31.6 C
Amreli
22/10/2020
મસ્તીની મોજ

દેવી ભાગવત પુરાણમાં જણાવી છે સદાચારની નીતિઓ, જેનું પાલન કરીને પ્રાપ્ત કરી શકો છો ભગવતીની કૃપા.

માં ભગવતીની કૃપા મેળવવી છે? તો પાલન કરો દેવી ભાગવત પુરાણમાં જણાવેલી સદાચારની આ નીતિઓ. નવરાત્રી શરૂ થઈ ગઈ છે. અને આદિ શક્તિની આરાધનાનું આ પર્વ 9 રાત સુધી ચાલે છે. આ વખતે 25 ઓક્ટોબરે વિજયાદશમી છે અને તેની સાથે જ નવરાત્રીનું સમાપન પણ થશે. આમ તો માતા રાણી હંમેશા જ પોતાના ભક્તોની ઈચ્છા પુરી કરે છે, પણ આ ખાસ દિવસોમાં જે પણ ભક્ત સાચા મનથી માં પાસે કોઈ મનોકામના માંગે છે, તો તે જરૂર પુરી થાય છે.

નવરાત્રીનો અવસર છે તો દેવી ભાગવત પુરાણની વાત જરૂર થવી જોઈએ. કારણ કે આ પુરાણમાં સદાચારની નીતિઓ જણાવી છે. તેમાં જણાવવામાં આવ્યું છે કે, આપણે જીવનમાં કયા કર્મ કરવા જોઈએ, અને કયા કામથી દૂર રહેવું જોઈએ. આ વાતોનો ઉલ્લેખ દેવી ભાગવત પુરાણના 11 માં સ્કંધમાં કરવામાં આવ્યો છે. આવો જાણીએ છેવટે કઈ કઈ છે તે સદાચારની નીતિઓ જેને અપનાવવાથી આપણી અંદર સદગુણોનો વિકાસ થાય છે.

(1) ધર્મ અનુસાર કામ કરવાથી વ્યક્તિ મોટામાં મોટા અવરોધોને પાર કરી લે છે. આપણા સારા કામોને જ પહેલો ધર્મમાન વામાં આવ્યો છે.

(2) સારા કામોથી લાંબી ઉંમર, મિત્ર, ધન, અન્નની પ્રાપ્તિ થાય છે. સારા કામોથી દરેક પાપા કર્મનું ફળ નષ્ટ થાય છે.

(3) ધર્મ કર્મ ખરાબ સમયમાં દિવાની જેમ આપણું માર્ગદર્શન કરે છે. કર્મોથી જ જ્ઞાનની વૃદ્ધિ થાય છે અને જ્ઞાન આપણને મુશ્કેલીઓથી બચાવી લે છે.

(4) જે લોકો ખરાબ કામ કરે છે, તેમને આ લોકમાં અને પરલોકમાં પણ દુઃખ જ મળે છે. તેમણે રોગોનો સામનો કરવો પડે છે. આપણે એવા લોકોથી દૂર જ રહેવું જોઈએ.

આ દરેક વાતો દેવી ભગવાન પુરાણમાં સમજાવવામાં આવી છે, જેથી લોકો તેનું પાલન કરે. કળિયુગમાં આ વાતો વધારે સાર્થક થઈ જાય છે. કળિયુગમાં માણસ અને માણસાઈ બંને ખતમ થતી જઈ રહી છે. આથી લોકોએ આ વાતોને જીવનમાં ઉતારવી જરૂરી છે. કહેવાય છે કે નારદમુનિએ ભગવાનને પૂછ્યું હતું કે, કયા કર્મો કરીને દેવી ભગવતીની કૃપા પ્રાપ્ત કરવામાં આવી શકે છે? અને કયા કાર્યોથી મનુષ્યએ બચવું જોઈએ? ત્યારે ભગવાન નારાયણે આ પુરાણમાં તે કર્મો વિષે સંપૂર્ણ રીતે સમજાવ્યું હતું.

આમ તો દર વર્ષે લોકો સંપૂર્ણ શ્રદ્ધાભાવથી નવરાત્રીનું વ્રત કરે છે, પણ જો વ્રતની સાથે સાથે આ પુરાણમાં શામેલ સદાચારોનો આત્મસાત કરવામાં આવે, તો અંગત મુશ્કેલીઓથી લઈને સામાજિક મુશ્કેલીઓથી છુટકારો મેળવી શકાય છે.

આ માહિતી એબીપી ન્યુઝ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.


Source: 4masti.com

Related posts

અધિક માસમાં થઈ શકે છે આ 7 પ્રકારના સંસ્કાર, જાણો વિસ્તારથી.

Amreli Live

આ મુસ્લિમ રામભક્તને પ્રભુ શ્રીરામમાં દેખાય હતા મોહમ્મદ પયગંબર, પટનામાં બનાવ્યું છે હનુમાન મંદિર.

Amreli Live

સૂકી ત્વચા માટે પપૈયું-મધથી બનેલ ફેસ પેક, વધતી ઉંમરની અસર ઘટાડવા માટે આ રીતે કરો ઉપયોગ.

Amreli Live

હદથી વધારે ચેટિંગ કરવાને કારણે મહિલાએ કપાવવા પડ્યા હાથ, થઈ ગઈ હતી આવી હાલત.

Amreli Live

કાલનું વિચારો પણ વસ્તુઓને ક્યારેય કાલ પર ઠેલશો નહીં, આવી 5 નીતિ જો જીવનમાં હશે તો સફળતા તમારી મુઠ્ઠીમાં સમજો.

Amreli Live

માતા પિતાની નાકના નીચે 17 વર્ષીય યુવકે કર્યું એવું કાંડ કે બેન્કમાંથી 16 લાખ રૂપિયા ઉડાડી દીધા, હવે નથી આપતા સ્માર્ટફોન.

Amreli Live

ગણેશ હવેરકર મુજબ પ્રિયંકા સુશાંતના બિઝનેસના નિર્ણય લેતી હતી, તેને કારણે રિયાએ પ્રિયંકાને ટાર્ગેટ કરી.

Amreli Live

સપ્ટેમ્બરમાં આ તારીખે શનિની બદલાઈ રહી છે ચાલ, આ રાશિઓને મળશે રાહત.

Amreli Live

10 રૂપિયાની આ જૂની નોટના બદલામાં મળી રહ્યા છે આટલા રૂપિયા, જાણો કેવી રીતે.

Amreli Live

આ વ્યક્તિએ ગામડા માટે જે કર્યું તે રજનીકાંતની ફિલ્મ શિવાજીને પણ ટક્કર આપે એવું છે, જાણો એવું શું કર્યું.

Amreli Live

રામ મંદિર બનાવવા માટે ખાસ લાવવામાં આવી રહી છે ફલ્ગુ નદીની રેતી, રામાયણમાં લખ્યું છે તેનું કારણ.

Amreli Live

આ ચમત્કારી ઉપાય કરવાથી તમને મળશે દેવાથી મુક્તિ, થશે ધન લાભ.

Amreli Live

22 સપ્ટેમ્બરની રાતે 18 વર્ષ પછી રાહુ વૃષભમાં અને કેતુ વૃશ્ચિકમાં કરશે પ્રવેશ, આ રીતે 12 રાશિઓ પર થશે તેની અસર.

Amreli Live

નારાજ થયેલા ભગવાનને રીઝવવા માટે કરો આ ઉપાય, પુરી થઇ જશે તમારી દરેક ઈચ્છા.

Amreli Live

શું તમે જાણો છો ઘરે ઘી બનાવવાની સૌથી સહેલી રીત.

Amreli Live

શૌર્ય ગાથા : જયારે કમાન્ડર અશોકે પાક સેનાને પાછા પાડવા માટે કરી દીધા હતા મજબુર

Amreli Live

નિવૃત્ત થતા સમયે મળશે આટલા કરોડ રૂપિયા, બસ કરવાનું રહેશે આવી રીતે રોકાણ.

Amreli Live

શરદી, સુકી ખાંસી અને છાતીમાં જામેલા કફના રામબાણ દેશી ઘરેલું ઉપચાર.

Amreli Live

જયહિન્દ : પૂર્વ પ્રધાનમંત્રીની યાદમાં બન્યું ગર્વનો અનુભવ કરાવતી ‘અટલ ટનલ’

Amreli Live

દિવ્યા ખોસલાનો ટ્રોલ્સને જવાબ : ગુસ્સો થૂંકી દો, નહિ તો નાક ફૂલી જશે

Amreli Live

આ મહિલા ઇન્સ્પેકટરે દેશભક્તિની મિસાલ દર્શાવી, ભયંકર દુઃખ આવી પડ્યું છતાં પરેડમાં અગ્રતા જાળવી રાખી.

Amreli Live