30.6 C
Amreli
27/11/2020
મસ્તીની મોજ

દિવાળી પર કરી લો આ 4 કામ, તો શનિદોષથી તરત મળશે આરામ.

શનિ દોષને દૂર કરવા માટે દિવાળીના દિવસે કરો આ સરળ કામ, મળશે ઝડપથી લાભ. હિંદુઓનો સૌથી મોટો તહેવાર એટલે કે દિવાળી મહાપર્વમાં હવે માત્ર થોડા દિવસો બાકી રહી ગયા છે. આ વખતે દિવાળી 14 નવેમ્બરના રોજ આવી રહી છે. આ દિવસે શનિવાર છે અને શનિવાર હોવા સાથે જ દિવાળીના દિવસે શનૈશ્ચરી અમાસના પણ યોગ ઉભા થઇ રહ્યા છે.

આ દિવાળી સાડાસાતીથી પીડિત લોકો માટે ઘણી જ વિશેષ હોઈ શકે છે અને જો તમે સાડાસાતી માંથી છુટકારો મેળવવા માગો છો, તો અમે તમને થોડા ઉપાય જણાવવા જઈ રહ્યા છીએ. જે તમારે દિવાળીના દિવસે કરવાના રહેશે. આ ઉપાયોથી માતા લક્ષ્મીની કૃપા પણ તમારી ઉપર જળવાઈ રહશે. આવો જાણીએ એવા જ 5 ઉપાયો વિષે.

માતા લક્ષ્મીને કરો પ્રસન્ન : જ્યોતિષ શાસ્ત્રમાં એ વાતનો ઉલ્લેખ મળે છે કે જો કોઈ વ્યક્તિ દિવાળીના દિવસે તેના દ્વાર ઉપર આવેલા કોઈ વ્યક્તિને કપડા, અનાજ, ભોજન વગેરે દાન કરે છે, તો તેનાથી તે વ્યક્તિ ઉપર માતા લક્ષ્મીની કૃપા જળવાઈ રહે છે. સાથે જ શનીદોષ માંથી પણ છુટકારો મળે છે. આમ તો દાની વ્યક્તિને એ વાતનું વિશેષ ધ્યાન રાખવું જોઈએ કે તેને આ કામ સુર્યાસ્ત પહેલા જ કરવાનું છે. દિવાળીની સંધ્યા ઉપર એમ કરવાનું ટાળો.

પીપળ પૂજાથી મળશે આ લાભ : કહેવામાં આવે છે કે દિવાળીના દિવસે પીપળા પૂજનનું વિશેષ મહત્વ છે. પીપળાના ઝાડને દિવાળીના દિવસે પાંચ જુદા જુદા પ્રકારની મીઠાઈ સાથે તલ અર્પણ કરો. પાણીમાં ગોળ કે ખાંડ ભેળવીને પીલુના ઝાડને ચડાવો. આ ઉપાયથી ધનની તકો ખુલવા સાથે જ સાડાસાતીની અસરમાં પણ ઘટાડો થશે.

nariyal
nariyal shreefal

શનીદોષ માંથી મુક્તિ માટે કરો આ ઉપાય : જો તમે  મેળવવા માગો છો, તો તેના માટે તમારે દિવાળીના દિવસે આખું નારીયેલ લઈને તેના મોઢાને ઉપરથી કાપી લેવું જોઈએ. હવે તેમાં ખાંડ અને લોટ ભરીને નારીયેલનું મોઢું બંધ કરી દેવું. હવે આ નારીયેલને એવા સ્થાન ઉપર જમીનની નીચે દબાવી દો જ્યાં કીડીઓનો વાસ હોય. એમ કહેવામાં આવે છે કે જ્યાં સુધી કીડીઓ તે ખાતી રહે છે ત્યાં સુધી તમારી સાડાસાતીથી રક્ષણ થશે.

બનતી રહે છે શનીદેવની કૃપા : દિવાળી મહાપર્વ ઉપર શની કવચના પાઠ કરવા ઘણું શુભ રહે છે. આ વખતે દિવાળી શનિવારના રોજ આવી રહી છે, તેવામાં તેનું મહત્વ ઘણું વધી જાય છે. જો તમે એમ કરો છો તો શનીદેવની કૃપા તમારી ઉપર જળવાઈ રહેશે. જો તમે શની કવચ નથી વાચી શકતા તો તમારા માટે તેના બદલે શની શ્લોકના પાઠ પણ ફાયદાકારક સાબિત થશે.

જો તમને સ્ટોરી સારી લાગી હોય તો તેને ફેસબુક ઉપર જરૂર શેર કરો અને આવા પ્રકારના બીજા લેખ વાંચવા માટે જોડાયેલા રહો અમારી વેબસાઈટ સાથે અને નવા નવા લેખ વાચવાનો લાભ લેતા રહો.

આ માહિતી ઇન્ડિયા ફીડ્સ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.


Source: 4masti.com

Related posts

કહાની માતા રાણીની : અહંકારથી ચૂર થઇ ગયા હતા દેવતા, માં દુર્ગાએ આવી રીતે તોડ્યો બધા નો ઘમંડ

Amreli Live

આ આયુર્વેદિક પ્રોડકટથી ખૂબ સારી રિકવરી થઈ આ ભાઈની, જાણો વિગતવાર તમારી રોગપ્રતિકારક શક્તિ વધારવા.

Amreli Live

સ્વતંત્રતા દિવસની પૂર્વ સંધ્યામાં આજે રાષ્ટ્રને સંબોધન કરશે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ.

Amreli Live

કરીના કપૂર ખાને ‘નેપોટિસ્ટિક સ્ટાર’ આપ્યો આવો જવાબ, કહ્યું ‘હા, મેં ખીસામાં 10 રૂપિયા….’

Amreli Live

આત્મનિર્ભર બનવાની તક, ફક્ત 5000 રૂપિયામાં શરુ કરો આ બિઝનેસ, દર મહિને કમાઓ લાખો રૂપિયા.

Amreli Live

જ્યોતિષ શાસ્ત્ર : જાણો, ઓક્ટોબરમાં જન્મલા હોય તેમનામાં હોય છે આ ખાસ આવડત

Amreli Live

આ રાશિઓ માટે શુભ છે શનિવારનો દિવસ, વાંચો રાશિફળ.

Amreli Live

ભણાવવા માટે પિતાએ વર્ષો સુધી ચલાવી રીક્ષા, હવે ઓફિસર બની દીકરાએ કર્યું સ્વર્ગીય માં નું સપનું પૂર્ણ

Amreli Live

22 સપ્ટેમ્બરની રાતે 18 વર્ષ પછી રાહુ વૃષભમાં અને કેતુ વૃશ્ચિકમાં કરશે પ્રવેશ, આ રીતે 12 રાશિઓ પર થશે તેની અસર.

Amreli Live

ટીક ટૉકની દેશી અવતાર છે ચિંગારી એપ, ફક્ત 22 દિવસોમાં 11 મિલિયનથી વધારે થઇ છે ડાઉનલોડ.

Amreli Live

પિતૃપક્ષની વચ્ચે આવે છે માં લક્ષ્મીનું આ વ્રત, વિષ્ણુજીએ પોતે જણાવ્યો હતો લક્ષ્મી પ્રાપ્તિનો માર્ગ

Amreli Live

જીયાની માતા કે જેમની દીકરીએ પણ આત્મહત્યા કરી હતી એમણે જે કહ્યું, અપરાધિઓની પેન્ટ થઈ ગઈ ભીની.

Amreli Live

અધિક માસમાં કરો આ ચમત્કારી મંત્રોનો જાપ, તમારા પર થશે ભગવાન વિષ્ણુની કૃપા.

Amreli Live

ગૌતમી ગાડગીલ અને રામ કપૂરની લવ સ્ટોરી, વેલેન્ટાઈન ડે ના દિવસે કર્યા હતા લગ્ન, વાંચો તેમની પ્રેમ કહાની

Amreli Live

શનિ દોષોથી મુક્તિ મેળવવા માટે શ્રાવણના શનિવારે કરો આ ઉપાય, શનિદેવ અને મહાદેવની મળશે કૃપા

Amreli Live

સવારે ઉઠીને જમીન ઉપર પગ મુકતા પહેલા દરેક વ્યક્તિએ પથારીમાં જ કરવું જોઈએ આ 1 કામ, મન આત્મવિશ્વાસથી છલકાશે.

Amreli Live

20 જુલાઈએ છે સોમવતી અમાસ, શિવ-પાર્વતીની સાથે જ પિતૃઓની પૂજા કરવાનો શુભ દિવસ, મંદિરે જઈને કરો આ કામ

Amreli Live

ગણપતિ હવે પધારશે પોતાના ધામ, જાણો કેમ જરૂરી છે સ્થાપના પછી વિસર્જન

Amreli Live

ઝારખંડમાં છે શ્રીકૃષ્ણની સૌથી કિંમતી મૂર્તિ, દર્શન કરો 1280 કિલો શુદ્ધ સોનાની બંસીધરની મૂર્તિનો, કિંમત જાણીને ચકિત થઇ જશો

Amreli Live

ભોજપુરી એક્ટ્રેસ રાની ચેટર્જી આ સિરિયલમાં કરવા જઈ રહી છે ધમાકેદાર એન્ટ્રી, વાંચો લેટેસ્ટ અપડેટ.

Amreli Live

પંજાબની ટિમ પર બોઝ બન્યો 10 કરોડનો આ સ્ટાર ઓલરાઉન્ડ, છ મેચોમાં બનાવ્યા ફક્ત 48 રન

Amreli Live