25.3 C
Amreli
13/08/2020
મસ્તીની મોજ

દિવ્યા ખોસલાનો ટ્રોલ્સને જવાબ : ગુસ્સો થૂંકી દો, નહિ તો નાક ફૂલી જશે

આ અંદાજમાં કુક સાથે દિવ્યા ખોસલાએ ટ્રોલ્સને આપ્યો જવાબ, ગુસ્સો થૂંકી દો નહિ તો…

મ્યુઝિક ઇન્ડસ્ટ્રીમાં કરવામાં આવતા ભેદભાવ અને ધાંધલીને લઈને સોનુ નિગમ અને દિવ્યા ખોસલા કુમારનો ઝગડો ખતમ થવાનું નામ નથી લઈ રહયો. આ ક્રમમાં ક્યારેક દિવ્યા ખોસલા એક વિડીયો અપલોડ કરી દે છે, અને ક્યારેક સોનુ નિગમ જવાબી હુમલો કરી દે છે. જો કે એ વાત સ્પષ્ટ છે કે, તેમાં દિવ્યા ખોસલા જ વધારે ટ્રોલ થઈ રહી છે. આ ઘટનાક્રમમાં હાલમાં જ તેમણે એક ફોટો પોસ્ટ કરીને પોતાના હેટર્સને જવાબ આપ્યો. પણ તેનાથી કોઈ ખાસ ફરકે પડ્યો નથી.

દિવ્યા ખોસલા કુમારે પોતાના કુક(રસોઈયા) શેરૂ સાથે પોતાનો એક ફોટો શેયર કર્યો છે, જેમાં શેરૂ તેમના માટે દહીં જલેબી લઈને આવ્યા છે. દિવ્યાએ પોતાના હાથમાં જલેબી લઈને ફોટો પડાવ્યો છે જેના કેપ્શનમાં તેમણે લખ્યું, ‘મારા વર્લ્ડ ફેમસ કુક સાથે એક ફોટો, શરૂજીના હાથોની મીઠાઈ ખાવ અને ગુસ્સો થૂંકી દો દિયર હેટર્સ. નહિ તો શેરૂજીના શ્રાપથી તમારું નાક ફૂલી જશે.’

જો કે દિવ્યા ખોસલા કુમારે ઇંસ્ટાગ્રામ પર કમેન્ટનું સેક્શન ડિસેબલ કરી રાખ્યું છે, એટલા માટે ફેન્સના રિએક્શન તો તેના પર દેખાઈ નથી રહ્યા, પણ બે દિવસની અંદર આ ફોટાને લગભગ દોઢ લાખ લકોએ લાઈક કર્યો છે. એટલે કે 2 દિવસ પછી પણ ફોટા પર લાઇક્સ વધારે નથી.

આ કારણે થઈ ટ્રોલ :

જણાવી દઈએ કે, દિવ્યા ખોસલા કુમારે જયારે પહેલી વાર પોતાના વિડીયોમાં પોતાના કુકને શામેલ કર્યા હતા, ત્યારથી તેમને ઇંસ્ટાગ્રામ પર ઘણી ટ્રોલ કરવામાં આવી રહી છે. સોનુ નિગમને આપેલા જવાબમાં પોતાના કુકને શામેલ કરવા પર લોકોએ દિવ્યા ખોસલાને ઘણી ટ્રોલ પણ કરી હતી, અને તેમને એ સવાલ પૂછ્યા હતા કે, તેમણે પોતાના કુકને આમાં શામેલ કેમ કર્યા?

આ માહિતી આજતક અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.


Source: 4masti.com

Related posts

દુલ્હનના અવતારમાં માધુરી દીક્ષિતના હિટ ગીત પર મોનાલીસાનો ડાંસ, વાયરલ થયો વિડીયો.

Amreli Live

શનિવારે આ 5 રાશિવાળા જરૂર રહો સાવધાન, ધનની લેવડ-દેવડમાં ના રાખો બેદરકારી

Amreli Live

મંગળવારે બની રહ્યા છે યોગ, આ 6 રાશિના લોકોના ચમકશે ભાગ્યના તારા

Amreli Live

આ છે એશિયાની પહેલી ‘હાથ વગરની ડ્રાયવર,’ આનંદ મહિન્દ્રા પણ હિંમત જોઈને અભિભૂત

Amreli Live

કરીના કપૂર ખાને ‘નેપોટિસ્ટિક સ્ટાર’ આપ્યો આવો જવાબ, કહ્યું ‘હા, મેં ખીસામાં 10 રૂપિયા….’

Amreli Live

દીકરા-દીકરી ગુમાવ્યા પછી સરોગેસીથી બન્યા પિતા, 50 વર્ષની ઉંમરમાં 8 વર્ષની દીકરીને બનાવી ચેમ્પિયન.

Amreli Live

શનિની વક્ર દ્રષ્ટિથી પીડિત થઈ રહ્યો છે ચંદ્ર, આ કારણે 7 રાશિઓએ સાવચેત રહેવું પડશે

Amreli Live

સૂર્ય દેવતાને આર્ધ્ય આપો એ સમયે જળમાં મિક્ષ કરો આ 5 વસ્તુ, થશે ઘણા ફાયદા.

Amreli Live

દેશનો સૌથી મોટો પ્રાકૃતિક પ્રકોપ છે આકાશની વીજળી, ચોમાસામાં જાણો આનાથી બચવાના ઉપાય.

Amreli Live

દિવ્ય વૃક્ષોના બગીચાની વચ્ચે બનશે શ્રીરામનું મંદિર, જાણો બીજું હશે શું ખાસ.

Amreli Live

સારી ઈન્ટરનેટ સ્પીડ અને સુરક્ષિત વાઈફાઈ માટે આ ટિપ્સ અજમાવો

Amreli Live

અયોધ્યામાં કોરોનાના કપરા સમયમાં ભૂખ્યા વાંદરાઓનું પેટ ભરી રહ્યો છે આ વ્યક્તિ

Amreli Live

પોસ્ટ ઓફિસ આપી રહી છે બેંકથી વધારે રિટર્ન, જાણો માસિક સેવિંગ સ્કીમની સાથે કઈ બેન્ક કેટલું વ્યાજ આપે છે.

Amreli Live

શ્રાવણમાં શનિવારે આ ઉપાયો કરવાથી શનિદેવ રિઝશે, અપાવશે દરેક કષ્ટોથી મુક્તિ

Amreli Live

જાણો, જયા પાર્વતી વ્રતની ધાર્મિક કથા અને તેનું ધાર્મિક મહત્વ

Amreli Live

સૂરમા ભોપાલી ઉર્ફ જયદીપના મૃત્યુથી તૂટી ગયા જય-વીરુ, અમિતાભે લખ્યું – એક એક કરીને બધા…

Amreli Live

સ્વર્ગવાસી ઇંદર કુમારની પત્નીનો દાવો : કરણ, શાહરુખે પતિને આપ્યું હતું ખોટું આશ્વાસન, પછી તેને…

Amreli Live

ટીવી પર આ એક્ટ્રેસોએ ભજવ્યો નાગિનનો રોલ, ઘેલા થયા ફેન્સ.

Amreli Live

ગરીબીમાં જીવન વિતાવી આ ખેડૂત દીકરીએ પોતાના બળે પાસ કરી UPSCની પરીક્ષા.

Amreli Live

આજે આ 4 રાશિવાળાને થશે બંપર લાભ, એક સાથે મળશે ઘણી ખુશખબર

Amreli Live

ફળ વેચવા મજબુર થઈ આ PHD હોલ્ડર મહિલા, કડકડાટ અંગ્રેજી બોલીને જણાવ્યું પોતાનું દુઃખ.

Amreli Live