21.6 C
Amreli
24/11/2020
મસ્તીની મોજ

દિવાળીના દિવસે કરી લો આ સરળ કામ, બની જશે માં લક્ષ્મીની કૃપા વર્ષો વર્ષ, બની રહેશો ધનવાન.

ભૂલ્યા વિના દિવાળીના દિવસે જરૂર કરો આ સરળ ઉપાય, માં લક્ષ્મીની વિશેષ કૃપાથી બની જશો ધનવાન. દિવાળી હિંદુઓનો સૌથી મોટો તહેવાર છે અને આ દિવસ લક્ષ્મી માં અને ગણેશ ભગવાનની પૂજા કરવામાં આવે છે. આ પર્વ દર વર્ષેના કારતક માસની અમાસના દિવસે આવે છે. આ વર્ષે આ તહેવાર 14 નવેમ્બરના રોજ આવી રહ્યો છે. દિવાળીને પ્રકાશ અને આનંદનો તહેવાર પણ કહેવામાં આવે છે.

માન્યતા છે કે આ દિવસે માં લક્ષ્મીની પૂજા કરવાથી ઘરમાં સમૃદ્ધી આવે છે અને ક્યારે પણ ધનની ખામી નથી રહેતી. સાથે જ આ દિવસે ઘરમાં દીવો પણ પ્રગટાવવામાં આવે છે. દીવો પ્રગટાવીને ઘરના અંધકારને દુર કરવામાં આવે છે.
દિવાળીના દિવસે નીચે જણાવેલા સરળ ઉપાયો કરો, તે કરવાથી ઘરમાં સુખ અને સમૃદ્ધી આવી જશે. એટલા માટે તમે આ ઉપાયો જરૂર કરો. આ ઉપાય કરવાથી માં લક્ષ્મીની વિશેષ કૃપા જળવાઈ રહેશે.

દિવાળીના દિવસે કરો આ ઉપાય

જરૂર પ્રગટાવો દીવો : દિવાળી કે દિવાળીના દિવસોમાં ઘરમાં દીવો જરૂર પ્રગટાવો. કહેવામાં આવે છે કે દીવાની રોશનીથી માં લક્ષ્મી પ્રસન્ન થઇ જાય છે અને ઘરમાં પ્રવેશ કરે છે. દીવો પ્રગટાવવા માટે 11, 21, 51 સંખ્યા શુભ માનવામાં આવે છે. એટલા માટે તમે આ સંખ્યામાં જ દીવા પ્રગટાવો. દીવા પ્રગટાવવા માટે તેલ અને ઘી નો ઉપયોગ કરવામાં આવે છે. માં લક્ષ્મીની પૂજા કરીને તમે 11 ઘી ના દિવા તેમની સામે જરૂર પ્રગટાવો. એમ કરવાથી તમારા ઘરમાં સુખ અને સમૃદ્ધી જળવાઈ રહેશે.

પાણીની વાટકી ભરીને રાખો : દિવાળીના દિવસે માં લક્ષ્મી ઘરમાં આગમન કરે છે. માં લક્ષ્મી ઘરની ઉત્તર દિશા માંથી આવે છે. એટલા માટે તે દિશામાં વાદળી અને પીળા બલ્બ જરૂર લગાવો. ઉત્તર દિશા કુબેર ભગવાનની દિશા પણ માનવામાં આવે છે. એટલા માટે ઘરની ઉત્તર દિશાને સ્વચ્છ રાખો અને આ દિશા ઉપર પાણીથી ભરેલી વાટકી રાખી દો. આ ઉપાય કરવાથી ઘરમાં ક્યારે પણ ધનની ખામી નહિ રહે.

લગાવો તોરણ : ઘરના મુખ્ય દરવાજાને તમે તોરણથી શણગારો. આંબાના પાંદડા કે આસોપાલવના પાંદડા માંથી બનેલા તોરણને સૌથી શુભ માનવામાં આવે છે. એટલા માટે તમે દિવાળીના દિવસે ઘરને સારી રીતે સફાઈ કરો અને પછી મુખ્ય દરવાજા ઉપર તોરણ બાંધી દો.

બનાવો માં લક્ષ્મીના પગના નિશાન : ઘરના મુખ્ય દરવાજા ઉપર માં લક્ષ્મીના પગના નિશાન જરૂર બનાવો. તમે એક વાટકીમાં ચોખા અને સિંદુરનું મિશ્રણ તૈયાર કરી લો. હવે આ મિશ્રણથી ઘરની અંદરની તરફ માં ના પગના નિશાન બનાવો.

સ્વસ્તિકનુ નિશાન : ઘરના દરવાજા ઉપર હળદર કે સિંદુરથી ॐ કે સ્વસ્તિકનું નિશાન જરૂર બનાવો. એમ કરવાથી પણ ઘરમાં માં લક્ષ્મીનો પ્રવેશ થઇ જાય છે. તે ઉપરાંત તમે ધારો તો ઘરના મુખ્ય દરવાજા ઉપર માં લક્ષ્મી અને ગણેશની મૂર્તિ પણ લગાવી શકો છો.

કરો પીપળાના ઝાડની પૂજા : ધનની સમૃદ્ધી માટે દિવાળીના દિવસે પીપળાના ઝાડની પૂજા પણ કરો. આ ઝાડ ઉપર માં લક્ષ્મીનો વાસ હોય છે. આ દિવસે તમે સાંજના સમયે પીપળાના ઝાડ પાસે એક ઘી નો દીવો પ્રગટાવી આવો, પછી આ ઝાડના એક પાંદડુ તમે ઘરે લઇ આવો. આ પાંદડાને તિજોરીમાં રાખી દો.

બાંધો મોલીનો દોરો : દિવાળીની પૂજા કર્યા પછી ઘરના દરવાજા ઉપર મોલીનો દોરો જરૂર બાંધી દો. એમ કરવાથી ઘરમાં સુખ શાંતિ જળવાઈ રહે છે. તે ઉપરાંત ઘરના દરવાજાને સ્વચ્છ પણ રાખો.

રાખો ચાંદીની વાટકી : ઘરની નકારાત્મક ઉર્જાને દુર કરવા માટે ઇશાન ખૂણામાં ચાંદી કે સ્ટીલની વાટકીમાં પાણી કે પીળા ફૂલ નાખીને રાખો. આ ઉપાય કરવાથી ઘરમાં સકારાત્મક ઉર્જા જળવાઈ રહેશે.

તિજોરીમાં રાખો સિક્કા : પૂજા કરતી વખતે માં ને ચાંદીના સિક્કા અર્પણ કરો. આ પૂજા પૂરી થયા પછી આ સિક્કાને લાલ રંગના કપડામાં લપેટી લો અને આ કપડાને તિજોરીમાં મૂકી દો.

વાટકીમાં રાખો મીઠું : ઘરમાં નકારાત્મક ઉર્જા હોય તો સિંધા મીઠુંને પાણીમાં ભેળવીને તે પાણીનો છંટકાવ આખા ઘરમાં કરો. આ ઉપાય કરવાથી નકારાત્મક ઉર્જા દુર થઇ જશે.

કરો માં લક્ષ્મીના મંત્રોના જાપ : દિવાળીના દિવસે નીચે જણાવેલા માં લક્ષ્મીના મંત્રોના જાપ પણ જરૂર કરો, આ મંત્રોના જાપ કરવાથી માં ની વિશેષ કૃપા મળી જશે.

(1) ॐ श्रीं श्रीये नम:

(2) ॐ श्रीं ह्रीं क्लीं त्रिभुवन महालक्ष्म्यै अस्मांक दारिद्र्य नाशय प्रचुर धन देहि देहि क्लीं ह्रीं श्रीं ॐ ।

(3) ॐ श्रीं ह्रीं क्लीं ऐं सौं ॐ ह्रीं क ए ई ल ह्रीं ह स क ह ल ह्रीं सकल ह्रीं सौं ऐं क्लीं ह्रीं श्री ॐ।

(4) ॐ ह्री श्रीं क्रीं श्रीं क्रीं क्लीं श्रीं महालक्ष्मी मम गृहे धनं पूरय पूरय चिंतायै दूरय दूरय स्वाहा ।

(5) ॐ सर्वाबाधा विनिर्मुक्तो, धन धान्यः सुतान्वितः। मनुष्यो मत्प्रसादेन भविष्यति न संशयः ॐ ।।

(6) ॐ श्री महालक्ष्म्यै च विद्महे विष्णु पत्न्यै च धीमहि तन्नो लक्ष्मी प्रचोदयात् ॐ ।।

(7) ॐ ऐं ह्रीं श्रीं ज्येष्ठ लक्ष्मी स्वयम्भुवे ह्रीं ज्येष्ठायै नमः ।।

આ માહિતી ઇન્ડિયા ફીડ્સ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.


Source: 4masti.com

Related posts

મજેદાર જોક્સ : ટીચર : 1 થી 10 સુધી ગણતરી બોલ, સંતા : 1,2,3,4,5,7,8,9,10…

Amreli Live

મકર રાશિમાં શનિ થવા જઈ રહ્યા છે માર્ગી, હવે ચાલશે સીધી ચાલ, જાણો કેવી રહેશે અસર.

Amreli Live

જો આંખને મોં, મોં ને નાક, કાનને જીભ કહીશું તો તમે શેના વડે સાંભળશો? IAS ઇન્ટરવ્યૂમાં પુછાય છે આવા અટપટા સવાલ

Amreli Live

સિગરેટને ગુજરાતીમાં શું કહેવાય છે? મગજ પર જોર નાખો અને આપો આવા ખતરનાક IAS ના જવાબ

Amreli Live

21 જૂન હળહારિણી અમાસને દિવસે શિવ મંદિરમાં કરો આ ઉપાય, કાલસર્પ દોષ થશે દૂર, મળશે શુભ ફળ.

Amreli Live

22 વર્ષમાં ખુબ બદલાઈ ગઈ છે ‘કુછ કુછ હોતા હૈ’ ની નાની અંજલિ, હવે દેખાય છે આવી.

Amreli Live

જીવનમાં એકવાર આ 4 લોકોને જરૂર ચકાસી લો, નહીં તો દગો મળવાની છે ગેરેન્ટી

Amreli Live

ભોલેનાથના ભક્તોએ જાણવા જોઈએ ભગવાન શિવથી જોડાયેલ આ 5 રહસ્ય

Amreli Live

પૂજામાં મન કઈ રીતે લગાવવું? જ્યાં સુધી આપણે બીજા કામો પર ધ્યાન આપતા રહીશું, આપણું મન એકાગ્ર નહિ થઈ શકે.

Amreli Live

આજે છે રવિ પુષ્ય નક્ષત્ર અને સર્વાર્થ સિદ્ધિ યોગનો અત્યંત દુર્લભ શુભ સંયોગ, આ ઉપાયોથી થશે લાભ.

Amreli Live

ભારતમાં મળે છે દુનિયાનો સૌથી સસ્તો મોબાઈલ ડેટા અને મલાવીમાં આ છે 1 GB ના અધધ… રૂપિયા

Amreli Live

આ તહેવારમાં ખરીદો દેશની સૌથી સસ્તું ઇલેક્ટ્રિક સ્કૂટર, સિંગલ ચાર્જમાં ચાલે છે 107km

Amreli Live

રામ મંદિર ભૂમિ પૂજનના અવસર પર ગળગળી થઈ ટીવીની ‘સીતા’, કહ્યું ‘500 વર્ષોના સંઘર્ષ પછી રામલલા….’

Amreli Live

છૂટાછેડા લેવાનું મૂળ કારણ શું છે? IAS ઇન્ટરવ્યૂના આવા સવાલો જોઈને તમારું પણ ફરી જશે મગજ.

Amreli Live

જો તમારા ઘરમાં પણ છે આ વસ્તુઓ તો દિવાળી પહેલા કરી દો બહાર, નહિતર ગુસ્સે થઇ જશે માં લક્ષ્મી

Amreli Live

નસીરુદીન શાહે નામ લીધા વિના કંગનાને ઓછું ભણેલી કહી, એક્ટ્રેસે પલટવાર કરી આપ્યો જોરદાર જવાબ.

Amreli Live

ખુબ પોષ્ટીક હોય છે મલ્ટીગ્રેન રોટલી, આ વસ્તુઓની સ્ટફિંગથી વધશે તેનો સ્વાદ

Amreli Live

ધનની ઉણપ હોયને કોઈ મદદગાર ના હોય તો શનિવારે કરો આ ઉપાય, શનિદેવ બનાવી દેશે માલામાલ.

Amreli Live

આ 6 રાશિઓ માટે ધન લાભ અને ફાયદો વાળા રહશે આજનો દિવસ, પ્રમોશનનો યોગ.

Amreli Live

આ રાશિઓ પર રહેશે શનિદેવની કૃપા, જાણો આજે તમને નસીબનો સાથ મળશે કે નહિ

Amreli Live

રોહનપ્રીતની થઇ નેહા કક્કર, જુઓ મહેંદીથી લઈને લગ્ન સુધીનો આખો આલબમ.

Amreli Live