25.5 C
Amreli
19/09/2020
અજબ ગજબ

દાદાજીનો વાળકાળા કરવાનો બેસ્ટ મેથીનો આ પ્રયોગ કરો, કળા ભમ્મર વાળ થઇ જશે.

સફેદવાળને કુદરતી રીતે કળા ભમ્મર કરવા હોય તો દાદાજીનો આ મેથીનો પ્રયોગ કરો, સફેદ બકરો પણ કાળો થઇ જાય એવો આ આયુર્વેદિક પ્રયોગ છે.

આજે હું તમને સફેદવાળાને કાળા કરવાનો ઈલાજ જણાવાનો છું, સફેદવાળને કાળા કેમ કરી શકાય એ તમે ધ્યાનથી સાંભળો, ભીલામા આવે છે, આ ભીલામા બહુ ગરમ હોય છે અને સફેદ વાળને કાળા કરવાનો અકસીર ઈલાજ છે. તમને એમ થશે કે તો બધાય કાળા ના કરી નાખે? પણ આમાં એવું છે. જાણવાથી કાઈ થતું નથી.

બધા માવા મસાલા ખાનારને ખબર છે કે તેમાં રહેલી તમાકુથી નુકશાન છે. છતાંય ખાય છે કે નહિ? તેમને આપણે કહીએ કે છોડી દો, તો નથી છોડી શકતા, એવી રીતે ખબર હોય બધાને પણ માથાકૂટ કરાવી જોઈએ ને બધાને. હંમેશા સારું પરિણામ લેવા માટે સારી મહેનત કરાવી પડે, એ વીના થાય નહિ. કોઈ પણ કામ સુંદર રીતે કરવું હોય તો મહેનત કરાવી પડે, અને આ મહેનત આપણે કોઈના માટે કરવાની નથી, આપણા પોતાના માટે જ કરવાની છે, એટલે આનંદ અને ઉંમંગથી કરવાની,

હવે આ જે ભીલામાં છે તેને જેમ બને એમ બારીક ભૂકો કરી નાખવાનો છે. બીજું કામ આપણે જમીન કે કુંડા લેવાના છે, કોઈ ખેડૂત મિત્રને જમીન હોય તો એને કહેવાનું છે કે મારે તમારા ખેતરમાં એક ક્યારો મેથી વાવવી છે. આપણા ઘર આંગણે જો જગ્યા હોય તો ત્યાં પણ આપણે ઉગાડી શકીએ છીએ, આ મેથીની ભાજી છે એનાથી ખાતરી શું કે સફેદવાળ કાળા થઇ જાય? આ મેથી ઉગી જાય એટલે સફેદ બકરો કે બકરી હોય એને ખવડાવાની છે, જો એના વાળ કાળા થઇ જાય તો આપણા તો થઇ જ જાય.

10 દિવસ સુધી આપણે પસંદ કરેલા ક્યારામાં જમીન પલળે એટલું પાણી જવા દેવાનું છે. ક્યારો બરાબર તૈયાર થઇ જાય એટલે આ ભીલામાંનો ભૂકો અંદર નાખી જમીનમાં બરાબર મિશ્ર કરી દેવાનો, પછી 10 દિવસ સુધી જરૂરી પાણી આપવાનું, આટલું કરાવથી જે ભીલામા હતા તે અંદર સડી જશે એટલે એનું ખાતર બની જશે, આપણે ખાતર જ બનાવવાનું છે, હવે પ્રશ્ન થાય તો આપણે ભીલામાને સીધે સીધા કેમ નથી ખાતા? તે ખુબ જ ગરમ પડે એટલે આપણે એનું ખાતર બનાવ્યું, જેથી બધો કસ મેથીમાં આવી જાય છે. ક્યારો બરાબર તૈયાર થઇ જાય એટલે એમાં મેથી વાવવાની છે, આ મેથી ઉગીને તૈયાર થઇ જાય એટલે આપણે તેને ખાવાની છે, જો કાચી ખાઈ શકો તો કાચી નહિ તો શાક બનાવીને ખાવી, થેપલા બનાવીને ખાવી ગમે તે રીતે મેથી પેટમાં જવી જોઈએ.

તમારે ખાતરી કરાવી હોય તો મહેનત થોડી વધી જાય બેકારો કે બકરી ખાય અને એ કાળી થાય ત્યારે તમે પણ પોતાના વાળને કાળા કરી શકો છો. તમારે સીધો પ્રયોગ ચાલુ કરવો હોય, તો પણ કરી શકો આપણા વૈદિક ગ્રંથો છે એમાં આનો ઉલ્લેખ છે.

આ પ્રયોગ કરો ત્યારે ભીલામાંનો કસ બધો મેથીમાં આવશે એટલે તમને થોડો બફારો પણ લાગશે, એ બફારો આપણે ઓછો કરવા માટે ચોખ્ખું ઘી આપણે વધુ લેવાનું, જેથી આપણો બફારો ઓછો થાય, છતાં જો ગરમ પડે તો લીલું કોપરું એનું મારણ છે, એટલે આપણે એ પણ સાથે લેવાનું ચાલુ કરવું.

જ્યાં સુધી તમને રિઝલ્ટ ના મળે ત્યાં સુધી તે ચાલુ રાખવાની છે. 4 થી 6 મહિના આ પ્રયોગ કરવો પડે એટલે ધીરજ રાખવી.

વિડીયો જુઓ :-


Source: gujaratilekh.com

Related posts

અસલી અયોધ્યાના કેટલા દાવા? જેની જેવી ભાવના રહી, તેવી પ્રભુની નગરી

Amreli Live

ફટાફટ પેટની ચરબી ઓગાળવી છે તો અજમાવો આ ખાસ પ્રયોગ, 15 દિવસમાં ચરબી ઓગળવાનું શરૂ થઈ જશે

Amreli Live

આવા સમયે ક્યારે પણ ભૂલથી પણ ના પીવો હળદર વાળું દૂધ, મુશ્કેલી ઉભી થઈ શકે છે તમારા માટે.

Amreli Live

સેનેટાઇઝરનો વધારે પડતો ઉપયોગ કરતા સામે આવ્યા ચામડીના રોગ, વધતી ગરમીમાં આ ભયંકર ખતરો છે.

Amreli Live

માણસની હત્યા કરતા હાથીને ગ્રુપમાંથી બહાર કરી દેવામાં આવે છે, અહીં પ્રચલિત છે અનોખી માન્યતાઓ.

Amreli Live

પુતિનની દીકરીને આપવામાં આવી કોરોનાની રસી, બંને દીકરીઓની લાઈફ છે સિક્રેટ

Amreli Live

100 વર્ષ જુના મકાનનું ખોદકામ કરતા નીકળ્યો અગણિત ખજાનો, કુબેરનો ખજાનો જોઈને બગડી મજુરની નિયત

Amreli Live

આ રાશિના લોકોને આજે નોકરી ધંધામાં લાભના સમાચાર મળે, ૫રિવારમાં ખુશી અને આનંદનો માહોલ રહે.

Amreli Live

શ્રીકૃષ્ણએ યુધિષ્ઠિરને જે જણાવ્યું, તે આજે પણ દરેક માણસ માટે ખાસ છે, પર્સનાલિટી ડેવલપમેન્ટનું કામ કરે છે શ્રીકૃષ્ણની 4 વાતો

Amreli Live

હથેળીમાં રહેલી જીવન રેખા : રેખાઓ જણાવે છે ભવિષ્યમાં થનારી બીમારીઓ અને અકસ્માતો વિષે.

Amreli Live

હવા મારફતે આ રીતે ફેલાઈ રહ્યો છે કોરોના, નવી સ્ટડીના પરિણામ ચિંતાજનક

Amreli Live

કાલાનમક ચોખાને મળશે આંતરાષ્ટ્રીય ઓળખાણ, અધધ કિમતે વેચાશે આ ચોખા, બલ્લે બલ્લે થશે ખેડૂતો.

Amreli Live

વિષ્ણુજીની કૃપાથી આ રાશિના લોકોને આજે નોકરી ધંધામાં લાભના સંકેત છે, આવકના સાધનો વધે.

Amreli Live

ખાસ ઔષધીય ગુણો ધરાવે છે આ ઉકાળો, જે કોરોનાથી બચવા માટે ખુબ અસરકારક છે.

Amreli Live

આ 2 રાશિઓ માટે આ અઠવાડિયું ઘણું સારું રહેવાનું છે, નોકરીમાં પ્રમોશનની તકો મળી શકે છે.

Amreli Live

અનિંદ્રા, ઊંઘ ના આવવી તેના ખુબ જ સરળ ઈલાજ એવા 6 રામબાણ પ્રયોગો.

Amreli Live

આ રીતે કસરત કરશો, તો વધી શકે છે કોરોના વાયરસ સંક્રમણનો ભય.

Amreli Live

કોણ છે આ તુર્કી એક્ટ્રેસ, જેની બિકીની પહેરવાથી પાકિસ્તાનમાં થઈ બબાલ

Amreli Live

આ રાશિના લોકોને આજે વેપારધંધામાં લાભ થાય, પણ અકસ્‍માત તથા વાહન ચલાવતાં સંભાળવું, વાંચો તમારું રાશિફળ

Amreli Live

ઘડપણને જો તમારે રાખવું છે દુર, સફેદ વાળ અને ચહેરાની કરચલીઓ દુર કરાવી છે, તો આપનાવો આ ઉપાય.

Amreli Live

શું છે ડિપ્રેશન અને તેના લક્ષણ, કેમ આવે છે આત્મહત્યાના વિચાર?

Amreli Live