25.5 C
Amreli
19/09/2020
કલેક્ટર ઓફિસ

દેશના સર્વોચ્ચ સ્પોર્ટ એવોર્ડ ‘ખેલ રત્ન’ માટે નોમિનેટ થયો રોહિત શર્મા, આપ્યું આવું રિએક્શન

નવી દિલ્હી: ટીમ ઈન્ડિયાના લિમિટેડ ઓવર્સના વાઈસ કેપ્ટન રોહિત શર્માએ પોતાને સ્પોર્ટ્સના સર્વોચ્ચ સન્માન ‘રાજીવ ગાંધી ખેલ રત્ન પુરસ્કાર’ માટે નોમિનેટ થવા અંગે ખુશી વ્યક્ત કરતા કહ્યું કે, તે પોતાને ખૂબ સન્માનિત અનુભવ છે. ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (BCCI) એ શનિવારે આ એવોર્ડ માટે રોહિત શર્માના નામની ભલામણ કરી.

હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો

છેલ્લા કેટલાક વર્ષોમાં રોહિત શર્માએ પોતાના પ્રદર્શનથી એક જબરદસ્ત છાપ છોડી છે. BCCI.tv પર રોહિત શર્માનો એક વિડીયો અપલોડ કરવામાં આવ્યો છે, જેમાં રોહિતે દેશના સર્વોચ્ચ સ્પોર્ટ્સ એવોર્ડ માટે પોતાના નામની ભલામણ પર પ્રતિક્રિયા આપી છે.

રોહિતે કહ્યું કે, ‘હું ખૂબ જ સન્માનિત અને કૃતજ્ઞ અનુભવી રહ્યો છું કે BCCIએ રાજીવ ગાંધી ખેલ રત્ન એવોર્ડ માટે મારા નામની ભલામણ કરી છે. હું BCCI, મારા સાથી ખેલાડીઓ, સપોર્ટિંગ સ્ટાફ, ફેન્સ અને પરિવારજનોનો આભાર વ્યક્ત કરું છું જે હંમેશાં મારી સાથે ઊભા રહ્યાં.’

ગત વર્ષે ઈંગ્લેન્ડમાં યોજાયેલા વર્લ્ડ કપમાં રોહિત શર્માએ 5 સદી ફટકારવાનો રેકોર્ડ નોંધાવ્યો હતો. કોઈ એક વર્લ્ડ કપમાં આ સૌથી વધુ સેન્ચુરી લગાવવાનો રેકોર્ડ છે. રોહિત ઉપરાંત તેના સાથે ઓપનિંગ બેટ્સમેન શિખર ધવન, ફાસ્ટ બોલર ઈશાંત શર્મા અને મહિલા ક્રિકેટની ઑલરાઉન્ડર ખેલાડી દીપ્તિ શર્માના નામની ભલામણ પણ અર્જુન એવોર્ડ માટે કરવામાં આવી છે.


Source: iamgujarat.com

Related posts

દારૂ પીધા બાદ 100 ફૂટ ઊંડા કુવામાં ખાબક્યો દારૂડિયો

Amreli Live

22 જૂન જન્મદિવસ રાશિફળ: પદ-પ્રતિષ્ઠા વધશે, મહિલાઓએ શિવ પૂજન કરવું

Amreli Live

લોકડાઉન ઈફેક્ટઃ દેશમાં 7 લાખથી વધુ નાની દુકાનોના શટર પડી ગયા

Amreli Live

રામદેવ લાવી રહ્યા છે એપ, ઘરે બેઠા મળશે કોરોનાની દવા

Amreli Live

સુશાંત સિંહ રાજપૂતના મુંબઈ સ્થિત ઘરમાંથી પોલીસને મળી પાંચ ‘પર્સનલ ડાયરી’

Amreli Live

દેશમાં 3 ચરણમાં પૂરું થશે લોકડાઉન, આ તારીખથી ખુલશે હોટલ, રેસ્ટોરેન્ટ, મોલ.

Amreli Live

9 જુલાઈ 2020નું રાશિફળ : જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ

Amreli Live

ચીનની નવી ચાલ, લેહથી 382 કિમી દૂર તૈનાત કર્યા ફાઈટર જેટ

Amreli Live

45 હજારની એક એવી ટોસિલિઝુમેબની દવાનો જથ્થો સરકાર પાસે પુરતા પ્રમાણમાંઃ નિતિન પટેલ

Amreli Live

16 જુલાઈથી સૂર્ય અને શનિનો સમસપ્તક યોગ, આ 5 રાશિઓએ રહેવું પડશે સાવધાન

Amreli Live

ગુજરાતઃ 24 કલાકમાં 372 નવા કેસ અને 20 મોત, કુલ 15944 પોઝિટિવ દર્દીઓ

Amreli Live

આંધ્રપ્રદેશ: પોલીસે રૂપિયા 72 લાખની કિંમતના દારૂનો નાશ કર્યો

Amreli Live

આજે ગ્રહણ સમયે મનોકામના પ્રમાણે કરો આ ચોપાઈનો જાપ, મળશે પરિણામ

Amreli Live

સુશાંત સિંહ આત્મહત્યાઃ કથિત ગર્લફ્રેન્ડ અને એક્ટ્રેસ રિયા ચક્રવર્તી સામે ફરિયાદ

Amreli Live

યુપી: બાળકોનું શારીરિક શોષણ કરવાના આરોપમાં ‘ગોડમેન’ની ધરપકડ

Amreli Live

બ્લડપ્રેશરના દર્દીએ ચોક્કસ ખાવા જોઈએ આ સીઝનલ ફળ

Amreli Live

અમિતાભ બચ્ચનની તંદુરસ્તી માટે 400 કિમી દોડ્યા હતા અરવિંદ પંડ્યા, કહ્યું- ‘આજે પણ તૈયાર’

Amreli Live

‘ન્યૂ નોર્મલ’નો શૂટિંગ અનુભવ જેઠાલાલે કર્યો શેર, કહ્યું- હોસ્પિટલમાં હોઈએ એવું લાગ્યું હતું

Amreli Live

ઘરેથી કામ કરતી વખતે રશ્મિ દેસાઈએ કર્યો જબરો જુગાડ, હસીને લોટપોટ થયા ફેન્સ

Amreli Live

સુરતમાં કોરોનાથી હાલત વધુ ગંભીર, કુલ કેસોની સંખ્યા 10000ને નજીક

Amreli Live

સલમાન ખાન બન્યો ‘ખેડૂત’, વરસતા વરસાદમાં ટ્રેક્ટર ચલાવીને ખેડ્યું ખેતર

Amreli Live