26.2 C
Amreli
20/09/2020
મસ્તીની મોજ

દેવું ચુકવવામાં થઈ રહી છે મુશ્કેલી? તો આ 6 ઉપાય તમારી સમસ્યાનું કરશે સમાધાન.

જો તમને પણ દેવું ચુકવવામાં મુશ્કેલી થઈ રહી છે, તો આ 6 ઉપાય તમારી મદદ કરી શકે છે, જાણો શું કરવું પડશે.

આર્થિક સંકટને દૂર કરવા માટે લોકો ઘણીવાર લોન લે છે, પરંતુ આ સરળ વિકલ્પ નથી. લોન લેવાનું જેટલું સરળ છે, તેને ચુકવવાનું એટલું મુશ્કેલ બને છે.

જીવનમાં કોઈપણ સમયે સમસ્યાઓ આવી શકે છે. ખાસ કરીને આર્થિક સમસ્યા મનુષ્ય માટે ખૂબ મોટી પડકારરૂપ છે. આર્થિક સંકટને દૂર કરવા માટે લોકો ઘણીવાર લોન લે છે, પરંતુ આ સરળ વિકલ્પ નથી. લોન લેવાનું જેટલું સરળ છે, તેને ચુકવવાનું એટલું મુશ્કેલ બને છે. દેવાનો ભાર વ્યક્તિની રાતની ઊંઘ હરામ બનાવે છે, પરંતુ શાસ્ત્રો અનુસાર જો દેવાના વ્યવહારમાં કેટલીક બાબતોનું ધ્યાન રાખવામાં આવે તો આ ભારણ ટાળી શકાય છે.

આજે અમે તમને કેટલાક એવા ઉપાય જણાવવા જઈ રહ્યા છીએ, જે આ સંજોગોમાં તમારા માટે મદદરૂપ સાબિત થઈ શકે છે.

લોન લેવા માટે બુધવારનો દિવસ શ્રેષ્ઠ દિવસ છે. એવું માનવામાં આવે છે કે બુધવારે લેવામાં આવેલ દેવાની ક્યારેય ચૂકવવાની સમસ્યા થતી નથી. તેવી જ રીતે, દેવું ચૂકવવા માટે મંગળવારનો શ્રેષ્ઠ દિવસ છે.

દરરોજ લાલ મસૂરની દાળનું દાન કરો. મંગળવારે હનુમાન મંદિરમાં નાળિયેરનું દાન કરો.

મુખ્ય દરવાજા પર બંને બાજુ, આગળ અને પાછળ લીલા રંગના ગણપતિ મૂકો અને વાસ્તુ મુજબ ઉત્તર-પૂર્વ ખૂણો સાફ અને ચોખ્ખો રાખો.

દેવામાંથી ઝડપી રાહત માટે બુધવારે સવા શેર મગ ઉકાળો અને તેમાં થોડો ગોળ અને ઘી મિક્સ કરો. તેને એક ગાયને ખવડાવી દો. દર બુધવારે નિયમિતપણે આ ઉપાય કરો.

હનુમાન ચાલીસા અથવા બજરંગ બાનનો પાઠ કરો. મંગળવાર અને શનિવારે હનુમાનજીના ચરણોમાં તેલ-સિંદૂર ચઢાવો અને તમારા કપાળ પર સિંદૂર લગાવો.

શુક્લ પક્ષના બુધવારથી ગણેશ સ્તોત્રના પાઠ શરૂ કરો.

આ માહિતી એબીપી ન્યુઝ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.


Source: 4masti.com

Related posts

શું માં બબીતા અને બહેન કરિશ્માના કારણે થયું હતું શાહિદ-કરીનાનું બ્રેકઅપ? 12 વર્ષ પછી સામે આવી વાત.

Amreli Live

સુશાંતની છેલ્લી ફિલ્મ દિલ બેચારાએ IMDB પર બનાવ્યો જબરજસ્ત રેકોર્ડ, ટ્વીટર પર ભાવુક થયા ફેન્સ

Amreli Live

નજીકના સમયમાં જ માતા વૈષ્ણો દેવીના દર્શન કરી શકે છે શ્રદ્ધાળુ, જાણો રજીસ્ટ્રેશનની પ્રક્રિયા અને ગાઇડ લાઇન.

Amreli Live

આ વર્ષે શ્રાદ્ધ પક્ષ નવરાત્રી નહિ આવે, 18 સપ્ટેમ્બરથી 16 ઓક્ટોબર સુધી નહીં આવે મોટો તહેવાર.

Amreli Live

સુખ સમૃદ્ધિ અને સારું સ્વાસ્થ્ય મેળવવા માટે આ રીતે ઘરમાં ના રાખો લાફિંગ બુદ્ધા.

Amreli Live

રોગપ્રતિકારક શક્તિ મજબૂત કરે છે અજમાનો ઉકાળો, સ્વાસ્થ્ય ઉપર નથી થતી કોઈ આડ અસર.

Amreli Live

3000mAh બેટરી વાળા સ્માર્ટફોનને 5 વખત ચાર્જ કરી શકે છે આ 10 પાવરબેન્ક, ફક્ત આટલી ઓછી છે આની કિંમત.

Amreli Live

દીપિકાના ડિપ્રેશન પર કંગનાએ ઉઠાવ્યો સવાલ જણાવ્યું “આ કેવું ડિપ્રેશન, જેમાં તે શૃંગાર કરીને રહી, લગ્ન પણ કરી લીધા?

Amreli Live

સુશાંતના ઓનસ્ક્રીન પિતાનો દાવો, જણાવ્યું : ‘દિશા અને એક્ટરના મૃત્યુમાં છે મોટું કનેક્શન’

Amreli Live

16 વર્ષની TikTok સ્ટાર સિયા કક્કડે કરી આત્મહત્યા, એન્ટરટેનમેન્ટ ઇંડસ્ટ્રીને વધુ એક ઝટકો

Amreli Live

રામ સંજ્ઞાના રૂપમાં ભારતીય રાષ્ટ્રના હીરો છે અને વિશેષણના રૂપમાં છે મનપસંદ આદર્શ.

Amreli Live

આ ચોખા છે કે દવા, સુગંધ અને સ્વાદમાં છે શ્રેષ્ઠ, ઇમ્યુનીટી વધારવામાં પણ છે મદદગાર.

Amreli Live

આધાર નંબર લોક કરી, આ એક ખાસ કામ કરી લો, ઘણા અઢળક છે ફાયદા.

Amreli Live

નંબર પ્લેટ વગરની ગાડી ચલાવવી, કાંઈ પણ લખવું હવે હશે ગુનો, કેંદ્રએ જાહેર કર્યા નવા નિયમ.

Amreli Live

મંગળ કરશે મેષ રાશિમાં પ્રવેશ, તેની અસરને લીધે દેશમાં વિરોધ, ઉપદ્રવ અને હિંસા વધી શકે છે, સાથે આવું કાંઈક થઈ શકે છે.

Amreli Live

એકાઉન્ટમાં જમા નથી થયો પીએમ કિસાન યોજનાનો છઠ્ઠો હપ્તો, તો આ નંબર પર કરો ફોન, મળશે મદદ

Amreli Live

શિવપ્રિય છે બીલીપત્ર, જાણો તોડવા અને ચડાવવાના નિયમ.

Amreli Live

ઘરમાં આ દિશામાં હોય છે ધનના દેવતા કુબેરનું સ્થાન, ભૂલથી પણ ન કરો આવી ભૂલો.

Amreli Live

જાણો, જયા પાર્વતી વ્રતની ધાર્મિક કથા અને તેનું ધાર્મિક મહત્વ

Amreli Live

શિવ-પાર્વતી આ 5 રાશિઓની અધૂરી ઈચ્છાઓ કરશે પુરી, તેમની કૃપાથી પ્રયત્નોનું મળશે યોગ્ય ફળ.

Amreli Live

દિવ્યા ખોસલાનો ટ્રોલ્સને જવાબ : ગુસ્સો થૂંકી દો, નહિ તો નાક ફૂલી જશે

Amreli Live