22 C
Amreli
28/11/2020
મસ્તીની મોજ

દિવાળી પર આ 10 સપના જોવા હોય છે ઘણા શુભ, લક્ષ્મીજી સાક્ષાત વરસાવે છે ઘણું બધું ધન.

જો દિવાળી પર દેખાઈ આ 10 માંથી કોઈ એક સપનું, તો સમજવું સાક્ષાત માં લક્ષ્મીના મળ્યા છે આશીર્વાદ. આ વર્ષે 14 નવેમ્બરના રોજ દિવાળીનો પ્રવિત્ર તહેવાર આવી રહ્યો છે. આ પ્રસંગે દરેક ધનની દેવી માં લક્ષ્મીને પ્રસન્ન કરવામાં લાગેલા રહે છે. તેમ જ દિવાળી ઉપર થોડા વિશેષ સપના આવવા એ વાતના પણ સંકેત હોય છે કે માં લક્ષ્મી તમને વહેલી તકે ધનવાન બનાવવાના છે.

અમૃત કળશ : દીવાળી ઉપર સપનામાં જો અમૃત કળશ લઈને ધનવંતરી વૈધ્ય જોવા મળે તો તે શુભ સંકેત હોય છે. તેનો અર્થ છે કે જો તમારા ઘરના કોઈ વ્યક્તિ બીમાર છે, તો તે વહેલી તકે જ ઠીક થઇ જશે. તેની સાથે જ ઘરમાં માં લક્ષ્મીની કૃપા વરસશે.

gaja lakshmi
mata gaja lakshmi

પાક : સપનામાં ઘઉં અને અનાજનો પાક લહેરાતો જોવા મળે તો તેનો અર્થ છે કે તમને વહેલી તકે જ ધન મળવાનું છે. અટકેલા પૈસા પણ પાછા મળી શકે છે.

કમળનું ફૂલ : દિવાળી ઉપર સપનામાં કમળનું ફૂલ જોવું પણ શુભ માનવામાં આવે છે. ખાસ કરીને બિજનેસ કરવા વાળાને તેનો લાભ થાય છે, અને નોકરી કરવા વાળાને બઢતી મળે છે.

કુળદેવતા : દિવાળી ઉપર સપનામાં તમારા કુળદેવતાના દર્શન કરવાથી દરેક મનોકામના પૂરી થઇ જાય છે. જો કોઈ કામ અટકી પડ્યા હોય તો પણ પુરા થઇ જાય છે.

ગાયનું દૂધ દોહતા જોવી : સપનામાં ગાયના વાછડા સાથે કે તેનું દોહતા જોવી શુભ માનવામાં આવે છે. તેનાથી ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધી આવે છે.

ગુલાબનુ ફૂલ : માં લક્ષ્મીને ગુલાબ અતિ પ્રિય છે. તેથી તેનું સપનું જોવું ઘણું શુભ માનવામાં આવે છે. તેનો અર્થ છે કે તમારી દરેક ઈચ્છા પૂરી થશે.

મંદિર : સપનામાં મંદિર જોવા મળે તો સમજી જાવ કે તમે જે કામ કરવાનું વિચાર્યું છે તે વહેલી તકે પૂર્ણ થઇ જશે.

મોટો મહેલ : મોટો મહેલ સપનામાં જોવાનો અર્થ છે કે તમારા દિવસો બદલાવાના છે. તમારો સારો સમય આવવાનો છે. ગરીબી દુર થશે અને ધન આગમનની નવી તકો ખુલશે.

સ્વસ્તિક : સ્પપ્ન શાસ્ત્ર મુજબ સપનામાં સ્વસ્તિકનું દેખાવું એક શુભ સંકેત હોય છે. તે દિવાળી વખતે સપનામાં જોવા કુટુંબમાં આનંદ અને ધન આવે છે. કુટુંબમાં એકબીજા પ્રત્યે પ્રેમ વધે છે અને ઝગડા દુર થાય છે.

ઘરેણા : સપનામાં જો કોઈ તમને ઘરેણા આપે કે તમે તે પહેરી રહ્યા છો તો તે પણ એક સારો સંકેત હોય છે. તેનો અર્થ છે કે તમને વહેલી તકે કોઈ શુભ સમાચાર મળવાના છે. તમારા તમામ અટકેલા કામ પર્ણ થશે. ધની પ્રાપ્તિ પણ થશે.

જો તમને સ્ટોરી સારી લાગી હોય તો તેને ફેસબુક ઉપર જરૂર શેર કરો અને આવા પ્રકારના બીજા લેખ વાંચવા માટે જોડાયેલા રહો અમારી સાથે.

આ માહિતી ઇન્ડિયા ફીડ્સ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.


Source: 4masti.com

Related posts

લોકડાઉનના સમયે દિવસ આખો ફોન સાથે ચોટી રહેવાની ટેવને ઓછી કરવા માટે કરો આ 4 કામ

Amreli Live

5000mAhની બેટરી વાળો Moto G9નું વેચાણ આજે, જાણો કિંમતથી લઈને ઓફર સુધી

Amreli Live

રાશિફળ 16 જુલાઈ, સૂર્ય કરી રહ્યા છે કર્ક રાશિમાં પ્રવેશ, આ રાશિઓના જીવન પર થશે વધારે પ્રભાવ

Amreli Live

ગણેશ હવેરકર મુજબ પ્રિયંકા સુશાંતના બિઝનેસના નિર્ણય લેતી હતી, તેને કારણે રિયાએ પ્રિયંકાને ટાર્ગેટ કરી.

Amreli Live

પિતાની બીકથી મીના કુમારીએ 2 કલાકમાં કર્યા હતા લગ્ન, ટક્યો નહિ સંબંધ

Amreli Live

સવારે ઉઠીને જમીન ઉપર પગ મુકતા પહેલા દરેક વ્યક્તિએ પથારીમાં જ કરવું જોઈએ આ 1 કામ, મન આત્મવિશ્વાસથી છલકાશે.

Amreli Live

ઓક્ટોબરમાં તમે રાશિ પ્રમાણે પસંદ કરશો કપડાનો રંગ, તો ખુલી જશે તમારું નસીબ

Amreli Live

એશ્વર્યાએ આરાધ્યા સાથે શેયર કરી સેલ્ફી, બર્થડે વિશ કરવા બદલ માન્યો ફેન્સનો આભાર.

Amreli Live

એવી કઈ વસ્તુ છે, જે બોલવા માત્રથી જ તૂટી જાય છે? જાણો IAS ઇન્ટરવ્યૂમાં ગુગલી સવાલના જવાબ

Amreli Live

ભોલેનાથના ભક્તોએ જાણવા જોઈએ ભગવાન શિવથી જોડાયેલ આ 5 રહસ્ય

Amreli Live

દશેરા પર બન્યો અદભુત સંયોગ, નારિયળના આ 12 ઉપાયોથી દૂર થઇ જશે તમારા દરેક કષ્ટ.

Amreli Live

માં લક્ષ્મીની કૃપાથી આજે આ રાશિઓ વાળાના ચમકશે ભાગ્ય

Amreli Live

આ ફોટામાં સંતાયેલો છે એક સાંપ, ઘણા લોકોએ કરી શોધવાની ટ્રાઈ, થયા સારા-સારાના ભેજા ફ્રાઈ.

Amreli Live

મંગળ કરશે મેષ રાશિમાં પ્રવેશ, તેની અસરને લીધે દેશમાં વિરોધ, ઉપદ્રવ અને હિંસા વધી શકે છે, સાથે આવું કાંઈક થઈ શકે છે.

Amreli Live

PM મોદીએ જે પારિજાતનો છોડ વાવ્યો, તેને ધરતી પર શ્રી કૃષ્ણ લઈને આવ્યા છે, માતા લક્ષ્મીને છે પ્રિય.

Amreli Live

રાજેશ ખન્નાની સાળીને એક ‘ગુંડા’ સાથે થયો હતો પ્રેમ, ખબર પડતા જ સેટ પર જ કરી દીધો હતો તમાશો.

Amreli Live

ટીક ટૉકની દેશી અવતાર છે ચિંગારી એપ, ફક્ત 22 દિવસોમાં 11 મિલિયનથી વધારે થઇ છે ડાઉનલોડ.

Amreli Live

સરકારે એસી માટે એવો નિર્ણય લીધો કે એક તીરથી થાય બે શિકાર.

Amreli Live

આ ચમત્કારીક મંદિરે તોડ્યો હતો અકબરનો અહંકાર.

Amreli Live

ગરુડ પુરાણનું સ્વરૂપ અને તેમની મહત્વપૂર્ણ વાતો, જે તમારે જરૂર જાણવી જોઈએ.

Amreli Live

કુતરા ફજ સાથે દેખાયા સુશાંતના પિતા કેકે સિંહ, થઇ રહ્યા છે ખૂબ જ વાયરલ ફોટો.

Amreli Live