25.3 C
Amreli
13/08/2020
કલેક્ટર ઓફિસ

દેશના આ મોટા વકીલોએ TikTokનો કેસ લડવાની પાડી દીધી ના

નવી દિલ્હીઃ ટિકટોક પર પ્રતિબંધ મૂક્યા બાદ તેમનો કેસ લડવા માટે કોઈ વકીલ તૈયાર થઈ રહ્યા નથી. દેશના જાણીતા બે વકીલે ટિકટોકનો કેસ લડવાની ચોખ્ખી ના પાડી દીધી. પૂર્વ એટોર્ની જનરલ અને સીનિયર એડવોકેટ મુકુલ રોહતગી પછી હવે સીનિયર કોંગ્રેસ લીડર અને સુપ્રીમ કોર્ટના એડવોકેટ અભિષેક મનુ સિંઘવીએ પણ કેસ લડવાની ના પાડી દીધી.

હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા અહીં ક્લિક કરો

ટિકટોક સહિત 59 ચાઈનીસ એપ પર સરકારે 29 જૂનના રોજ પ્રતિબંધ મૂકી દીધો. બંને વકીલોએ કહ્યું કે તેઓ સરકારના નિર્ણય સામે ટિકટોકનો કેસ નહીં લડે.

આ પહેલા સિંઘવી ટિકટોક માટે કેસ લડી ચૂક્યા છે
પૂર્વ એટોર્ની જનરલે કહ્યું કે, ‘હાલની સ્થિતિ જોતા કોઈ પણ ચીનની કંપની તરફથી વકીલાત કરવી યોગ્ય નથી.’ રોહતગી દેશના ટોપ વકીલોમાંથી એક છે. કોંગ્રેસ નેતા સિંઘવી એક વર્ષ પહેલા ટિકટોકનો કેસ લડ્યા હતા. ત્યારે તેમણે કંપનીને જીત પણ અપાવી હતી. હાઈકોર્ટની મદુરાઈ બેંચે ગત વર્ષે 24 એપ્રિલે ટિકટોક પર લગાવેલો પ્રતિબંધ હટાવી લીધો હતો.


Source: iamgujarat.com

Related posts

લગભગ 7 મહિનાથી ભાજપના સંપર્કમાં હતા સચિન પાઈલટઃ અશોક ગેહલોત

Amreli Live

ગુજરાતની ખાનગી લેબમાં હવે 2500 રૂપિયામાં થશે કોરોનાનો ટેસ્ટ

Amreli Live

ગુજરાતમાં કોરોના સામેના જંગમાં આ વિદ્યાર્થીઓને બનાવાશે ‘કોવિડ સહાયક’

Amreli Live

સુશાંત મામલામાં રિયા ચક્રવર્તીની કલાકો સુધી પૂછપરછ, તપાસમાં સૌથી મહત્વનું છે તેનું સ્ટેટમેન્ટ

Amreli Live

03 જુલાઈ, 2020નું રાશિફળ: જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ

Amreli Live

રાજ્ય સરકારે આદિવાસી યુવતીની પરીક્ષા માટે સ્પેશિયલ બસ ચલાવી, બોર્ડમાં 95% લાવી

Amreli Live

કોરોના મહામારીઃ શું કાર ડ્રાઈવ કરતી વખતે માસ્ક પહેરવું જોઈએ?

Amreli Live

રેલવેનું થયું ખાનગીકરણ, 2023 સુધી દોડવા લાગશે પ્રાઈવેટ ટ્રેનો

Amreli Live

શાકાહારી બની શિલ્પા શેટ્ટી, કહ્યું ‘મારા માટે આ કામ ખૂબ મુશ્કેલ હતું’

Amreli Live

કોરોના સંકટ: અમદાવાદની વધુ કેટલીક ખાનગી સ્કૂલોએ વાલીઓને ફીમાં રાહત આપી

Amreli Live

કેમ ત્રણ પાનવાળું બીલીપત્ર જ છે શિવજીને પ્રિય, આ છે તેની પાછળની ઘટના

Amreli Live

કોરોના તાંડવ: અમદાવાદ જિલ્લામાં 24 કલાકમાં 26ના મોત, દર કલાકે એક દર્દી મોતને ભેટ્યો

Amreli Live

અમરેલી: દુષ્કર્મના આરોપમાં ગઢડા સ્વામિનારાયણ મંદિરના બે સાધુ સહિત 3ની ધરપકડ

Amreli Live

સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુ બાદ નિરાશ થઈ ગયેલા તેના 14 વર્ષના ફેને જીવન ટૂંકાવ્યું

Amreli Live

5 જુલાઈ જન્મદિવસ રાશિફળ: રચનાત્મક કાર્યોમાં મળશે સફળતા

Amreli Live

પાકિસ્તાનમાં ટ્રેન સાથે અથડાઈ બસ, 19 શીખ શ્રદ્ધાળુઓના મોત

Amreli Live

કોરોનાને હરાવનાર શ્રેણુ પરીખે કહ્યું, ‘ટેસ્ટ કરાવ્યા બાદના 24 કલાક સૌથી ખરાબ હતા’

Amreli Live

લંડનમાં સોનમ કપૂર અને મૌની રોયે કર્યો ક્વોરન્ટીન કાયદાનો ભંગ, લેવાઈ શકે છે એક્શન

Amreli Live

વિશ્વમાં એક જ દિવસમાં કોરોનાના 1.83 લાખ કેસ નોંધાયા, 50 હજાર દર્દીઓના મોત

Amreli Live

5માં માળેથી નીચે પટકાયેલા બાળકને પડોશીએ ‘હીરો’ની જેમ કેચ કરી લીધો

Amreli Live

યુઝવેન્દ્ર ચહલે રજૂ કર્યું સુશાંત સિંહ રાજપૂતનું દર્દ, શેર કરી હચમચાવી દેનારી તસવીર

Amreli Live