24.4 C
Amreli
23/11/2020
મસ્તીની મોજ

દિવાળી પર બની રહ્યો છે સર્વાર્થસિદ્ધિ યોગ, 5 રાશિઓના ઘરે આવશે ધનલક્ષ્મી.

મેષ રાશિ : ભૌતિક સાધન તથા વસ્ત્ર વગેરેની ખરીદી થશે. આજે મહત્વપૂર્ણ નિર્ણય લેવાનો દિવસ છે. કોઈ પ્રોપર્ટીમાં રોકાણ કરવા માટે વિચારી રહ્યા છો, તો કોઈ પ્રોપર્ટી સાથે જોડાયેલા જાણકારની સલાહ જરૂર લો. કલાના ક્ષેત્ર સાથે જોડાયેલા લોકો માટે આજનો દિવસ ઠીક રહેશે. તમે ઈચ્છો તો પોતાના દમ પર જ કોઈ કામ પૂરું કરી શકો છો. પ્રણય સંબંધોમાં સફળતા મળી શકે છે. કામકાજમાં મન નહિ લાગે. વ્યવસાયિક પ્રતિષ્ઠા વધશે.

વૃષભ રાશિ : આજે તમે કંઈક નવું કરવા ઇચ્છશો. આજે તમે જે પણ કામ કરશો તે તમને આકર્ષણનું કેંદ્ર બનાવી દેશે. આધ્યાત્મ તરફ રુચિ વધશે. ઉપહાર અથવા સમ્માનમાં વૃદ્ધિ થશે. તમારા હસમુખ સ્વભાવને કારણે આજે તમારા નવા મિત્ર બની શકે છે. ઊંચા લક્ષ્ય સુધી પહોંચવા માટે પોતાના પ્રયત્નને શરૂ રાખવા પડશે. પોતાના પાર્ટનરને કાંઈ પણ બોલતા પહેલા થોડું વિચારો કારણ કે, આજે તેમના મૂડમાં ચિડિયાપણાનો અનુભવ થશે.

મિથુન રાશિ : આજે તમારે સતર્ક રહેવાની જરૂર છે. આજે તમારું પારિવારિક જીવન સુખ-શાંતિથી ભરાયેલું રહેશે તથા તમે તેનો સંપૂર્ણ આનંદ ઉઠાવી શકશો. પોતાના પરિવારજનોનો સાથ આપો કારણ કે, જયારે તમને તેમની જરૂર પડશે ત્યારે તેઓ પણ તમારો સાથ આપશે. તમે અમૂક કામો વિષે વધારે આત્મવિશ્વાસથી પ્રભાવિત થશો, જેનો નકારાત્મક પ્રભાવ પડશે. બીજા પાસેથી મદદ લેવામાં સફળ થશો. મહિલા અધિકારીનો સહયોગ મળશે.

કર્ક રાશિ : દિવાળીનો દિવસ તમારા માટે ઘણો સારો રહેશે. નવી યોજનાઓને કાર્યરત કરવા માટે આજનો સમય એકદમ ઉચિત છે. તમારે તમારી આસપાસના અમુક લોકોથી સાવચેત રહેવાની જરૂર છે, કારણ કે તે તમારા પ્રત્યે ઈર્ષ્યા રાખે છે. યાત્રામાં પોતાની વસ્તુઓ સુરક્ષિત રાખો. કોઈ કિંમતી વસ્તુ ખોવાઈ જવાની કે ચોરી થવાની શક્યતા છે. તમારી આર્થિક સ્થિતિ ઉત્તમ રહેશે. ભણવા ગણવામાં સમસ્યા આવશે. તમારી લવ લાઈફ ઘણી સારી રહેશે.

સિંહ રાશિ : આજે તમે ઠંડા મગજથી જ પરિસ્થિતિને સાચવી શકો છો. તમે ફક્ત તમારા કામ અને જવાબદારીઓ પર ધ્યાન આપો. એવું કરવાથી બધું સારું રહેશે. શિક્ષણ ક્ષેત્રમાં સફળતા મળશે. પિતા અથવા ઘરના મુખિયાનો સહયોગ મળશે. જીવનસાથી તરફથી કોઈ મોટી ખુશખબર મળશે જેનાથી તમારું મન પ્રસન્ન રહેશે. પોતાના પાર્ટનરને પોતાના દિલની વાત ખુલીને જણાવો. માનસિક શાંતિ તો રહેશે છતાં પણ નકામા વિવાદોથી બચવાનો પ્રયત્ન કરો.

કન્યા રાશિ : આ દિવાળી પર તમને આર્થિક ક્ષેત્રમાં લાભ થવાની શક્યતા છે. આજના દિવસે કોઈ લાંબી યાત્રા પર ના જાવ. કોઈને પોતાના તરફથી આકર્ષિત કરી શકો છો. કારોબાર સંબંધિત કોઈ મોટી ખુશખબર મળી શકે છે. તેનાથી તમારું મન પ્રસન્ન થશે. બિઝનેસની બાબતમાં તમને અમુક નજીકના મિત્રોની મદદ મળશે. આત્મવિશ્વાસથી ભરાયેલા રહેશો, પરંતુ આત્મનિર્ભર રહો. નોકરીમાં પ્રગતિના માર્ગ ખુલશે.

તુલા રાશિ : આજે તમારી આર્થિક સ્થિતિ મજબૂત રહેશે. તમને તમારો સાચો પ્રેમ મળશે. પ્રોપર્ટી સાથે જોડાયેલું કોઈ કામ ના કરો. સમાજમાં કોઈની મદદ માટે આગળ આવી શકો છો. તમે સુસ્ત થઈ શકો છો, એટલા માટે સાવચેત રહો. તમારા જીવનસાથીનો સહયોગ ફાયદાકારક સાબિત થશે. પોતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખો. પોતાના સાથી સાથે સમય પસાર કરવાનું પસંદ કરશો. તમારા જીવનમાં આવતી દરેક પ્રકારની મુશ્કેલીઓ સમાપ્ત થઇ જશે.

વૃશ્ચિક રાશિ : વૃશ્ચિક રાશિવાળાને આજે લાભના અવસર મળશે. જ્યાં રોકાણ કરવું છે, તેના વિષે નસીબના સંકેત મળી શકે છે. કાર્યક્ષેત્ર પર કોઈને કરેલા વાયદા પુરા કરવાની જરૂર છે. અચાનક મળતા નાણાકીય લાભ તમને ખુશ રાખશે. તમારું પારિવારિક જીવન સારું રહેશે. યાત્રાની ખુબ મજા માણસો. આર્થિક સ્થિતિ સારી રહેવાના સંકેત છે. દાંપત્ય જીવનમાં એક-બીજાની ભાવનાઓનું સમ્માન કરો.

ધનુ રાશિ : પરિવારથી દૂર રહેતા લોકોને પરિવારનો સપોર્ટ મળશે. તમારા દૈનિક કામમાં અમુક સમસ્યાઓ આવશે. તમે તમારા જીવનસાથી સાથે ખટાસમાં પડી શકો છો. જો તમે પોતાની જવાબદારીને સારી રીતે પુરી કરો છો, તો નિશ્ચિત રૂપથી તમારું જીવન ખુશહાલ અને સંતોષજનક હશે. પ્રોપર્ટી સાથે સંબંધિત કોઈ બાબતમાં કોઈ તમારી સલાહ માંગી શકે છે. પાર્ટનરશિપમાં બિઝનેસ કરી રહેલા લોકોને આજે કોઈ સારા ફાઇનેન્સર મળશે.

મકર રાશિ : નોકરીમાં પરિવર્તનનું વિચારી રહેલા લોકોને ભાગ્યનો સાથ મળશે. આજે તમને કોઈ શુભ સમાચાર પ્રાપ્ત થઈ શકે છે, અને તમારી પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થશે. તમે પોતાના વૈવાહિક અને પારિવારિક જીવનમાં સંપ બનાવી રાખો. તમારો બોસ કામના મોરચાનું સમર્થન કરશે, કારણ કે તમારી દૃઢતા તે કામ સાથે સંબંધિત તમારા નિર્ણય બદલામાં મદદ કરશે. પોતાના સાથી સાથે સમય પસાર કરવા માટે વિચારવું પડશે. વિદ્યાર્થીઓને આજે થોડી રાહત મળશે.

કુંભ રાશિ : દિવાળીના અવસર પર ઘર પરિવારમાં પ્રસન્નતાનું વાતાવરણ રહેશે. તમને અનૈતિક કામોમાં ન પડવાની સલાહ આપવામાં આવે છે. જુના રોકાણનું ફળ સારું મળશે. કાર્યક્ષેત્રમાં તમારે ઘણી વધારે ભાગદોડ કરવી પડશે. પોતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખો કારણ કે તમારા પેટમાં સમસ્યા થવાની શક્યતા છે. જીવનસાથી સાથે મામૂલી તકરાર તમને અપમાનજનક અનુભવ કરાવશે. પૈસાની લેવડદેવડમાં તમારે સાવચેતી રાખવી જોઈએ. ઓફિસમાં કોઈની સાથે તકરારની સ્થિતિ બની શકે છે.

મીન રાશિ : મકાન, જમીન અને મિલ્કત તેમજ બિઝનેસમાં રોકાણ કરવા માટે દિવસ સારો છે. કાર્યક્ષેત્ર પર કોઈ સિનિયર તમારાથી નારાજ થઈ શકે છે. પ્રેમ પ્રસંગ માટે આજનો દિવસ સારો રહેશે. તમારા વ્યવસાયમાં વિસ્તાર થાય તેવી ગતિવિધિઓની શક્યતા રહેશે. પરિવાર તરફથી કોઈ સરપ્રાઈઝ મળી શકે છે. પૈતૃક વ્યવસાયનો વિસ્તાર થઈ શકે છે. ઘરેણાંનો વ્યાપાર કરી રહેલા લોકોને આજે મોટો ફાયદો થશે. કરિયરમાં આગળ વધવા માટે ગુરુની મદદ મળશે.


Source: 4masti.com

Related posts

શું પબજી અને ઝૂમ એપ પણ દેશની સુરક્ષા માટે ખતરો છે? જાણો એક્સપર્ટ દ્વારા સંપૂર્ણ માહિતી

Amreli Live

પોસ્ટ ઓફિસમાં 50 રૂપિયાના બદલે કેવી રીતે મળશે 10 લાખ? આ છે આખી સ્કીમ

Amreli Live

કુંડળીમાં કેમદ્રુમ યોગ : જાણો જ્યોતિષિય પ્રભાવ અને દોષ નિવારણ ઉપાય

Amreli Live

દિવાળી પર આ 4 ભૂલો કરવી પડી છે ભારે, આખા પરિવારની ખુશીઓને લાગી જાય છે આગ.

Amreli Live

જીમ પાર્ટનરનો દાવો, શાહરૂખે એવોર્ડ શોમાં બોલાવીને અપમાન કર્યું હતું, સલમાન અને કરણે પણ તેને બરબાદ કરવાનું નક્કી કર્યું હતું.

Amreli Live

સુશાંતનો મૃતદેહને જોઈને બહેન મિતુ સિંહે જોરથી બૂમ પાડી, ‘ગુલશન તુને યે ક્યા કિયા’

Amreli Live

આવી રહી છે સૌથી ઝડપી ‘મેડ ઈન ઇન્ડિયા’ ઇલેક્ટ્રિક બાઈક, જાણો તેની કિંમત અને લોન્ચ ડેટ.

Amreli Live

જોક્સ : એક છોકરી પાણીપુરી ખાઈ રહી હતી, 15-20 પાણીપુરી ખાદ્યા પછી તેણે બોયફ્રેન્ડને પૂછ્યું… ડાર્લિંગ

Amreli Live

Thomson 55 – ઈંચ Oath Pro 4K એન્ડ્રોઇડ TV રીવ્યુ : જાણો કેવી રીતે છે આ સસ્તું મોડલ.

Amreli Live

જપ્ત કરેલી ટ્રકને છોડવા માટે તેના માલિકે, જે રસ્તો અપનાવ્યો કોર્ટ પણ માની ગઈ તેની બુધ્ધિને

Amreli Live

પ્રેમ ચોપડાની દીકરીને જોતા જ દિલ હારી બેઠા હતા શરમન જોશી, પરંતુ એકબીજાને ક્યારેય પ્રપોઝ કર્યું નહિ.

Amreli Live

60 કરોડના ફાર્મ હાઉસ અને 4 કરોડની કાર, જાણો અસલ જીવનમાં ‘બાહુબલી પ્રભાસ’નું નેટવર્થ.

Amreli Live

રસોડા મા આ મશીન તમારા માટે બનશે કામના જુઓ કયા સાધન કયા કામ મા લાગી શકે એવા છે

Amreli Live

તુલા અને કુંભ રાશિવાળાને થઈ શકે છે ધન લાભ, વાંચો સોમવારનું રાશિફળ.

Amreli Live

કેરળમાં શિકારીઓએ ગર્ભવતી જંગલી ભેંસ સાથે જે કર્યું તે જાણીને તમે ગુસ્સાથી લાલચોળ થઈ જશો

Amreli Live

જાણો તમારી રાશિ અનુસાર કેવો રહેશે રવિવારનો દિવસ, વાંચો દૈનિક રાશિફળ.

Amreli Live

આ સરળ રીતે તમે ઘરે પણ કરી શકો છો શ્રાદ્ધ વિધિ, શ્રાદ્ધના મહત્વની સાથે જાણો કયા દિવસે રહશે ક્યુ શ્રાદ્ધ.

Amreli Live

ગુરુની સીધી ચાલ થઈ ગઈ છે શરુ, જુલાઈ 2021 સુધી આ 4 રાશિવાળાને ધન-વેપારમાં મળશે સફળતા.

Amreli Live

રાશિફળ 16 જુલાઈ, સૂર્ય કરી રહ્યા છે કર્ક રાશિમાં પ્રવેશ, આ રાશિઓના જીવન પર થશે વધારે પ્રભાવ

Amreli Live

ખેડૂતની એમકોમ પાસ દીકરીએ નોકરી કરવાની જગ્યાએ પસંદ કર્યો સ્વરોજગાર, 12 લોકોને પણ આપી રોજગારી, જાણો.

Amreli Live

શું અશુભ સમયમાં જન્મેલ લોકોનું જીવન રહે છે કષ્ટકારી?

Amreli Live