16.1 C
Amreli
24/01/2021
અજબ ગજબ

દિગ્ગજોને પછાડી અમિતાભ-શાહરુખ સાથે ઉભી રહી નેહા કક્કર, ફોર્બ્સની લિસ્ટમાં દેખાડ્યો જલવો

લગ્ન પછી ફોર્બ્સની યાદીને કારણે ફરી ચર્ચામાં આવી નેહા કક્કર, અમિતાભ-શાહરુખને આપી ટક્કર. હિંદી સિનેમામાં આજના સમયમાં સૌથી ચર્ચિત અને પ્રસિદ્ધ ગાયકોમાં નેહા કક્કરનું નામ ટોચ પર છે. નેહાને સોશિયલ મીડિયા પર પણ ઘણી પસંદ કરવામાં આવે છે. નેહા કક્કરની સોશિયલ મીડિયા પર બોલીવુડના ટોપ કલાકારો જેટલી જોરદાર ફેન ફોલોઇંગ છે. આ બાબતમાં તો બોલીવુડના ઘણા દિગ્ગજોથી ઘણી આગળ છે.

નેહા કક્કર લગ્ન પછી સતત ચર્ચામાં છે. તે હાલના દિવસોમાં ઈંડિયન આઇડલની નવી સીઝનને કારણે પણ હેડલાઈનમાં છે. જણાવી દઈએ કે આ શો માં તે જજની ભૂમિકા ભજવી રહી છે. ગયા મહિનાના અંતમાં જ ઈંડિયન આઇડલની નવી સીઝનની શરૂઆત થઈ છે. સાથે જ જણાવી દઈએ કે, સોશિયલ મીડિયા પર ધમાલ મચાવનારી નેહા કક્કરે ફોર્બ્સની એક યાદીમાં હિંદી સિનેમાના બે દિગ્ગજ અભિનેતાઓ અમિતાભ બચ્ચન અને શાહરુખ ખાન સાથે સ્થાન પ્રાપ્ત કર્યું છે.

નેહા કક્કરે આ સંબંધમાં સોશિયલ મીડિયા પર જાણકારી શેયર કરી છે. આ દરમિયાન નેહા કક્કરની ખુશીનું ઠેકાણું નથી રહ્યું. તેમણે પોતાના સત્તાવાર ઇંસ્ટાગ્રામ એકાઉન્ટ પર ફોર્બ્સ મેગેઝીનનો એક ફોટો શેયર કર્યો છે. જેના કવર પેજ પર તે પોતે દેખાઈ રહી છે. સોશિયલ મીડિયા પર ઘણા એક્ટિવ રહેનારા ટોપ 100 સેલિબ્રિટીઓની લિસ્ટમાં નેહાનું નામ પણ શામેલ થયું છે.

જણાવી દઈએ કે, આ યાદીમાં 12 ભારતીય હસ્તીઓના નામ શામેલ છે. તેમાંથી એક છે નેહા કક્કર. નેહાએ પોતાના ઇંસ્ટાગ્રામ એકાઉન્ટ પર જે ફોટો શેયર કર્યો છે, તેમાં લખ્યું છે ફક્ત 12 ભારતીય શામેલ. ગાયિકાએ આને શેયર કરતા લખ્યું છે કે, ગર્વ.. ગર્વ.. ગર્વ પોતાના પર ઘણો ગર્વ થઈ રહ્યો છે. તમે લોકો જાણો છો મિત્રો, આ લિસ્ટમાં અમિતાભ બચ્ચન સર, શાહરુખ સર સાથે મારું નામ છે, તમારા બધાનો ખુબ ખુબ આભાર, ભગવાનનો આભાર. #Nehearts ના ફેન્સનો આભાર.

જણાવી દઈએ કે, નેહા કક્કરે 32 વર્ષની નાની ઉંમરમાં જ દેશ-દુનિયામાં પોતાના નામની છાપ છોડી છે. પોતાના જાદુઈ અવાજને કારણે તે હંમેશા પોતાના ફેન્સને દીવાના બનાવતી રહે છે. હાલના સમયને ગાયિકા નેહાનો સમય કહીએ તો ખોટું નહિ ગણાય. તે હાલના સમયની સૌથી સફળ ગાયિકા છે. નેહા આ પહેલા ટોપ હિંદી અને પંજાબી ફિમેલ આર્ટિસ્ટ 2020 નો તાજ પણ પોતાના નામે કરી ચુકી છે.

ઇંસ્ટાગ્રામ પર 5 કરોડથી વધારે ફોલોઅર્સ : નેહા કક્કરના નામે હાલમાં જ એક મોટી સિદ્ધિ જોડાઈ છે. તેના વિષે કોઈ ચર્ચા નથી થઈ પણ તમને જણાવી દઈએ કે, ઇંસ્ટાગ્રામ પર વીતેલા દિવસોમાં તેમના 50 મિલિયન એટલે કે 5 કરોડ ફોલોઅર્સ પુરા થયા છે. આ બાબતમાં તે બોલીવુડની ઘણી મોટી એક્ટ્રેસ અને ઘણી સુપરસ્ટાર્સથી પણ આગળ છે. બોલીવુડમાં ગણ્યા-ગાંઠ્યા કલાકારોના જ તેમના ઇંસ્ટાગ્રામ પર 5 કરોડથી વધારે ફોલોઅર્સ છે.

24 ઓક્ટોબરે કર્યા લગ્ન : 32 વર્ષની નેહા કક્કરે વીતેલા દિવસોમાં પોતાના સપનાના રાજકુમાર રોહનપ્રિત સિંહ સાથે લગ્ન કરી લીધા છે. બંનેની પહેલી મુલાકાત આ વર્ષે ઓગસ્ટ મહિનામાં ‘નેહુ દા વ્યાહ’ ગીતના શૂટિંગ દરમિયાન થઈ હતી. બંને વચ્ચે આ દરમિયાન નિકટતા વધવા લાગી અને પછી 24 ઓક્ટોબરે બંને લગ્નના બંધનમાં બંધાઈ ગયા. ત્યારબાદ કપલ હનીમૂન માટે દુબઇ રવાના થયા હતા. જણાવી દઈએ કે, રોહનપ્રિત સિંહ એક પંજાબી સિંગર છે.

આ માહિતી ઇન્ડિયા ફીડ્સ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.


Source: gujaratilekh.com

Related posts

કઈ વસ્તુને માણસ પોતાના હાથોથી બનાવીને પોતે જ ઉડાવી દે છે? નહીં આપી શકો IAS ઇન્ટરવ્યુના આ સવાલોના જવાબ

Amreli Live

ધનતેરસ પર શા માટે ખરીદવામાં આવે છે ઝાડુ? જાણો તેની સાથે જોડાયેલી માન્યતાઓ.

Amreli Live

ગાંધીજીએ પૂછ્યું સલીયાણામાં શું લેશો ત્યારે આ દાતાર રાજવીએ કહ્યું, સવા રૂપિયો આપશો તો પણ માથે ચડાવીસ.

Amreli Live

આ એક વસ્તુ તમને સૂકી ઉધરસથી અપાવી શકે છે છુટકારો, જાણો તેનું સેવન કરવાની રીત

Amreli Live

કયા દેશમાં સોનાનું ATM છે? ખુબ વિચાર્યા પછી કેન્ડિડેટે આપ્યો મજેદાર જવાબ, જેનાથી દરેક હસી પડતા

Amreli Live

અમિતાભ બચ્ચનની પૌત્રી નવ્યા નંદા સાથે લગ્ન કરવા માંગે છે આ અભિનેતા, ઇન્ટરવ્યૂમાં કર્યો ખુલાસો

Amreli Live

આજને નોકરીમાં અને વ્‍યવસાયમાં બઢતી અને વૃદ્ઘિના યોગ છે, જાણો તમારા નસીબના તારા શું કહે છે.

Amreli Live

રાશિફળ 2021 : કન્યા રાશિવાળાઓનું કેવું રહેશે 2021? વાંચો કન્યા રાશિનું વાર્ષિક રાશિફળ.

Amreli Live

દીકરા સાથે લગ્નના 22 મહિના પછી પણ શારીરિક સંબંધ ના બાંધતા સાસુએ વહુ વિરુદ્ધ નોંધી FIR, પતિ બોલ્યો…

Amreli Live

મજેદાર જોક્સ : યમરાજ મહિલાને : ચાલો, હું તમને લેવા આવ્યો છું. મહિલા : બસ 2 મિનિટ….

Amreli Live

કંગના રનૌતે કરણ જોહરને જણાવ્યો : ‘મુવી માફિયા કિંગ’, પીએમ મોદી પાસે લગાવી મદદની પુકાર

Amreli Live

જે વ્યક્તિની કુંડળીમાં હોય છે સૂર્ય અને ગુરુની યુતિ, તે હોય છે નસીબદાર.

Amreli Live

વાસ્તુ ટિપ્સ : ઘરમાં માટીનો ઘડો રાખવાથી ધન સંબંધિત સમસ્યાઓ થાય છે દૂર.

Amreli Live

આજે આ રાશિઓ પર લક્ષ્મી માતા રહેશે મહેરબાન, આવકમાં વૃદ્ધિ તેમજ વેપારમાં લાભ મળવાનો દિવસ છે.

Amreli Live

આ અઠવાડિયે માં દુર્ગાના આશીર્વાદથી નોકરીમાં ઇન્સેન્ટીવ, બઢતી કે પગાર વધારાની શક્યતાઓ છે, વાંચો સાપ્તાહિક રાશિ ભવિષ્ય.

Amreli Live

પગમાં કપાસી કે ફૂટ કોર્ન્સની સારવારમાં મદદ કરશે, આ 5 આયુર્વેદિક ઘરગથ્થુ ઉપાય.

Amreli Live

મહુવા તાલુકાના આ નિવૃત્ત શિક્ષક ફૂલોની સુગંધીદાર ખેતી કરીને મેળવી રહ્યા છે લાખોની આવક, જાણો વધુ વિગત.

Amreli Live

એક એવી આયુર્વેદિક પ્રોડક્ટ જે કિડની ટ્રાન્સપ્લાન્ટ અને ડાયાલિસીસથી તમને બચાવી શકે છે, જાણો કિડની રિએક્ટિવેટર વિષે.

Amreli Live

397 વર્ષ પછી અવકાશમાં દેખાશે અદ્દભુત નજારો, ચુકી ગયા તો 60 વર્ષ સુધી જોવી પડશે રાહ.

Amreli Live

વૃષભ રાશિવાળા માટે કેવું રહેશે વર્ષ 2021? વાંચો વૃષભ રાશિનું વાર્ષિક રાશિફળ.

Amreli Live

જીવનની સમસ્યાઓ વધારે છે ગુરુ ચાંડાલ યોગ, જાણો તે કેવી રીતે બને છે અને તેની સાથે જોડાયેલા ઉપાય

Amreli Live