26.8 C
Amreli
20/09/2020
bhaskar-news

દેશના અગ્રણી ઉદ્યોગપતિ મુકેશ અંબાણી અને રતન ટાટાએ દીપ પ્રગટાવી કોરોના સામેની લડાઈમાં સૌ સાથે હોવાનો સંદેશ આપ્યો, કોરોના વોરિયર્સનો ઉત્સાહ વધાર્યો



પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને 5મી એપ્રિલના રોજ રાત્રે 9 વાગે 9 મિનિટ માટે ઘરની લાઈટ બંધ કરીને દીપ અને મીણબતી પ્રગટાવી કોરોના વાઈરસની મહામારી સામે કોઈ પણ વ્યક્તિ એકલી નથી અને સૌ કોઈ સાથે છે તે બાબતનો સ્પષ્ટ સંદેશ આપવા તેમ જ કોરોના વોરિયર્સનો ઉત્સાહ વધારવા માટે આહવાન કર્યું હતું. આજે સામાન્ય નાગરિકથી લઈ દેશના અગ્રણી ઉદ્યોગપતિઓએ પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની આ અપીલને સમર્થન આપ્યું હતું. અગ્રણી ઉદ્યોગપતિ મુકેશ અંબાણી તથા રતન ટાટાએ પણ રાત્રે 9 વાગે 9 મિનિટ માટે ઘરોની લાઈટ બંધ કરી દીપ પ્રગટાવી આ કટોકટીની ઘડીમાં સૌથી સાથે હોવાનો સંદેશ આપ્યો હતો તેમકોરોના વોરિયર્સનો ઉત્સાહ વધાર્યો હતો.

અગ્રણી ઉદ્યોગપતિ મુકેશ અંબાણીનું આવાસ એન્ટીલિયા ખાતે 9 મિનિટ માટે લાઈટ બંધ કરી દીપ પ્રગટાવવામાં આવ્યા હતા
સચિન તેંડુલકર તેમના નિવાસસ્થાન પર પરિવાર સાથે દીપ પ્રગટાવી નજરે પડે છે.

Download Dainik Bhaskar App to read Latest Hindi News Today


Leading businessmen Mukesh Ambani and Ratan Tata conveyed their deep support for the fight in Corona


Leading businessmen Mukesh Ambani and Ratan Tata conveyed their deep support for the fight in Corona

Related posts

ICUમાં ફિંગરપ્રિન્ટ લોક હોવાથી કોઈ અંદર ન જઈ શક્યું, 8 દર્દી બેડ પર જ ભડથું થઈ ગયા

Amreli Live

રાહુલે કહ્યું- આરોગ્ય સેતુ એપથી ડેટા સુરક્ષા અને પ્રાઇવેસીનો ખતરો, સરકાર મરજી વિના લોકોને ટ્રેક કરીને ડરનો ફાયદો ન ઉઠાવે

Amreli Live

સાવરકુંડલામાં દોઢ ઇંચ, વલ્લભીપુર પંથકમાં ધોધમાર વરસાદ, ગારીયાધારમાં કરા પડ્યા, કેરીના પાકને 10 ટકા નુકસાની

Amreli Live

અત્યાર સુધી 32.72 લાખ સંક્રમિત અને 2.31 લાખ મોત: રશિયાના પ્રધાનમંત્રી મિખાઈલ મિશુસ્તિન પોઝિટિવ

Amreli Live

4.26 લાખ કેસ, ભાજપના અધ્યક્ષ નડ્ડાએ કહ્યું- જૂનના અંત સુધીમાં પીએમ કેયર ફંડથી દેશમાં 60 હજાર વેન્ટિલેટર ઉપલબ્ધ બનશે

Amreli Live

કોરોના સામેની લડતમાં 108ની મહત્વની કામગીરી, જુઓ વીડિયો

Amreli Live

UAEમાં IPL રમાશે, ટુર્નામેન્ટના ચેરમેન બૃજેશ પટેલે કહ્યું- સરકાર પાસે મંજૂરી માંગી, ત્યારબાદ પ્લાન તૈયાર થશે

Amreli Live

રાજકોટમાં એક જ પરિવારના 6 સભ્યો સહિત 54 પોઝિટિવ, 6 મોતઃ સૌરાષ્ટ્રના 6 જિલ્લામાં 79 નવા કેસ નોંધાયા

Amreli Live

SVP હોસ્પિટલના આઇસોલેશન વોર્ડમાંથી કોરોના પોઝિટિવ MLA ખેડાવાલાની દિવ્યભાસ્કર સાથે સીધી વાત ‘બે દિવસથી તાવ, શ્વાસ લેવામાં તકલીફ હતી’

Amreli Live

આજથી અમદાવાદ, સુરત, રાજકોટમાંથી કર્ફ્યૂ ઉઠાવી લેવાયો, રાજ્યમાં કુલ પોઝિટિવ કેસ 2624, કુલ મૃત્યુઆંક 112

Amreli Live

અત્યાર સુધી 2.14 લાખ મોત: ફ્રાંસના પ્રધાનમંત્રીએ કહ્યું-લોકડાઉન ચાલુ રાખી શકાય તેમ નથી,અર્થતંત્ર ખતમ થઈ જવાનું જોખમ છે

Amreli Live

શાકભાજીની લારીવાળા, રિક્ષા ડ્રાઇવરો, દૂધના ફેરિયાઓ, સગર્ભા મહિલાઓ સહિત 100 લોકોના રેપિડ કીટથી કરેલા ટેસ્ટ નેગેટિવ આવ્યા

Amreli Live

અરબી સમુદ્રમાં પાકિસ્તાને એન્ટિ શિપ મિસાઇલનું પરીક્ષણ કર્યું, બે બંદર-રિફાઇનરી તરફ આવતા જહાજોને જોખમ

Amreli Live

અમેરિકામાં 24 કલાકમાં બે હજાર અને બ્રિટનમાં 980 લોકોના મોત, અહીં 102 વર્ષની વૃદ્ધા સાજી થતાં રજા અપાઈ

Amreli Live

શંકાસ્પદ દર્દીનો મૃતદેહ 2 કલાક રઝળ્યા બાદ પરિવારને સોંપ્યો, સિવિલ RMOએ કહ્યું: ‘ઉતાવળે મૃતદેહ રીક્ષામાં લઇ ગયા’

Amreli Live

અમદાવાદ કરતા વધુ કેસ અને મોતઃ વધુ 205 કેસ સાથે પોઝિટિવનો આંકડો 5260 થયો, 10 મોત સાથે મૃત્યુઆંક 194 પર પહોંચ્યો

Amreli Live

વિશ્વભરમાં 20 લાખ કેસ, 1.27 લાખના મોત: અમેરિકમાં 24 કલાકમાં 2407 લોકોએ જીવ ગુમાવ્યો, કુલ મૃત્યુઆંક 26 હજાર

Amreli Live

‘ચેન્નઈ એક્સપ્રેસ’ના પ્રોડ્યૂસર મોરાનીની દીકરીનો ટેસ્ટ પોઝિટિવ, પરિવાર ક્વૉરન્ટીન

Amreli Live

સતત બીજા દિવસે 850થી વધુ કોરોનાના નવા દર્દી અને 14ના મોત, કુલ કેસ 40 હજારને પાર અને મૃત્યુઆંક 2024

Amreli Live

ખંભાળિયામાં 2 કલાકમાં 12 ઇંચ વરસાદ, 8 કલાકમાં 18 ઇંચ વરસાદ ખાબક્યો, NDRFની ટીમ મોકલાઈ, રાણાવાવમાં 8, પોરબંદરમાં 7 ઈંચ વરસાદ

Amreli Live

સરકારનો નિર્ણય- કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરોને 1 જાન્યુઆરી, 2020થી જુલાઈ 2021 સુધી મોંઘવારી ભથ્થું નહીં મળે

Amreli Live