26.4 C
Amreli
19/09/2020
કલેક્ટર ઓફિસ

દીપિકા પાદુકોણના ફેમિલી વોટ્સએપ ગ્રુપમાં થાય છે આવી વાતો, શૅર કર્યો સ્ક્રિનશોટ

ક્યૂટ કપલ છે રણબીર દીપિકા

દેશમાં લોકડાઉન ચાલી રહ્યું છે અને આ દરમિયાન બોલિવૂડ સેલેબ્સ પોતાના ઘરે જ છે. તેઓ ટાઈમપાસ માટે પોતાના ફેન્સ સાથે જૂની યાદો પણ શૅર કરતા રહે છે. એટલે કે જૂના વિડીયો અને તસવીરો પણ સોશિયલ મીડિયા પર શૅર કરી રહ્યાં છે. આ દરમિયાન હવે બોલિવૂડનું ક્યૂટ કપલ રણવીર અને દીપિકાની વાતો પણ સામે આવી છે. દીપિકા પાદુકોણે તો પોતાની ફેમિલી ચેટનો સ્ક્રિનશોટ શૅર કર્યો છે.

હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો

ઈન્સ્ટા પર શૅર કર્યો સ્ક્રિનશોટ


શુક્રવારે દીપિકા પાદુકોણે પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ફોનમાં ફેમિલી સાથે વાતચીતનો એક સ્ક્રિનશોટ શૅર કર્યો હતો. જેથી લોકોને એ જાણ થઈ ગઈ છે કે દીપિકા પાદુકોણે પતિ રણવીર સિંહનો નંબર કયા નામે સેવ કર્યો છે. આ સાથે જ એક્ટ્રેસના માતા-પિતા અને સસરાનો નંબર પણ ક્યા નામે સેવ કર્યો છે એ જાણકારી પણ સામે આવી ગઈ છે. દીપિકા પાદુકોણે પોતાના ફોનમાં રણવીર સિંહનો નંબર હેન્ડસમના નામ પર, માતાનો નંબર અમ્મા અને પિતાનો નંબર પપ્પા તેમજ સસરાનો નંબર જગજીત સિંહ ભવનાનીના નામે જ સેવ કર્યો છે.

શૅર કરતા રહે છે વિડીયો

દીપિકા પાદુકોણે પોતાની ઈન્સ્ટાગ્રામ પોસ્ટ સાથે લખ્યું કે,’અને આ રીતે અમે પરસ્પર જોડાયેલા રહીએ છીએ. જ્યારે પણ પરિવારમાં કોઈ માટે મોટો દિવસ હોય છે ત્યારે અમે એકબીજા સાથે જોડાયેલા જ રહીએ છીએ. બધાએ મારા પતિ દ્વારા તાજેતરમાં જ લેવાયેલા ઈન્ટરવ્યૂના વખાણ કર્યા છે. અમે આ રીતે જ એકબીજાને ફીડબેક આપીએ છીએ જ્યાં સુધી બધું જ ઠીક ન થઈ જાય. અમે જણાવીએ છીએ કે શું અલગ અને ઉત્તમ રીતે કરી શકાય. આ બાબત જ અમારા માટે મહત્વપૂર્ણ છે.’

આમિર ખાન સાથેની તસવીર

તાજેતરમાં જ દીપિકા પાદુકોણે આમિર ખાન સાથેની ફેન મોમેન્ટ પણ શૅર કરી હતી. જે દીપિકાના ફેન્સને પણ ખૂબ જ પસંદ પડી હતી. જો વાત કરવામાં આવે કામની તો દીપિકા પાદુકોણ ફિલ્મ ’83’માં જોવા મળશે. ડિરેક્ટર કબીર ખાનની આ ફિલ્મમાં તેના પતિ રણવીર સિંહ પણ જોવા મળશે. કોરોના વાયરસના કારણે આ ફિલ્મની રિલિઝ ટાળી દેવાય છે. આ ફિલ્મ પહેલા 10 એપ્રિલે રીલિઝ થવાની હતી.


Source: iamgujarat.com

Related posts

પતંજલિએ નોટિસના જવાબમાં લખ્યું- અમે કોરોનાના નામે કોઈ કિટ નથી બનાવી

Amreli Live

ICC વર્લ્ડકપ પર સતત નિર્ણય ટાળી રહ્યું છે, કંટાળીને BCCIએ IPL માટે લીધો આવો નિર્ણય

Amreli Live

ન પૈસા હતા, ન પગપાળા જવાની હિમ્મત, લોકોની મદદથી પ્લેનમાં મુસાફરી કરી, ઘરે પહોંચતા જ કર્યું આ કામ તમે વિચારી પણ નહીં શકો.

Amreli Live

‘અંગ્રેજી મીડિયમ’ની આ એક્ટ્રેસને મળ્યો લગ્નનો વિચિત્ર પ્રસ્તાવ

Amreli Live

શ્રાવણના સોમવારનું છે ખાસ મહત્વ, જો ઉપવાસ કરવાના હો તો આ ખાવાનું ટાળજો

Amreli Live

રાજકોટઃ પાણીના ધસમસતા પ્રવાહમાં બોલેરો કાર તણાઈ, વીડિયો જોઈ રૂંવાડા ઊભા થઈ જશે

Amreli Live

ટ્રાયલ પહેલા કોરોનિલ કોરોનાની દવા છે તેવું ન હતું કહ્યુંઃ આચાર્ય બાલકૃષ્ણ

Amreli Live

શાહિદ આફ્રિદીએ જણાવ્યું, કોરોનાથી બચવા માટે શું-શું કર્યું

Amreli Live

કાનપુર એન્કાઉન્ટર: 8 પોલીસવાળાની હત્યા કરનારા ગેંગસ્ટરનો ભત્રીજો ઠાર મરાયો

Amreli Live

માસ્ક વગર કરીના અને તૈમૂર સાથે ફરવા જતાં ટ્રોલ થયો હતો સૈફ, હવે કહ્યું…

Amreli Live

પુરીની રથયાત્રા પર સુપ્રીમનો પ્રતિબંધ, અમદાવાદની રથયાત્રા સામે પણ HCમાં PIL

Amreli Live

‘અલાદ્દીન’ ફેમ અવનીતે પાસ કરી ધો.12ની પરીક્ષા, કહ્યું- ‘આશા નહોતી આટલા ટકા આવશે’

Amreli Live

ભારતમાં કોરોનાની સારવારમાં ઉપયોગમાં આવી રહી છે આ 6 દવાઓ, જાણો કિંમત

Amreli Live

અ’વાદ: 100થી વધુ જૂનિયર ડૉક્ટરો કોરોનાથી સંક્રમિત, સુરક્ષાના અપૂરતા સાધનો હોવાની રાવ

Amreli Live

આજથી દોડશે વધુ ટ્રેનો, અનલોક 1.0ના પહેલા દિવસે 200 ટ્રેનોમાં સવાર થશે 1.5 લાખ મુસાફરો

Amreli Live

કોરોના વાયરસથી પીડાતા દેશોમાં ભારત 9મા નંબરે પહોચ્યું, કુલ કેસ 1.6 લાખને પાર

Amreli Live

કોરોના: બહારથી આવ્યા પછી બૂટ-ચપ્પલ સાફ કરવા છે જરૂરી, આ ટિપ્સ અપનાવીને કરો જંતુમુક્ત

Amreli Live

ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં 750 વિકેટ લેનારા દિગ્ગજ રાજિન્દર ગોયલનું નિધન

Amreli Live

આ ડિરેક્ટરે ઉછાંછળા KRKને આપી દીધી ખુલ્લી ચેતવણી, ‘મારી જોડે પંગો ન લેતો’

Amreli Live

લુચ્ચા ચીનની દરેક ચાલ પર ભારતીય એરફોર્સની નજર, આક્રમક હુમલા માટે તૈયાર

Amreli Live

અ’વાદઃ 5 વર્ષના પુત્રને છોડીને પ્રેમી સાથે ભાગી ગઈ મહિલા, વચ્ચે ન પડવાની પતિને આપી ધમકી

Amreli Live