32.3 C
Amreli
25/10/2020
મસ્તીની મોજ

દહેજમાં સસરા પાસેથી ગાડી-બંગલા લેશો? ઇન્ટરવ્યૂમાં ખોટો જવાબ આપીને IAS ન બની શક્યો કેન્ડિડેટ.

તમારી પાસે બે ગાય અને ચાર બકરીઓ છે, તો તમારી પાસે કુલ કેટલા પગ છે? મોટાભાગના લોકોનો જવાબ પડ્યો ખોટો. કેરિયર ડેસ્ક. IAS Interview Questions in hindi/ UPSC Questions: સંઘ લોક સેવા આયોગ (UPSC Exam 2020) માં લાખો ઉમેદવાર ભાગ લે છે. આ પરીક્ષાને દુનિયાની સૌથી અઘરી અને પ્રતિષ્ઠિત પરીક્ષા કહેવામાં આવે છે. યુપીએસસી ઉમેદવારે માત્ર લેખિત પરીક્ષા જ ની ઈન્ટરવ્યું પણ ક્લીયર કરવાનું હોય છે. યુપીએસસી પર્સનાલીટી ટેસ્ટ એટલે (UPSC Personality Test)માં ઉમેદવારને ખતરનાક પ્રશ્ન પૂછવામાં આવે છે. આ પ્રશ્નોના જવાબ આપવા સામાન્ય લોકો માટે ઘણું મુશ્કેલ હોય છે.

IAS Interview માં બેઝીકલી ઉમેદવારના મગજની ક્ષમતા તેની યાદ રાખવાની કેપેસીટી અને ટ્રીક લગાવવાની ક્ષમતા આંકવામાં આવે છે. એટલા માટે આજે અમે તમારી સામે એવા ટ્રીકી પ્રશ્ન લાવ્યા જેના વિષે વિચારી તમે પણ ચોંકી જશો. એટલા માટે તમારા જનરલ નોલેજને વધુ તેજ કરવા માટે તમે પણ આ પ્રશ્નોના જવાબ જરૂર જાણી લો. આજે અમે તમને આઈએએસ ઈન્ટરવ્યું (IAS Interview Questions And Answers) માં ઉમેદવારોને પૂછવામાં આવેલા થોડા પ્રશ્નો વિષે જણાવી રહ્યા છીએ.

પ્રશ્ન – ભારતનો હીરો કોણે કહેવામાં આવે છે?

જવાબ – ગોપાલ કૃષ્ણ ગોખલેને.

પ્રશ્ન – તમારા સસરા તમને દહેજમાં મોટો બંગલો આપવા માંગે છે, તમે હા કહેશો કે ના?

જવાબ – બિહારના IRAS અધિકારી આદિત્ય ઝા ને ઈન્ટરવ્યુંમાં આ પ્રશ્ન તે વખતે ઈન્ટરવ્યુંમાં પૂછવામાં આવ્યો હતો. આદિત્યએ પ્રશ્ન સાંભળતા પહેલા કહ્યું, જો તે મોટો એવો બંગલો છે અને તે પોતાની ખુશીથી પોતાની દીકરીને આપવા માંગે છે, તો હું મારી ધર્મપત્ની સાથે વાત કરીને નિર્ણય લઈશ કે લેવામાં આવે કે નહિ. આમ તો દહેજ લેવું કે દેવું આપણા સમાજમાં ગુનો છે અને ખોટું પણ છે. ઈન્ટરવ્યું બોર્ડ આદિત્યના આ જવાબથી સંતુષ્ટ ન હતા.

પ્રશ્ન – એવી કઈ વસ્તુ છે, જેને પહેરવા વાળા ખરીદી નથી શકતા અને ના તો તે પોતાના માટે ખરીદી શકે?

જવાબ – કફન.

પ્રશ્ન – શું ભારતીય સમાજમાં કાળા અને ગોરાના ભેદભાવ હોય છે?

જવાબ – આ પ્રશ્ન એક આઈએએસ ઉમેદવારને પૂછવામાં આવ્યો હતો. તેણે ચતુરાઈથી તેનો જવાબ આપ્યો. ઉમેદવારે કહ્યું હું ઉદાહરણ આપું છું – ટ્રેક્ટર અને ટ્રકની પાછળ લખવામાં આવેલુ હોય છે ‘બુરી નજર વાલા તેરા મુંહ કાલા’ તેનો અર્થ થાય છે કે કાળા રંગના લોકો ખરાબ નજરના છે અને ગોરી ચામડી વાળા સારી બુદ્ધી અને નજર વાળા છે. બોલીવુડ ફિલ્મોના ગીતો પણ ગોરા રંગ ઉપર છે. છાપાના પેજ ઉપર પણ આવે છે – વર જોઈએ, વહુ જોઈએ ગોરા રંગના. તેની ઉપરથી ખબર પડે છે કે કાળા અને ગોરા વચ્ચે ભેદની વિકૃત માનસિકતા અને ભાવના આપણા સમાજમાં ઘર કરી ગઈ છે. તે એકદમ સાચો જવાબ હતો.

પ્રશ્ન – જો તમે ડીએમ છો અને તમને સમાચાર મળે કે બે ટ્રેન સામસામી અથડાઈ ગઈ છે તો તમે શું કરશો?

જવાબ – સૌથી પહેલા તો માહિતી મેળવીશ કે કઈ ગાડી અથડાઈ છે માલગાડી કે પેસેંજર ગાડી ત્યાર પછી પગલા લેવામાં આવશે.

interview

પ્રશ્ન – એક જ માં ને બે છોકરા એક જ સમયે પેદા થયા પરનું તે Twins નથી?

જવાબ – તેના બે કારણો હોઈ શકે છે પહેલું કે ત્રણ બાળકો એક સાથે થયા ત્રીજી છોકરી થઇ હશે, જેના કારણે તેને ટ્રીપલેક્સ કહેવામાં આવશે. તેવામાં બંને છોકરા જોડિયા નહિ કહેવામાં આવે. બીજું કારણ એ હોઈ શકે છે કે, છોકરાના ચહેરા મળતા ન આવતા હોય. જોડિયા તેને કહેવામાં આવે છે, જેના ચહેરા આબેહુબ એક સરખા હોય કે જો એક આવીને જતો રહ્યો અને બીજો આવે ઓ લોકો ઓળખી ન શકે કે આ એવું છે કે બીજો જેમ કે સીતા ઔર ગીતા અને રામ ઔર શ્યામ તેને જોડિયા કહે છે એવા એક સરખા કોપી ટુ કોપી પરંતુ ઘણા એવા બાળકો હોય છે, જે જન્મ લેવા છતાં પણ તેમના ચહેરા અલગ-અલગ હોય છે. છતાં પણ તે જોડિયા કહેવાય છે. એટલા માટે પહેલો જવાબ જ સાચો છે.

પ્રશ્ન – બે ઘરમાં આગ લાગી છે, એક શ્રીમંતનું છે બીજું ગરીબનું છે, પોલીસ કોના ઘરની આગને સૌ પહેલા બુજાવશે?

જવાબ – પોલીસ આગ નથી બુજાવતી, તેના માટે ફાયર બ્રિગેડને બોલાવવી જોઈએ.

પ્રશ્ન – છોકરો એક છોકરીને પ્રપોઝ કરે છે, તો શું પ્રપોઝ કરવો ગુનાની યાદીમાં આવે છે?

જવાબ – નહિ સર, આઈપીએસના કોઈ પણ સેક્શનમાં પ્રપોઝ કરવાને ગુનાની યાદીમાં નથી મુકવામાં આવ્યો. તે જુદી જુદી ભાષાઓમાં ગુનો નથી.

પ્રશ્ન – એક બાળક પાકિસ્તાનના લાહોરમાં જન્મ્યો, છતાં પણ તે પાકિસ્તાની નથી?

જવાબ – તે બાળક 1947 પહેલા જન્મ્યો હતો, તે સમયે લાહોર ન વસ્યું હતું. એટલા માટે તે ભારતીય જ હશે.

પ્રશ્ન – જો તમે ઘરના ધાબા ઉપર છો અને નીચેથી કોઈ સીડી હટાવી લે તો શું કરશો?

જવાબ : રોન્ગફૂલ ક્ન્સાઈન્મેંટ હેઠળ કેસ દાખલ કરી દેવામાં આવશે.

પ્રશ્ન – ભારે વરસાદ વચ્ચે રાત્રે તમે કારમાં જઈ રહ્યા છો, તમે એક બસ સ્ટોપ માંથી પસાર થાવ છો, જ્યાં ત્રણ લોકો બસની રાહ જોઈ રહ્યા છે. એક વૃદ્ધ મહિલા છે, જેને વહેલી તકે મદદની જરૂર છે, એક જુનો મિત્ર જેણે એક વખતે તમારો જીવ બચાવ્યો હતો અને એક છોકરી જે તમારા સપનાની સાથી હોઈ શકે છે, કારમાં તમે બે લોકોને બેસાડી શકો છો આ પરિસ્થિતિમાં તમે શું કરશો?

જવાબ – ઉમેદવારે કહ્યું હું મારી કારની ચાવી મારા મિત્રને આપી દઈશ, તે મિત્ર કારમાં વૃદ્ધ મહિલાને હોસ્પિટલ લઇ જશે. જયારે તે પોતાના સપનાની સાથી સાથે બસ સ્ટોપ ઉપર રોકાશે.

પ્રશ્ન – તે કઈ વસ્તુ છે, જે ખાવા માટે ખરીદવામાં આવે છે પરંતુ ખાવામાં નથી આવતી?

જવાબ – પ્લેટ

પ્રશ્ન – તમારી પાસે બે ગાય અને ચાર બકરી છે તો જણાવો તમારી પાસે કુલ કેટલા પગ છે?

જવાબ – બે પગ, માણસની પાસે બે પગ જ હોય છે.

આ માહિતી એશિયનનેટ ન્યુઝ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.


Source: 4masti.com

Related posts

શુક્રનો સિંહ રાશિમાં પ્રવેશ, જાણો કઈ રાશિવાળાઓ ને ફાયદો, કોનો સમય રહશે કઠણ.

Amreli Live

હનુમાનજીએ સૂર્યદેવને બનાવ્યા હતા ગુરુ, સૂર્યની સાથે ગતિ કરતા પ્રાપ્ત કર્યું શાસ્ત્રોનું જ્ઞાન.

Amreli Live

સુશાંત મૃત્યુ કેસ : મુંબઈ પોલીસ સ્ટેશન પહોંચી CBI ની ટીમ, કેસમાં અજ્ઞાત વ્યક્તિની પણ થશે પૂછપરછ.

Amreli Live

ફિલિપાઇન્સના 39 બાળકોના લીવર માટે સોનુ સુદે લીધો એવો નિર્ણય કે લોકો કરી રહ્યા છે વાહ વાહ.

Amreli Live

શિવપ્રિય છે બીલીપત્ર, જાણો તોડવા અને ચડાવવાના નિયમ.

Amreli Live

વિષ્ણુ કૃપાથી આ 5 રાશિઓનું સુધારશે ખરાબ નસીબ, સફળતાનાં ખુલશે ઘણા રસ્તા

Amreli Live

બિગ બોસ 14 માં શું આ વખત ગાળો રહશે ભરપૂર? કારણ કે આવી રહ્યા છે યુટ્યુબ સેન્સેશન CarryMinati

Amreli Live

ફક્ત પત્થરોથી બનશે અયોધ્યામાં ભવ્ય રામ મંદિર, 10 હજાર તાંબાના સળિયાનો થશે ઉપયોગ.

Amreli Live

સકારાત્મક કે નકારાત્મક કેવો હોય છે રાહુ કેતુ ગોચરનો પ્રભાવ

Amreli Live

શરદી, સુકી ખાંસી અને છાતીમાં જામેલા કફના રામબાણ દેશી ઘરેલું ઉપચાર.

Amreli Live

સ્ટ્રો પાઇપ બનાવવાનો વેપાર શરુ કરી કમાવો મહિનામાં હજારો રૂપિયા, આવી રીતે શરુ કરો આ વેપાર.

Amreli Live

આ મહિને શનિદેવ બદલશે પોતાની ચાલ, જાણો કઈ રાશિઓ માટે આવશે સારો સમય.

Amreli Live

દીકરો સુપરસ્ટાર છે, તો પણ એક રૂપિયાનું ઘમંડ નથી, ખુબ સામાન્ય જીવન જીવી રહ્યા છે સ્ટાર્સના પિતા.

Amreli Live

આ 6 રાશીઓને નોકરી ધંધામાં પ્રગતિ મળવાના છે યોગ, સંકટ મોચન હનુમાનજી કરશે બેડો પાર

Amreli Live

પિતૃ પક્ષ 2020 : યુધિષ્ટિરે આવી રીતે કર્યું હતું માતા કુંતીનું શ્રાદ્ધ

Amreli Live

પોતાની દીકરીઓને બનાવવી છે મજબૂત તો દુઃખી કરતી આ વાતો તેમને ક્યારેય કહેવી નહિ

Amreli Live

સરકારે ખેડૂતોના ખાતામાં મોકલ્યા 93,000 કરોડ રૂપિયા, ના મળ્યા હોય પૈસા તો કરો આ સહેલું એક કામ.

Amreli Live

ઉત્તર કોરિયા પૂર અને કોરોનાથી ત્રસ્ત, તાનાશાહે કહ્યું કે બધા દેશોની થઈ ગઈ બોલતી બંધ.

Amreli Live

શ્રીકૃષ્ણની અપાર કૃપા આજે આ ત્રણ રાશિવાળાને કરવાની છે માલામાલ, વાંચો રાશિફળ.

Amreli Live

બહુચર્ચિત રાજા માન સિંહ હત્યાકાંડમાં 11 દોષી 35 વર્ષ પછી સજા પર સુનાવણી.

Amreli Live

મૃત્યુ પછી સપનામાં આવે જો પ્રિયજન, તો મળે છે આ સંકેત.

Amreli Live