22.2 C
Amreli
29/11/2020
મસ્તીની મોજ

દિવાળી પછી મકર રાશિમાં ગોચર કરશે ગુરુ, આ રાશિઓને રાશિ પરિવર્તનનો થશે લાભ.

ગુરુના રાશિ પરિવર્તનના કારણે આ 6 રાશિઓને મળશે વિશેષ લાભ, મળશે દરેક તરફથી સારા સમાચાર. નવેમ્બર મહિનો જ્યોતિષની દૃષ્ટિએ મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે. આ મહિનામાં ઘણા ગ્રહોની ચાલ બદલાઈ રહી છે. જેમાંથી એક બૃહસ્પતિ દેવ પણ શનિની રાશિ મકરમાં ગોચર કરશે. ગુરુ દિવાળી પછી મકર રાશિમાં 20 નવેમ્બર (શુક્રવારે) પ્રવેશ કરશે.

બૃહસ્પતિને દેવતાઓના ગુરુ અને સુખ-સુવિધાઓ, સંપત્તિ અને ધનના કારક માનવામાં આવે છે. જ્યોતિષાચાર્યો અનુસાર ગુરુ ગ્રહના રાશિ પરિવર્તનથી અમુક રાશિઓ પર સકારાત્મક તો અમુક રાશિઓ પર નકારાત્મક પ્રભાવ જોવા મળશે. આવો જાણીએ આ રાશિ પરિવર્તનથી કઈ રાશિઓને થશે લાભ.

મેષ રાશિ : ગુરુના રાશિ પરિવર્તનથી મેષ રાશિના લોકોને સકારાત્મક પ્રભાવ જોવા મળશે. માનવામાં આવી રહ્યું છે કે, રોજગારમાં પ્રગતિના યોગ બનશે અને લગ્ન જીવનમાં ખુશાલી વધશે. વિદ્યાર્થીઓને પણ ખુશખબર મળી શકે છે.

મિથુન રાશિ : માનવામાં આવી રહ્યું છે કે, આ રાશિ પરિવર્તન દરમિયાન મિથુન રાશિના લોકોના અટકેલા કામોમાં તેજી આવશે. વ્યાપારમાં પણ શુભ પરિણામ મળી શકે છે. બેરોજગાર યુવાઓને રોજગારના પણ અવસર પ્રાપ્ત થઈ શકે છે.

કન્યા રાશિ : કન્યા રાશિના લોકો માટે ગુરુનું રાશિ પરિવર્તન ખુશખબર લઈને આવી શકે છે. માનવામાં આવી રહ્યું છે કે, આ ગોચર દરમિયાન લોકોને નવા અવસર પ્રાપ્ત થશે, અને ઘર-વાહનનું પણ સપનું પૂરું થઈ શકે છે. રિસાયેલા મિત્ર પણ જીવનમાં પાછા આવી શકે છે.

તુલા રાશિ : તુલા રાશિના લોકોને આ ગોચર દરમિયાન શુભ ફળની પ્રાપ્તિ થઈ શકે છે. પારિવારિક સુખમાં વધારો થવાની સાથે સંતાનના લગ્નની સમસ્યા પુરી થઈ શકે છે. ઘરમાં નવા મહેમાનના આગમનના શુભ સમાચાર મળી શકે છે.

કુંભ રાશિ : આ રાશિના લોકો માટે આ રાશિ પરિવર્તન ધન લાભના યોગ બનાવી શકે છે. જુના રોકાણમાં લાભ થવાની સાથે જ વ્યાપારમાં પણ લાભ થઈ શકે છે. જમીનમાં રોકાણ કરવા માટે આ સમય ઉત્તમ છે.

મકર રાશિ : ગુરુના રાશિ પરિવર્તનથી આ રાશિના લોકોના ધાર્મિક યાત્રા પર જવાના યોગ બનશે. શિક્ષણ સાથે જોડાયેલા ક્ષેત્રમાં નવી ઓળખ બની શકે છે.

આ માહિતી લાઈવ હિન્દુસ્તાન અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.


Source: 4masti.com

Related posts

સુર્ય ચિત્રા નક્ષત્રમાં જવાથી દરેક રાશિઓ પર થશે શુભ અને અશુભ પ્રભાવ, જાણો તમારી રાશિઓનો હાલ

Amreli Live

મેડિટેશન દ્વારા ઘણી બધી માનસિક સમસ્યાઓથી મેળવી શકો છો છુટકારો, એક્સપર્ટ્સની સલાહ ધ્યાન આવી જગ્યા જોઈએ.

Amreli Live

અંગેજીનો શિક્ષક જે હવે પરિસ્થિતિ સામે લાચાર બની ગલીએ ગલીએ ભટકીને શાકભાજી વેચી રહ્યો છે.

Amreli Live

ઘણી બીમારીઓ દૂર રાખવાની સાથે ઇમ્યુનીટી પણ વધારશે આ 2 દેશી અથાણાં, જાણો ઘરે બનાવવાની સરળ રીત

Amreli Live

સોનુ સૂદે હવે પરપ્રાંતિય મજૂરો માટે કારી બીજી મોટી જાહેતર, જાણો કઈ છે એમની નવી યોજના.

Amreli Live

પહેલી વખત મહિલા સૈનિકોની પાકિસ્તાની સરહદ પર ડ્યુટી, 30 મહિલા સૈનિકોનું નેતૃત્વ કરી રહી છે કપ્તાન ગુરસીમરન કૌર

Amreli Live

આ પાંચ રોકાણ વિકલ્પ આપે છે બેન્ક ફિક્સ ડિપોઝીટથી વધારે રિટર્ન, તેમાં પૈસા લગાવસો તો થશો માલામાલ.

Amreli Live

કૃષ્ણ જન્માષ્ટમી 2020 : શ્રી કૃષ્ણ જન્માષ્ટમી સર્વાર્થ સિધ્ધિ યોગમાં ઉજવાશે, કોઈ દહીં હાંડી કાર્યક્રમ નહીં થાય.

Amreli Live

ન જાણતા હોય તો જરૂર જાણી લો, આપણા જીવનમાં શોપિંગનું જ્યોતિષ કનેક્શન

Amreli Live

વૃષભ રાશિના લોકોએ બિઝનેસમાં કરવી પડશે વધારે મહેનત, જાણો અન્ય રાશિઓની સ્થિતિ

Amreli Live

શીતળા માતાનું વ્રત : આ રીતે કરો શીતળા માતાની પૂજા, આ વાતોનું રાખવું પડશે ધ્યાન.

Amreli Live

શ્રીહરિની કૃપાથી આ રાશિઓનું જાગ્યું ભાગ્ય, નોકરીની મળશે સારી તક, જીવનમાં આવશે ખુશીઓ

Amreli Live

આ 4 રાશિના લોકો પર પડશે ચંદ્ર ગ્રહણ ની સૌથો ખરાબ અસર, પ્રભાવથી બચવા માટે કરો આ કામ

Amreli Live

558 વર્ષ પછી રક્ષાબંધન ઉપર બની રહ્યો છે દુર્લભ યોગ, આ રાશિઓ પર પડશે તેની ઊંડી અસર

Amreli Live

હવે ચીની ટેન્કરોને નો-એન્ટ્રી, તેલ કંપનીઓએ ઉપયોગ પર પ્રતિબંધ મુક્યો.

Amreli Live

રાશિ અનુસાર જાણો કેવી છે તમારી ખાવાની આદતો?

Amreli Live

રામનગરીનું ખોવાઈ ગયેલ ગૌરવ આપવા માટે 491 વર્ષમાં થયા અગણિત સંઘર્ષ.

Amreli Live

લગ્ન પછી પહેલી વખત સિંદૂર લગાવીને આવી દેખાઈ આ 11 ટીવી એક્ટ્રેસ

Amreli Live

આ એર પ્યોરીફાઈ ફક્ત 5000 થી ઓછા ભાવમાં મળે છે, બેક્ટેરિયા અને દુર્ગંધને કરશે દૂર.

Amreli Live

સસ્તો એન્ડ્રોઇડ સ્માર્ટફોન લાવવાની તૈયારીમાં છે Reliance Jio, આ કંપનીઓને આપશે ટક્કર

Amreli Live

આ છે દુનિયાની સૌથી લાંબી રશિયન મોડલ, તેની આગળ સારા કદ કાઠીના અસલી હીરો પણ ફેલ.

Amreli Live