીતે ઉત્પન્ન થાય છે આકાશી વીજળી :

જ્યારે ઠંડી હવા એકઠી થઈને વાદળ બને છે, ત્યારે આ વાદળોની અંદર ગરમ હવાની ગતિ અને નીચેની ઠંડી હવા હોવાથી વાદળોમાં પોઝીટીવ ચાર્જ ઉપરની તરફ અને નેગેટીવ ચાર્જ નીચેની તરફ હોય છે. વાદળોમાં આ વિરોધી ચાર્જની આંતરિક ક્રિયાથી ઇલેક્ટ્રિક ચાર્જ ઉત્પન્ન થાય છે.

આ રીતે આકાશી વીજળી ઉત્પન્ન થાય છે. પછી પૃથ્વી ઉપર પહોંચતાની સાથે આકાશી વીજળી વધુ સારા વાહકની શોધ કરે છે, જેની ઉપરથી તે પસાર થઈ શકે. તેના માટે ધાતુઓ અને ઝાડ યોગ્ય રહે છે. વીજળી ઘણીવાર આ માધ્યમો દ્વારા પૃથ્વીમાં પ્રવેશવાનો માર્ગ શોધે છે.

અભ્યાસમાં દર્શાવ્યુ ભવિષ્યનું ચિત્ર :

બર્કલે યુનિવર્સિટીના 2014 ના એક અભ્યાસ મુજબ વૈશ્વિક તાપમાનમાં પ્રતિ એક ડિગ્રીના વધારા સાથે આકાશી વીજળી પડવાના બનાવોમાં 12 ટકાનો વધારો થયો છે. અનુમાન કરવામાં આવે છે કે આ સદીના અંત સુધીમાં આકાશી વીજળી પડવાની ઘટનાઓમાં લગભગ 50 ટકાનો વધારો થઇ જશે.

બચવાના ઉપાય :

– ઇલેક્ટ્રિકના થાંભલાઓ અને ઝાડથી દૂર રહો

– ધાતુઓથી દૂર રહો, વિદ્યુત ઉપકરણોનો ઉપયોગ ન કરો

– વાવાઝોડાં – પાણીમાં માથું ડુબાય તે રીતે ઉભા રહેવું ભયનો સંકેત છે

– શક્ય હોય ત્યાં સુધી વાવાઝોડાની સ્થિતિમાં મોબાઇલનો ઉપયોગ ન કરો.

વીજળી પડવાના કારણે મોટા પાયે મૃત્યુ :

વીજળી પડવાના કારણે દર વર્ષે સેંકડો લોકોનાં મૃત્યુ થઇ જાય છે. ખરાબ હવામાનમાં વીજળી પડવાથી 2001 અને 2014 વચ્ચે 40 ટકા લોકોનાં મૃત્યુ નીપજ્યાં. 2005 પછી દર વર્ષે વીજળી પડવાના કારણે 2 હજારથી વધુ લોકોનાં મૃત્યુ થયાં. 2018 માં કુદરતી શક્તિઓને કારણે 6,891 લોકોના મૃત્યુ થયા, જેમાંથી 2,357 અથવા 34 ટકા આકાશી વીજળીને કારણે થયા. આ એક દિવસમાં છ થી વધુ મૃત્યુ છે. તે પૂર (500), જમીન ઘસી પડવાથી (404), ઠંડી (757) અને ગરમી (890) ને કારણે સંયુક્ત રીતે થયેલા મૃત્યુની સરેરાશ હતી. કદાચ આકાશી વીજળી ભારતની સૌથી મોટી કુદરતી આપત્તિ છે.

આ માહિતી જાગરણ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.


Source: 4masti.com

Related posts

નંબર પ્લેટ વગરની ગાડી ચલાવવી, કાંઈ પણ લખવું હવે હશે ગુનો, કેંદ્રએ જાહેર કર્યા નવા નિયમ.

Amreli Live

એક જુલાઈથી શરુ થઇ રહ્યો છે ચાતુર્માસ, 148 દિવસો સુધી નહીં થાય કોઈ શુભ કામ, જાણો કારણ

Amreli Live

ફક્ત 1 મિનિટમાં 10 વર્ષના ટાબરીયા એ ઉકેલ્યા ગણિતના 196 દાખલા, બનાવ્યો ગિનીઝ વર્ડ રિકોર્ડ

Amreli Live

શ્રીરામની વંશાવલી જાણીને તમે પણ મોટેથી કહેશો જય શ્રી રામ, જાણો ભગવાન શ્રી રામના પૂર્વજો વિષે.

Amreli Live

રક્ષાક્ષેત્ર માટે મેગા પ્લાન, 2025 સુધી નિકાસ 35 હજાર કરોડ કરવાનું લક્ષ્ય

Amreli Live

સુશાંતની છેલ્લી ફિલ્મ દિલ બેચારાએ IMDB પર બનાવ્યો જબરજસ્ત રેકોર્ડ, ટ્વીટર પર ભાવુક થયા ફેન્સ

Amreli Live

આ યોજના 2 જુલાઈથી શરૂ, 5500 લોકોને મળી ચુક્યો છે લાભ, ટારગેટ 50 લાખ.

Amreli Live

રામ જન્મભૂમિની પોસ્ટ ટિકિટ જાહેર, પહેલા પણ PM મોદી જાહેર કરી ચૂકેલ છે રામની 11 ટિકિટ, ફોટો અને કિંમત જુઓ.

Amreli Live

નવેમ્બર સુધી મળશે મફત રાશન, ગોબચારી જ્યાં થશે ત્યાં કડક કાર્યવાહી, ટોલ ફ્રી નંબર પર કરો ફરિયાદ

Amreli Live

શિવ જ્યોતિર્લીંગ રહસ્ય જાણીને તમે પોતે ચોક્કી જશો અને ગર્વ અનુભવશો કે તમે હિંદુ છો.

Amreli Live

મહાભારતથી લઈને ચંદ્રકાંતા સુધી, ફ્લોપ થઇ ટીવીની મહારાણી એકતા કપૂરની આ સિરિયલ

Amreli Live

ઈ.સ 1462 પછી રક્ષાબંધનના દિવસે બની રહ્યો છે દુલર્ભ સંયોગ, રાખો આ વાતોનું ધ્યાન.

Amreli Live

રામ મંદિર ભુમીપુજન મુહૂર્ત ઉપર પ્રશ્ન કરનારાઓ માટે આ બે પૌરાણિક કિસ્સા જાણો.

Amreli Live

લાઈમલાઈટથી દૂર રાખે છે બોલિવૂડ સેલેબ્સની આ બહેનો, સુંદરતામાં કોઈનાથી ઓછી નથી.

Amreli Live

રહસ્યમય છે મહાદેવનું આ ધામ, 12 વર્ષ તેના પર પડે છે વીજળી, પણ મંદિરને કાઈ નુકશાન થતું નથી.

Amreli Live

દારૂડિયા, મસ્તીખોર અને મહિલાઓને પટાવતો ‘કાલિયા’ વાંદરાને મળી ઉંમરકેદની સજા.

Amreli Live

પોસ્ટ ઓફિસ આપી રહી છે બેંકથી વધારે રિટર્ન, જાણો માસિક સેવિંગ સ્કીમની સાથે કઈ બેન્ક કેટલું વ્યાજ આપે છે.

Amreli Live

આ 3 નુસખા દાંતોની પીળાશને દૂર કરી તેને દૂધ જેવા સફેદ કરી દેશે, જાણો તમારે શું કરવું પડશે.

Amreli Live

મંગળવારે બની રહ્યા છે યોગ, આ 6 રાશિના લોકોના ચમકશે ભાગ્યના તારા

Amreli Live

લાઇમલાઈટની દુનિયામાં આવતા પહેલા સ્કૂલમાં કામ કરતી હતી કિયારા આડવાણી, હવે જીવે છે લગ્જરી લાઈફ.

Amreli Live

વૃષભ રાશિના લોકોએ બિઝનેસમાં કરવી પડશે વધારે મહેનત, જાણો અન્ય રાશિઓની સ્થિતિ

Amreli Live