27.6 C
Amreli
25/11/2020
મસ્તીની મોજ

દિવાળીના દિવસે ઘરના આ ખૂણાઓમાં જરૂર પ્રગટાવો દીવા, મળશે માં લક્ષ્મીની અપાર કૃપા.

માં લક્ષ્મીની બમણી કૃપા મેળવવા માટે દિવાળીના દિવસે ભૂલ્યા વિના આ ખૂણાઓમાં પ્રગટાવો દીવા. દિવાળીનો તહેવાર કારતક માસની અમાસના દિવસે આવે છે. આ વર્ષે દિવાળી 14 નવેમ્બરના દિવસે આવી રહી છે. દિવાળીના દિવસે માં લક્ષ્મી અને ગણેશજીની પૂજા કરવામાં આવે છે. આ તહેવાર ધામધૂમથી મનાવવામાં આવે છે અને આ દિવસે ઘરમાં દીવા જરૂર પ્રગટાવવામાં આવે છે.

દિવાળીના દિવસે દીવો ઘરના ક્યા ખૂણામાં પ્રગટાવવો જોઈએ અને કેટલા દીવા પ્રગટાવવા જોઈએ? તેના વિષે ઘણા ઓછા લોકોને જાણકારી હોય છે. આજે અમે તમને દીવો પ્રગટાવવા સાથે જોડાયેલી જરૂરી વાતો જણાવવા જઈ રહ્યા છીએ. ઘરના આ ખૂણામાં જરૂર પ્રગટાવો દીવો.

દિવાળીના દિવસે ઓછામાં ઓછા 11 દીવા પ્રગટાવો. આ દીવા ઘી કે સરસીયાના તેલના જ હોય.

દિવાળીના એક દિવસ પહેલા ધનતેરસનું પર્વ આવે છે અને ધનતેરસ ઉપર પાંચ દીવા જરૂર પ્રગટાવો.

દિવાળીના દિવસે પહેલો દીવો માં લક્ષ્મીને અર્પણ કરો.

માં લક્ષ્મી અને ગણેશની પૂજા કરતા કરતા તેની સામે તમામ દીવા મૂકી દો. જેમાંથી એક દીવો તેમને અર્પણ કરો.

તમે ધારો તો લક્ષ્મીજીની સામે પિત્તળ કે કોઈ બીજી ધાતુનો દીવો પણ પ્રગટાવી શકો છો.

કુળદેવી-દેવતાઓ માટે પણ દિવાળીના દિવસે દીવો જરૂર પ્રગટાવવો જોઈએ. તે દીવો ગાયના ઘી નો પ્રગટાવો અને તેને તમારા કુળ દેવતાઓને અર્પણ કરી દો. આ દીવો તમે પૂજા ઘરમાં રાખો.

જો તમારા ઘરમાં તુલસીનો છોડ છે. તો તેની સામે પણ એક દીવો જરૂર રાખો. આ દીવો સરસીયાના તેલનો હોય.

તુલસી પાસે દીવો રાખ્યા પછી હવે ઘરના દરવાજા પાસે બે દીવા પ્રગટાવી દો.

જો ઘરમાં રંગોળી બનાવો છો, તો રંગોળી વચ્ચે પણ દીવો રાખો.

પીપળાના વૃક્ષ નીચે પણ દીવો રાખો. માન્યતા છે કે પીપળાના ઝાડ ઉપર માં લક્ષ્મીનો વાસ હોય છે. એટલા માટે આ ઝાડની નીચે પણ દીવો જરૂર પ્રગટાવવો જોઈએ.

એક દીવો કોઈ દેવસ્થાન ઉપર પણ પ્રગટાવો.

તમારા ઘરની કચરા પેટી પાસે પણ દીવો રાખો. તે ઉપરાંત તમારા બાથરૂમના કોઈ ખૂણામાં પણ દીવો રાખો.

એક દીવો તમારા ઘરના માળિયા ઉપર જરૂર રાખો.

તમારા ઘરની ગેલેરી કે બહારની દીવાલ ઉપર પણ દીવો પ્રગટાવી દો.

એક દીવો ઘરની બારી અને ઘરના ધાબા ઉપર પણ પ્રગટાવો.

ઘરની પાસે જો કોઈ ચાર રસ્તા છે, તો એક દીવો ત્યાં પણ પ્રગટાવી દો. તે ઉપરાંત તમારા પિતૃ માટે પણ એક દીવો રાખો.

જે લોકોએ ગાય પાળેલી છે તે ગાયની પૂજા કરે અને ગાયને પણ એક દીવો અર્પણ કરે.

યાદ રાખશો કે દિવાળીના દિવસે દીવો પ્રગટાવવો ઘણો જ જરૂરી હોય છે. એટલા માટે તમારા ઘરમાં સારી રીતે દીવા પ્રગટાવો. દીવા ઉપરાંત તમે ઘરમાં લાઈટ પણ પ્રગટાવી શકો છો.

જો તમને સ્ટોરી સારી લાગી હોય તો તેને ફેસબુક ઉપર જરૂર શેર કરો અને આવા પ્રકારના બીજા લેખ વાંચવા માટે જોડાયેલા રહો.

આ માહિતી ઇન્ડિયા ફીડ્સ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.


Source: 4masti.com

Related posts

રિલાયન્સ Jio એ ક્રિકેટ પેક રિચાર્જ પ્લાન રજૂ કર્યો, તમે દરેક ક્રિકેટ મેચનું લાઇવ સ્ટ્રીમિંગ જોઈ શકશો.

Amreli Live

ભાગ્યોદય માટે તમારી રાશિ પ્રમાણે કરો આ ઉપાય, મળશે સફળતા.

Amreli Live

ભારત-ચીન વિવાદ : 20 દિવસની બાળકીનું મોં પણ નહિ જોઈ શક્યા કુંદન, દેશ માટે થયા શહીદ.

Amreli Live

જો તમારી પાસે પણ છે આ ખાતું, તો મળશે 5000 રૂપિયા, જાણો તેની માટે શું કરવું.

Amreli Live

ફેસબુકે ભારતમાં લોન્ચ કર્યું અવતાર ફીચર, તમારા જેવા દેખાશે આ ઈમોજી, બનાવવાની આ છે રીત

Amreli Live

મિસ શિમલા રહી ચુકી છે ‘છોટી બહુ’, 14 વર્ષ જુના ફોટામાં ઓળખવું થયું મુશ્કેલ.

Amreli Live

હવે મીઠામાં ફટાફટ બનાવો માર્બલ કેક, જાણો તેની રેસિપી

Amreli Live

આજનો દિવસ આ રાશિઓ માટે રહેશે શુભ, ભોલેનાથના મળશે આશીર્વાદ

Amreli Live

સૂરમા ભોપાલી ઉર્ફ જયદીપના મૃત્યુથી તૂટી ગયા જય-વીરુ, અમિતાભે લખ્યું – એક એક કરીને બધા…

Amreli Live

ટી-શર્ટ પહેરીને પલંગ પર સુતા સુતા વકીલે આપી સુપ્રીમ કોર્ટમાં હાજરી, પછી અદાલતે ભર્યું આવું પગલું

Amreli Live

આ શ્રેષ્ઠ કામ માટે સુનિલ શેટ્ટીને મળ્યો ‘ભારત રત્ન ડો. આંબેડકર એવોર્ડ’, જાણો કયું હતું તે કામ?

Amreli Live

ચાણક્ય નીતિ : આ 4 પરિસ્થિતિ આવે તો તરત ભાગી જવું જોઈએ, નહીં તો જીવ અને સમ્માન બંને જઈ શકે છે

Amreli Live

નવરાત્રીમાં પોતાની રાશિ અનુસાર માતા રાણીને ચઢાવો આ પુષ્પ, વરસશે કૃપા.

Amreli Live

હમણાં ના કરશો ગોવા જવાનું પ્લાનિંગ, જો જશો તો પછતાશો, કારણ જાણીને પ્લાનિંગ કેન્સલ કરશો.

Amreli Live

દેવદાસ ફિલ્મમાં આટલા કિલોનો લહેંગો પહેરીને માધુરીએ કર્યો હતો ડાંસ, રસપ્રદ છે આ કિસ્સો.

Amreli Live

તારક મહેતાની મિસેજ સોઢી બોલીવુડ ફિલ્મોમાં પણ દેખાઈ ચુકી છે, અક્ષય કુમાર સાથે પણ કર્યું છે કામ.

Amreli Live

તહેવારની સીઝનમાં 10 લાખ સુધીની રેંજમાં લોન્ચ થવાની છે આ શ્રેષ્ઠ ગાડીઓ

Amreli Live

સ્ટ્રો પાઇપ બનાવવાનો વેપાર શરુ કરી કમાવો મહિનામાં હજારો રૂપિયા, આવી રીતે શરુ કરો આ વેપાર.

Amreli Live

જાણો 3 ઓક્ટોબર 2020 નું પંચાંગ, શુભ મુહૂર્ત, રાહુકાળ અને સૂર્ય-ચંદ્રની સ્થિતિ.

Amreli Live

સૂર્યદેવ આ 4 રાશીઓના જીવન માંથી મુશ્કેલીઓ કરશે દૂર, ભાગ્યની મદદથી મળશે દરેક સુખ.

Amreli Live

ગુરુવારે બની રહ્યો છે બ્રહ્મ યોગ, આ 7 રાશિઓ માટે છે શુભ, વાંચો તમારી રાશિ અનુસાર ભવિષ્યફળ

Amreli Live