26.4 C
Amreli
19/09/2020
મસ્તીની મોજ

દુનિયામાં આ છોડ છે, ઈશ્વરનો આશીર્વાદ, તેના ઔષધીય ગુણ જાણીને ડોક્ટર પણ છે આશ્ચર્યચકિત

જાણો કેમ આ છોડને ઈશ્વરનો આશીર્વાદ કહેવામાં આવે છે, ઔષધીય ગુણથી ભરપૂર છે આ છોડ

નાગફણીને સંસ્કૃત ભાષામાં વજ્રકંટકા કહેવામાં આવે છે. તેનું કારણ એ છે કે તેના કાંટા ઘણા મજબુત હોય છે. ગુજરાતીમાં તેને એક પ્રકારનો થોર કહે છે, તેના ફલને ફિંડલા કે હાથલા કહે છે.

પહેલા સમયમાં તેના કાંટા તોડીને કર્ણછેદન કરવામાં આવતું હતું. તે એંટીસેફટીક હોવાને કારણે ના તો કાન પાકતા હતા અને ના તો તેમાં પરું પડતું હતું. કર્ણછેદનથી hydrocele ની સમસ્યા પણ થતી નથી.

નાગફણીફળનો ભાગ flavonoids, ટેનીન, અને પેક્ટીનથી ભરેલું હોય છે નાગફણીના રૂપમાં તેની સંરચનામાં તે જસત, તાંબુ, પોટેશિયમ, આયરન, મેગ્નેશિયમ, કેલ્શિયમ, ફોસ્ફરસ, મોલીબ્ડેનમ અને કોલ્બાટ રહેલા છે.

આજે અમે તમને નાગફણી વિષે ઘણી જ મહત્વની માહિતી આપવા જઈ રહ્યા છીએ. નાગફણીનો છોડ કાંટાવાળો હોય છે. નાગફણીની ખેતી ખાસ કરીને રાજસ્થાન અને ગુજરાતમાં કરવામાં આવે છે.

તેનો ઉપયોગ શાક તરીકે પણ કરવામાં આવે છે. કેમ કે આ છોડના શાકમાં ઘણા પોષ્ટિક તત્વ મળી આવે છે. આ છોડ ઔષધીય ગુણથી ભરપુર હોય છે.

આ છોડમાં વિટામીન એ, વિટામીન બી-6, વિટામીન સી અને વિટામીન કે થી ભરપુર હોય છે. આ છોડનો સ્વાદ કડવો અને ખુબ જ ગરમ તાસીરનો હોય છે. આ છોડમાં એંટીસેપ્ટીક ગુણ રહેલા હોય છે.

નાગફણી નીચે આપવામાં આવેલા રોગો માટે આશીર્વાદરૂપ માનવામાં આવે છે. નાગફણીમાં કાંટા હોવાને કારણે તેને સંસ્કૃત ભાષામાં વજ્રકંટકા પણ કહેવામાં આવે છે.

નાગફણીના ચમત્કારી ફાયદા

1) નાગફણી એક રેસાદર શાક છે, જેમાં ફાઈબર વધુ પ્રમાણમાં હોય છે ફાઈબર આંતરડાને ઠીક કરવાનું કામ કરવા માટે ઘણું જરૂરી હોય છે. નાગફણી કબજીયાત અને ઝાડામાં ફાયદાકારક છે.

2) કાનના દુઃખાવામાં નાગફણીના 2-3 ટીપા કાનમાં નાખવાથી તરત લાભ થાય છે.

3) નાગફણીમાં કેલ્શિયમનું પ્રમાણ પુષ્કળ હોય છે. જો સોજો છે, સાંધામાં દુઃખાવો છે કે ઈજાને કારણે તમને ચાલવામાં તકલીફ પડી રહી છે, તો તમે પાંદડાને વચ્ચેથી કાપીને ગરબ વાળા ભાગ ઉપર હળદર અને સરસીયાનું તેલ લગાવીને ગરમ કરીને બાંધી લો. તમારો સોજો માત્ર 2-3 કલાકમાં દુર થઇ જશે.

4) ખાંસી, હોય તો તેના ફળને શેકીને ખાવાથી લાભ થાય છે.

5) નાગફણીના રસમાં સોજો, ગઠીયા અને માંસપેશીઓના તુટવા ફૂટવાને ઠીક કરવાના ગુણ રહેલા છે.

6) નાગફણી ડાયાબીટીસના દર્દીઓ માટે આશીર્વાદરૂપ છે. તે ડાયાબીટીસથી પીડિત વ્યક્તિમાં ગ્લુકોઝ લેવલને નિયંત્રિત રાખે છે.

7) હૈડ્રોસીલની સમસ્યામાં તેના પાંદડા બાંધવાથી વહેલી તકે આરામ મળે છે.

8) જો કોઈને દમની સમસ્યા છે, તો નાગફણીના ફળના ટુકડા કરી, તેને સુકવીને, તેનો ઉકાળો બનાવીને પીવાથી દમમાં વહેલી તકે આરામ મળે છે અને તેના સતત સેવનથી તમને દમ માંથી છુટકારો મળી જાય છે.

9) જો તેના પાંદડાનો 4 થી 5 ગ્રામ રસનું સેવન દરરોજ કરવામાં આવે, તો કેન્સર જેવી સમસ્યાને પણ અટકાવી શકાય છે.

10) તેના ફળ માંથી બનતા સરબત સતત પીવાથી પિત્તમાં થતા વિકાર ઠીક થઇ જાય છે.

11) જો કોઈ વ્યક્તિને નીમોનીયાની સમસ્યા થઇ ગઈ છે, તો છોડના ટુકડા કરી લો અને આ ટુકડાને ઉકાળીને દિવસમાં બે વખત પાંચ દિવસ સુધી સેવન કરો.

12) તે વધેલા પ્રોસ્ટેટમાં ઘણું જ મદદરૂપ અને ગ્રંથીના સોજાને નાગફણીના ફૂલનું સેવન કરવાથી ઓછું કરી શકાય છે.


Source: 4masti.com

Related posts

શાંતિ, શીતળતા અને આરોગ્ય પ્રદાન કરે છે શીતળા માતા, વાંચો આ વ્રત કથા

Amreli Live

દુલ્હનના અવતારમાં માધુરી દીક્ષિતના હિટ ગીત પર મોનાલીસાનો ડાંસ, વાયરલ થયો વિડીયો.

Amreli Live

હવે પોસ્ટ ઓફિસમાં બનશે ડ્રાયવિંગ લાઇસેંસ, PAN કાર્ડ, રાશન કાર્ડ, આવી રીતે કરી શકશો અપ્લાઇ

Amreli Live

400 હેક્ટરમાં વિકાસ પામશે અયોધ્યા, મળશે ત્રેતા યુગની ઝલક, બનશે સંતોના આશ્રમ અને ગુરુકુળ.

Amreli Live

પત્ની અંજલિના કારણે ગુગલ CEO છે સુંદર પીચાઈ, ખુબ રોમાન્ટિક છે તેમની લવ સ્ટોરી.

Amreli Live

મજેદાર જોક્સ : પત્નીની તબીયત ખરાબ રહેતી હતી, તો તેણીએ પેઈન્ટર પાસે પોતાનો ફોટો બનાવડાવ્યો…

Amreli Live

શ્રાવણના સોમવારે ખરીદો આ વસ્તુ, ભગવાન શિવ અનહદ કૃપા વર્ષા કરીને કરશે માલામાલ.

Amreli Live

આ છે દુનિયાની સૌથી લાંબી રશિયન મોડલ, તેની આગળ સારા કદ કાઠીના અસલી હીરો પણ ફેલ.

Amreli Live

Hero થી લઈને Bajaj સુધીની સૌથી સસ્તી અને શ્રેષ્ઠ માઇલેજ આપતી બાઈક્સ, સ્ટારટિંગ કિંમત 43,994 રૂપિયા

Amreli Live

શું પબજી અને ઝૂમ એપ પણ દેશની સુરક્ષા માટે ખતરો છે? જાણો એક્સપર્ટ દ્વારા સંપૂર્ણ માહિતી

Amreli Live

સ્વતંત્રતા દિવસની પૂર્વ સંધ્યામાં આજે રાષ્ટ્રને સંબોધન કરશે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ.

Amreli Live

કૃષ્ણ જન્માષ્ટમી 2020 : શ્રી કૃષ્ણ જન્માષ્ટમી સર્વાર્થ સિધ્ધિ યોગમાં ઉજવાશે, કોઈ દહીં હાંડી કાર્યક્રમ નહીં થાય.

Amreli Live

પહેલી વાર સરહદ ઉપર રસ્તો બનાવતા મરનારને મળ્યું શહીદ જેવું સમ્માન, વાયુસેનાના વિમાનમાં આવ્યું શબ

Amreli Live

પોસ્ટ ઓફિસ આપી રહી છે બેંકથી વધારે રિટર્ન, જાણો માસિક સેવિંગ સ્કીમની સાથે કઈ બેન્ક કેટલું વ્યાજ આપે છે.

Amreli Live

ખરતા વાળ માટે રામબાણ છે ચોખાનું પાણી અને ડુંગરી, આવી રીતે કરો ઉપયોગ.

Amreli Live

નાણાવટી હોસ્પિટલમાં સારવાર કરાવી રહેલા અભિષેક બચ્ચને શેયર કર્યો રોમાંચક ફોટો.

Amreli Live

એકાઉન્ટમાં જમા નથી થયો પીએમ કિસાન યોજનાનો છઠ્ઠો હપ્તો, તો આ નંબર પર કરો ફોન, મળશે મદદ

Amreli Live

જો તમારા સ્માર્ટફોનની બેટરી ફટાફટ ડાઉન થઈ જાય છે, તો આજે જ કરી લો આ કામ

Amreli Live

જાણો કેવી રીતે પંડિત જસરાજ શાંતારામના જમાઈ બન્યા, લગ્ન માટે જસરાજના આ જવાબ સાંભળીને લગ્ન થયા નક્કી.

Amreli Live

અમરેલી થી સુરત વગેરે જગ્યા માટે ચાર્ટર્ડ પ્લેન સેવા થઈ શરૂ, જેમણે શરૂ કરી એમનો દીકરો ચાર્ટર્ડ પ્લેન લઈને પિતાને…

Amreli Live

અયોધ્યા રામ મંદિર : મુકેશ અંબાણી અને ગૌતમ અદાણી જેવા મોટા ઉદ્યોગપતિ પણ ભૂમિ પૂજનમાં જોડાશે.

Amreli Live